Dalit in Gujarat: Botad માં રાજેશ મકવાણાની હત્યા બાદ દલિતોમાં ભયનો માહોલ, કેમ છે આ લોકો ભયભીત?

  Рет қаралды 360,203

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#Dalit #Botad
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામે હાલ તણાવભર્યો માહોલ છે. 6 સપ્ટેમ્બરના રોજ કથિતરીતે ઉચ્ચ જ્ઞાતિના લોકોએ 45 વર્ષીય રાજેશભાઈ મકવાણા પર જીવલેણ હુમલો કર્યાનો મામલો સામે આવ્યો છે. જે બાદ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન રાજેશભાઈનું મોત થયું હતું. તે બાદથી આ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. રાજેશભાઈની હત્યા બાદ ગામના દલિતોમાં આક્રોશ છે. રાજેશભાઈની અંતિમયાત્રા પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી હતી. અહીં રહેતા દલિતોનો આરોપ છે કે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના લોકો તેમને સતત હેરાન કરે છે.
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ/ સચિન પીઠવા
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 297
@ashvinparjapti6278
@ashvinparjapti6278 3 ай бұрын
ખુબ દુઃખ ની વાત છે 😢😢
@Jayrajhada1617
@Jayrajhada1617 7 ай бұрын
અરે ભાઈ આ દેશ તમારો છે બધાનો છે
@YTry1
@YTry1 Ай бұрын
tu manuvaadiyo RSS na sanghiyo ne nikalo bharat ma thi..... mulnivasi jindabaad
@parmarmukesh2793
@parmarmukesh2793 3 күн бұрын
તો પછી કેમ ઊંચ નીચ ભેદભાવ અત્યાચાર ગોડી પર બેસવાથી મારાં મારી
@suresuccess1238
@suresuccess1238 3 ай бұрын
ઉચ્ચ જ્ઞાતિના તમામ નહી પણ જે લોકો સાચી વાસ્તવિકતા જાણતા નથી એ લોકો આવા કરતુતો કરે છે
@chauhanpitter5296
@chauhanpitter5296 3 ай бұрын
ઉચ્ચ જ્ઞાતી ન કેવાય, નીચ કેવાય
@bhaveshthakor8680
@bhaveshthakor8680 Ай бұрын
આટલુ આરક્ષણ તો મળે છે દરેક નોકરી ઓ માં દલિત જ હોય છે તોય હજી લાગતું નથી કે દેશ તમારો નથી??😮😮😮
@vikasboricha5254
@vikasboricha5254 Ай бұрын
Tane nthi maltu laal pida kdpa vara kaliya? Jya hoy tya reservation laine avi jao
@parimalgarasiya
@parimalgarasiya Ай бұрын
તમારી આજ માનસિકતા દેશ બરબાદ કરી રહી છે... ઠાકોર પણ obc માં જ આવે છે આરક્ષણ અને મહેનત કરો તેમને પણ નોકરી મલીજશે... આરક્ષણ કેમ મળ્યું જે જાણો... ઇતિહાસ વાંચો સમજો... બુદ્ધિ નું પ્રદર્શન કરવું જરૂરી છે
@bhaveshmer4790
@bhaveshmer4790 3 ай бұрын
બિલકુલ સાચી વાત સે ગુજરાત માં ૫૧૦૦૦ હજાર કેસ થાય ગયા વર્ષે પણ માત્ર ૫૦૦૦ કેસ કરતા પણ ઓછ નો નિવેડો આવિયો સે ખબર જ નથી પડતી શું કરવું
@vasanigobarbhaij1213
@vasanigobarbhaij1213 7 ай бұрын
Maharashtra ma jav
@Ravindrabhai-e4q
@Ravindrabhai-e4q 11 ай бұрын
Botad na e kehvata uncha gnati vala Kapada pehrela j janmela Savarn nathi bichara chhe
@DevMurari-f7i
@DevMurari-f7i 2 ай бұрын
મેડિકલ રિપોર્ટ pn રિપોર્ટ સુ આવ્યો છે.....?
@dehulmayala2721
@dehulmayala2721 3 ай бұрын
Sed news for gujarat
@hemantchaudhari1337
@hemantchaudhari1337 Жыл бұрын
Jeva sathe teva thavo...
