Banaskantha : જાહેર પરબ પર પાણી પીધા બાદ બાળકને માર મારવાના વિવાદનું સત્ય શું છે?

  Рет қаралды 87,019

BBC News Gujarati

BBC News Gujarati

Ай бұрын

#Banaskantha #dalit #atrocity #deesa
બનાસકાંઠાના ભીલડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીના આરોપમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે તેમનાં પાંચ વર્ષના બાળકે પીવાના પાણીની પરબ પરથી પાણી પીધુ તે જ કારણે તેને કેટલાક લોકોએ માર માર્યો. શું છે સમગ્ર મામલો? જુઓ વીડિયો
વીડિયો : પરેશ પઢિયાર
ઍડિટ : સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 474
@ramilabenthakor9585
@ramilabenthakor9585 27 күн бұрын
આ માનવતા ની વિરુદ્ધમાં છે પાણી ઉપર તો ભગવાન નો વરદાન છે પ્રકાશ પાણી અને જમીન તેમજ પ્રકૃતિ ભગવાને સર્જેલી છે આવી રીતે એક ઠાકોર મારે પાકો સમગ્ર સમાજ બદનામ થાય માટે આવું માનવતા વિરુદ્ધનું કામ ના કરવું જોઈએ બાળકે ભગવાનનું સ્વરૂપ છે પાણી માટે તો લોકો પરબો બંધાવે છે તેમાં કોઈ નાથ જાત નો ભેદ બાત હોવો જોઈએ નહીં આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ જાતિવાદ રાખવો જોઈએ નહીં આ કમ્પ્યુટર યુગમાં જ્યારે સમાજ માં હવે આવું ભેદભાવ પણ નથી તો પછી આવો ભેદભાવ કેમ તમે રાખી રહ્યા છો માટી કડકમાં કડક સજા થવી જોઈએ હું ઠાકોર સમાજ નો હોવા છતાં પણ આવા લોકોને સજા થવી જોઈએ જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર
@uniqueuniverse6515
@uniqueuniverse6515 26 күн бұрын
ક્સુ નઈ ઠાકુર ના હાથ કાપી લ્યો
@ChanduKaka-fx8xs
@ChanduKaka-fx8xs 26 күн бұрын
ભાઈ.બધા.ના.વિસાર.તમારા.જેવા.હોઈ.તો.કોઈ.દિવસ.નાના.નાના.જગડો.ના.થાઈ.હુ.તમારા.વિસાર.સાથે.સહમત.સુ.લાખ.લાખ.અભિનદન..હુ.એક.સામાનય.માણસ.સુ.અને.શમશાન.નુ.બધુ.કામ.કરૂ.સુ.બે.હજાર.સાત.થી
@user-hs2lc1bl9s
@user-hs2lc1bl9s 26 күн бұрын
જીગનેસભાઈ.સુધી.પહોચાડો
@parkashsolanki9989
@parkashsolanki9989 25 күн бұрын
Good
@jeev_maurya2727
@jeev_maurya2727 25 күн бұрын
Tamara banaskantha ma valmiki samaj na dikra saathe j banni chhe
@Bhartiyakisaan952
@Bhartiyakisaan952 29 күн бұрын
સરમ કરો ગુજરાતમાં ..પાણી પીવાથી માર પડે.માનવતા કયાં ગઈ,😢
@ji7687
@ji7687 26 күн бұрын
માનવતા મરીપરવારીછે.
@ashvinam8734
@ashvinam8734 9 күн бұрын
N non nnbnn n. N n? N nnn?nnn
@ANKITFITENTERTAINMENT
@ANKITFITENTERTAINMENT 26 күн бұрын
ઉત્તરપ્રદેશ મા BJP એટલે જ હારી ગયું છે.. આપણે હિન્દુ જ હિન્દુ ના નથી.. એટલે એવા હાલ થયા છે .. ઉત્તરપ્રદેશ મા 😢😢
@goswamilalpuri5374
@goswamilalpuri5374 25 күн бұрын
હા ભાઈ સાચી વાત છે ત્યારેજ તો હિન્દુ વો પાછળ રહી ગયા હિન્દુ માં એકતા નહી લાલચી હિંદુવો છે જાતિ vad માં રહી ગયો પાછળ ત્યારે તો મુસ્લિમ સમાજ ફાયદો ઉઠાવે છે
@mvadher9726
@mvadher9726 25 күн бұрын
ગેની ક્યાં ગઈ khatakhat
@Ronald3390
@Ronald3390 24 күн бұрын
Patel Vaniya brahman aaj loko Hindu che, Baki aa loko koi ne Hindu nathi manta.
