BAAR BY BAAR | Dhruv Geet | Dhruv Bhatt | Superhit Latest Gujarati Song 2019 | લેટેસ્ટ ગુજરાતી ગીત

  Рет қаралды 25,333

Dhruv Geet

Dhruv Geet

4 жыл бұрын

Neela Tele Films presents Dhruv Geet, a channel dedicated to Gujarati music and songs. Enjoy our latest song Baar By Baar by Dhruv Bhatt!
નીલા ટેલી ફિલ્મ્સ ગુજરાતી સંગીત અને ગીતોને સમર્પિત ચેનલ ધ્રુવ ગીત રજૂ કરે છે. ધ્રુવ ભટ્ટ દ્વારા આપણું લેટેસ્ટ ગીત બાર બાય બાર!
Lyrics
Dhruv Bhatt
Composer & Singer
Janmejaya Vaidya

Пікірлер: 36
@hemantrathod3241
@hemantrathod3241 2 жыл бұрын
સરળ શબ્દોમાં રહેલી ગૂઢ વાત ...
@chavdadhaval2
@chavdadhaval2 3 жыл бұрын
😀👌👌👌👌👌 wah ati sundar
@rajeshpateliya7231
@rajeshpateliya7231 2 жыл бұрын
ખૂબ સરસ
@shwetaupadhyay4189
@shwetaupadhyay4189 3 жыл бұрын
સુંદર ગીત
@madhusudanpatel1546
@madhusudanpatel1546 2 жыл бұрын
ખૂબ સરસ...💐💐💐
@swarsajansangeetam1122
@swarsajansangeetam1122 2 ай бұрын
Jordar sir... excellent singing with excellent lyrics..
@drkarangiya
@drkarangiya 2 ай бұрын
Dhruvdada ne pranam
@meenagala6913
@meenagala6913 3 жыл бұрын
Wahhhh adhbhut je santi naliya vala gharma hati ema koi Jat nu tension na hatu have aatla mota block ma rahi ne pan pelani maja nathi Dhru Dada na git ane gava vala na sur music bhadha git hu sambhadu chu ek thi ek chadiyata sabad ane git maja aave che
@gopanbhatt9568
@gopanbhatt9568 4 ай бұрын
Bs, khubaj sundar. . . aatluj kahishakashe 😢
@kirantrivediacharya2898
@kirantrivediacharya2898 2 жыл бұрын
ખૂબ સુંદર
@kamleshkumarthakar8695
@kamleshkumarthakar8695 2 жыл бұрын
Super
@rajendranaik2016
@rajendranaik2016 4 жыл бұрын
વાહ, "મારા ચાર પાંચ નાળિયાના ખોરડાં"... સુખી થવા માટે ભૌતિક સંપત્તિ જરૂરી નથી... ખૂબ સરસ...
@sandippatelnevri2790
@sandippatelnevri2790 4 жыл бұрын
Vaah .kevu pade sir
@rajnarayanmadhusudanbhatt4062
@rajnarayanmadhusudanbhatt4062 4 жыл бұрын
આતો મજાનું, વાહ...સરળ શબદમા ધણોજ વ્યાપ. ગીત ગવાયું છે એવું જ..... ,,💐👌👍
@hejamhitesh2468
@hejamhitesh2468 4 жыл бұрын
વાહ...!! સરસ રચના ..
@nupurmodi2878
@nupurmodi2878 4 жыл бұрын
વા...હ....
@hittuvora
@hittuvora 4 жыл бұрын
અદભુત...👌👌ઘણી રાહ પછી કૈક મોજીલું આવ્યું છે!!
@Kantibhaiparekh83
@Kantibhaiparekh83 4 жыл бұрын
ખુબ ખુબ સરસ તમારા પુસ્તકો જેવા જ તમારા ગીતો
@davejayesh7065
@davejayesh7065 4 жыл бұрын
Bhai..bhai..👌👌👌😄
@tushardave8893
@tushardave8893 3 жыл бұрын
Vastvikta nu nirupan ...ati sunder
@hiralhiral3106
@hiralhiral3106 4 жыл бұрын
વાહ
@mehulsinhrathod6079
@mehulsinhrathod6079 4 жыл бұрын
ખૂબ જ સુંદર
@neharaval8161
