EP - 44 / મારી કેફિયત / Dhruv Bhatt / નવજીવન Talks / Navajivan Trust

  Рет қаралды 12,811

Navajivan Trust

Navajivan Trust

Жыл бұрын

નવજીવન ટ્રસ્ટ આયોજિત નવજીવન Talksમાં વક્તા તરીકે ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર અને ગીતકાર ધ્રુવ ભટ્ટ પધાર્યા હતા. દરિયાનું બાળક અને ગીરના લાડકા એવા ધ્રુવ ભટ્ટે પોતાના બાળપણના દિવસોને ભારે હેતથી યાદ કર્યા. ધ્રુવદાદાએ ધ્રુવગીતોની વાત કરી અને પોતાની નવલકથાઓ વિશે મજ્જાની ગોઠડી કરી.

Пікірлер: 41
@aartiantrolia5226
@aartiantrolia5226 Жыл бұрын
અકૂપાર થી ઓચિંતુ કોઈ મને રસ્તે મળે...ના સરળ શબ્દોમાં સર્જન દ્વારા લોકહૈયે વસી જનારા ધ્રુવ દાદાને શતશત વંદન.
@sandhyabhatt2197
@sandhyabhatt2197 Жыл бұрын
ધ્રુવ ભટ્ટની નવલકથામાં માર્મિકતા બહુ સાહજિક રીતે આવે છે..કારણકે મર્મ સહજ હોય છે....બહુ મઝા પડી
@manubhaimanubhai3633
@manubhaimanubhai3633 Жыл бұрын
ધ્રુવ ભટ્ટ નું સાહિત્ય જેટલુ સરળ છે,એટલાજ સરળ માણસ પણ છે. અવિસ્મરણીય સંવાદ અને સંવેદના.દાદા તો કેમ કહેવા,સાહિત્ય મેદાન ના અભિમન્યુ જેવા લાગે છે.
@ArvindBoradUSA91616
@ArvindBoradUSA91616 Жыл бұрын
Dhruv bhatt dada ne vandan . Gir(khadadhr ma gay charavata )ma janmyo , Akupar(natya) ne dil thi samjay , Rava mate nat mastak . Arvind 𝔹𝕠𝕣𝕒𝕕 Newyork .
@niranjanajoshi530
@niranjanajoshi530 Жыл бұрын
ન ભૂતો ન ભવિષ્યતિ.નવજીવન ટ્રસ્ટનો આભાર. ખૂબ ખૂબ જ સુંદર! સ્વાનુભવથી સર્જન સુધીની નિખાલસ કેફિયત હ્રદયસ્પર્શી રહી. શત શત વંદન! ધ્રુવતારક સર્જકને!
@sonalrb10
@sonalrb10 Жыл бұрын
આજે નવજીવન talks youtube પર સાંભળી ને ખુબ આનંદ થયો, જેટલો તમારા પુસ્તકો વાંચીને અને રેવા ફિલ્મ જોઈ ને તેમ જ ધ્રુવ ગીત સાંભળી ને થાય છે હંમેશા. આજુ ખેલે પછી તમે કચ્છ પર લખો છો એ જાણી ને ખુબ આનંદ થયો. આ એપિસોડ માં છેલ્લે એક પ્રેક્ષક બહેને સરસ કહ્યું કે ધ્રુવ ગીતો માં તમારી કેફિયત પણ ઉમેરાય તો ખુબ રસપ્રદ થાય અને ઘણું નવું સમજાય. ખાસ કરી ને 'હરિ તને શું સ્મરિયે આપણ જળ માં જળ જેમ રહીયે" માટે વિનંતી છે કે તેના વિષે વધુ વાત કરો તો ખુબ આનંદ થશે. હમણાં થી સ્વામી સર્વપ્રીયાનંદજી ના અદ્વૈત વેદાંત પર ઘણા ભાષણ સાંભળ્યા જેના પર થી લાગ્યું કે આવા ગહન વિષય ને કેટલી સરળતા થી ખુબ ઓછા શબ્દો માં બધું કહી દીધું છે. આ ગીત લખવા પાછળ ની વાત જાણવાની ખુબ ઈચ્છા છે, કહેશો?
@meetpatel9667
@meetpatel9667 Жыл бұрын
કાશ આવા કાર્યક્રમ અમારા જેવા છેવાડાના વિસ્તાર મા પણ થાય.
@user-yo2ck8vd9e
@user-yo2ck8vd9e Жыл бұрын
નમસ્તે ધ્રુવદાદા ..! અદભુત પ્રવચન ..! અને રસપ્રદ પ્રશ્નોત્તરી ! ખૂબ જ મજા આવી આપને સાંભળવાની ... આપે ખૂબ દિલથી વાતો કરી છે. આપના બધા પુસ્તકોની યાદ તાજી થઈ ગઈ. Thank you ... Thank you so much ..!
@minakshitrivedi9866
@minakshitrivedi9866 Жыл бұрын
શત શત વંદન ધ્રુવદાદા😊
@divyadave-2232
@divyadave-2232 Жыл бұрын
ધ્રુવ દાદા ને વંદન🙏
@user-te3uc3wx6p
@user-te3uc3wx6p Жыл бұрын
ખૂબ મજા આવી દાદાના સ્વરમાં એમની જ રચના “ઓચિંતું કોઈ મને..” સાંભળવાની. સહજ ભાષામાં અવિસ્મરણિય અનુભવોનો પ્રસાદ પીરસ્યો ધ્રુવદાદાએ.
@bharatpatel-of9dp
@bharatpatel-of9dp Жыл бұрын
ખૂબ સરસ ધ્રુવદાદા ને સાંભળવાની મજા પડી ગઈ.
@birenyashvi
@birenyashvi Жыл бұрын
શબ્દો પાછળ રહેલ ભારતીય જીવન ની અભિવ્યક્તિ, અલભ્ય!
@BelaMehta06
@BelaMehta06 Жыл бұрын
Sharuaat ni gazal aemne samjaavi na hot to kyarey na samjaat ne badhaj anubhavo jivya hova chhata hju paddoj nihadu chhu to aemna joyela ma aapde je joiye chhe a shu hashe... ame nasibdaar chhiye k tme lakhelu gayelu maani, samji ne aena pramane jivvano prayatn kari shakiye chhiye. SHATAM JIVAM SHARADAH Dada...
@rekhadave3678
@rekhadave3678 Жыл бұрын
Pujya shri Dhruvdada ne koti pranam.varisth sarjako mate pravchan vakhte khurshi ni vyastha rakhva vinanti.
@ushabedarker6306
@ushabedarker6306 Ай бұрын
Sunder 🙏🙏
@Polyglotwriter
@Polyglotwriter Жыл бұрын
મજેદાર વાતચિત
@rekhadave3678
@rekhadave3678 Жыл бұрын
Dada...apne je aadar prapt thay che ke eni pase badha award zankah pade.
@astoryadaybyrekhabenbhattg4974
@astoryadaybyrekhabenbhattg4974 Жыл бұрын
ધ્રુવદાદાને વાંચ્યા. પણ સાંભળવાનો લ્હાવો મળ્યો.. 🙏🙏🙏
@azizchhrecha9265
@azizchhrecha9265 Жыл бұрын
આહા..હા..કેટલો મોટા ગજાનો માણસ છે અને કેટલી સરળતા...
@binarajesh3199
@binarajesh3199 Жыл бұрын
Khoob gamyu khoob saras
@ashayagnik2437
@ashayagnik2437 Жыл бұрын
Excellent.. Shat shat naman🙏
@sandhyabhatt2197
@sandhyabhatt2197 Жыл бұрын
ઉપર-નીચે જેવું કંઈ છે જ નહી...👌
@viptakapadia4440
@viptakapadia4440 Ай бұрын
👍👍👍
@chinmaygujrativandemateam2461
@chinmaygujrativandemateam2461 Жыл бұрын
જોરદાર, જબરદસ્ત, અદ્દભુત વંદન...
@letstryenglish5407
@letstryenglish5407 Жыл бұрын
Sambhalvani bav maja padi❤
@dipal042
@dipal042 Жыл бұрын
ખુબ સુંદર :)
@ndvyas2
@ndvyas2 Жыл бұрын
આ વાર્તાલાપ ગુજરાતી ભાષા જાણકાર, સાહિત્ય પ્રેમી, લેખક અને વિવેચક વગેરે બધાએ એક વખત સાંભળવા જેવો છે. 😀
@pritishaah4534
@pritishaah4534 Жыл бұрын
દાદા, આપના વિચાર, આપની સરળતા, આપની ખુદ્દારી મા થી મહાનતા ઝળકે છે. આપના વ્યક્તિત્વ ને હ્રદય થી પ્રણામ..
@ashishpandya9764
@ashishpandya9764 6 ай бұрын
Wonderful
@nikhilghelotar3614
@nikhilghelotar3614 7 ай бұрын
વાહ દાદા ! મજા આવી ગઈ
@shwetaupadhyay4189
@shwetaupadhyay4189 Жыл бұрын
કેવી સરળ ને નિખાલસ વાતો..
@shitalgusani91
@shitalgusani91 Жыл бұрын
Thank you ...
@falgunishalin
@falgunishalin 10 ай бұрын
Navjivan sathe jodavu kai rite
@jyotitrivedi4658
@jyotitrivedi4658 9 ай бұрын
Shazam jivam Sharad DADA
@JaysukhGabu
@JaysukhGabu Жыл бұрын
રેકોડિઁગ કરેલા ગીતો કઈ ચેનલ ઉપર ઉપલબ્ધ છે
@dhruvbhatt6972
@dhruvbhatt6972 Жыл бұрын
Dhruv geet. ગુર્જરમાં આ નામની પુસ્તિકા છે તેમાં ગીતો બારકોડ સાથે છાપેલાં છે
@devangvaidya8923
@devangvaidya8923 11 ай бұрын
Dhruv geet... Gaay tena geet... Asit modi
@dhruvbhatt6972
@dhruvbhatt6972 11 ай бұрын
ના ગાય તેનાં ગીત પુસ્તક છે. ચેનલ dhruv geet છે
#Aksharnaad II  Jadyu te Lakhyu II Gujarati Novel Writer Dhruv Bhatt
40:27
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 39 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 15 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 8 МЛН
વિનોદ ભટ્ટ | ઈદમ્ વિનોદમ્ | Vinod Bhatt PART : 02
49:36
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ
Рет қаралды 38 М.
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 39 МЛН