જય શ્રી સ્વામિનારાયણ બધાયને. ખુબ ખુબ નાજુક ભાવનાઓથી જોડાયેલ દીકરીની વિદાયનો પ્રસંગ. દુનિયાની બધી જ ખુશીઓ દિકરીના જીવનમાં ભરી દો ભગવાન. એ મા બાપ ધન્ય છે જેમનાં હાથે લાડકવાયીનુ કન્યાદાન થાય.સરસ વિડીયો બનાવ્યો છે બેન. આવજો ધરમશી પટેલ મુંબઈથી.
@purohitjagdish7662 жыл бұрын
આપના જ્ઞાતિ સમાજ ના રિવાજ ને મારા લાખ લાખ વંદન છે શું કુટુંબ પ્રેમ સંપ સહકાર ની ભાવના છે દીકરી વિદાઈ ના પ્રસંગ માં મારી આખો ભરાઈ આવી.....KZbin na koi pan vidio ma aa Mari pheli કૉમેન્ટ છે હું કૉમેન્ટ માટે મજબૂર બન્યો છું.......ધન્યવાદ છે તમારા રીતે રિવાજ
@rasilatank72342 жыл бұрын
Masi me aaje pan vidiyo joyo bou krun che ho masi dikrini viday tme bolo Cho bou sras sambadvu bou saru lage che Jai Swaminarayan 🙏🙏👌
@SatishPatel-um5uk2 жыл бұрын
દિકરી ની વિદાય ખુબ જ દુઃખદ પ્રસંગ હોય છે પરંતુ જેના ઘરમાં દિકરી ન હોય તો એ ઘર ઘર લાગતું નથી જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏 દિકરી એના નવા ઘરમાં ખુબ સુખી થાય એવી હાર્દિક શુભકામનાઓ
જય સ્વામિનારાયણ દીનાબેન સાચે જ દિકરી ની વિદાય વેળા બહુ વસમી હોય છે મારી દીકરી વળાવી તેને ૧૧ વરસ થયા દ્રષ્ટિને વળાવતા જોઈ ને મારી દીકરી ની વિદાયનો પ્રસંગ યાદ આવી ગયો ખૂબ રડી બહુ જ ઈમોશનલ વિડિયો છે જયશ્રી મકાણી
@savitabenjadav18012 жыл бұрын
અંજારથીસવીતાબેનવરદાહોસપિતાલ
@tejbaimurji32982 жыл бұрын
Jay shree swaminarayan kemchho badha tamari darsti dikrini vidai no video joine bahuj radvu radi a comet radta radta kariyo chhe Darsti mane modhemodh made hati atle mane vadhare lagiyu diaries ni vidai bahuj vasmi chhe thanks tejuban from London baladia
@giradharambaliya57692 жыл бұрын
ખુશ રહો,,,, મુબારક Chhapriya Studio, સુરત
@nitasidhpura50672 жыл бұрын
👌👌 dikri ñi viday thi mané mari diki ni yad aavi gai
@jasupatel70022 жыл бұрын
બહુજ સરસ આશીર્વાદ છે હુ પણ કડવા પટેલ છુ બરોડા માં છુ પ્રેમથી આશીર્વાદ બેટા
@jyotsnagusai3402 жыл бұрын
દિકરી ની વિદાય વેળા ખુબ વસમી હોય છે
@dhansukhsoni49022 жыл бұрын
મારે દીકરી નથી પણ ભાઈની દીકરી ને મેં કન્યાદાન આપ્યું છે .હૂ દીકરીની જેમ રાખું છું ... આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી સુખનું છે કે દુખનુ એતો કોઈ શક્યું ના જાણી લતાજી એગાયેલૂ યાદ આવી ગયું..વાહ બધા નીયાણીને પગે લાગે છે એ મને બહૂ ગમે.માથે હાથમૂકે મને બહૂ ગમે..
