બહું જ સરસ દંહી જામ્યું છે. ખાવાનું મન થઈ ગયું અને તમારી સ્પીચ પણ બહુંજ સરસ છે. સમજાવવાની રીત મારે પણ ઘણી વખત ચીકણું થઇ જાય છે. હવે તમારી રીતે આજથી જમાવીશ આજથી જમાવીશ. જયશ્રી કૃષ્ણ🙏🌹🙏👌👌🙂🙂
@TreasureFood8 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏ચોક્ક્સ બનાવજો
@rashmipopat88438 ай бұрын
જય શ્રી કૃષ્ણ બહુ જ સરસ રીત બતાવી તમે બેન તમારો ખુબ ખુબ આભાર.
@kalpanapatel72127 ай бұрын
Nice Recipe thank you Ben sharing for recipe
@mukeshpadhiyar84135 ай бұрын
ક્લચર નો દહીં જમાવવા કેવી રીતે ઉપયોગ કરવાનો જણાવશો
@altansshorts71002 ай бұрын
Wah..bahu saras dahi jamavyu... 👌👌👏👍Ane khub sari rite batavyu.. thank you
@TreasureFood2 ай бұрын
Tamaro khub khub abhar 🙏🙏
@Bzdfc_jankidineshbhaipatel8 ай бұрын
Ame ready dahi j lavie chie pn Mane tamari aa process gami che , i will try some day
@TreasureFood8 ай бұрын
Oh! Thank you so much 🤗
@kapilabensureshbhaipatel2158 ай бұрын
બહુ સરસ
@TreasureFood8 ай бұрын
તમારો ખૂબ ખૂબ આભાર 🙏
@urvashimahida10468 ай бұрын
Waw.. bhot acha bana he..Thanks ❤🙏
@TreasureFood8 ай бұрын
Wc and thank you so much 🙏
@katarakhemjibhai13018 ай бұрын
બેન વાહ, સરસ રીતે બન્યુ છે આ ભાર
@TreasureFood8 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર 🙏
@harshamewada92957 ай бұрын
બહુજ સરસ દહી જામી ગયોછે
@TreasureFood7 ай бұрын
હા ખૂબ જ સરસ આ રીતે જામી જય છે.તમારો ખૂબ ખૂબ આભાર 🙏