ભાઈ આટલું મોટું ઘર છે અને આર્થિક મદદ માગે શરમ આવી જોઇયે
@MsManish19472 жыл бұрын
સાચી વાત છે જો સરકાર આવા લોકોની મદદ કરશે તો ટેક્સના પૈસાનો દૂર ઉપયોગ કહેવાય.
@aryanpatel60662 жыл бұрын
અલા પણ પિતા તો પુત્ર ઉપર નિર્ભર હતાને હવે પિતા ક્યા નોકરી ગોતવા જાય.
@HSJ10302 жыл бұрын
@@aryanpatel6066 a to dikara a vicharvu joye ne baap ne mukine jata. Ane biju k 1.65 karod Rs aapi ne gaya ta..kai garib nathi.
@kanabhikana77382 жыл бұрын
આવા લાલચી લોકો ની મદદ ન કરાય
@dixitpatel56102 жыл бұрын
@@aryanpatel6066 ભાઇ પિતા પુત્ર ઉપર નિર્ભર હતા પિતા કાંઈ ન કરીન શકે ઉંમર પણ સાથ ના આપે પરંતુ જો આખુ ગામ NRI હોય તો તે મદદ કરે ગામ ના પરીવાર ની ઉપર આફત આવે ત્યારે ગામ ની ફરજ બંને છે મદદ કરવાની 🙏
@niravjoshi10952 жыл бұрын
પૈસાની એકઠા કરવાની ઘેલછા અને તેની ભયાનક વાસ્તવિકતા...
@RitaShukla28732 жыл бұрын
Paisani bhukha
@bhagwanbhaiparmar57972 жыл бұрын
ભાઈ પૈસા કમાવા ગયા હતા ભૂલો કરો અને પૈસા સરકાર આપે એવી વાત જ ના કરવાની હોય
@piyushlilawala10362 жыл бұрын
India ma raho mast raho
@aryanpatel60662 жыл бұрын
પેલા તો વગર વિઝાએ વિદેશ માં જવા માટે લાલચ આપતા visa consultancy વાળા ને પકડો તો આ નિર્ણય આવે.અને દરેક visa consultancy ને કડક કાયદા બનાવો.
@RahulRahul-gt5ir2 жыл бұрын
Loda tu india ma 6e ke Videsh ma
@aryanpatel60662 жыл бұрын
@@RahulRahul-gt5ir loda tane Gujarati bhasha samaj maa nathi aavti.loda
@RahulRahul-gt5ir2 жыл бұрын
Kon tari ma visa aape 6e USA na ke taro bapo
@navinrathod95892 жыл бұрын
આટલી લાલચ રાખવી જ નહીં જીવન માં.... જેટલું આપયુ છે એમાં ખુશ રહો... કુદરત એ તમને અહીં જન્મ આપ્યો છે તો અહીં જ ખુશ રહો...
@geetavansiya33762 жыл бұрын
Greedy
@hirenjuvaliya17112 жыл бұрын
BUT AAPDI CURRPETED GOVERNMENT CHE
@navinrathod95892 жыл бұрын
@@hirenjuvaliya1711 અલ્યા ભાઈ. લાલચ તમારી એમાં સરકાર શું કરે
@hirenjuvaliya17112 жыл бұрын
LALACH NAHI BHAI GOVERNMENT JOB MA CURRPETION,MINISTER NA RELETIVE NE JOB MALE SARA PERCENTAGE HOY TO PAN MAJURI KARVI PADE AANA KARTA VIDESH MA SARU BAKI PATEL SAMAJ NE NAMAN 🙏🙏🙏🙏 SAHASH ,TARK BUDDHI ,VIRTA , JAY SARDAR JAY PATIDAR 🙏🙏🙏
@nareshmistru2 жыл бұрын
આ લોકો પણ ત્યાં ગેરકાયદેસર j ગયા હતા બ્રસ્થાચર તો ગરથુલી માં જ છે
@varshajani57462 жыл бұрын
GAM ma atlu Sara's gher hoy ane majburithi jay a vat khoti.u s.a nu Patel praja ne ak crez j che.
@jayho1922 жыл бұрын
વારંવાર સમાચાર માં આવે છે નોકરી નથી મળતી માટે બધા બહાર જાય છે પણ ઘર અને બીજી મિલકત જોય આ લોકો ગરીબ તો ના હતા.. પણ બધા ને બહાર ની ફ્રી લાઈફ અને વધારે પૈસા જોઈતા હોય છે માટે જાય છે એટલે નહિ કે નોકરી ધંધા નથી
@jayloving20052 жыл бұрын
Patel sivay Bhaman, vaniya, prajapati, ahir, khatei badha samaj na loko vides jay 6 aaj kal ema navai nathi....ema khotu pan nathi.. eni avdat thi jay 6
@jayloving20052 жыл бұрын
@@jayho192 tu pan jane tevad hoy to kon na pade 6?
@jayho1922 жыл бұрын
@@jayloving2005 અમને કોઈ શોખ નથી...દેશ ના રોટલા બહુ છે..અને આને ત્રેવડ કહેવાય કે ઠંડી માં ઠુઠવાઈ ગયા એ ત્રેવડ તો નથી ભાઈ
@HSJ10302 жыл бұрын
1.65 karod aapi ne gaya ta.
@narshangbhaivala45722 жыл бұрын
N. A. Vala🙏🙏🙏
@patelsomalal88312 жыл бұрын
Lobhno koi thobh nahi.
@nareshmistru2 жыл бұрын
આ પટેલો માં ગાડરિયો પ્રવાહ છે
@patelsomalal88312 жыл бұрын
Patel Amerika mate Rohingya chhe.
@Funworld00205 ай бұрын
Right 💯✅
@kashmirashah78232 жыл бұрын
Om Shanti Om 🙏
@rashminpatel6162 жыл бұрын
Bhai suko rotlo khai ne pan jalsa chhe ahiya... Zindagi jivo ne yaar!! ✌🏼
@dhrumilchaudhari12 жыл бұрын
kaka ne kaho 2% loko majburi ma jai baki 98% status mate jai majbur loko pase etla paisa nai hoi tya javana
@imhs0992 жыл бұрын
Sachi vat
@pindian83032 жыл бұрын
Then don’t go . What kind of Majburi!! That you killed your self !!!
@dhrumilchaudhari12 жыл бұрын
@@pindian8303 thats wat i m saying they should not go
@badi31362 жыл бұрын
Bhai ekdam sachi kidhu tame
@chayapandya52362 жыл бұрын
પાટીદાર સમાજ ના લોકો ને તો બહાર જવું જ હોય છે પણ બીજા લોકો પણ nri banava તલપાપડ હોય છે.
@amitathaker96822 жыл бұрын
If this village is nri village than why they want help from government they themselve help the family .
@kanabhikana77382 жыл бұрын
અમેરિકા મરવા ગયૉ તૉ કાય દેશ માટે મૉટુ કામ નથી કર્યુ તે દુઃખી થાયે
@dineshsanghvi9502 жыл бұрын
પટેલ.સમાજ...બધુ.કરી.શકેછૈ
@kanabhikana77382 жыл бұрын
@@dineshsanghvi950 ગેર કાયદેસર બીજાદેશ મા ધુસી પણ ચકે
@jayloving20052 жыл бұрын
@@kanabhikana7738 bija pan koi dudh na dhoyela nathi
@jayloving20052 жыл бұрын
@@dineshsanghvi950 hachi vaat patel badhu kari sake.. Sahas, kaleju ane datari no samaj 6
@kanabhikana77382 жыл бұрын
@@jayloving2005 મારી કમેટમા કૉય સમાજ ની વાત નથી કરી વાછી ને લખૉ
@MK-yi6ye2 жыл бұрын
લાલચને લીધે મોત આંબી ગયું 😏😏😏
@nikkiraval4232 жыл бұрын
માત્ર પટેલોને મુશ્કેલી પડે છે બીજી કોમને નહીં?
@Funworld00205 ай бұрын
E loko vadhu jay videsh so emne pade che problem simple.