@mitabuch50502 жыл бұрын
વાહ બહું સરસ વિડીયો
@rasilatank72342 жыл бұрын
Ame joday resu ho masi aanad thi tmara bda j vidiyo jou chu Jai Swaminarayan 🙏🙏🙏🙏 me ghni vhakt aa vidiyo joyo masi mne bou Ghymo dhuk pan thay che ane aanad pan thay che dikri to sasre j shobe ne ketlu pan piyrma hoy pan su kamnu hu rsilaben Mumbai mlad thi
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ રસીલાબેન ખુબ ખુબ આભાર અને આપની વાત સાચી છે દીકરી સાસરે જ શોભે
@rasilatank72342 жыл бұрын
Bou krun vidiyo drasti ne joi nthi skatu ane aanad pan thay che ke ghulhan ma kevi sras lage che joi to bou saru lage che
@jayshreemakwana78152 жыл бұрын
Dinaben tame to khub radavi... Mari dikri ni yad aavi gai ane australia parnavi che khubaj radvu aaviu drashti ne mara khub khub aashirvad.
@hinaadesai62522 жыл бұрын
Khub imotional vlog dikri ni vidai sahuthi karun prasang rovdavi didha sada suhagan raho Drashti 💐✋
@hhgoswami77722 жыл бұрын
હસક્ષ્
@VMRaval-dr8zt2 жыл бұрын
સરસ વિદાય નો વિડિયો બનાવયો છે લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ
@kanchanpatel69672 жыл бұрын
બેન દિકરી નુ બધા સાથે નૂ મિલન અેમાય બાપ બેટી નુ મિલન અમને રડાવી દિધા ખુબ સુખી થાય દિકરી
@chetnatanna47822 жыл бұрын
ખુબ જ કરુણતા ભર્યો પ્રસંગ છે
@radheradhe48612 жыл бұрын
Your sweet daughter always happy God bless...
@kasturlalji39652 жыл бұрын
Jay shree swaminarayan dina ben kem cho all darshti sasre gai bavuj dukh lagiu pan su thay sukhi rahe aej parthna har hamesha jodi sathe hadimali ne rahe from UK kutch baladia game
@rajeshnandu21252 жыл бұрын
દિકરા અને દિકરી ના લગ્ન ના અભિનંદન. કચ્છી માં 'ખીર આય' દિકરી -જમાઈ અને પુત્ર - પુત્રવધુ ને લગ્ન જીવન ની શુભકામના.
@naimishzala72052 жыл бұрын
Hamesha Khush tho drasti Didi
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@gayatridholakia28652 жыл бұрын
Dikari valavi e ghanu agharu che 🤗 khub j SARS video che joi ne Mane Mari vidai ni yad aavi gai
@s-parekh85212 жыл бұрын
Very emotional vlog God bless newly wed couple 🤗❤
@ladhabhaitadhani40852 жыл бұрын
जय श्री राधे कृष्णा सादर अभिनन्दन
@aashakeshwani51692 жыл бұрын
❤ato vasmi vidal chhe ben
@apexatutorials58812 жыл бұрын
Khub radai gyu amara thi pn mashi...khub khush rahe didi aemni life ma ..khub prem made sasri vada no.. Hu pn sasre chu pn khub dukhi chu..to hu badha mate prathna karu k badha j sukhi thay khub prem made badha no
@sonalrakholiya45572 жыл бұрын
ખૂબ ઇમોશનલ વિડીયો છે મને પણ રડવુ આવી યુ બેટા મારા આર્શિવાદખુશ રહે સુખી રહો બન્નેની જોડી અંખડ રહે
@dharmeshkavaiya75142 жыл бұрын
God bless you bhagwan amne khub khush rakhe
@varshapandya84762 жыл бұрын
Jay shree krishna Ben bavsarh balog Ben drdste kubsuki Rahi
@nmjoshi56552 жыл бұрын
God bless you beta. 🙏🏻🌹 Ame tamari bhatriji ni chenal Manveer n family ma tamara prasang joya.
@bhartithakkar7342 жыл бұрын
God bless with seven stars life beta unnati pragati safalta Sato sukh male beta Narayan bless u
@alpavyas79872 жыл бұрын
Mara thi pan radi gau. lots of happiness to your sweet daughter 🤗🤗
@parulmistry19972 жыл бұрын
Dikri rooarki thapn khà vay
@patelmaheshbhai66062 жыл бұрын
Dina Ben tamari dikri ni viday joine raday jvayu Jay Shree Krishna I am Indira amdavad
@divyaparmar2772 Жыл бұрын
મને પણ મારી વિદાય આદ આવી ગઈ છે હુ પણ મારા પપ્પા ને લાડકી છુ
@naturallifewithdina8296 Жыл бұрын
સાચી વાત છે બીજાની સાથે પોતાની યાદો અને દુઃખ યાદ આવી જાય
@swatihardikpatel3532 жыл бұрын
Drashti didi na mamera no vlog khub j sars 6...... C s Patel vlog ma 6.......sgai no pan cake kating na pic mst marriage karya Anty....🙏
@chirag_ramani2 жыл бұрын
God bless you.... bhagwan khush rakhe bahuj
@jayshreepatel13022 жыл бұрын
Wow i cried during watching the video.Blessings and lots of happiness to your daughter n jamaiji
@ranamadhvendrasinh64572 жыл бұрын
Me too
@bhanubencholera2112 жыл бұрын
દીકરીની વિદાય વખતે ભાવ વીભોર થઈ જવાય
@goswamineha11462 жыл бұрын
Khub j vasmi viday dikri ni😭😭😭😭mne b Mara papa ni bau j yad aavi 😭😭😭😭😭😭
@Neelam19822 жыл бұрын
🥹1 Taraf khushi hoti hay Dil may or 1 taraf Dukhi hotay hay is liye ladkiyo ki vidayi mujsay dekhi nahe jati bohot rona ata hay 😭😭😭😭😭😭❤️❤️❤️❤️gbu dear ❤️❤️❤️❤️
@daminichhatrala11212 жыл бұрын
દિકરીની વિદાય હંમેશા આકરી હોય છે મારા રુવાડા ઉભા થઈ ગયા આંખમાં આસુ આવી ગયા બસ પ્રભુ તેમને ખુબ સુખ અને ખુશી આપે ✨🤗
@rachitthakre33602 жыл бұрын
happy god bless you didi
@pravinhamir84112 жыл бұрын
ખુબ સરસ બેન
@palaksisodiya892 жыл бұрын
Recepatation no video aapo plz amare jovo plz aapo
@harshapatel36022 жыл бұрын
Jay swaminarayan Dena ben amey lagna ma to avi na shakya pan vidai vakhat no video joi ney Garey bedha j akho mathi ahu avigaya 🌹
@hetalbachauhan42162 жыл бұрын
Tamara ben madanpura r 6 ???
@divyapatel40932 жыл бұрын
nice 😍
@naturallifewithdina82962 жыл бұрын
Thank you 🙏
@SudhaSingh-gr7iu2 жыл бұрын
bahu Saras video chhe
@fatemalaxmidhar86302 жыл бұрын
wah bv madt video 6 amne amari dikri ni viday yad aavi gy ben😭
@vandnagadhavi75382 жыл бұрын
Bau j sukhi rakhe mataji tamari dikri drashtine
@tejaschotaliyapimpleguravp87632 жыл бұрын
Ame pan radi pasta padiy
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏
@kuvarahir10642 жыл бұрын
👌👌👌🙏🙏🙏
@jaydave2692 жыл бұрын
miss you sister 😭😭😭😭
@khevnamankad63742 жыл бұрын
Drashti pharmacist che?