@Ronald3390
@Ronald3390 24 күн бұрын
​@@mvadher9726 1 Ceat jeetya emni jawabdari ? 27 Varsh thi Betha emne koi puchva nai Jay.😢
@savitagohil3116
@savitagohil3116 24 күн бұрын
Bilkul sachi vaat 6e
@dayaparmar6625
@dayaparmar6625 26 күн бұрын
બાળક હોય કે મોટુ પણ જાહેરમાં પાણી પીવાની કોઈને ના પડાય ખરેખર આવું ના ચાલે❤❤❤❤❤❤❤❤❤
@girishsenma3269
@girishsenma3269 26 күн бұрын
જ્યાં સુધી સરકાર કડક સજા નહીં કરે ત્યાં સુધી આ લોકો નહીં સુધરે.
@sadhi_jogi_official
@sadhi_jogi_official 17 күн бұрын
Sachi vat se Bhai Aavu na thavu joia hu pan Thakor shu darek samaj na Loko aave se hu cha Pani badhu aapu 6u ame kadi vatlaya nathi આ છોકરા ને ન્યાય મળવો જોઈએ❤
@patelchenaji2422
@patelchenaji2422 24 күн бұрын
🙏🌹 ખોટુ જે કરશે એને ભગવાન ક્યારે મા કૃ નઈ કરે🌹🙏
@faizalbera1752
@faizalbera1752 26 күн бұрын
ઘણીજ દુઃખદ ઘટના બની છે ક્યારે સુધરશે આ ઉંચ નીચ માંથી
@user-rv7do5rd3b
@user-rv7do5rd3b 27 күн бұрын
અલ્યા આવું ના કરો એ પણ માણસ છે એમાંય રામ બેઠો છે, થોડોક તો વિચાર કરો અને એમાંય પાછું બાળક..
@ashvinparjapti6278
@ashvinparjapti6278 25 күн бұрын
સુધરી જાવ બાળક ને પાણી ના બદલે માર મારી સુ સારી વાત છે હરામિ લોકો
@makwanadharmik3846
@makwanadharmik3846 28 күн бұрын
ઘટના છે વાય તે પણ બાળકને મરાય નહીં. પાણી પીવા જેવી બાબત થી શરમ કરો
@RameshbhaiVora-xr2fw
@RameshbhaiVora-xr2fw 26 күн бұрын
Tamarabapnemanoadhikarkoneaapichhehavanekahobijidisajaysvatotal
@user-nx4dk2rd6u
@user-nx4dk2rd6u 27 күн бұрын
મારવા વાળા સુ અલગ જગ્યા થી જન્મ લઆય છા
@bharatsinhgohil6068
@bharatsinhgohil6068 Ай бұрын
આઠાકરનેજેલમાપુરો
@mvadher9726
@mvadher9726 25 күн бұрын
ગેની નો ખખડધજ
@earthisgod9949
@earthisgod9949 29 күн бұрын
Jai bhim ☝️
@dilipjudal9866
@dilipjudal9866 26 күн бұрын
ગેની બેન ને જીતાડો
@MeruParmar-jb3ni
@MeruParmar-jb3ni 24 күн бұрын
Jay shree ram Jay vankar Jay chamar jay valmiki samaj
@pranav_755
@pranav_755 24 күн бұрын
Haji ketli jatio che e pan lakhi do..​@@MeruParmar-jb3ni
@yuvrajsinhzala133
@yuvrajsinhzala133 27 күн бұрын
સરમ કરો આવિ વાત માં તમે નાના બાળક માર્યો
@user-om7oj4jm5y
@user-om7oj4jm5y 25 күн бұрын
જયભીમ જયસંવિધાન જયભારત
@vishalbaraiya7684
@vishalbaraiya7684 26 күн бұрын
આ. દુખજનક ઘટના છે
@user-xo6eb7dt9n
@user-xo6eb7dt9n 26 күн бұрын
બાલકભગવાનનુરુપછે❤❤❤❤❤
@BharatPatel-tj8bt
@BharatPatel-tj8bt 23 күн бұрын
I’m so sad , મને ખૂબ જ ગુસ્સો આવ્યો આ સાંભળી ને
@chiragsolanki2904
@chiragsolanki2904 29 күн бұрын
Sarpach keh chhe aa banav khoto to chhokara ne nishan sana?