@neharaval8161 4 жыл бұрын
મજજો આવી ગયો.....🤗🤗
@agpatel1
@agpatel1 4 жыл бұрын
અતિ ઉત્કૃષ્ટ
@sarladedhia8436
@sarladedhia8436 Жыл бұрын
🙏👍👌🙂🌹
@sheljajani9366
@sheljajani9366 4 жыл бұрын
bauj saras geet dhruv mama. ane avaaj nu toh kehvuj nai.. sung so well Janmejay mama😍 .this one is one of my favourites.
@shyamshukla2286
@shyamshukla2286 4 жыл бұрын
વાહ...વાહ...તાકતીમાં નામની ખોટી જંજાળ નૈ...બંધન ગણો(હોય નૈ પણ ગણો તોય) આંબલીની ડાળ... દોરડા..આહા
@dhruvbhatt6972
@dhruvbhatt6972 4 жыл бұрын
આપ સહુની અનુભૂતિ અને અભિવ્યક્તિ અમને પહોંચે છે. ગાય તેનાં ગીતને એક પછી એક પુસ્તકમાંથી બહાર લાવીને તમારા સંવેદન સુઘી પહોંચાડવામાં કમ્પોઝરો ગાયકો મ્યૂઝીશીયનો, ફોટો ગ્રાફરો, વિડિયોગ્રાફરો, એડિટરો અને ટેકનિશિયનો સહીત અનેકનો પ્રયત્ન ભળેલો છે. આ સહુનો ઉત્સાહ આપના પ્રતિભાવથી વધે છે. આપ આ રીતે જ આપ ભાવ (ચાહે જે પણ હોય) અમને જણાવતા રહો તે વિનંતી
@mitalibaxi5788
@mitalibaxi5788 4 жыл бұрын
@@dhruvbhatt6972 હાસ્તો.. આવા અનોખા સંવેદનશીલ ઉમંગી હરખ નો વિસ્તાર થતો રહે..
@shyamshukla2286
@shyamshukla2286 4 жыл бұрын
@@dhruvbhatt6972 કોઈ જીવંત ચેતનાના સર્જક સાથે સંવાદ પ્રસ્થાપિત રહે અને તેમના સર્જનને માણી પણ શકીએ એ અમારું અહોભાગ્ય છે...ખૂબ પ્રેમ દાદા!
@rajendranaik2016
@rajendranaik2016 4 жыл бұрын
@@dhruvbhatt6972 દાદા, અમારું અહોભાગ્ય કે દર અઠવાડિયે નિયમિત આપનું સર્જન સ્વર અને સંગીતથી મઢાઈને ખૂબ જ સહજ રૂપે અમારા સુધી પહોંચે છે...
@dr.jayvantsinhgohil806
@dr.jayvantsinhgohil806 4 жыл бұрын
વાહ ....સાચા સુખી કોણ..... સમજુ કે ભેગી કરેલી સયબી.....મજા પડી....
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
02:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 9 МЛН
Increíble final 😱
00:37
Juan De Dios Pantoja 2
Рет қаралды 113 МЛН
Latest Urban Gujarati Love Song Collection || Top 10 Song ||
39:14
AshokPatelGlobleMusicMV
Рет қаралды 291 М.
Nemji shamaliya | Bhavesh sumariya  I RAJ PRIYA | Jatin Bid I  Ashueyeland I
6:43
B-Sumariya Official
Рет қаралды 10 МЛН
LERI LALA | KINJAL DAVE | Full Video Song Produce by STUDIO SARASWATI Junagadh
5:42
Studio Saraswati Official
Рет қаралды 144 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 5 МЛН
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 77 МЛН
Sardor Tairov - Sen meni yeding (Official Music Video)
5:02
Sardor Tairov Official
Рет қаралды 2,2 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 714 М.
Қанат Ерлан - Сағынамын | Lyric Video
2:13
Қанат Ерлан
Рет қаралды 2,9 МЛН
Райымбек Нысанбек - Сүйдім аруды (Премьера песни) 2024
3:39
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 121 М.