દયમંતી બરડાઈ નું ગામ અને ઘર | Gujarati singer Daymanti bardai biography Gujarati New songs videos

  Рет қаралды 236,600

Chauhan K videos

Chauhan K videos

Күн бұрын

Пікірлер: 184
@ChetnabenBhatt-kp6ux
@ChetnabenBhatt-kp6ux 3 ай бұрын
દમયંતી બરડાઈ દુઃખી નથી. બહું સરસ જીવન જીવે છે અને પ્રોગ્રામો કરે છે. ખૂબ સુખી છે.
@jogranakadvabhai8138
@jogranakadvabhai8138 3 ай бұрын
Yes❤❤❤
@damyantibardai4328
@damyantibardai4328 3 ай бұрын
Mane puchya vagar aa badhu lakhyu su kam aa ghar pan maru nathi hu bombay ma rahu chu mane phone karo hu sukhi chu ke dukhi tamne khabar pade baki like na lalchu o aabadhu bandh karo
@ajitkhuman6204
@ajitkhuman6204 3 ай бұрын
🎉🎉
@dharamshipatel3349
@dharamshipatel3349 3 ай бұрын
જય માતાજી. જય દ્વારકાધીશ.
@LalitHalpati-ge6rr
@LalitHalpati-ge6rr 3 ай бұрын
Khub khub Aabhar tme jate rply apwa badal
@utpaljivrajani4444
@utpaljivrajani4444 3 ай бұрын
@@LalitHalpati-ge6rr આ વીડીયો નો સણસણતો જવાબ નીચેની લિંકમાં છે. kzbin.info4Kb6csiCBPQ?si=IO2A7n47jA37WGfQ
@KishorsinhJadeja-bb7kg
@KishorsinhJadeja-bb7kg 3 ай бұрын
દમયન્તિ બહેન પોતેજ રદિયો આપે છે... આવી ખોટી માહિતી ના આપવી જોઈએ.
@dipudangadhvi9747
@dipudangadhvi9747 3 ай бұрын
ભાઇ, શ્રી, દમયંતીબેન,બરડાઇ,ગુજરાત ના, લોકસાહિત્ય,નુ,એક,અણમોલ,ધરેણુ છે, જય માતાજી
@fxakaxgkv7332
@fxakaxgkv7332 3 ай бұрын
વાહ દમયંતી બહેન વાહ તમે નાની ઉમર થી અત્યાર સુધી તમારો અવાજ સાચવી રાખ્યો તમે ખારવા સમાજનુ ગૌરવ છે
@vishnuahir3248
@vishnuahir3248 3 ай бұрын
જાગો મારા જુના જુના જોગી રે ધીરે ધીરે જાગો તે ગીત અતિ સુંદર પ્રિય છે દમયંતીબેન ની હાર્દિક શુભકામનાઓ જય દ્વારકાધીશ
@RohitDave-xb2sc
@RohitDave-xb2sc 3 ай бұрын
આવા ખોટા સમાચાર ન કહો દંબયતી બેન સારું જીવન જીવી રહ્યા છે
@kkdigitalhilol9880
@kkdigitalhilol9880 3 ай бұрын
દમયંતીબેન બરડાઈ.....ખૂબ સરસ ગાયિકા હતા
@mahendrasinhzala6870
@mahendrasinhzala6870 3 ай бұрын
દમયંતી બરડાઈ,,, એક નામ નહિ6,, તે ગુજરાત નું ઘરેણું છે,,👌👌
@natubhaiapmc1652
@natubhaiapmc1652 3 ай бұрын
ઐઅમારા.પોરબંદરનુગોરવહતુનૈ આજૈસુખીછૈ
@ravibamta
@ravibamta 3 ай бұрын
આ લિન્ક ઉપર જોવો
@kamleshjoshi8289
@kamleshjoshi8289 2 ай бұрын
મેળે મેળે મોરલડી હેલે ચડી
@KishanBharvad-fb3wk
@KishanBharvad-fb3wk 2 ай бұрын
@ravibamta
@ravibamta 3 ай бұрын
આ લિન્ક ઉપર જોવો
@sindhavfamily
@sindhavfamily 3 ай бұрын
This is a formal demand for the immediate removal of this video containing false and defamatory information about my mother. The video falsely portrays her as living in poverty, while in reality, she is well-settled and residing on Marine Drive, Mumbai. Furthermore, your claim that she is no longer singing is entirely untrue. The content of this video is not only baseless and misleading but also a direct insult to a well-known singer. This defamatory portrayal is damaging to her reputation, which could suffer significantly due to the false information you have uploaded. Her children are well-settled abroad, and such false narratives are unacceptable. If the video is not removed immediately, we will take strict legal action against you and your KZbin channel for defamation and the dissemination of false information. Consider this your final warning to address this matter without delay to avoid severe legal consequences.
@sankarbavaliyazalavad4403
@sankarbavaliyazalavad4403 2 ай бұрын
રમતો જોગી રે કયાંથી આવ્યો 🎉ભજન સરસ ગયુ દમયંતીબેન ને વંદન કરું ધન્યવાદ
@damyantibardai4328
@damyantibardai4328 3 ай бұрын
Je loko aavanche e loko pan mara tarafthi action lay sake che aane pakdi ne sidho karvani jarur che koi na jeevan vise khilvad na kare
@damyantibardai4328
@damyantibardai4328 3 ай бұрын
Aa intarvyu kadhi nakhjo baki tamara upar action lays karan ke hu khubaj sukhi chu mara family nu apman thay rahyu che tamne kone kahyu hu khubaj dukhi jeevan jivu chu tame mara ghare rotla nakhva avya cho tari had ma raheje baki hu tamara upar fariyad karis tat kalek aa entarview delit karo baki joya jevi thase tu che kon taro phone number moklav atle tane batavu hu sukhi che ke dukhi chu besaram thai ne koi ni emage bagadvani kosis bandh karo
@utpaljivrajani4444
@utpaljivrajani4444 3 ай бұрын
Mumbai Police station ma aaje j complaints nondhavi daie chhie, MAFI mangto video banavo
@kanabhaibapodara5408
@kanabhaibapodara5408 3 ай бұрын
ખૂબ સરસ અવાજ છે
@સત_સાહેબ
@સત_સાહેબ Ай бұрын
દમયંતીબેન નો કોન્ટેક્ટ આપછો
@hematchavda2701
@hematchavda2701 3 ай бұрын
હા લલીતા ઘોડાદ્રાને લઈ આવો એટલે આ ભાઈ જ્ઞાતિવાદ મુજબ ખુશ થશે.
@bhaveshpurohit2317
@bhaveshpurohit2317 3 ай бұрын
માહિતી બધી ખોટી છે સાચો જવાબ આપો કોઈ મોટા કલાકાર ને ખોટી રીતે પરેશાન ના કરો દમયંતીબેન ખૂબ સુખી છે અને પરિવારમાં બધા સુખી છે અને હજુ ગાવાનું ચાલુ છે બંધ નથી હજુ ડાયરા લોકગીત લગ્ન ગીત ગુજરાતી પિક્ચર ના ગીતો હજુ પણ સરસ રીતે ગાઈ શકવાની એમનામાં તાકાત છે માતાજીના દીકરી છે એમનું તો નામ જાણીતું છે ખોટી માહિતી આપશો નહીં સાચું સોનું છે સૌરાષ્ટ્રનું
@RKJoshi-k5g
@RKJoshi-k5g 3 ай бұрын
वणजारी वाव नु गीत मेळे-मेळे मोरलडी हेले चडी आजेपण बहुज लोकप्रिय छे
@Vihat_vala_2110
@Vihat_vala_2110 2 ай бұрын
દમયંતી બરડાઈ વાવ તાલુકાના ઢીમા ગામે લોક ડાયરો કરે છે મને યાદ છે આજથી 15 વર્ષ પહેલા ધરણીધર ઢીમા
@rameshbhaipatel4152
@rameshbhaipatel4152 Ай бұрын
દમયંતી બેન ને રેડિયો પર ગુજરાતી ચિત્રપટ પર સાંભરવા ખુબ ગમતા
@hiralalchauhan6140
@hiralalchauhan6140 3 ай бұрын
ધન્ય છે મારી વહાલી બેન ને ખૂબ ખૂબ આશિર્વાદ મારી પાસે કોઈ શબ્દ નથી બેન 🌸🙏હિરાલાલ_ચોહાણ મુંબઈ
@kiranvadher2447
@kiranvadher2447 3 ай бұрын
totally wrong information given in this video by this irresponsible KZbinr CHAUHAN K VIDEOS . She is well settled and doing well in singing programs, at present she is taking singing programs in India and outside India also. This video damaging her goodwill and reputation. I am appealing that this cheater KZbinr should make apologies video and upload on KZbin platform. This youtuber made totally illegal and irresponsible, very cheap step for seeking likes and views.
@jayeshsoni9505
@jayeshsoni9505 3 ай бұрын
તમારા દ્વારા અપાતી માહિતી પુરી ચકાસી ને રજુ કરો... બકવાસ કરી ને ઉપદ્રવ વધારવો નહી...
@pravinbhairevar5618
@pravinbhairevar5618 3 ай бұрын
પારસ પીપળાના પાધરમા...રે....વાગ્યા ઢોલીડાના ઢોલ.......
@GanuBhaiya-i8w
@GanuBhaiya-i8w Ай бұрын
Aa ben ne kai kamdhandho nathi lagto. Koina personal matter nu wrong information apvani shu jarur che?
@KishanBharvad-fb3wk
@KishanBharvad-fb3wk 2 ай бұрын
દમેંતી બરડિયા ના બધા ગીતો મનને પસંદ છે
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 3 ай бұрын
વાહ દમયંતી બેન ગણું જીવો
@mkumarmkumar6610
@mkumarmkumar6610 2 ай бұрын
Fafod damyanti ben nu Ghar kya btavyu su FEC mare chhe daffod
@lakummamta6946
@lakummamta6946 3 ай бұрын
દમયંતી બેન ને બદનામ કરવાનું બંધ કર
@sunilodedra7267
@sunilodedra7267 2 ай бұрын
Bogas samachar damiyanti ben ne aana upar kes karvo joye
@shravan-k8v
@shravan-k8v 18 күн бұрын
Mele mele moraladi my favourite song
@PnbBhambhana
@PnbBhambhana Ай бұрын
હે.પરબવાલા.મોતાધની.મારે.એક.આશરો..તા.રો
@ravibamta
@ravibamta 3 ай бұрын
Like નહીં વાત કરવા માંગુ છું
@kiransheth1027
@kiransheth1027 3 ай бұрын
AAVI VIDEO NA BANVO AAPNA MANHAI CASE KARI SHKSE AENE BAHUJ NAJIK JANU AEK SHUKHI CHE AE HU GAIY CHE AAP JUTHANU NA FELVO😊
@ravibamta
@ravibamta 3 ай бұрын
તમારો મોબાઈલ નો આપો
@Ansuyabhimani09
@Ansuyabhimani09 3 ай бұрын
Mara favourite
@chaganbhaiviradiya479
@chaganbhaiviradiya479 28 күн бұрын
દમયતિ બેનના બધાજ ગીતમને બહૂજ ગમૈસે
@rathodpravinbhai4444
@rathodpravinbhai4444 3 ай бұрын
બેન ની લગ્ન જીવન ની અધુરી વાત કરી પણ સંતાન ની વાત કરશો
@hiralalchauhan6140
@hiralalchauhan6140 3 ай бұрын
બેન. રાજા જનક ને ધરે માંડવો. સરસ રીતે ગાયું હતું. GOD bless you ben 🌸🙏🌸🙏
@sunildesai9415
@sunildesai9415 3 ай бұрын
દમયંતીબેન બરડાઈ ની કોમેન્ટ જોઈને ખૂબ આનંદ થઈ ગયો જૂની યાદો તાજી થઈ❤
@utpaljivrajani4444
@utpaljivrajani4444 3 ай бұрын
આ વીડીયો નો સણસણતો જવાબ નીચેની લિંકમાં છે. kzbin.info4Kb6csiCBPQ?si=IO2A7n47jA37WGfQ
@makwanakishan6514
@makwanakishan6514 3 ай бұрын
Nares kanodiya e kharekhar daymanti benna avajme parkhyo ne Tak aapi Ane vijlina chamkarajevi rite chamkigaya melemelemoraldi gitmaru man gamtu gitchhe
@shaileshpatel4690
@shaileshpatel4690 3 ай бұрын
જે ટાઇટલ છે એ તો બતાવ્યુ નહીં
@ddgadhavi8028
@ddgadhavi8028 3 ай бұрын
સૌરાષ્ટ્રનું ઘરેણું જુગ જુગ જીવો
@bhavanjirajput3932
@bhavanjirajput3932 3 ай бұрын
બહુ સારા ગાયક કલાકાર છે.
@rameshvisani5807
@rameshvisani5807 Ай бұрын
Mara gujarati favorite ledy singer Damyanti Ben chhe geet limbuda zule Tara bagma chhabila Lal..maru favorite chhe abhinandan
@alabhaipalabhinandaniya5924
@alabhaipalabhinandaniya5924 3 ай бұрын
કોયલ જેવો મીઠો અવાજ
@raghavbhaivaghela5668
@raghavbhaivaghela5668 3 ай бұрын
Khub.sara.gayak.gujrat.nu Gauvrv.❤❤❤
@ParmarNavin-n1i
@ParmarNavin-n1i 3 ай бұрын
દમયંતી બેન માહિતી મુજબ સરસ
@rameshbhaipatel4152
@rameshbhaipatel4152 Ай бұрын
જાગો મારા જુના જુના જોગી રે જીરે જીરે જી આ પંથ કોણે રે બતાવ્યો હે રાહોલ માલા આ ગાયેલુ ભજન અમને ખુબ ગમતું ધન્ય વાદ દમયંતી બેન🎉🎉🎉🎉
@anamolsher9136
@anamolsher9136 3 ай бұрын
Dukhi Jivanani Vat J Nathi Avi...Video ma Visarai Gai...Title Sidhh Na Thayu...Kher
@rameshbhaisavaliya1122
@rameshbhaisavaliya1122 3 ай бұрын
Fack video bandh karo
@batukparmar9554
@batukparmar9554 3 ай бұрын
khotinithamadamyantibenmaragurubencheanekhubsukhichetudukhilagehajivudiyobnavpankhotunobolti
@AmreliyaGhuabhai
@AmreliyaGhuabhai Ай бұрын
Mele mele moraldi mele chhadi
@arvindrajgor5251
@arvindrajgor5251 3 ай бұрын
Khotu bolochho.....aaje pan damyati ben program karechhe ne saru gay chhe..... ...........
@Neuro_clinic
@Neuro_clinic 3 ай бұрын
Damyanti ben ne ketla balko chhe
@balvantbhaiparamar9727
@balvantbhaiparamar9727 3 ай бұрын
દમયંતી બેન ને ગઈ સાલ ભાયંદર ગયો હતો ત્યારે local train મા ગોપાલ બારોટ સાથે જોવા મળ્યા હતા....
@meramanbera9606
@meramanbera9606 3 ай бұрын
દમયંતી બેન સુખી છે , તેવો સારા ગીતો ગાય
@hansabengohil3839
@hansabengohil3839 3 ай бұрын
6a6a6a6a6a6a6a6a6a6a6a6a6s6s6a. Shu. Bolata sikho. 6a6a6a6a6a6a6a
@banshilalameta8687
@banshilalameta8687 2 ай бұрын
Mene Damayanti bahan ke program ko suna he 1995 Mumbai cp tank Rambag me unki away bejod he hame garv he ese kalakar par 🎉Banshi lal udaipur Raj.
@manubhaisoni506
@manubhaisoni506 3 ай бұрын
ખોટી મુકતા પહેલા તો દમયંતી બેન ની મુલાકાત કરવી જોઈએ,,
@meghajibhaivora394
@meghajibhaivora394 2 ай бұрын
કનોડિયા બોલો
@dhiruvaragiya3601
@dhiruvaragiya3601 3 ай бұрын
ધન્ય છે દમયંતી બેન ને, જુગ જુગ જીવો બેન ❤
@21divyeshvanza
@21divyeshvanza 3 ай бұрын
ખોટી માહિતી
@DineshParmar-xk3ei
@DineshParmar-xk3ei 3 ай бұрын
દમયંતીબેન બધા સોંગ ગમે છે
@BharatSolanki-mt6pw
@BharatSolanki-mt6pw 3 ай бұрын
દમયંતીબેન બરડાઈ.. તમને ધન્યવાદ છે. તમે બવ સરસ ગીતો gaya che
@natvarbhaipatel4060
@natvarbhaipatel4060 3 ай бұрын
Mara pipalana padharma વાગ્યા dolidana ઢોલ, ગીત અમને બહુ ગમે છે
@yoginishah5086
@yoginishah5086 2 ай бұрын
VERY very nice tamaro voice hu tamari friends chu baroda yogini shah
@hitenbhatt4591
@hitenbhatt4591 3 ай бұрын
બીજાને દુઃખી ગણે છે જે સારું જીવન જીવે છે ખોટી માહિતી આપો છો બેન તમારું તથાસ્તું ના થાય તેનું ધ્યાન રાખજો ,
@kanusolanki3516
@kanusolanki3516 3 ай бұрын
એવા ધોરે રે ઘોડે ભાથીજી આવજો સુપર સોંગસાંભળીને ખુબજ સરસ 🙏🙏💅
@bhimaparmarofficil
@bhimaparmarofficil 2 ай бұрын
સાવ સાચી વાત છે.ધનયવાદ છે.દમયંતીબેન તો દમયંતી બેન
@bhaveshrathva1377
@bhaveshrathva1377 3 ай бұрын
વીડિયોમાં થોડાક ગીતો સંભળાવ્યા હોત તો સારું રેતું.
@satishpatel9673
@satishpatel9673 3 ай бұрын
Damayantiben kayam santvani mahoyaj se ne moj maj hoy khota vidio ne mahiti n felavo
@ravigohil9083
@ravigohil9083 2 ай бұрын
Sas
@yoginishah5086
@yoginishah5086 3 ай бұрын
my fevret gaeka maru fevret great kanudo shcu jane mari prit
@RameshbhaiVora-xr2fw
@RameshbhaiVora-xr2fw 3 ай бұрын
Damyatibenodayaroamejoyelokhubsarakalakachhejunakalakarnimojemo
@babubhaikundiya1794
@babubhaikundiya1794 2 ай бұрын
માંરાપિપ્લાનાપાદ રમાં વાગિયા ઢોલીડા ઢોલ
@bharatbparmar7491
@bharatbparmar7491 2 ай бұрын
Damyanti ben na voice no hu chahak chu .Amna geet badha hu Aje pan pasand che .