@mayursinhjadeja3776
@mayursinhjadeja3776 26 күн бұрын
અનીતિ અધર્મનો નાસ થાઓ
@user-vd6jj5ev2u
@user-vd6jj5ev2u 10 күн бұрын
આપડા બંધારણ ની ૧૭ મી કલમ મુજબ અસ્પૃશ્યતા નિવારણ છે કોઇપણ નાગરિક આવું ન કરી શકે આપડે આધુનિક યુગ માં જીવીએ શીએ સતા આવું જોવા મળે છે આમ હિન્દુ ધર્મ ની મોટી મોટી વાતો કરીયે છે તેઓને મંદિર મા પણ નથી આવવા દેતા આવું ન હોવું જોઈએ બધા નું લોહી લાલ છે ...
@Kanubhai7515
@Kanubhai7515 24 күн бұрын
બધાંની માઁ યોની માંથી જન્મ આપે છે તમે અલગ થી નીકળતા હોય તો બતાવો
@lifecreativenew8109
@lifecreativenew8109 29 күн бұрын
Muslim sara aana karta koi ne pani ni na nhi pade
@RajaRamMohanKaay
@RajaRamMohanKaay 24 күн бұрын
💯
@Rajput_royal_11
@Rajput_royal_11 23 күн бұрын
Gaay nu mass nakhi desi ema
@LuckyLucky-fr7lj
@LuckyLucky-fr7lj 21 күн бұрын
Support ex Muslim Adam seeker. And ex Muslim Sahil official
@gujaratphotoradhanpur
@gujaratphotoradhanpur 20 күн бұрын
Kak saru bolo​@@Rajput_royal_11
@user-qb7po8gb3l
@user-qb7po8gb3l 17 күн бұрын
Hindu muslim ma tame loko marwana chhe​@@Rajput_royal_11
@anandjithakor3031
@anandjithakor3031 24 күн бұрын
આવા લોકો ને સજા થવી જોઇએ
@jaybhimjaysavidhan809
@jaybhimjaysavidhan809 13 күн бұрын
બાબાસાહેબ ના વિચારધારા ચાલે છે જય ભીમ જય સંવિધાન
@official_ranjo
@official_ranjo 24 күн бұрын
ખરેખર આવું ના કરવું જોઈએ ભગવાન બધાને એકજ સમાન રાખેછે
@Bakulbala186
@Bakulbala186 26 күн бұрын
Bahuj saram janak babat kahevay,
@aadeshderioficiyl9358
@aadeshderioficiyl9358 26 күн бұрын
Jordar..hju ... Apo vot emne...
@dineshpatel-bz3ff
@dineshpatel-bz3ff 29 күн бұрын
ગેની બેન કયા ગયા
@prakashsinhsolanki1047
@prakashsinhsolanki1047 27 күн бұрын
કેમ તમારો મોદી અને મુખ્યમંત્રી ક્યાં મરી ગયા છે???? સરકાર અને પ્રશાસન ની જવાબદારી છે લોકશાહી અને કાયદાનું પાલન કરાવવાની .