@hasmukhbhatti6911
@hasmukhbhatti6911 11 ай бұрын
Bhai je kaypan kari sako te jate karo.Baylani jem jivva karta mard thai marvu saru.
@royalbanna9001
@royalbanna9001 Ай бұрын
Aa desh hindu o no che......musalmano no nathi
@ns2348
@ns2348 4 ай бұрын
बदला, ही आपके पास, ऐक मात्र विकल प, है,,
@AnilChauhan-tc3tc
@AnilChauhan-tc3tc 7 ай бұрын
Bjp vikas bhiline dalitone dabavanu kam kari rahi chhe
@ravubhajadeja1201
@ravubhajadeja1201 7 ай бұрын
bhai dalit bane ne su karva raho so sarkari arashan na lo sarkari faydo levo se Ane koi dalatyi bole to kharb lage se
@cricksteer17
@cricksteer17 11 ай бұрын
Dalito no tras che dofao gutter na kida bar avya tyar thi samaj ma gandagi kre che
@pravinrathod1924
@pravinrathod1924 7 ай бұрын
હું દલિત નથી પણ તારી માં કે બેન ને તું જોઇ ગયો એ પાક્કું અને તું તારી માં ને ગટર માં ઘોડાવી પછી તારો જન્મ થયો એટલે તું ગટર નો કીડો હવે તારી બોન નું ધ્યાન રાખજે 😂😂😂😂
@DarbarLilaji
@DarbarLilaji Жыл бұрын
जब देश की कानून व्यवस्था कमजोर होगी तब तक ऐसा होता रहेगा जो भी इस षड्यंत्र में शामिल हो उन पर सख्त कार्रवाई होनी चाहिए
@Ramesh-zu1hg
@Ramesh-zu1hg Жыл бұрын
આ,જેળે,કરીયુછે,તેનૈફાસીથવી,જોઈએ,નીયના,પેટના,આવુ,થાય,છે,પોલીસ,સુજખમરાવે,છે
@limbachiyabharat2782
@limbachiyabharat2782 10 ай бұрын
ઉ છે ઊ,.
@limbachiyabharat2782
@limbachiyabharat2782 10 ай бұрын
c ,n chips
@limbachiyabharat2782
@limbachiyabharat2782 10 ай бұрын
દ લ્
@Dragons_village
@Dragons_village Ай бұрын
Kispe karoge. Jab sarkar hi mc he 🤬🤬😡😡 jo desh ke logo ko jati me baat diya aur log garibi berojgari me jee rahe hai
@Jayrajhada1617
@Jayrajhada1617 7 ай бұрын
અને જે કોઈ કેતુ હોય કે ઊંચી જાત વારા નો દેશ છે બીજાનો નઈ તો ભાઈ હું રાજપુત છું અને દેશ બધાનો છે
@solankimeet1257
@solankimeet1257 4 ай бұрын
અંગ્રેજો એ અંદરો અંદર લડાવી વર્ષો સુધી રાજ કર્યુ... પણ હજુ આપણે આ વાત નથી સમજતા....
@jayubabariya09
@jayubabariya09 2 ай бұрын
Saachi vaat kahi bhai, Yuddh na medanma Raja ni sena ma to 18 varan hoy tyaa koi Baat jaay noti, Badha kul ma khapi gya chhe...Koi ek j samaj a aa desh me nathi takaavi raakhyo
@realityobjects66
@realityobjects66 2 ай бұрын
❤ Thanks bhai
@vikasboricha5254
@vikasboricha5254 Ай бұрын
Social media ma gyan chodma gaam na dalit sthe atyachar band krav
@DhChavda-m9w
@DhChavda-m9w 7 ай бұрын
દલીત ભાઈ ઓ સામનો કરતાં શીખો.તમારા પગ ભાંગી નાખે તો તમે એક સંપ કરી.અને સામનો કરો.
@mahendramangale5870
@mahendramangale5870 7 ай бұрын
🙏 જય ભીમ નમો બુદ્ધાય જય સંવિધાન 🙏
@YTry1
@YTry1 Ай бұрын
jai bhim namo buddhay..
