LIVE: સુરેન્દ્રનગરમાં દલિત પરિવાર પર જમીન બાબતે કરાયેલા હુમલામાં ભાઈઓના મૃત્યુ બાદ દલિતો રસ્તા પર

  Рет қаралды 301,041

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#surendranagar #dalit #gujaratnews
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામે જમીન ખેડતા દલિત પરિવાર પર હુમલો થતા બે સગાભાઈનાં મોત થયાં છે. બનાવ બુધવારનો છે. સાંજે 5-00 વાગ્યાના અરસામાં સમઢિયાળા ગામની સીમમાં આવેલા પોતાની માલિકીના ખેતરમાં કામ કરી રહેલા દલિત પરિવાર પર 12-15 માણસોએ હુમલો કર્યાની ફરિયાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ હુમલામાં બે ભાઈઓનાં મોત થયાં છે અને ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ પરિવારજનોએ મૃતદેહોને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે અને ન્યાયની માગ સાથે લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે. સુરેન્દ્રનગરથી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય કૅમેરાપર્સન પવન જયસ્વાલ સાથે
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 238
@JaydevMakwana-h1u
@JaydevMakwana-h1u 6 ай бұрын
Om shanti jay Bhim
@dhirajdave9455
@dhirajdave9455 6 ай бұрын
જીગ્નેશ ભાઈ‌ મેવાણી ને બોલાવો આપણા ભાઈ સેર‌છે બોલાવો
@rekhaben_goswami
@rekhaben_goswami Жыл бұрын
એવું ન કરવું જોઈએ એ આપણા ભાઈ છે ભગવાને ભેદભાવ નથી રાખ્યો
@prakashaahaniya4137
@prakashaahaniya4137 Жыл бұрын
Right ben
@dhermas8910
@dhermas8910 Жыл бұрын
Dalit.samaje.dhram.badlo.
@vikasboricha5254
@vikasboricha5254 8 ай бұрын
Joi lidhu Ben bdha samj nu.. Dalit thik bdhne vandho che.. baki dalit na hot to bdha amabani ni aulad hot.
@rvvaghela
@rvvaghela 7 ай бұрын
F
@gangabenshrimali5883
@gangabenshrimali5883 Жыл бұрын
આ ઘટના ચોક્કસ ના બનેત જો પ્રોટેક્શન આપ્યું હોત તો કાયદા વાળા એ રક્ષણ આપવું જોઈએ
@rudatalavanrajbhai1002
@rudatalavanrajbhai1002 Жыл бұрын
Pahela.rakshn.apuhot.to.a.ghatna.na.banet
@kapilvala1856
@kapilvala1856 Жыл бұрын
ધર્મ પરિવર્તન કરવું પડશે
@prakashaahaniya4137
@prakashaahaniya4137 Жыл бұрын
એ જ ઉત્તમ માર્ગ છે.
@kapilvala1856
@kapilvala1856 Жыл бұрын
એના જ ધર્મ ના લોકો અત્યાચાર કરે છે નાલાયક
@kipugosai6423
@kipugosai6423 Жыл бұрын
Dharm ni dhamki aapva nu bandh kar baki sanatan dharm ne kai no farak pade jay hindhu rastra
@kapilvala1856
@kapilvala1856 Жыл бұрын
હિન્દુ રાષ્ટ્ર થાય તો કોઈ ને કઈ ફરક નહીં પડે
@kapilvala1856
@kapilvala1856 Жыл бұрын
@@kipugosai6423 dhamki nhi apta ane tne dhamki Lage che dhamki baki nakli Hindu ne dhamki lage
@shaktidangadhavi3373
@shaktidangadhavi3373 Жыл бұрын
ન્યાય મળવો જોઈએ ગમે તે વાધો હોય પણ માનવ હત્યા મહાપાપ છે આટલી હદે કોઈ એ ના જવુ જોઈએ કાયદાકીય રીતે કરવુ જોઈએ માનવ વધ મહાપાપ છે
@rajubhaipatel9253
@rajubhaipatel9253 Жыл бұрын
Om shanti om jay bhim
@AsifkbhaiGhachi
@AsifkbhaiGhachi Күн бұрын
વા દીદી વા કિયા જવાબ દિયા વા દીદી
@jagdishMakwana26
@jagdishMakwana26 Жыл бұрын
Jay Bhim
@PrakashParmar-wl7fg
@PrakashParmar-wl7fg 7 ай бұрын
સમાજ એક થાવા ની જરૂર
@minaxibenmakwana9443
@minaxibenmakwana9443 7 ай бұрын
હે ભગવાન તમે ફરી એક વખત બાબાસાહેબ ને આ પૃથ્વી ઉપર મોકલો જય ભીમ
@jayshreeparmar6388
@jayshreeparmar6388 Жыл бұрын
Vare vare aavu thay chhe..nyay aapo..jay bhim.