@jagdishbhairamani92882 жыл бұрын
Khub karun પ્રસંગ chhe dikari viday no Apani bhatriji na blog ma thodi zalak joi Mamera marriage n anilbhai ni jan no video joyo E bhatriji kya rahe chhe I think she is out of Gujarat Eni bhasha j kahi de chhe k out of Gujarat raheti hase
@shradhabhagat97652 жыл бұрын
Monica na gagra choli Sara lage che Kya thi lidha che
@chetnatanna47822 жыл бұрын
ખુબ ખુબ મંગલ વધાઈ
@sureshgoriyavlogs17422 жыл бұрын
bhagwan tamne sada khush rakhe
@sonalghavda38882 жыл бұрын
Aunty video joy khare Khar radu aawi gyu amane pan
@રીટાબેનધામૅચા2 жыл бұрын
મારા કિધેરોવાયગયુ મારી દિકરી પણ સાસરે છે બે વર્ષ થયાં
@ashokrangani29872 жыл бұрын
Jay swaminarayan
@smitbharvad63792 жыл бұрын
Khub j imotional vlog 😭
@kakupatel87472 жыл бұрын
God bless u
@maltipatadiya35572 жыл бұрын
Jai Swaminarayan
@nitapatel4342 жыл бұрын
દીકરી ની વિદાય હંમેશા વસમી હોય છે
@punitamehta19092 жыл бұрын
Tamari pela Tamara prasang na video kon muke chhe?
@naturallifewithdina82962 жыл бұрын
મારી ભત્રીજી મૂકે છે
@ritudarji65242 жыл бұрын
😭😭😭
@punitamehta19092 жыл бұрын
Manver & family kon chhe?
@naturallifewithdina82962 жыл бұрын
મારી ભત્રીજી છે
@punitamehta19092 жыл бұрын
Aa ne na padi me pela tame muko E jova no Anand judo j chhe
@ashokjagada28982 жыл бұрын
Marathi khub raday gyu..mari dikari na pan marriage che.dec.ma..khub agharu che dikari ni sasare valavavi...mari pase words nathi su kav...
@યમુનાજીના41પદ2 жыл бұрын
ખુબ ખુબ અભીનંદન
@shivanshfamilyvlogs85322 жыл бұрын
Nice vlog 👌
@naturallifewithdina82962 жыл бұрын
🙏
@yagnikvora45312 жыл бұрын
Aa aakha lagan no video mukajo pachhi
@shivanigajjar63182 жыл бұрын
God bless you drasti
@anandbhatasana91072 жыл бұрын
Drasri nu sasru kya kariyu 6
@kirtinishar63192 жыл бұрын
Jay shree Swaminarayan
@rasilatank72342 жыл бұрын
Bou sras vidiyo masi drasti ne vdavi nvidayi amne pan radvu aavi ghyu drasti ketli nirmani lage che beta bas sasre sampine reje aej aasirvvad che tne hu rsilaben Mumbai mlad thi
@tenatena28702 жыл бұрын
Sada sukhi raho
@vaishaliprajapati1232 жыл бұрын
Tamara kutumb no samp avoj saras rahe hamesha mate ben
@surajaiya11612 жыл бұрын
Bahuj mast vlog chhe
@shivanshfamilyvlogs85322 жыл бұрын
Khub imotional vlog😭
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏
@geetabenpatel45892 жыл бұрын
Saras
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@ranjitbhima65722 жыл бұрын
Bov mast video se
@jineshjabuani21832 жыл бұрын
Jay umiya maa
@dilipdamjinakrani21392 жыл бұрын
Jay laxminarayan 🙏🙏🙏🙏
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏
@rajanikantsavla86112 жыл бұрын
બેન આજે લખવા માટે શબ્દ નથી માત્ર ને માત્ર અશ્રુ નો દરીયો
@foodfavourite20222 жыл бұрын
Very emotional 💐
@naturallifewithdina82962 жыл бұрын
બિલકુલ સાચી વાત
@jayplantingandvillage90222 жыл бұрын
Khub Sars madi
@jayplantingandvillage90222 жыл бұрын
Khub Sars masi
@myuniverse63202 жыл бұрын
Dikri vhaal no dariyo....darek dikri ne potani viday yaad aavi jaay Evo video chhe
@kiranpandya10472 жыл бұрын
God bless dikri
@punitamehta19092 жыл бұрын
Aane khushi no avsar kevo ke dukh no ? E aaj sudhi duniyana Kiev ma bap samji nathi maliya.