@जयजयश्रीराम1947
@जयजयश्रीराम1947 Ай бұрын
બનાવ ની નીંદા કરુ છુ પણ આવો બનાવ શું કામ બન્યો એ સીટ ની રચના કરી ને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
@kalpeshkumar2443
@kalpeshkumar2443 Жыл бұрын
केटली हलकट विकृति छे जातिवाद उचनीच माणस ना जीव pan🎈लइ ले छे हैवानो ketla🐅नीच छे जानवर थी पन badatar निचमानुषयो
@sanjayvala2189
@sanjayvala2189 Жыл бұрын
આજ આપણા દેશ ની વાસ્તવિક છે
@jayminsolanki8320
@jayminsolanki8320 7 ай бұрын
દરેક દલિત સમાજના લોકો એ બોદ્ધ ધર્મ અપનાવી લેવો જોઈએ 😢
@AjayPatel-h3u
@AjayPatel-h3u 7 ай бұрын
Hii
@sameerm6627
@sameerm6627 7 ай бұрын
Su karva saame ladat aapo bivo chho su karva bhima coregaav jaad karavi do
@MeruParmar-jb3ni
@MeruParmar-jb3ni 6 ай бұрын
Bodhh ni ma ni bhois
@jaydeepmakvana9628
@jaydeepmakvana9628 6 ай бұрын
Tari maa nathi Pikinaa ​@@MeruParmar-jb3ni
@Shamstudio811
@Shamstudio811 3 ай бұрын
​@@MeruParmar-jb3nitari mani piki
@j.mmakadiya9904
@j.mmakadiya9904 6 ай бұрын
એક બે ને ઉલાળી નાખો એટલું જ નહિ ઢીલુ ના મૂકો
@ShaktiThakor-z7x
@ShaktiThakor-z7x Ай бұрын
તું જા ત્યાં કોક નો હાલ પુછો ખાલી કોમેન્ટ મો સૂ ભસે છે
@jitendradevda4314
@jitendradevda4314 Жыл бұрын
ખરેખર આપણો દેશ આઝાદ હજી નથી થયો
@manubhaibarjod1666
@manubhaibarjod1666 7 ай бұрын
આ બાબતો નું સરકાર શ્રી એ નોંધ લેવી જોઈએ
@Jayrajhada1617
@Jayrajhada1617 7 ай бұрын
માણસ છો માણસ બનીને રયો બસ
@dinkarpranami7701
@dinkarpranami7701 7 ай бұрын
સમાજ માં એકતા અને હિંમત ના અભાવે આ બનાવો બની રહ્યા છે.
@shrimali_pal_8041
@shrimali_pal_8041 Жыл бұрын
સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા મા રશ ધરાવતી નથી અથવા રાજ કરવા સક્ષમ નથી તેવું લાગે છે.
@AjayPatel-h3u
@AjayPatel-h3u 7 ай бұрын
Hii
@maheshpadaya1212
@maheshpadaya1212 Жыл бұрын
Sachi vaat che aa Desh vala Loko jem hindu Muslim kare che evi j rite dalit Hindu hova chata ene Muslim jem rakhe che alag samji ne pm j evo che to india evu j revanu
@jayubabariya09
@jayubabariya09 2 ай бұрын
Aavu to koi Desh ma nai thatu hoy k koi gnaati na lagn ma, K shmasan yaatra ma police bandobas rakhvo padto hoy, Aa desh ma jo aam ne aam j Jaatiwad chalshe to barbad thai jashe, Bija desho ni paristhiti jov k jya koi Gyaani na bhdbhav nathi a ketla saddhar chhe...🇮🇳
@ચરન
@ચરન 11 ай бұрын
જય ભીમ
@MathurMakwana-in7nx
@MathurMakwana-in7nx 7 ай бұрын
15 કે 20 વર્ષ થી આવા બનાવો બને છે પહેલાઆવુ નહોતુ થતુ એજ વાત વિચારવા જેવિછે
@hareshsarola3704
@hareshsarola3704 3 ай бұрын
કેમ ન હોય સકે દલીત સમાજ નો દેશ કોઈ કોમ આપણને હેરાન કરે તો આપડે પણ સસત્ર ઉપાડવાનો વાંધો નથી કેમકે ગુજરાત નોમંત્રી પટેલ તથા પોલીસ ઉંચી કોમ માટે છે દલીત સમાજ ઉપર અત્યાચારમા કોઇ કામમાં નથી જરુર પડે તો એમણે પણ પાડી દેવામાં આવે ખાલી દેખાવા પુરતો કામગીરી પછી દરબાર હોયકે પટેલ નિર્દોષ જાહેર કર્યા પછી છોડી મુકશૈ ગુજરાત માં દલીતો ઉપર સિતમ ગુજારે એની સરકાર ને કાઈ પડેલ નથી મંત્રી ઠંડાગોરછે આ બાબતે
