તમારા એક લાઈકથી કોઇ ને હિમ્મત મળે છે તો મહેરબાની કરી એક લાઈક આ બહેન માટે એક લાઈક POPATBHAI AHIR માટે 👍🏻 દ્વારકાધશ સદા તમારી સહાય કરે .🙏🏻🙏🏻🙏🏻 આભાર *માહીબેન* પટેલ
@chauhanjaysukh39152 жыл бұрын
A parivar ne maa Shakti sada sahayte
@natvarvaghelaofficial10683 жыл бұрын
માહી બેન તથા બેન શ્રી ગીતા બેન ને ધન્યવાદ છે કે આપણે ઉત્તમ સેવા કરી એક પરીવાર મા તમે ખુશહાલી આપી આપની આટલી મોટી અને ઉત્તમ સેવા ની અમે કદર કરીએ છીએ ધન્યવાદ ... પોપટભાઈ ફાઉન્ડેશન ગૃપ નાં હિતેચ્છુ...જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
@હસો_અને_હસાવો3 жыл бұрын
સુપર હીરો પોપટ ભાઈ છે
@vipulmakwana95193 жыл бұрын
આ નાના બાળકો ને કિંજલ બેબી રોતા જય બોવ દુઃખ લાગે પોપટભાઈ ફાઉન્ડેશન 🙏 ખૂબ ખૂબ આભાર તમારો માંહિ બેન
@shaileshreliya43 жыл бұрын
ભાઈ નાની બાળકી ના આસું જોઈ ને આસું આવી ગયા ભાઈ તમે ખૂબ ખૂબ આગળ વધો અને બેન તમને આગળ જતાં ભગવાન ખૂબ સુખ શાંતિ આપે 🙏🙏🙏🙏🙏👁️🙏
@mkgohil59823 жыл бұрын
Khub khub dhanyavad sar ji
@darshanapatel68822 жыл бұрын
_7 🥰 love
@patelkanubhai95792 жыл бұрын
@@darshanapatel6882 Oo ya in
@rehanarangwala74462 жыл бұрын
@@mkgohil5982 ⁴
@hemashah43433 жыл бұрын
Good job & work popat bhai
@chauhanjaysukh39152 жыл бұрын
Maa hinglaj sada sahayte
@લાલજીભાઈચૌધરી-ઠ2ડ3 жыл бұрын
કુદરત આટલુ દુખ આપવા નુ કારણ સુ કિજંલ ની આખમા આસુ જોયી ને મને પણ ખુબ રડવુ આયુ બહેન હિમત રાખો સારૂ થયી જસે
@vanitalalani12003 жыл бұрын
બેબી ને રડતી જોઈને બહુ દુઃખ થયું મને આંસુ આવી ગયા બેન હિંમત રાખજો છોકરાઓ પાસે ન રડશો ભગવાન એક બારી બંધ કરે છે તો બીજી બારી ખોલે છે મારે પણ આવું દુઃખ હતું હિંમત રાખજો છોકરાઓ ને ભણાવશો
@Ranjan_Patel_472 жыл бұрын
સુપરસ્ટાર
@rathodrajesh71002 жыл бұрын
Show show Good sir 🙏 🙏🙏
@rajgajera1403 жыл бұрын
Bhagvan tamaru bhalu kare popatbhai
@SolutioninGujarati3 жыл бұрын
Khajurbhai And Popatbhai Salute You 👏
@jituhalpati21453 жыл бұрын
આવા ને આવા કામ કરતા રેજો પોપટ ભાઈ બાપા સીતારામ તમને ધણુ આપછે
@girishpiprotar73293 жыл бұрын
🙏🙏.. શબ્દ નથી 🙏🙏...,. માહી બેન......... 🙏🙏🙏......... આં બેય થાય ભગવાન સામે જ જોડાઈ.... તમે આં પરિવાર ના ભગવાન છોં ... પોપટ ભાઈ... 🙏🙏🙏
@40-jayvaghasiya622 жыл бұрын
ભગવાન આવું દુઃખ કોઈને ના દયે,અને પોપટ ભાઈ ને સન્માન થવું જોઈએ
@baraiyajaydip45732 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ
@shaileshsonagra62503 жыл бұрын
