Рет қаралды 171,943
#gujarat #dalitactivist #crime
એક તરફ જ્યારે સમગ્ર ગુજરાત નજર સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓના પરિણામો પર હતી, ત્યારે ભાવનગરના એક નાનકડા એવા સાનોદર ગામમાં એક દલિત આરટીઆઈ કાર્યકર્તાની કથિત રીતે હત્યા કરી દેવાઈ છે.
પોલીસ ફરિયાદ અનુસાર કૉંગ્રેસના સાનોદર ગામના ઉમેદવાર જીતી ચૂક્યા હતા, ત્યારે ઉમેદવાર અને તેમના સમર્થકો વિજય રેલી કાઢીને બોરીચાના ઘર પાસેથી નીકળ્યાં હતા. ફરિયાદ મુજબ તે સમયે તે સરઘસમાંથી કેટલાક લોકો બહાર આવીને તલવાર, લોખંડની પાઈપ વગેરે જેવા હથિયારો લઈને તેમના ઘરમાં ઘૂસીને તેમના પર અને તેમની દીકરી નીર્મળાબેન પર હુમલો કર્યોં હતો.
વીડિયો : નીતિન ગોહેલ/શાહનવાઝ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati