Bav saras che vlog Sandip bhai mummy no swabhav bav mast Rohit bhai no aavaj mummy jevo che❤
@krishnapatel7754Ай бұрын
તમારે ગામડે ધર સરસ છે
@bharatjadeja2465Ай бұрын
Tamru gaam amreli jila ma aaveyu
@RiddhiTalaviya-y9oАй бұрын
Jai shree krishna mast game Ramya and aunty fari ek var jiti gaya
@NarmadaAndherАй бұрын
Sandipbhai tame ketla nasibdar so dada dadi ni prem tamara mate ketlo se ❤❤❤❤❤❤
@nareshmakvana5605Ай бұрын
Jay mataji
@RadhikaJadav-rl4fiАй бұрын
તમારા મમ્મી ગેમ નીરાંતે રમે એટલે જીતી જાય અને તમે ગેમ મા ઉતામેર કરો છો એટલે હારી જાવ 😊😊😊😊😊
@jayshribuha21Ай бұрын
Dada ne risiv ચોથી પેઢી થાય ગય એટલે વ્યાજ નું વાયાયજ કેવાય સંદીપ ભાઈ
@BhumiDave-o9nАй бұрын
Masi mast ramya
@mayaoza7117Ай бұрын
લીલીયામાં ઘર નંબર-૧ મસ્ત મજાનું છે...... રે’વા જવાનું મન થઈ જાય એવું સરસ છે.... બા-બાપુજી ને જાજા કરીને “જય શ્રી કૃષ્ણ”👍🏻👌🏻🤗😍❤️❤️🙏🏻
@ramnathgondaliyaАй бұрын
Mast Gema hati
@mayaoza7117Ай бұрын
તમારા પાપા ખૂબ નસીબદાર કહેવાય.... તમારા દાદીની જેવા.....જ દેખાય છે એટલે.... બધા ખૂબ સુખી રહો,ગોડ બ્લેસ યુ ઑલ🤗🙏🏻🙏🏻
@riddhibhatt2806Ай бұрын
Nice video sandip bhai Jay swaminarayan
@sunitalathiya1635Ай бұрын
ગામડે બહુ સરસ મકાન છે જય ગોપાલ
@GangabenKhutАй бұрын
જય ગોપાલ સંદિપભાઈ ગુડ મોર્નિંગ ગામડે તમારૂં મકાન સરસ છે
@ashokbhaichudasama4818Ай бұрын
Nice video
@nalinichheda3788Ай бұрын
Nice home at village
@ilaraja6986Ай бұрын
જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ હા પ્રસાદ ભગવાન નું નામ લઈને બનાવો એટલે શિરો મસ્ત બનશે પ્રસાદ બીમાર હોય ને ત્યારે પહેલા લેવાનો પ્રસાદ લેવાથી તો તબિયત સારી થાય
@vithalnagevadia5712Ай бұрын
તમારો ઘર લીલિયા નો બહુ સરસ છે તમારા વિડીયો સરસ આવે છે જોવાની મજા આવે છે
@દેવશીભાઈચાવડા-ભ2લАй бұрын
જયઠાકર 🎉
@arunabenmungala7010Ай бұрын
ગુડ મોર્નિંગ🙏 જય સ્વામિનારાયણ🙏
@nehamewada7338Ай бұрын
Sandeep bhi jay sree krishna Maro Mobile bandh hto aatle comments nyi kri sorry
@komallathiya441Ай бұрын
JayShree swaminarayan ganpati bappa moriya
@VarshaJadvani-bp7djАй бұрын
માસી બહુ સરસ ગેમ રમ્યા અને આજનો વિડીયો જોવાની બહુ મજા આવી ગઈ મારો દીકરો સાતમા ધોરણમાં ભણે છે આખો દિવસ બે થી ત્રણ વાર તમારા વિડીયો જોવે છે
@nilamrajpal6818Ай бұрын
Tame je aa story kidhu ne shankar bhagvan ni k kana na darsan karva aavya ta jogi na rup ma, aenu aek halardu bov saras chhe. Hu roj mara chhokra ne suvdavti vakhate gav chhu. "Maro lalo podhyo chhe rang parne re lol, vari jav vala ji ne varne re lol".... KZbin ma search karjo may be mali jase, bov mast chhe sonalben ne kejo rishi ne sambhdave. Shivaji nu halardu pan saru chhe... Mata jija bai julave sivani ne nindaru na aave
@hemaximori9851Ай бұрын
Masi j fst dar vakhate
@pratikshagevariyavlogАй бұрын
જોરદાર વિડીયો
@BhumiDave-o9nАй бұрын
Liliya aavo aetle rava no shiro hu khavdavis amreli aavo
@mayaoza7117Ай бұрын
એ સૌથી પહેલી મારી લાઈક અને કોમેન્ટ છે....તમને બધા.....ય ને મારા જાજા કરીને “જય શ્રી કૃષ્ણ” 🙏🏻લવ યુ ઑલ❤❤
@aarshi_gondaliya1233Ай бұрын
જય સ્વામિનારાયણ
@ramnathgondaliyaАй бұрын
Tya pan tamaru Ghar Mast 6 kyu gam 6
@mayaoza7117Ай бұрын
મારો વીડિયો પ્રદર્શિત કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.....👏🏻👌🏻👍🏻🤗😍🙏🏻
@bhavishaponkiya3985Ай бұрын
Good morning Jay shree Krishna 6 mahina sudhi mathu datiya thi na olavay to dat na aave mare 2 baby che
@sandiptalaviyaofficialsАй бұрын
Ok
@kunjanchauhan7541Ай бұрын
Tamara mummy j har game ma jite 6
@fatemalaxmidhar8630Ай бұрын
baa.bv.mayalu 6..tamara..❤
@vithalnagevadia5712Ай бұрын
તમારું ગામડાનું ઘર બહુ સરસ છે તમારા વિડીયો બહુ સરસ આવે છે જોવાની મજા આવે છે