પોપટ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર
@bhavyashrimali25962 жыл бұрын
ભગવાન તમને ખૂબ જ હિંમતઆપે બેન તમે તમારી હિંમત ન હારતાનાની બાળકીના આંસુ જોઈને અમારી આંખમાં પણ આંસુ આવી ગયા પોપટભાઈ તરફથી તમને સપોર્ટ મળ્યો છેતો તમે હવે મહેનત કરજોબેનતમારાબાળકને પણ મોટા કરજો પોપટભાઈતમે આવા સારા કામ કરતા રહેજોભગવાન તમને સંસ્થાનેખૂબ હિંમત આપે
@rahulalone81482 жыл бұрын
Very very best work bro
@ganpatrathva81093 жыл бұрын
પોપટ ભાઈ મારી બોવ. ભૂલ સે મારે બોવ બેસન સે
@ahirsambhubhai51493 жыл бұрын
ખુબજ સરસ પોપટભાઈ જય માતાજી
@chauhanjaysukh39152 жыл бұрын
Jay morlidhar popatbhai ahir
@manojbenjo19033 жыл бұрын
આ વીડિયો જોઈને મારી આંખમાં આંસુ આવી ગયાં પોપટભાઈ ફાઉન્ડેશન ને આખી ટીમને ભગવાન સારા અને તંદુરસ્ત રાખે અને જેમ તે બધાના પરિવારને સહાય કરે છે તો તેના પરિવારને ક્યારેય દુઃખ ન આવે એવી ભગવાન પાસે પ્રાર્થના🙏🙏 અને પોપટભાઈ ફાઉન્ડેશન જે સપોર્ટ કરે છે તેને ભગવાન ખૂબ આગળ વધારે અને પ્રગતિ કરાવે
@alpadasnami7402 Жыл бұрын
😭 ભગવાન આવુ કોઈ ની સાથે આવુ નો થવા દેતા 😭🙏🙏
@rabadiyadinesh24753 жыл бұрын
તમે જે કામ કરો છો તેને સલામ છે પોપટભાઈ
@ashokbhaikvala93863 жыл бұрын
આવા લોકો માટે તમે વરદાન રૂપ છે ભગવાન તમને શક્તિ આપે હર હર મહાદેવ બાપા સીતારામ
@GosvamiVijaygiri8 ай бұрын
Good job popat Bhai Mahadev tamne shukhi raakhe🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kamleshvyas40483 жыл бұрын
🙏 ખૂબ ખૂબ આભાર 🙏👍❤️ થીં 🙏 બાપા સીતારામ 🙏 જય હિન્દ જય ભારત વન્દે માતરમ્ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@hp82693 жыл бұрын
Hy
@ranjanpatel47063 жыл бұрын
Atyare to tame niradhar na bagvan 6o Jay swaminarayn
@sanjay-dq9pv2 жыл бұрын
God bless you all popatbhai team and tarun Bhai happy new
@vaghelabipin64033 жыл бұрын
માહી બેન પટેલ હેપ્પી બૈડ ભગવાન તમને સો વષૅ ના કરે આવી રીતે મદદ કરતારો પોપટભાઇ ફાઉન્ડેશન ઓલ ટીમ ને ભી ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏
@virurajput58103 жыл бұрын
Hu tmari comment Popat bhai foundetione na drek video majou chu ke Tme bou saras comment karta howcho🙏 bhagvan tmne ane tmari family ne kaym mate khus rakhe ne tme 100 vras kartaae vadhu jio aem bhagvan ne mari prarthna che Jai hind Jai Bharat 🙏🙏🙏
@gohilkanaksinh57193 жыл бұрын
Khub khub abhar
@vaghelabipin64033 жыл бұрын
@@virurajput5810 thank you 🙏🙏🙏🙏🙏
@patelneel52243 жыл бұрын
ખરેખર બધાજ એપિસોડ માં જોયું પટેલ સમાજ ના લોકો એ ખૂબ દાન આપેલ છે ભગવાન એમની વંશ વેલ માં કદી દુઃખ ના પડવા દે કોઈ પણ વસ્તુ ની
@AADI.RATHOD3 жыл бұрын
Masha Allah Bhai jaan khub sars Kam Karo Cho Allah bless you 🤲❤️
@introduction5213 жыл бұрын
ભગવાન આ બેન નુ સારું કરે અને પોપટ ભાઈ પણ ખૂબ આગળ વધો ભગવાન તમારી સાથે સે
સરસ કામ કરોસો પોપટ ભાઈ તમે ભગવાન તમને ગનુ આપે જીવનમાં આવું કામ કરતા રહેજો ભાઈ જય માતાજી
@jansisakariya98613 жыл бұрын
God bless you Popatbhai Tarunbhai Naresh bhai pratik Bhai Mukesh bhai 🙏🙏 salute Tamara Jyoti samajik sevasantha group ne 🙏🙏
@kanabhaivaru182 жыл бұрын
પોપટભાઈ આ પરિવારને મદતકરવિહોયતો શુકરવુ ૯૦૮૧૯૬૫૨૭૪
@NiranjanMoharana-z1o10 ай бұрын
Jay jagannath 🙏 popotbhai 🎉🎉 thanks your team tumara supporters God bless you all staff members bhagwaan in besahare parivar ko sakhti himmat de love you brother
@ભવાનજીપરખાજી-ઙ6મ3 жыл бұрын
જય શ્રી રામાપીર તમારા રખવાળા કરે
@parashotmgsankhtparashotmg40143 жыл бұрын
આહીર કુળ ની ઉપમા હમીર નો હોત હયાત તો જાદવ કેરુ જગતમાં ક્યાંય ફુટતનય ફરજનટ અને જો ગોકુળ કેરા ગામડે જો નો હોત આહીર નંદ તો દેવકી જીનો દીકરો કંચ ના હાથે કપાત ધન્ય છે પોપટભાઈ તમારી સેવાને સો સો સલામ છે
@meraidea88923 жыл бұрын
પોપટ ભાઈ હું તમારા વિડીયો જોવું પહેલા હું રખડતો હતો હવે હું મારા મા બાપની સેવા કરું મને એવું લાગે છે કે પોપટભાઈ બીજા માણસોની સેવા કરે છે તો આપણે તો આપણા માં બાપની સેવા કરવી જોઈએ 😭😭
@kandhalsinhjadejashivsena14822 жыл бұрын
વાહ મારા ભાઈ દિલ જીતી લીધું
@Altafmansuri94722 жыл бұрын
Aa bean una taluka na sankhda gam na se
@ramilamangukiya94913 жыл бұрын
Raday ગયું ,,,,,આવી પોઝિશન મે જોઈ છે
@rameshchandrajoshi4952 жыл бұрын
પોપટભાઈ આ વિડિયો માં આ દીકરીને આંસુ પાડતા જોઇને મારી આંખોએ આંસુ સારી દીધા.. ઈશ્વર આવું ન સહેવાય એવું દુખ આ સંસારમાં કોઈને પણ ના આપે... એવી આ કળિયુગ ના ભગવાનને મારી પ્રાર્થના કે તું આટલો બેરહેમ ના બન... 🙏 પોપટભાઈ ફાઉન્ડેશનને ધન્ય... ધન્ય... છે.. સલામ છે મારા 🙌🙏 આપે ખૂબજ પરોપકારી મોહીમ ચલાવી છે , ઈશ્વર આપના પરિવાર ઉપર દુખની છાયા પણ નહિ પડવા દે... 🙏
@bkpatel29973 жыл бұрын
साचो हीरो तो पोपट भाइ छे ,,,,अने पोपट भाइ ने भगवान को तो खरा
@rajgajera1403 жыл бұрын
God bless you popatbhai
@harshpatel25713 жыл бұрын
God bless you bro 🙏🙏dikari ni samjshkti ni vat no thay sensitive hoy dikario 🙏🙏🙏Thank you mahiben 🙏🙏🙏
