Hina Khan : જે Breast Cancer થયું છે તે બિમારી થયા હોવાની ખબર કઈ રીતે પડે? શું ધ્યાન રાખશો?

  Рет қаралды 11,679

BBC News Gujarati

BBC News Gujarati

4 күн бұрын

#breastcancer #hinakhan #health #awarness #womenhealth #who
યે રિશ્તા ક્યા કહલાતા હૈ અને કસોટી જિંદગી કી જેવાં ટેલિવિઝન શોમાં મહત્ત્વનો રોલ નિભાવનારા 36 વર્ષીય હીના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર થયું છે. અભિનેત્રીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બીમારીની જાણકારી આપી છે. સ્ત્રીઓમાં જોવા મળતા આ કૅન્સરના લક્ષણો શું છે અને તેનું નિદાન કેવી રીતે જલ્દી થાય તો બચી શકાય છે જુઓ આ વીડિયોમાં
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 1
@user-wr2ct7eh4c
@user-wr2ct7eh4c 2 күн бұрын
Nice samina nice
Always be more smart #shorts
00:32
Jin and Hattie
Рет қаралды 39 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 27 МЛН