@savitamarvada6739
@savitamarvada6739 25 күн бұрын
Geni ben bdha sathe farse suuuu
@baldevthakor8583
@baldevthakor8583 20 күн бұрын
તું જા
@babubhaigohil2278
@babubhaigohil2278 25 күн бұрын
હે રામ પાંચ વર્ષ ના બાળક ને ક્યા નાત જાત ની ખબર હોય
@hiralpatel9691
@hiralpatel9691 23 күн бұрын
Bhagvan bdhe chhe bhai. Pani pita chhokra ne maryo su bhalu thase taru jivanma
@niketankl
@niketankl Ай бұрын
India
@prakashchauhan9154
@prakashchauhan9154 25 күн бұрын
Jay Bhim ❤
@pkhela3894
@pkhela3894 26 күн бұрын
Thakor kyar na unch thye gaya 😅😅😅
@AahilPatel-cy2js
@AahilPatel-cy2js 23 күн бұрын
Jai shree ram jai sanatani
@vk6458
@vk6458 26 күн бұрын
Aava loko pn jive che gujarat maa😢
@MR_MALDHARI_BOY
@MR_MALDHARI_BOY 4 күн бұрын
સરમ‌ આવવી જોઈએ 😢ભાઈ
@jeev_maurya2727
@jeev_maurya2727 29 күн бұрын
Through u channel ,we propose for the social safe home in UK because our comunity facing such problems since thousands of year. We hope bbc give reply as early as possible
@Lbsopugroup
@Lbsopugroup 21 күн бұрын
❤ sanatani
@rasikthakor7072
@rasikthakor7072 27 күн бұрын
આને કડક સજા થવી જ જોઇએ
@khushbhudigital9131
@khushbhudigital9131 24 күн бұрын
ખોટું કેવાય આવુ ના કરાય બાળક નિર્દોષ કેવાય એની સાથે આવુ વર્તન ના કરાય
@sumrasameer6032
@sumrasameer6032 24 күн бұрын
enjoy the vote
@c.k.parmar8859
@c.k.parmar8859 26 күн бұрын
શરમજનક બાબત છે
@jignasapatel5141
@jignasapatel5141 27 күн бұрын
Aa thakor ni Mani Kukh ne aenu manu Dhavan laje
@m.d.thakor5042
@m.d.thakor5042 27 күн бұрын
Aa ek prakar ni chal che Thakor ne fasava ni Metter biji se pani nu khali banu se
@user-ft6rk8nt3r
@user-ft6rk8nt3r 29 күн бұрын
Sarpanch BJP no chhe
@dilipjudal9866
@dilipjudal9866 26 күн бұрын
ના આ ઠાકોર ગેનીબેન નાં માણસો છે
@jigneshsoyantar2492
@jigneshsoyantar2492 29 күн бұрын
Jativaad khatam thavo joiye
@MilanRathod-bz6sc
@MilanRathod-bz6sc 27 күн бұрын
😢
@riskranu8435
@riskranu8435 Ай бұрын
Ye. Kesa. Desh h. Bhedbhav. Band. Kro. Insaan. Ho. Insaan. Hi. R ho.........shame. Shame
@pinalpatel-cp6ru
@pinalpatel-cp6ru 25 күн бұрын
Sad
@user-ft6rk8nt3r
@user-ft6rk8nt3r 29 күн бұрын
Ye hai sanatan dharm
@Chaudharypiyush3238
@Chaudharypiyush3238 27 күн бұрын
Jaativaad chhe aa ghatna ne dharm sathe koi leva deva nathi bhai
@jayubabariya09
@jayubabariya09 27 күн бұрын
​@@Chaudharypiyush3238To aa Jaatiwad Hindu dharm ma j chhe ne ? Tame kyo k Valmiki samajna manso hindu chhe k nai ?
@mehaksindhi513
@mehaksindhi513 27 күн бұрын
Kem mushlimo me bhi siya. Sunni nahi he
@Chaudharypiyush3238
@Chaudharypiyush3238 27 күн бұрын
@@jayubabariya09 dharm ane samaj banne alag vastu chhe. Je valmiki ee temna hathe ramayan ni rachana kari eevu dharm kahe chhe. Ha aava mansikta vala loko ne saja malvi j joiye. Pan dharm sathe aane koi leva deva nathi. Ane hindu dharm ma varnvyavsatha chhe jaati vyavastha nathi. Jaati vyavastha laavya chhe angrejo jemne pahli vaar vasti ganatari kari nahitar hindu dharm ma koi pan garnth ma tamne jaati sabd jova nahi male.
