It's absolutely fentastic.. What a lovely words..!!?? Yahi sach mai hamara bachpan tha.. Currect.. ❤
@ankitashah7625 жыл бұрын
Koi divas me shodhi nahoti to ye khushiyo malti thi....really all words are awesome
@pandg485 жыл бұрын
મનહરભાઈ, ૮૦ ના દશકમાં આ ગઝલો ખૂબ સાંભળી હતી, આજે આ ગઝલ ને અર્થ ખૂબ સમજાય છે
@bhanubhaijoshi61063 жыл бұрын
મોટે મોટેથી રડવું છે..નાના નાના મારા દોસ્તારો ને ખૂબ યાદ કરું છુ...ગિલ્લી ડંડા રમવા છે....કયાં જવુ...કોને પોકારે...કિનારો જડતો નથી.,આંસુ ઉભરાઈ જાય છે...રડવાનું ભૂલાઇ ગયું છે...બચપણ ના દોવિસ્તારો ના નામ સરનામા શોધું છું.............કોઇ સાભલજો મારી હાકલને........🍂🍁🌿🍃🥺😂
@gs75074 жыл бұрын
ઘરની સઘળી વસ્તુ મરી ગઇ બહુ સુના છે ઘરના ખૂણા શાંત ઉભા છે દ્વારના પડદા બંધ પડ્યા છે મેજના ખાના રોઇ રહ્યા છે સઘળા રમકડા સ્વચ્છ પડેલી ભીંતો ઘરની, લાગે જાણે વિધવા થઇ ગઇ બિસ્તર કેરી ચાદર જાણે, બાળ વિહોણી માતા થઇ ગઇ આખો દિ’ ઘર આખા ને બસ માથે લઇ ને ફરતો’તો વસ્તુ ઘરની ઉલટી-સીધી, અમથો અમથો કરતો’તો પેન લખોટી ચાકના ટુકડા ખિસ્સામાહેં ભરતો’તો જુના પત્તા રેલ ટિકિટને મમતાથી સંઘરતો’તો કોઇ દિ’ મેં શોધી નો’તી, તો યે ખુશીઓ મળતી’તી લાદી ઉપર સૂતો તો ને આંખો મારી ઢળતી’તી મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી ખળખળ વહેતા ઠંડા જળમાં છબછબિયાં મેં કિધા’તા મારા કપડા મારા હાથે ભીંજવી મેં તો લીધા’તા સાગર કેરા ખારા પાણી કંઇક વખત મેં પીધા’તા કોણે આવા સુંદર દિવસો બચપણ માંહે દિઘા’તા સૂના થયેલા ખૂણા સામે વિહ્વળ થઇને નીરખું છું શાંત ઉભેલા પડદાને હું મારા ફરતે વીટું છું ઘરની સઘળી ભીતોંને હું હળવેથી પંપાળું છું ખોવાયેલા વર્ષોને હું મારા ઘરમાં શોધું છું ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો
@rameshparmar44326 жыл бұрын
kya khovayu Marubachpan. aave to jingi boz rup lage che.