@kamleshchauhan8341
@kamleshchauhan8341 Жыл бұрын
Human rights must be interfier
@globalgroovermelodies
@globalgroovermelodies Жыл бұрын
110%
@maganbhaipaljibhai2992
@maganbhaipaljibhai2992 Жыл бұрын
સરકાર ખોતી છે આને આવી સરકાર દેશમાથી રાજીનામુ આપદેવુ જોય જય ભીમ જય સંવિધાન જય બહુજન એકતા મિશન ઝિંદાબાદ
@manojchavda6918
@manojchavda6918 Жыл бұрын
Jay bhim
@sureshghughal8030
@sureshghughal8030 Жыл бұрын
જય ભીમ
@vaghelaajuu3272
@vaghelaajuu3272 Ай бұрын
जयभीम जयअशोक जयसंंविघान नमोबुघाय,🙏🙏🙏🙏🙏
@abdulkar4981
@abdulkar4981 21 күн бұрын
❤ aslwalakum ❤ biutiful 🎉
@ranchhodvegada9245
@ranchhodvegada9245 Жыл бұрын
જય. ભીમ
@prakashaahaniya4137
@prakashaahaniya4137 Жыл бұрын
અંત્યંત દુઃખદ
@vipulparmar2332
@vipulparmar2332 Жыл бұрын
ન્યાય આપો ન્યાય આપો સરકાર જવાબદાર છે😢😢🙏🙏
@KalyanVaniya
@KalyanVaniya 7 ай бұрын
Jay Hind Jay Bhim Rao Ambedkar sir please send ❤❤❤
@MohanbhaiKalivada
@MohanbhaiKalivada 7 ай бұрын
Jay.Bhim
@KanuReshiya
@KanuReshiya Жыл бұрын
સંદેશ ન્યૂઝ vtv abp asmita ન્યૂઝ વાળા ક્યાં ગયા છે
@devjirathod5245
@devjirathod5245 Ай бұрын
Ji હા દલિત પરમાર વાહ vaha અપનીસર્કર
@RameshbapaRameshBaba.k
@RameshbapaRameshBaba.k Ай бұрын
🎉😢😮😮
@RameshbapaRameshBaba.k
@RameshbapaRameshBaba.k Ай бұрын
😢❤ 5:46
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
As a brahmin i only say.....i am woth dalit brothers...laday na kare.
@KevalMakwana-rj7oh
@KevalMakwana-rj7oh 6 ай бұрын
હું પણ એક દલિત સમાજ માટે કહુ છું હું દલિત છું જય ભીમ
@jaysuryavanshi3036
@jaysuryavanshi3036 Жыл бұрын
🥺💐OM santi OM💐🥺
@chauhanmaheshpremjibhai9983
@chauhanmaheshpremjibhai9983 Жыл бұрын
Ja bhim
@jaypalbhaikhachar
@jaypalbhaikhachar Жыл бұрын
આ મા રાજકારણ ના કરવું જોઈએ
@globalgroovermelodies
@globalgroovermelodies Жыл бұрын
kya rajkaran lage che tamne mota bhai ?
@vikasboricha5254
@vikasboricha5254 8 ай бұрын
Barabr ama tane rajkaran lagee😂😂 Khoon thyu e nai dekhtu atlu bdhu chatvu pan sru nthi
@user-pl3xp1fr4kk
@user-pl3xp1fr4kk 7 ай бұрын
જયભીમ 💪💪
@jagdishMakwana26
@jagdishMakwana26 Жыл бұрын
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે
@sureshsolanki3522
@sureshsolanki3522 Жыл бұрын
ખરેખર ન્યાય મળવો જોઇએ
@BakajiThakore
@BakajiThakore 8 ай бұрын
Nath Jaat no vivad Mukhi do shanti thi jio Rama Vijay
@ChhaganParmar-r8c
@ChhaganParmar-r8c Ай бұрын
@bismillakhan170
@bismillakhan170 6 ай бұрын
Nausadbhai 👍👍jinsabad
@anilchavda9200
@anilchavda9200 7 ай бұрын
પણ કાંય મારી થોડા નખાય. કાયદાનો સેજ પણ ડર નથી......