@jayubabariya09
@jayubabariya09 27 күн бұрын
@@Chaudharypiyush3238 Ekvaar manusmriti vaachvi nai pan thodi najar maari levi, Amaa kevo Jaatiwad chhe a samjaay jashe, Ane varnvyavastha jo karm aadharit hati to pachhi a Gnaati aadharit Kem Thai gai ane Hajaaro varsho thi Jaatiwad nu samarthan Dharm na Anuyayi Kem kare chhe ?
@gadhvihareshgadhvi9290
@gadhvihareshgadhvi9290 8 күн бұрын
Haji sundhi aavi manshikta...😢😢😢...
@vasantkumar7401
@vasantkumar7401 26 күн бұрын
સરપંચ બધી વાત સાચી પણ બાળક ને મારવો જોઈએ નઇ સરપંચ તરીકે તમારી જવાબદારી બને છે યોગ્ય નયાય બાળક ને અપાવો
@bcvaghela4325
@bcvaghela4325 12 күн бұрын
તો બાળક ને live કેમેરા સામે જાહેરમાં પૂછો ને...
@ManishaSagathiya-kd8qq
@ManishaSagathiya-kd8qq 27 күн бұрын
Lukhha ne sanvidhan ni bhan kravo
@smanish243
@smanish243 24 күн бұрын
દુનિયા ક્યા ની ક્યા પોગી પણ માણસ ના વિચાર એ જ છે હજી , સુધરો કાઇક હવે
@user-jl8ld5qm1e
@user-jl8ld5qm1e 14 күн бұрын
આવા લોકો હલકી કક્ષાની ઓલાત કેવાય જય ભીમ ભાઈ
@JasvantbhaiSondarva
@JasvantbhaiSondarva 8 күн бұрын
આ બાબતે સાંસદ ગેનીબહેનેતપાસ કરવી જોઈએ.
@talhashaikhshaikh9918
@talhashaikhshaikh9918 25 күн бұрын
5000 varsh prachin sanskruti
@jaygajjar723
@jaygajjar723 27 күн бұрын
Geni ben thakor nu result avi gayu.. jawab ape
@m.d.thakor5042
@m.d.thakor5042 27 күн бұрын
Kisso results pela no se bhai
@krishnastudio811
@krishnastudio811 27 күн бұрын
Vishvaguru banvu che😂😂
@NEET2024-yz9zh
@NEET2024-yz9zh 13 күн бұрын
Ha Bhai bani gayo tu cool
@krishnastudio811
@krishnastudio811 10 күн бұрын
​@@NEET2024-yz9zhtu dafol abhan Lage che.
@jayeshchanchiya1501
@jayeshchanchiya1501 26 күн бұрын
Jignesh Mevani ne bolavo Jay Bhim
@DeepakKamboya
@DeepakKamboya 21 күн бұрын
😢😢😢😢
@5-e40kenishpatel6
@5-e40kenishpatel6 26 күн бұрын
I am agree with child sorry for clapped
@GohelVijay-bp3py
@GohelVijay-bp3py 22 күн бұрын
આ સરપંચ પણ હરામી
@lakhankumar6252
@lakhankumar6252 16 күн бұрын
Aama kadak saja thavi joiae
@ThakorRavi-yi8bx
@ThakorRavi-yi8bx 26 күн бұрын
हे भगवान सु थासे आ जाती वाद नु
@ishvarvasava1415
@ishvarvasava1415 25 күн бұрын
આવા રાક્ષસો ભર્યા પડ્યા છે આખા ગુજરાતમાં અને નોટંકીઓ વિકસિત ભારતની વાત કરે છે.😢😢😢😢😢😢😢😢😢
@Jfntntktjtkyyjtj
@Jfntntktjtkyyjtj 23 күн бұрын
Pan banaskathi ben kon jitya che
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 21 күн бұрын
​@@Jfntntktjtkyyjtjbanaskantha gujrat maj chhe ane gujrat ma bjp ni sarkar chhe, je hoy te pn aavi babat ma rajkaran na karvu joy 5 varsh na balak ne marva valo manas na petno to naj kahevay
@Jfntntktjtkyyjtj
@Jfntntktjtkyyjtj 21 күн бұрын
@@rajendrasinhjadeja3281 सरकार जेनी होई ani pan votar to ben na che ne
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 21 күн бұрын
@@Jfntntktjtkyyjtj etle bjp na voter na hoy ene mari nakhvana em??? Me pn bjp ne vote nathi aapyo jeni gand ma hava hoy e aave mane marva. Rajkot ma babariya colony 3 number ma rahu chhu rajendrasinh dasharathsinh jadeja maru nam ane vadali maru mul gam.