@vimalpatel12563 жыл бұрын
Sachi vat che
@parekhkirit12292 жыл бұрын
Tmaro vidiyo joy alma ansu avi jay ce
@kamleshchoubisa65613 жыл бұрын
popat bhai tamari tim ne salute
@pritivarsani18882 жыл бұрын
Happy birthday Mahiben🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mundhavamasrubhai86413 жыл бұрын
સરસ વાત કરે પોપટભાઈ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@harshit85403 жыл бұрын
👍બેનહીમતરાખો
@vixciousfiverre2613 жыл бұрын
બેન હિંમત રાખો
@Dwarkadhish.9993 жыл бұрын
Dwarkadhish bless you popatbhai 👍
@ramanbhaipatel8832 жыл бұрын
પોપટ ભાઈ ધન્ય છે તમને ખુણે ખુણે થી ગરીબ ને શોધી શોધી ને તમે ગરીબોની ખુબ સેવા કરી છે.તમારી જનેતા ને ધન્ય છે.શુ લખુ એમ થાય છે. મારી પાસે કોઈ શબ્દ નથી. જીવન મા ખુબ સુખી થાઓ એવી સ્વામિનારાયણ ભગવાન ને પા્ર્થના
@rajgajera1403 жыл бұрын
Very good work
@prabhadhafra89682 жыл бұрын
Jay shree ram Amreli
@mehulmakwana47703 жыл бұрын
Superrrrr popat bhai
@vanitagamit10672 жыл бұрын
બેન હિંમત રાખો . દિકરીને રડતાં જોય ને બોવ રડવું આવ્યું. 😭😭🙏રજની બેટા જેટલા વિડિયા જોવ છું તો બોવ રડવું આવે છે
@jayumayijayumayi22123 жыл бұрын
Popatbhi tamara aa badha vidio modi sahene batavo jethi sarakar ne khabar pade ke loko ni halat kevi se tamane 100 100 salam
@samatahirlokgayak70482 жыл бұрын
ભાઈ અમે પણ ભગવાન ને પ્રાર્થના કરીયે કે અમને પણ સેવા કરવા નોં મોકો આપે તો અમારા અહો ભાગ્ય ધન્ય છે પોપટ ભાઈ તમને અને તમારી જનેતા ને
@chiragjadav52052 жыл бұрын
ભાઈ આ છોકરી ને જોઇને આસુ આવી ગયા
@kj16902 жыл бұрын
Nice job 🙏🙏🙏🙏
@harishbharwad22603 жыл бұрын
Good પોપટbhai 👍,,,,, મારો, ઠાકર તમને હર પલ ખુશ રાખે,,,,👍❤️
@scarmyscarmy49493 жыл бұрын
Nice popat bhai 🙏🇮🇳🚩❤️👍👌
@VijayThakor-pt8lm3 жыл бұрын
Thenks bhai tamaro khub khub aadhar 🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏
@vaghelabipin64033 жыл бұрын
ખૂબ સરસ કામ કરો છો પોપટ ભાઇ 🙏🙏🙏🙏🙏
@kusumchauhan86623 жыл бұрын
ભગવાન આવું દુઃખ કોઈ ને ના આપે.પોપટ ભાઈ તેમજ તેમની ટીમ નો ખૂબ ખૂબ આભાર
@radhasharma50042 жыл бұрын
Nice work God bless you 🙏
@daxapatel65753 жыл бұрын
ખૂબ ખૂબ ભગવાન તમને શક્તિ આપે 👏👏👏
@nsrajput24153 жыл бұрын
पोपट भाई आपके लिए मेरे पास कोई शब्द नहीं हैं बोलने का दिल थी सलाम पोपट भाई हे भगवान एशा दुख किसी को मत दे मेरे से देखा नही जाता है