@mmmmotivationstory5996
@mmmmotivationstory5996 Жыл бұрын
Ye sab log vagela Solanki sarname hai matlab ye aapne aap ko garv se rajput hu hindu hu esa bolte hai or ye aadiwasio ko (st ) logo achut mante hai kabhi kabhi to ye upper caste walo se jyada bhedbhav karte hai fir bhi enka ye haal kyu hai kya pure Desh me st sc obc ko ek hokar ek movment start kar ke es gang se ladna chahiye
@politicalyt
@politicalyt 7 ай бұрын
Kya ye sach hai bhai
@JacobPatel-xr1ck
@JacobPatel-xr1ck Жыл бұрын
Sir,u cant see children of a leader in to line waiting for food,tkt or any thing and u cant see his/her children in riots,fighting with other communities.Leaders's children they sending to educate in foreign universities,but leaders instigate ordinary people for rioting,fighting,any thing happens they loose nothing,but they take credit any positive aspect.That is public of India,knows every things but not politics.
@hemangphb
@hemangphb 9 ай бұрын
Aapdo mul dharam "BUDDH DHARAM" apnavi lyo anddh sraddha chhodo🙏
@kiransolanki6547
@kiransolanki6547 Ай бұрын
Bhai tamare pan hath hoij eva lukhav ne marai ..lachar na bano ..pachi je thavu hii e thai
@maheshpadaya1212
@maheshpadaya1212 Жыл бұрын
India mate dalit Hindu nathi aa vaat thi bov j dukh lage che pan time aavse government change thava do Modi na topao ne upar Java dyo bas
@mukeshvarhat5890
@mukeshvarhat5890 6 ай бұрын
बहुजन समाज ओर मुस्लिम समाज किसी भी पार्टी में ब्राह्मण बनीये राजपुत बैठा हो उन्हें कतई वोट नहीं करे क्यों कि इन प्रजातियों में न्यायिक चरीत्र नहीं होता है
@kumarnaresh9749
@kumarnaresh9749 Ай бұрын
Main jitne bhi dalit bhai hai Harijan aur aadivasi samaj AVN logon se kahana chahta aap hindu dharm chhod Lo Ambedkar Ji ne aap sab baudh Dharm kyunki hindu dharm mein aapko koi jagah milane wali kyunki hindu dharm brahmanon ka Dharm hai aur brahmanon ka Jaal bahut Purana hai yah Patel bhi shudra mein hi 1945 se pahle dekha jaaye to Patel bhi Mandir ke Pragati per nahin yah to azadi ke bad Dan dakshina ke chakkar mein yah sab ho uske Botad ke jitne bhi dalit bhai Hain unse kahana chauk baudh Dharm apna Lo hindu chhod Do
@dosalbhaisolanki16
@dosalbhaisolanki16 Жыл бұрын
જ્યારે કોઈ સમાજ ની મહત્વાંક્ષાઓ વધી જાય ત્યારે આવુજ થાય સમજાય તો વંદન
@politicalyt
@politicalyt 7 ай бұрын
Sidhi vat karo Koi no dar rakhya vagar
@dosalbhaisolanki16
@dosalbhaisolanki16 7 ай бұрын
@@politicalyt જેને જે સમજવું હોય તે સમજી શકાય તેવી કૉમેન્ટ કરવી તે પણ એક કળા છે.