@paleshpatel3806
@paleshpatel3806 20 күн бұрын
​@@rajendrasinhjadeja3281गेनी बेन ठाकोर क्या मरी गई बनासकांठा नी
@rahamatullahhayat9284
@rahamatullahhayat9284 14 күн бұрын
😭
@mahendrapatel241
@mahendrapatel241 24 күн бұрын
બાબા સાહેબ આંબેડકર
@omdevrao
@omdevrao 20 күн бұрын
આમાં પછી કેવી રીતે એકતા આવે. સમજાય તેને વંદન 🙏
@rathodbhavsing6842
@rathodbhavsing6842 13 күн бұрын
બાળક ભગવાન નું રૂપ કેવાય😮
@dhruvvankar7943
@dhruvvankar7943 8 күн бұрын
Ay te unada ma 😢😢
@kunalpatel5597
@kunalpatel5597 29 күн бұрын
Sanatan ki sachai
@Chaudharypiyush3238
@Chaudharypiyush3238 27 күн бұрын
Jaativaad chhe dharm vaad nathi. Aane ghatna ne dharm sathe koi leva deva nathi bhai
@krishnastudio811
@krishnastudio811 27 күн бұрын
​@@Chaudharypiyush3238hindu dharm Jaativaadi kichad thi bharelo che.
@Chaudharypiyush3238
@Chaudharypiyush3238 27 күн бұрын
@@krishnastudio811 hindu dharm ma ke hindu dharm ganthno ma kyay pan jaati vyavastha eevo sabd chhe j nahi too tame kaya aadhare kai sako ke hindu dharm ma Jaativaad chhe. Ane hindu dharm jaati sabd too angrejo lavela pahli vaar vasti ganatari karta tyare emna kaydao ma aa sabd add karyo ane pachal thi samvidhan ma add thayo. Hindu dharm ma varn vyavastha chhe ane varn vyavastha ane jaati vyavastha alag chhe.
@Chaudharypiyush3238
@Chaudharypiyush3238 27 күн бұрын
@@krishnastudio811 ane rahi bija dharmo ni vaat too bija dharm pan Jaativaad chhe j koi dharm baaki nahi
@meri.DM..chhinal
@meri.DM..chhinal 26 күн бұрын
भाई चौधरी से चमार बन जाओ पता चल जायेगा जातिवाद है या नही​@@Chaudharypiyush3238
@desidayra823
@desidayra823 16 күн бұрын
સાલા અભણ લાગે સે haju
@A.k.kathi03
@A.k.kathi03 16 күн бұрын
Gujarat Model
@secondhandcar_art8844
@secondhandcar_art8844 13 күн бұрын
ભાઈ. આ લોકો જો સંવિધાન બદલાઈ જાય તો. એમને. પાણી સુ ઝાડ ના છોયડે નો બેસવા દે.. 😢
@jesangpadhiyar4319
@jesangpadhiyar4319 23 күн бұрын
Sarpanch Shree no video jota teoni vat danbharta vat khoti ane planning Sathe kavatru rachi banaveli ghatna chhe..je pn hoi tapas ne ante khaber padse.
@wellbegunishalfdonefromsuk5661
@wellbegunishalfdonefromsuk5661 26 күн бұрын
અરે ભાઇ makalu vatlai ગયું હોય તો matalu આપી દેવય,maray નહીં, જો કે હવે તો abhadchheth નથી રહ્યો અને હોઈ શકે આમાં rajakaran??
@sushhholic1891
@sushhholic1891 25 күн бұрын
Haju Thakoro ne jitado banaskantha ma
@kevalpatel2666
@kevalpatel2666 22 күн бұрын
Ye hai Gujarat Model...