@vaghelaajuu3272
@vaghelaajuu3272 Ай бұрын
👹👹👹👹👹👹👹👽लालची और दंबग, ततर, धासु,,,,👽👹👹👹👹👹👹
@Sanjubaba-w9y
@Sanjubaba-w9y 7 ай бұрын
બાબા સહેબ નુ કહેવાનું હતુ કે સંગઠીત થાવ પણ આપણે તો અલગ અલગ સંગઠન બનાવવા લાગ્યા સીએ એમ જીત શકય નથી બધા એક થાવ
@sprajgor4623
@sprajgor4623 Жыл бұрын
સરકારનયાય આપે
@inspire0053
@inspire0053 Жыл бұрын
Dalit samaj ni mangani yogya chhe.
@narendrapatel7272
@narendrapatel7272 Жыл бұрын
Kya sudhi Mar khaso ak 56 rakho.phulan Devi ni Jem rifal chalavo.
@sk_worldwide0470
@sk_worldwide0470 Жыл бұрын
Right
@narendrapatel7272
@narendrapatel7272 Жыл бұрын
@@sk_worldwide0470 thanks
@vaghelakuldipsinh7554
@vaghelakuldipsinh7554 Жыл бұрын
Tari pase.se.gabla
@narendrapatel7272
@narendrapatel7272 Жыл бұрын
@@vaghelakuldipsinh7554 have vasavi padse sala
@kkmend
@kkmend 9 ай бұрын
​@@vaghelakuldipsinh7554taru dyan rakhje nhitar jamin pn nhi mle
@ArvindAdivasi-wu3rl
@ArvindAdivasi-wu3rl 3 ай бұрын
હાઆભાઈ,,કાયદોજોયે
@ArvindAdivasi-wu3rl
@ArvindAdivasi-wu3rl 3 ай бұрын
આપણીસમાજ એકથાવો,જયભીમ
@gulamhusenumarbhaibloch9169
@gulamhusenumarbhaibloch9169 2 ай бұрын
GUJARAT JANTA SAMARTHAN PARTY (GJSP)
@KevalMakwana-rj7oh
@KevalMakwana-rj7oh 6 ай бұрын
Jay Bhim amare ન્યાય મળવો જોવે
@karansingvasava1371
@karansingvasava1371 Жыл бұрын
Adivadi tamari sathe se
@ramilaparmar8025
@ramilaparmar8025 Жыл бұрын
Me Ghadhingar vat kari she avaj uthvta shiko kaido jano apdo bap badhu api gaya se
@dhanjibhaisumaniya304
@dhanjibhaisumaniya304 Жыл бұрын
રોનક પટેલે ક્યાં ગ્યા હુતો બોલીસ
@manubhaithakor5091
@manubhaithakor5091 Жыл бұрын
Aama adhikario pan aetlaj gunegar chhe
@dayalsharanchavda5746
@dayalsharanchavda5746 7 ай бұрын
દલિત સમાજ ને ન્યાય આપો દલિત વિરોધી સરકાર
@anilchavda9200
@anilchavda9200 7 ай бұрын
કમેટ બોક્સ ભરી દયો દલિતો.દલિતો કાય ઓછા છે.બીજાને પણ સલાહ આપો.