@politicalyt
@politicalyt 7 ай бұрын
@@dosalbhaisolanki16 tu navru Che Je hajaro vars gula. Rahyo Ene shiksha. Ane sarkari sahay malvi joea jethi teo saman ta na level par aave
@dosalbhaisolanki16
@dosalbhaisolanki16 7 ай бұрын
@@politicalyt તને નહિ સમજાય ભાઈ હવે રહેવા દે
@rohitdilip1170
@rohitdilip1170 19 күн бұрын
अब टाइम आ गया है की sc st obc एक साथ हो जाव किसी की हिम्मत नही जो नजदिक आयेगा
@parthrajbihola3251
@parthrajbihola3251 2 ай бұрын
Kashur Varo Ne Sakhhat Saja Thavi Joye Aa Adham Raxhsh Pakhandi Sarkar Dalit Muslim Garib Middle Class Loko Ni Virodhi Chee Sajag Raho Ane Mat Na Aapsho
@vikeshpanchal-hl1ri
@vikeshpanchal-hl1ri Жыл бұрын
स्वर्ण को आरक्षण चाहिए
@SBEducation-c2z
@SBEducation-c2z 11 ай бұрын
આપણે પહેલાં હિંદુ છીએ નાત જાત છોડો ભાઈ
@parmarmukesh2793
@parmarmukesh2793 3 күн бұрын
ગંટા ના લીંડુ ઊંચ નીચ ના ભેદભાવ હજુ પણ દારે ને દારે વધતા જ્યાં છે અત્યાચાર પણ વધતા જાયછે તો ગંટા ના લીંડુ બનાઈ ને રહો છો
@Dragons_village
@Dragons_village Ай бұрын
Bhai Jati dharam na aa BJP vara e etlo agal vadhari didho chhene ke badhay mansai bhuli gya chhe. Koi koinu dusman nathi bhai badhay hare j kam kare he jive he. Bas aa sarkar j dusman he tamne jo bajave nai to tame garibi ane berojgari na mudda uthavo etle jati ma vechi didha. Aana karta to Rajputo ne emna rajwada aapi dyo ema nyay sacho matlo aamni tevad nathi desh ne sachvani
@Learnwhiteeducation
@Learnwhiteeducation 24 күн бұрын
Kshatriya brahmin vaisya sudras 4 ae gun hoy to mana mahan che tame kiya gun na cho desh bharat badha nu che Hindu no che sanatan no che Aa tamro ego che Vashudevkutub ❤
@karanvagela4046
@karanvagela4046 3 ай бұрын
Dalito..Aaj..hthiyar..rakho..hve..taim..aavi..gyo..shee
@jaysukhhanda5057
@jaysukhhanda5057 7 ай бұрын
Jai bheem
@MultiplyPunjabi
@MultiplyPunjabi 3 ай бұрын
આ લોકો માટે કડક પગલા લેવા જોઈએ
@ParbatBhai-r2j
@ParbatBhai-r2j 7 ай бұрын
A bhando ni sarkar obc sc st muslim khedut ni veri chhe teni pase thi nyay ni asha kevi
@nationfirst625
@nationfirst625 3 ай бұрын
Tari Mano bho........
@Anandvlog08-h2x
@Anandvlog08-h2x 2 ай бұрын
મને સાલું એ સમજાતું નથી.શુ દલિત એકજ છે . બીજા સમાજો પણ આમજ છે.એમની કોઈ પુછા પણ નથી કરતું.
