ખૂબ સરસ, હું ઝોમેટો ની ડાયરેક્ટ હોમ ટુ હોમ સર્વિસ લેવાનું વિચારું છું. તમારા ઘરે આવી ને વાનગી લઈ જાય અને મારા ઘરે આપવા આવે . કોઈ વચેટિયા નહીં 😋😄
@kalpananaik88703 жыл бұрын
Hahahaha...તમારા આટલા સરસ ફિડબેક બદલ આભાર છું. 👍
@ninanaik40153 жыл бұрын
😃
@jyotidesai2654 Жыл бұрын
Khub j saras kalpana ben.Sunder rite batavyu
@dipakvashi40733 жыл бұрын
જોરદાર......બાકી મઢી ની ખમણી ને પણ ટક્કર મારે એવી ખમણી બની છે....એકદમ સરસ.....અભિનંદન.....
@kalpananaik88703 жыл бұрын
દિપકભાઈ, આટલો સરસ પ્રતિભાવ બદલ આપનો ખુબ ખુબ આભાર.
@RekhaPatel-zi6uv Жыл бұрын
Dhanyavad aatlu vistarthi samjavta samjavta vangi shikhvadva mate🎉. You are very talented wonderful and polite person❤
@kalpananaik8870 Жыл бұрын
Thanks for watching and appreciation
@hemlatadesai52542 жыл бұрын
Very nice khamani
@varshavyas4442 Жыл бұрын
Healthy receipe
@avnatimistry5642 Жыл бұрын
Very very nice recipe 🌹💐👌👌👌👌👌👌👌👌.
@S_sindhi6 ай бұрын
Mast
@rekhanimavat15547 ай бұрын
Sev khamani bahu Fine banaviyo che
@niranjanapatel82 жыл бұрын
Very nice Racipe
@ushabendesai5602 жыл бұрын
Very nice,good way to show,admirable
@kalpananaik88702 жыл бұрын
Thank you and keep watching
@padmabendesai9303 жыл бұрын
ખૂબ સુંદર.ખાવાનુ મન થઈ ગયું 👍👌
@kalpananaik88703 жыл бұрын
😂 આપનો ખુબ ખુબ આભાર બેના
@AlpaDesai20203 жыл бұрын
જોતા જ ખાવાનું મન થાય એવી સેવ ખમણી બનાવી ખરેખર એકદમ સરસ રેસિપી 👌👍
@kalpananaik88703 жыл бұрын
આપનો ખુબ આભાર.
@hinapandya19613 жыл бұрын
રસમધુર ચટાકેદાર જોરદાર વ્યંજન 👏👏
@kalpananaik88703 жыл бұрын
Thank you
@bvkdbvkd16753 жыл бұрын
Khub saras bani chhe:
@kalpananaik88703 жыл бұрын
Thank you
@hetalnaik273 жыл бұрын
Yaammii કાલે જ બનાવું છું કેવી બને છે તે જણાવીશ આભાર કલ્પના બહેન 👌👍
@kalpananaik88703 жыл бұрын
ચોક્કસ હેતલબેન, બનાવજો
@hasmukhbhaipatel3519 Жыл бұрын
Nice 👍
@kaypatel1686 Жыл бұрын
Delicious
@yoginidave60473 жыл бұрын
😋 સ્વાદીષ્ટ વાનગી
@kalpananaik88703 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર અને ચેનલ સાથે જોડાયેલા રહેજો.
@ritadesai5695 Жыл бұрын
Nice and testy
@rashmidaru94533 жыл бұрын
ખુબજ સરસ . 👍આભાર .
@kalpananaik88703 жыл бұрын
Thank you
@roshnimehta52873 жыл бұрын
Bau j saras lage che
@kalpananaik88703 жыл бұрын
Thank you
@daxadesai87363 жыл бұрын
Yammy 👌☺
@nayanarana3193 жыл бұрын
Very testy and yummy my favourite hu banavu 6u pan hu Dhudh badhu sathe nakhi dau and tamari rit na vaghar nathi karti pan have aa rite banavish . Thanks for sharing
@kalpananaik88703 жыл бұрын
Ok m'm, thanks and keep watching
@anjnag69653 жыл бұрын
Another very nice recipe! Dadam na dana nakhavathi vadhare saras dekhai chhe pan originally aavi rite j famous Madhi ni khamani pan banti ane decorate thati, my mum used to make exactly like this and i also make just like this.
@kalpananaik88703 жыл бұрын
Thank you Anjana ben, thanks for your valuable feedback on my every video. Please keep watching.
@bhaveshpatil96643 жыл бұрын
બાકી રીત ખૂબ સરસ બતાવી thank you. 🙏🏻
@kalpananaik88703 жыл бұрын
આપનો ખુબ આભાર.
@bp-kp5tj3 жыл бұрын
Yummy, tmra bolnu sweet sweet thi khvanu recepi joi ne vdhre dil thy khva nu ee ☺️
@kalpananaik88703 жыл бұрын
Your words matter so much. Thanks and keep watching
@SRSHAH-ig7uf3 жыл бұрын
My favorite recipie....very well discription.....