@PravinbhaiSolanki-x2t
@PravinbhaiSolanki-x2t 21 күн бұрын
Lalit bhaiya ne naye Marwadi aaropiyon ne Ghar pakad Chali gai the electronic market Jay Bheem Jay Bheem Jay Bheem Jay Bheem
@sanjaydeore9770
@sanjaydeore9770 7 ай бұрын
Jayb🙏🙏💙💙🤞🤞🤞💙💙🙏🙏🙏🤞🤞🤞💙🙏🙏
@minaxibenmakwana9443
@minaxibenmakwana9443 7 ай бұрын
સરકાર ને આ રાશસો ની બીક લાગે છે આ રાશસો ના છલ કપટ ઉપર જાણે ટકી રહી હોય એમ એટલે તો સુવરો નો ત્રાસ દીવસે દીવસે વધી રહ્યો છે આતો આતો જાણે પાકિસ્તાન થી આવ્યા છે આપણા માટે સાલા ઓ ને પાકિસ્તાન ઢસડી ઢસડી ને મૂકી આવવા જોઈ એ જય ભીમ ત
@jitendrasinhsolanki-ug7fk
@jitendrasinhsolanki-ug7fk 6 ай бұрын
Sarkar tanqasah thài chhé
@GopalDagra
@GopalDagra 7 ай бұрын
🎉 12:36
@yasminnkarovadiya8319
@yasminnkarovadiya8319 Жыл бұрын
psi nahi pan sp ne pan suspend karva joyiye
@parmar2812
@parmar2812 Жыл бұрын
Nyay mdvo joi e
@RamishGoela
@RamishGoela 5 ай бұрын
हर वक्त गुजरात में दलीतो को दबाते हे इसमें दलीतो केलुये कोइ कानुन बने नहीं
@chauhanmaheshpremjibhai9983
@chauhanmaheshpremjibhai9983 Жыл бұрын
nayay aapo
@GopalDagra
@GopalDagra 7 ай бұрын
ગોપાલભાઈમહેવરીછુનેઆમલવોજૉઈ 11:54
@bismillakhan170
@bismillakhan170 6 ай бұрын
Nausadbhai કોઈ પણ કોમ ના માટે તત્પર રહેતા હોય છે👍👍
@KokilabenVasava-r6j
@KokilabenVasava-r6j 25 күн бұрын
❤❤❤❤❤❤જયભીમ❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂
@umangpatel230
@umangpatel230 Жыл бұрын
હા પોલીસ ડિસમિસ કરાવો, સાચી વાત છે.
@ShureshMakwana-g5s
@ShureshMakwana-g5s Жыл бұрын
Aana mate alg 15,divsma Sajani jjogvai 🎉kare tevimag rakho
@gujarat4431
@gujarat4431 Жыл бұрын
Murder karva vala na nam to news ma apo
@globalgroovermelodies
@globalgroovermelodies Жыл бұрын
naam na ape atle bbc wala gunegar ? 😂
@karansingvasava1371
@karansingvasava1371 Жыл бұрын
So, st sathe aavuj thatu rahse Jay sudhi bjp Sarjan hoy
@goldanbapujadeja4966
@goldanbapujadeja4966 Жыл бұрын
Pela to jamin kona khate che a kiyo pachi biji vat barabar che aama su hoi koni ne kutai pan kon jai atle a naki karvu pade pela k jamin che koni kagad upar ?
@ramanbhaibarjod5433
@ramanbhaibarjod5433 Жыл бұрын
Sara bartme a bne ce polis care ce sarkame samel ce
@ramanvankar5872
@ramanvankar5872 Жыл бұрын
જો બાબા સાહેબ ના બંધારણ પ્રમાણે કામ કરવુ હોય તો ફક્ત કોંગ્રેસ જ એક માત્ર વિકલ્પ
@arvindparmar9041
@arvindparmar9041 Жыл бұрын
Kai nahi samaje jate jagvu padse sarkar em j ichhe che
@Kundanbajadeda-vn2xw
@Kundanbajadeda-vn2xw Жыл бұрын
Saspend nahi, dismiss karo,etale pacha nokarima na ave
@ajaychotaliya8974
@ajaychotaliya8974 Жыл бұрын
Athikari one deshmish karo ane ahripone kadakma kadak sajakaro
@ajayrathod3445
@ajayrathod3445 Жыл бұрын
Kya gya hindu parisad vada ? kya gya bajarang dal vada ? Jyare amna hindu per aave to badha bhega thai jay chhe ane jyare dalit per aave atle mungina thai ne besi jase
@ajayrathod3445
@ajayrathod3445 Жыл бұрын
@rajukaravdra km koi other cast per anyay thay tya tarat pochi Jay chhe badha dalit per atyachar thay tya kya Jay chhe badha a nathi dekhatu tne loda
@entertainmentt8563
@entertainmentt8563 Жыл бұрын
. Tame Khali vote Bank chho.... 7% Cho Pan sangthit nathi 7% ma Pan jativad che....
@globalgroovermelodies
@globalgroovermelodies Жыл бұрын
​@rajukaravdrapure andhbhkt?