@jigarmakwana1657
@jigarmakwana1657 5 күн бұрын
બીજા સમાજોને માત્ર જાતિના કારણે મારી નાખવામાં આવતા નથી
@nalinsolanki6684
@nalinsolanki6684 Жыл бұрын
Need justice
@kantabenrabari8942
@kantabenrabari8942 Жыл бұрын
Kre kr aa. Igniy ce drek ne aek mans trike jivvano adikar ce jay hind
@DineshShah-r2y
@DineshShah-r2y 7 ай бұрын
Makwana. Good 👍
@rajreadymade8672
@rajreadymade8672 2 ай бұрын
એક સાઇડ ની સ્ટોરી બતાવા.માં આવે છે .સામાં પક્ષ ને પણ પૂછો કે કેમ.માર્યો હમણાં કાયદો કડક છે એમ.કોઈ વગર વાંકે ખુંન નાં કરે
@vikasboricha5254
@vikasboricha5254 Ай бұрын
Daino thama
@HARPALKATHIVLOGS
@HARPALKATHIVLOGS 25 күн бұрын
💯%
@j.mmakadiya9904
@j.mmakadiya9904 6 ай бұрын
કઈજ કરવા ની જરૂર નથી જાકા જીકી બોલાવો ભાઈ
@vipulravat5119
@vipulravat5119 Жыл бұрын
Jago dalito jago
@devarshmakwana9723
@devarshmakwana9723 7 ай бұрын
Absolutely
@chaprajbhaidhakhda6658
@chaprajbhaidhakhda6658 Жыл бұрын
Khoti agro shiti no pawar
@Niraj_kumar110
@Niraj_kumar110 Жыл бұрын
ખોટો પાવર તો હત્યા કરનારા લુખ્ખા ઓ ને હતો
@jagdishbhairathod593
@jagdishbhairathod593 3 ай бұрын
મુસલમાન ભાઈ સંવિધાન માં બંધારણીય રીતે વર્તો
@idariyogadh56
@idariyogadh56 Ай бұрын
Hindu hindu na dushamh na bano bhai. એક divavsh badha ne marva no varo avse
@jiya3607
@jiya3607 Ай бұрын
Badhe j aavu chhe aakha des ma bhanela k aabhan badha heran thay chhe aabhad ched ma
@Sssttt-1
@Sssttt-1 3 ай бұрын
जुल्म करने बड़ा अपराध जुल्म सेहना है
@dilipbhainimbara8323
@dilipbhainimbara8323 Жыл бұрын
Aa desh kyarey nahi sudhare. Potno jivan pote bachavo have koyna bharose nahi rakho. Sarkar khali bole se.
@cricketanalysisguru003
@cricketanalysisguru003 3 ай бұрын
Pesonal mater Jativad nu name aape che... Mansik Bimari... Baki Vaani vivad jagda nu mul hoy che...
@maheshsumesara936
@maheshsumesara936 3 ай бұрын
Bharat swatantriy Desh nathi aetlej to aava banav bane chhe
@imranmogal3208
@imranmogal3208 Ай бұрын
Ekat be ne tame loko pan padi nakho, juo pachhi.
@karanvagela4046
@karanvagela4046 3 ай бұрын
Dalito..Bhai..aekta..rakho..nhi..to..desh..ma..tumari..koyi..nathi
@rohitdilip1170
@rohitdilip1170 19 күн бұрын
आ है बीजेपी की सरकार नो विकास है
@zalabhikhubha9871
@zalabhikhubha9871 2 ай бұрын
અરે રામ રામ બધાય સંપીને રહો કોઈનો જીવ લેવો ટે મહાન પાપ છે ભાઈ ચારથી વર્તન કરો
@YogeshPatel1988-y5k
@YogeshPatel1988-y5k 3 ай бұрын
આ બધું જમીન માટે કરે છે
@umarshaikh-ow3ej
@umarshaikh-ow3ej Жыл бұрын
मुस्लिम समाज दलितों नी साथे छे नयाय आपो आ पिसायेला तबका ने पोलिस तंत्र कट्टरपंथिओ नु रक्षण बंद करे
@Maladhruv
@Maladhruv Жыл бұрын
Ha tamme baane mulla j chavo lodav 😅
@mahesh6958
@mahesh6958 Жыл бұрын
Tum khud ka dekho pahale tum ahamdiya, siya, kadiyani ko mazid mai kyu nahi aane dete ho
@umarshaikh-ow3ej
@umarshaikh-ow3ej Жыл бұрын
@@mahesh6958हमारे नसदिक तो वो मुस्लिम हि नहीं है। हम उनसे बस यही दिमांड करते है के अपने आपको वो मुस्लिम कहना छोड़ दे
@mahesh6958
@mahesh6958 Жыл бұрын
@@umarshaikh-ow3ej तो तुम तुमरी करोना पहले, हमारी क्यो गांड़ मार रहे हो
@rajputprince4666
@rajputprince4666 Ай бұрын
2:30 મિનિટ પર કોનુ નામ બોલ્યા ભાઈ કોઈ કેજો મને
@meditation.awekingbyyoga9373
@meditation.awekingbyyoga9373 5 ай бұрын
Dhamma taraf valo.. ambedkar saheb ne chheli ghadiye rasto batavine gya chhe.. apni samaj no kyarey aa loko samanta nhi aape.. azadina atla varso ane sanvidhan hova chhata aa halat chhe...