@ratilalmakwana596
@ratilalmakwana596 3 ай бұрын
તેમનું હાલનું જીવન અને હાલ તેઓ શું કરી રહ્યાં છે તે દર્શાવો.
@dasadiahabibur3956
@dasadiahabibur3956 3 ай бұрын
LOK GAYEKA DAMYANTI BARDAI,GUJRATI GEETO MA BEST VOICE .SENIEOR JUNIOER,LOKO NE YAAD REHTU NATHI.GUJRATI SAMAJ TENENE GHARE VISIT KARI SUBHESHA PATHVI JOI? LOKO NA HELP THI DAMYANTIBEN BARDAI .
@bhimaparmarofficil
@bhimaparmarofficil 2 ай бұрын
ઓરીજનલ વસ્તુ હતી.
@Sjjadeja-m8i
@Sjjadeja-m8i 2 ай бұрын
મારા પીપરાના પાધરમાં વાગ્યાં ઢોલીડાના ઢોલ
@harjivansolanki4546
@harjivansolanki4546 3 ай бұрын
khoti mahiti Se, Ben no rekod se ke Te sithaj filam ma git gaya 🙏
@kiransheth1027
@kiransheth1027 3 ай бұрын
ADARNIY DAMNYATIBEN TO AEK AVSAMNRNIY ARATICE CHE MARA KHUBJ AARASIWAD CHE AE MARI DIKARI CHE
@DadusingSolanki-i4d
@DadusingSolanki-i4d 3 ай бұрын
Very, Nice, Voice, Hato, Damyantiben, no
@dasadiahabibur3956
@dasadiahabibur3956 3 ай бұрын
KHUSHI,ANAND THI LOKO NE FRESH MIMICRY THE KHUSH RAKHE AVE PRATHANA.
@Vanmalibaroliya
@Vanmalibaroliya 3 ай бұрын
Damyanti Ben jiyare redioma avta tiyare hu shabhadto ne me aemnu koiypan git mane mae avijatu aekvarmaj
@LaxmanShing786
@LaxmanShing786 3 ай бұрын
Ye mara pipda napadhar ma film chndan mlia giri
@brijrajsinhjadeja9424
@brijrajsinhjadeja9424 3 ай бұрын
Kanudo sujanemari prit
@dhimmerrameshbhai3073
@dhimmerrameshbhai3073 3 ай бұрын
He Paras pipda na padhar ma
@baghubhaisonani5822
@baghubhaisonani5822 3 ай бұрын
વિજળી ના ચમકારા મોતીડા
@KantiParmar-hg9jw
@KantiParmar-hg9jw 3 ай бұрын
Rong information don't
@motiramsadhu1945
@motiramsadhu1945 3 ай бұрын
ખુબસરસબેનસારાછેઞાયકતરીકે
@yasminmansuri5791
@yasminmansuri5791 3 ай бұрын
damyanti bardai prfuldave na mrs che te vat sachi che
@shreekantparekh7952
@shreekantparekh7952 3 ай бұрын
No. Bhartiben Kunchala is Wife of Dr.Prafulbhai Dave ( Gujrati Singer)
@bharatkhadkhad9224
@bharatkhadkhad9224 3 ай бұрын
ડાયરા માં સાભળયા છે.
@meramannandaniya509
@meramannandaniya509 3 ай бұрын
દમયંતી બેન ખુબ ખુબ અભિનંદન
@rammakwana3906
@rammakwana3906 3 ай бұрын
દંયંતીબેન. ખૂબ ખૂબ. અભીનદન
@thaviarbapa7389
@thaviarbapa7389 2 ай бұрын
Moj.
Damyantiben Baradai interview,documentry,Biography part-02
17:23
Vijay Jotva Journalist
Рет қаралды 97 М.
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,1 МЛН
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 38 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 13 МЛН
હૉથલ પદમણી મુવી ભાગ1
58:10
Rupade Rathod
Рет қаралды 1,5 МЛН