@kalpananaik88703 жыл бұрын
Thanks and keep watching
@AKSHARPATEL-ri6fm3 жыл бұрын
Wow nice recepie👌
@kalpananaik88703 жыл бұрын
Thank you
@kanchanadesaidesai19153 жыл бұрын
ખૂબ સરસ.
@kalpananaik88703 жыл бұрын
Thank you
@shefalidesai94572 жыл бұрын
Mouth watering
@kalpananaik88702 жыл бұрын
Thank you
@mamtapatel84923 жыл бұрын
Nice recipe 👌👌👌
@kalpananaik88703 жыл бұрын
Thank you
@snehaldesai49323 жыл бұрын
Nice recipe
@kalpananaik88703 жыл бұрын
Thank you
@jelamrawal64993 жыл бұрын
Very nice, testy spicy receipie which can prepared easily and in short time. All ingredients are available in our kitchen so it is also praised.
@kalpananaik88703 жыл бұрын
Very true... your words matter so much. Thanks for your valuable feedback. Please keep watching.
@rupaldesai48053 жыл бұрын
Wow! yummy
@kalpananaik88703 жыл бұрын
Thank you and keep watching
@nayanparekh41453 жыл бұрын
I prepared this sev khamni yesterday, it was a big success. Thanks again for sharing this recipe! My next attempt will be bharela karela! The problem is, our karelas are 4 to 5 inches long. I will cut them in to 2 or 3 pieces.
@kalpananaik88703 жыл бұрын
ઓકે, કારેલાં મોટા છે તો એને પાંચ મિનિટ વરાળીયા કરી દેજો ત્યાર બાદ ભરજો. કા.કે મારા કારેલાં નાના અને એકદમ કુમળા હતા એટલે.
@kalpananaik88703 жыл бұрын
હું મોટા કારેલાં એ રીતે વરાળમાં થોડા કુક કરીને બનાવું છું
@kaypatel16863 жыл бұрын
Thank you delicious recipe
@kalpananaik88703 жыл бұрын
Thanks and keep watching
@devyanishah41413 жыл бұрын
Yummy
@smitapatel72762 жыл бұрын
Yume 😋
@KhushiRajput-mj1jv3 жыл бұрын
👌👌
@sonamerai7023 жыл бұрын
I will try it Yammy 😋
@kalpananaik88703 жыл бұрын
Ok, thank you
@nilanaik97553 жыл бұрын
Very nice
@kalpananaik88703 жыл бұрын
Thank you
@geetadesai7606 Жыл бұрын
Aa vangi ketala Jan khai sake
@kalpananaik8870 Жыл бұрын
5-6 serving
@urvashiacharya6878 Жыл бұрын
Milk na jagyae chhash laie to chale
@niralipandya4142 жыл бұрын
Madam 40 person ni khamni ma ketli dal joi se
@sujatapatel83323 жыл бұрын
Kalpana Ben dal ne cook thata ketlo time lage chhe
@kalpananaik88703 жыл бұрын
દૂધ ઉમેરવાના પ્રોસેસ સાથે દાળ પંદર થી સોળ મિનિટ અને લાસ્ટ માં વઘાર કરીને ચાર થી પાંચ મિનિટ
@nayanadesai64002 жыл бұрын
Viraj naik Tamara dega chhe?
@nayanadesai64002 жыл бұрын
Saga thai
@nehadesai61602 жыл бұрын
My mum use to make with sugar water instead of milk. I tried making both way but final result was not so brilliant. Chutti nathi that. Grainy thavi joyae right? How do I know its done?
@bhaveshpatil96643 жыл бұрын
તમે સામગ્રી લખી છે એમાં આદુ નીપેસ્ત લખવાની ભૂલી ગયા છો.
@kalpananaik88703 жыл бұрын
Oh! Sorry and thanks 👍
@sonalshah98503 жыл бұрын
grated adrak mention karyu chhe ingredients ma.
@urmilavagh46203 жыл бұрын
સરળ રીત થી બનાવી
@kalpananaik88703 жыл бұрын
હા ઉર્મિલાબેન, ખરેખર ખૂબ સરળ છે. તમે ચોક્કસ બનાવજો
@urmilavagh46203 жыл бұрын
@@kalpananaik8870 બેનાં બહુ અઘરી છે તેવું મનમાં હતું પણ આવડી ગઇ બનાવતા
@kalpananaik88703 жыл бұрын
હહાહા...મને બહુ જ આનંદ થયો
@padmabendesai9303 жыл бұрын
ખૂબ સરસ કલ્પનાબેન ખૂબ સરળ રીતે સમજાવ્યું. અમારા અમદાવાદ માં તો આપણી આવી સરસ અસલ સેવખમણી નાં મળે હવે આ રીતે બનાવીશું.મારી બેન મધુબેન સુરતમાં રહે છે તે પણ તમારા ખૂબ વખાણ કરે છે. 👍👌
@kalpananaik88703 жыл бұрын
@@padmabendesai930 આપનો ખુબ આભાર પદમાબેન. ચે નલ સાથે જોડાયેલા રહેજો.