@kanubhaibhatt84712 жыл бұрын
Khabar dukh thay che
@bhalomonapra69683 жыл бұрын
Bhai emne emni jamin apavi do
@bariyarameshbhai55143 жыл бұрын
પોપટભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ
@GKfaks2 жыл бұрын
ईश्वर ऐसे दिन को नहीं दिखाए बहुत बहुत धन्यवाद पोपट भाई
@drarun93083 жыл бұрын
Khub saras kam karo cho 🙏🙏🙏
@shambhurabari22963 жыл бұрын
Khub,saras,kam,karoso,popatbhai
@lavjimakwana38462 жыл бұрын
જય માતાજી પોપટભાઈ 🙏
@kanchanpatel896 Жыл бұрын
Popatbhai bhagvan tmaru bhlu kre
@ramsinhsolanki48373 жыл бұрын
Popatbhai grate work....salute bhai
@Shivam-nt6ur3 жыл бұрын
Popatbhai maare machine devu chhe to ek machine ketlanu thai chhe please janavjo🙏
@sarfarazahmed23192 жыл бұрын
Popat bhai slam app ko aise acha Kam ke leya
@bhartimakwana45692 жыл бұрын
Husband hoya toh wife na aadhar hoya che 🥲
@vijaysinhchauhan98603 жыл бұрын
પોપટ ભાઈ તમને તો ભગવાન તરીકે ધરતી પર મૂક્યા છે 👍👍👍🙏🙏
@Nayan_koli_12042 жыл бұрын
जय हिंद 🇮🇳🙏🙏
@હસો_અને_હસાવો3 жыл бұрын
આ તો ભગવાન છે પોપટ ભાઈ છે
@ravidesai39303 жыл бұрын
Good work popatbhai 👍
@vishalparmar80873 жыл бұрын
Bhai tamne lakh lakh vandan
@dearallmakvana98713 жыл бұрын
Popatbhai salute che tamara imandar kaam ne 🙏👏
@pratapsolanki6452villageLife Жыл бұрын
જય સોમનાથ પોપટ ભાઈ
@manishshah15482 жыл бұрын
Popatbhai, Good and Great work.
@upendraparsana64003 жыл бұрын
પોપટ ભાઇ તમારી ટીમ ને ધન્યવાદ દેતા આખમા આંસુ આવી જાય છે તમારા કાર્યમા સહભાગી થવામા સહુ ને નમ્ર અપીલ કરુ છુ ધન્ય વાદ ખુબ જ ઉમદા કાર્ય છે
@baraiyanitin39712 жыл бұрын
Good job👍👍 bhai
@VMRaval-dr8zt3 жыл бұрын
પોપટ ભાઈ તમારી સેવા ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છુ લીંબડી થી વિજય ભાઈ એમ
@thakorarvind50613 жыл бұрын
પોપટભાઈ ને સો સો સલામ ધન્ય વાદ
@gunvantmehta93112 жыл бұрын
Thank you both Popatbhai and the donor 🙏
@usmanbariwala67903 жыл бұрын
aaje aakho ma aasu aavi gaya.. 😭😭
@Karish3653 жыл бұрын
તમારા વીડિયો જોઈ ને રડવું આવે છે એટલે તમારાં વીડિયો ઓછા જોવું છૂ એબદલ માફ કરજો
@sandipsandip64283 жыл бұрын
Bhai tme to bhagvan so dikrine rdta joi bav radvu aavese
@r.hdhila62733 жыл бұрын
આ વિડીયો જોવા થી ઘણા બધા વ્યસન કરતાં લોકો ને પ્રેરણા મળશે પોપટભાઈ આપ ખૂબ સારો કામ કરી રહ્યા છો ધન્ય છે આપને જય શ્રી સ્વામિનારાયણ