@rajeshharsora5806
@rajeshharsora5806 7 ай бұрын
Gamama. Bhega. Maline. Raho. Ver. Bhav. Sena. Che. Tenu. Nivaran Lavo. Bhagwan. Sonu. Bhalu. Karo
@priyanshpandya2980
@priyanshpandya2980 3 ай бұрын
Amara gam na darbaro bov power karta hata ek vaar eva marya 10 darbaro ne hospitalized karva padya tyarna nam nathi leta
@jivarajbhaimathurbhaimihapara
@jivarajbhaimathurbhaimihapara 3 ай бұрын
Bhai je ena upar shanka se chodi nana nam jaher karo .fas book par fota jaher karo.jedhi temane thakane padava ma kam lage
@ParmarDilipKumar-ub2ui
@ParmarDilipKumar-ub2ui 2 ай бұрын
Fight aapo... lukkho na pag ttodi nakho...
@jivarajbhaimathurbhaimihapara
@jivarajbhaimathurbhaimihapara 3 ай бұрын
Have Gunda ne jaher ma jholi maravanu chalu karo nahi to a bija samaj ne jivzava nahi de .
@rinkudodha2117
@rinkudodha2117 Жыл бұрын
So sad 😢😢😢😢
@hardevsinhrayjada3810
@hardevsinhrayjada3810 11 ай бұрын
Agat aadavatoma badhi gnatima aava banavo banta rahe chhe jene mogalo angrejoni jem jatiwad na felao darek vakhte kaydo kaydanu kam karechhe
@maheriyaChandrahas-be4zs
@maheriyaChandrahas-be4zs 3 ай бұрын
Dalit samaj na gaddar netao na karne aava banav banechhe jay bhim jay samvidhan
@rashidaukani5287
@rashidaukani5287 7 ай бұрын
Sakar j jawab dar chhe
@girishsolanki8153
@girishsolanki8153 7 ай бұрын
😢😢😢😢😢
@earthisgod9949
@earthisgod9949 Жыл бұрын
😢
@BharatsinhDayma-f7x
@BharatsinhDayma-f7x 7 ай бұрын
😢😮😮
@dakshsonagra403
@dakshsonagra403 Жыл бұрын
Good information
@lalitmakwana4565
@lalitmakwana4565 7 ай бұрын
Sarkar kaha he
@user-govindsinh_thakor
@user-govindsinh_thakor 7 ай бұрын
Musalman rijvan kon che?
@dcjadajajadaja1429
@dcjadajajadaja1429 2 ай бұрын
દલિત માયાવતી એ શબ્દ આપ્યો છે. SC બોલો
@00DP
@00DP 7 ай бұрын
Tum itne jyada ho bhi darte ho gardan kapo nakho
@amrutrana1212
@amrutrana1212 Ай бұрын
Aesha hi jativad raha to ye desh tukdo me bat jayega apni mansikta sudharo insaan insaan me bhed mat kao
@user-ws8qk2vd2m
@user-ws8qk2vd2m Жыл бұрын
HARAMIO NE FASHI AAPO
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Dalit bhaio aa sarkar na karne tamare bhogavvu padi rahyu chhe, badha shavarno tamari virudhdh nathi.
@maheriyaChandrahas-be4zs
@maheriyaChandrahas-be4zs 3 ай бұрын
Jay bhim jay samvidhan
@rdxrock0007
@rdxrock0007 Жыл бұрын
Hamaara desh ak hai vahaaa kya Jock hai, abe ab to sudharo.
@jasvantsingh9913
@jasvantsingh9913 3 ай бұрын
Evu nathi bhai desh badhaj Loko no chhe ...gunegaar ne saja malvi joiye
@bipinparmar8612
@bipinparmar8612 7 ай бұрын
Hindu dharm no tyag
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 3,6 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 14 МЛН
M80 MOOSAKKEM PATHOOM FLOWERS TV SHOWYIL
15:07
Jasim Peringattuthodi
Рет қаралды 763 М.
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 3,6 МЛН