@globalgroovermelodies
@globalgroovermelodies Жыл бұрын
Hindu parisad and bajrang dal pure dogla che 😂 Madersodiya che banne RSS pan bhosdiwalu 😂
@suddhrajmakwana-fp3yy
@suddhrajmakwana-fp3yy Жыл бұрын
​@@entertainmentt8563you are right bro
@PravinRathod-r2k
@PravinRathod-r2k 7 ай бұрын
Bhai suspend karva thi Mari gayela pachha. Malse jene AA Kam Kari yu che tene jaaher maa faansi aapo aa kaydo che
@ramilaparmar8025
@ramilaparmar8025 Жыл бұрын
Have jata nahiii kariae dsp psi riject karo
@ambalalsolanki9234
@ambalalsolanki9234 7 ай бұрын
Fulandevi banya vagar chhutko nathi
@indian6043
@indian6043 Жыл бұрын
Bjp Sarkar nam pan gunegaro de nahi Rahi kiya????
@shakalbadlalega
@shakalbadlalega 5 ай бұрын
Kshatriyo ne em pan bija samaj ni jaho jalali jovati nathi. Ghor jatiwad chhe bhai aakha Gujarat ma
@indian6043
@indian6043 Жыл бұрын
Bjp sarkar me JATIWADI o ko protsahan mila hai???
@chandreshalgotar2990
@chandreshalgotar2990 Жыл бұрын
Fasi Apo
@makwananeel8389
@makwananeel8389 Жыл бұрын
Banne dismiss karo bas
@arvindparmar9041
@arvindparmar9041 Жыл бұрын
Loko kahe che ke dalito Hindu che Kai rite aamuk babte aamne pachat rakhva ma aave che
@kgvaghela4754
@kgvaghela4754 Жыл бұрын
B,j,p,ni, lukhi, sarkar,,se,temna,neta,Gori, maro
@kipugosai6423
@kipugosai6423 Жыл бұрын
Have aama BJP kya aave bjp thodu tamari jode Jagdo karva aavyu tu khaber pade nai to suijavay
@RakeshSoteria
@RakeshSoteria 7 ай бұрын
🇮🇳🪔🤲☝🤣🤣🤣
@ramanbhaibarjod5433
@ramanbhaibarjod5433 Жыл бұрын
Bjp na plela guda ce ava bda
@kalpeshvaniya9348
@kalpeshvaniya9348 Жыл бұрын
Andolan ke akrosh batavavathi kai nahi thay hathiyar uthao ane badlo lo😡😡
@charangeeta6189
@charangeeta6189 Жыл бұрын
Police to navri bajar 6
@ramanbhaibarjod5433
@ramanbhaibarjod5433 Жыл бұрын
Su a mana nthi a barmo protsan ape ce
@charangeeta6189
@charangeeta6189 Жыл бұрын
Police ne to paisa apo bus
@charangeeta6189
@charangeeta6189 Жыл бұрын
Police ne maro
@ramilaparmar8025
@ramilaparmar8025 Жыл бұрын
Rajasachi nahiii koe bap kaido nahi sc vala jode avu kem fadake do nahiii mane kaho kon se kapi nakho kato Mari jav kato mari nakho dari dari nahiii jivu 😭😭
@ashokbhaisolanki45
@ashokbhaisolanki45 2 ай бұрын
गुडावो ने शजा आपो
@ishwarbhaiparmar7132
@ishwarbhaiparmar7132 Жыл бұрын
Casfateccurtmachalvojoye. Jaybhim
@mayur5326
@mayur5326 Жыл бұрын
Modi USA ma secularism na bhasno aape che mc🤬🤬🤬
@hiteshsatiya3685
@hiteshsatiya3685 Жыл бұрын
Dalitnaymalvojuye
@chavdabhanjibhai2084
@chavdabhanjibhai2084 7 ай бұрын
ऐ बेन फूनल देवी जेसी लगती है जय भीम जय भारत जय संविधान नमो बूधाय
@ramilaparmar8025
@ramilaparmar8025 Жыл бұрын
😡😡😡
@RahulKumar-bs2zj
@RahulKumar-bs2zj Жыл бұрын
Arre ek thai jao nd e Loko jevu kre evu krie
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 35 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 11 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,3 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
怎么能插队呢!#火影忍者 #佐助 #家庭
00:12
火影忍者一家
Рет қаралды 35 МЛН