@hardevsinhrayjada3810
@hardevsinhrayjada3810 11 күн бұрын
Sachu hoy to barabar parantu angat ver valva kaydano durupyog jatiwad vakrave chhe
@WrongwayGamer2k
@WrongwayGamer2k 23 күн бұрын
બનાસકાંઠા માં તો આ તો રોજનું છે ,
@hareshchauhan127
@hareshchauhan127 20 күн бұрын
હરામી કેવાય
@scsshrichamundasound4483
@scsshrichamundasound4483 8 күн бұрын
sarm aavi joiya 😮 ek badak ni mariyo 😮😢😢
@awesomesongs9312
@awesomesongs9312 27 күн бұрын
Reporter ne janaavvanu ke aapno je aa karm rupi dharm chhe aema toh aap sacha kharo, aap thodik haju chivatpurk aenu analysis karine Saty ne bahar laavvano prayas toh potana kothama rakho jethi sachi hakikat saame aave ane khoto koi j prakaar no vaad vivaad ane zaher utpan naa thai, please, aap media Report namr vinnati chhe ke aap aapna sva tatv rupi aatma ne aa satiy bahar paadva na sarvseth karm rupi tejmaan karine sacha arthe samaaj ni seva karo naa ki adhuri ane guchvan yukt clip record karine, Desh ke kai disha aapvi ae aapna haath ma chhe.Jay Hind.
@manishavaghela1161
@manishavaghela1161 27 күн бұрын
Sarpanch saheb kyathi thaigaya.
@dipsinhchauhan3303
@dipsinhchauhan3303 27 күн бұрын
खोगरेश आइ ने जुल्म चालू गनी
@makvanamangabhai846
@makvanamangabhai846 23 күн бұрын
કુદરતીસંપતીઉપરબધાનોઅધીકારછેકુદરતીસંપતીઅભડાતીનથીમાનવસેવાએજપ્રભુસેવાછે
@lrm177
@lrm177 25 күн бұрын
Geni tu mari beni Garib ni same jo mat leva to 45 degree ma doudi aavti pani apav kya gyi dekhati nthi
@Magical_Reaction_1
@Magical_Reaction_1 15 күн бұрын
Haji vote aapo 😂
@shobhanajora5754
@shobhanajora5754 25 күн бұрын
bharat loksahi desh che
@amrutbhairathod3749
@amrutbhairathod3749 24 күн бұрын
ગેની બેન વાત કરો અને ન્યાય માગો ગેની બેન પોતેજ પોલિસ સુપ્રિટેન્ડન્ટ સાથે વાત કરશે તો ન્યાય સાચો મળશે હવે બેન પોતે સાંસદ સભ્ય છે ઘણો ફર્ક પડશે 🙏🙏🙏
@SureshPatel-ro4qg
@SureshPatel-ro4qg 14 күн бұрын
Haju Gujarat ma Sauthi vadhare Karina’s chale chhe Gandhi na Pranesh ma
@hardevsinhrayjada3810
@hardevsinhrayjada3810 11 күн бұрын
Gujratma darek jagya a panina parab temaj hotel restorantma kyay aava bhedbhav nathi
@user-zo6jr1im4f
@user-zo6jr1im4f 24 күн бұрын
Jati wad nash pamyo Che, chata ghani wakhte avi ghatana suchve ke haji kyak mostly gramin vistar jatiwad felayelo che. Hamesha yad rakhvu apde sav RAM na chi ane RAM sav na che
@anitarathod941
@anitarathod941 14 күн бұрын
Amara gam ma aava j bharela che badha aavu j kre che
@bhimjivekariya8228
@bhimjivekariya8228 20 күн бұрын
Bhai pani pidu to badak ni shathe ger vartan saru nathi bhai badak per anyay
@rajeshsavani7056
@rajeshsavani7056 24 күн бұрын
Aa kayare bhandh thase
@RadhaKrishnaMandal-fj6pk
@RadhaKrishnaMandal-fj6pk 22 күн бұрын
આવા લોકો ને સજા કરવામાં આવે તો સારુ રહેશે ❤
@kirtiparmar2243
@kirtiparmar2243 24 күн бұрын
આ મેટર માં ગેની બેન નિ શું પ્રતિક્રિયા આપી
@bhaveshbhambhi3509
@bhaveshbhambhi3509 25 күн бұрын
Ava jati vdi kida ne ajivan ked thvi joye
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 28 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 8 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31