@zalakbhatt3632 жыл бұрын
Kaka ne buddhi nathi lagti. Bole 6 government aarthik madad kare. Dobo Camero Joe ne ghelo thae gayo 6. Government ne pu6i ne gaya ta border cross karva. N buddhi vagar no Nana baccha ne b lae gayo. -35 ma 2 min b bahar ubha raho to mot aae jay. Aa bhai border cross karva gaya ??
@bhagwanjidodia75062 жыл бұрын
This is absolutely tragic sorrowful episode ending in innocent children. People should realise the after sought money wealth is not everything to realise happiness etc.God give them peace and happiness in heaven.
@rupeshthakkar67932 жыл бұрын
So sad om shanti
@hitendrajayaswal46912 жыл бұрын
January doesn't think about cross Canada border come in USA. We not out 20 degree temperature in Texas only emergency we out of car it is too cold. They woke on -35 degree temperature cross the borde nobody think like that.
@nehasanchla34802 жыл бұрын
Koi lachari nathi...tya java karta ahi Bharat ma j rahine pan badha nanumotu Kam kare to pan jivan aramthi viti jay....patelo ma ahi koine rahevu j nathi.. sardar patel jeva patelo have nathi rahya.
@Niraj_kumar110 Жыл бұрын
બધા સરખા નો હોય પટેલો આખા ગુજરાત મા ૧ કરોડ કરતાં વધારે હશે એમાંથી વધારે મા વધારે ગણો તો ૫ લાખ થી વધુ વિદેશ મા નહિ હોય એટલે ૯૫ ટકા તો અહીંયા જ રહે છે
@hansapatel40252 жыл бұрын
Aam ny pucche ny gaya hata k madad ne vat Karo ccho
@mananshah40472 жыл бұрын
Su vaat kare che aa kaka ke majboor hoi ane Canada jaai Canada java ma jetlo kharch karyo atla rupiya pan na thayi ahi kariyana ni dukan karva ma moti maatbar rakam kharch kari ne Canada ne America kabootar baji thi jai sakta hoi a kewa majboor hoi public jove che video loko ne samjaai Avu kaik bolai
@ramanbhaisolanki68272 жыл бұрын
Je kam ahiya nathi karsakta vo kam ceneda amerikame Kare chhe e I. Zadupota, bartan manva, ke farm work etc... To su karvajay chhe ke kam ahiya valmiki Samaj ya Godhariya Kare chhe this 100 present sahi hai?
@laljipatel96892 жыл бұрын
Thandi time risk na levu joee ye aagad bija loko dhayan rakh vu
@Niraj_kumar110 Жыл бұрын
મતલબ ઠંડી ના સમયે ગેરકાયદે ઘૂસખોરી નો કરવી બીજા સમયે કરવી એમ ખોટી સલાહ નો આપો
@sandippatel58842 жыл бұрын
જે થયું તે ખરેખર ચોંકાવનારું છે. પણ જે દોઢ કરોડ જેવી રકમ ખર્ચી શકે તે પૈસાદાર ના કહેવાય.
@nareshmistru2 жыл бұрын
ના ના ગરીબ કહેવાય
@chandrakantpatel50482 жыл бұрын
Why they going ??when. Wether no good... , If they earn money their, Indian government no benefits from any such peoples doing this activity...
@roshanipatel33512 жыл бұрын
Why border crossing winter time. No like kids love
@bhagwanbhaiparmar57972 жыл бұрын
Khotu karo to saja male j
@LearningWithShambhaviv2 жыл бұрын
Winter ma border cross karay j nahi.. ahiya nu winter sahan na thay
@RitaShukla28732 жыл бұрын
Have sudharo
@jaygajjar7232 жыл бұрын
Potani lalache marya chhe...
@jayshreeshah7122 жыл бұрын
Srkar su kam mdad kre gya tyare srkar ne puchyu
@jayshreethakore48792 жыл бұрын
Bhai Hindustan ma gana arthik sthiti saame mehnat majdoori kari haste modhe rahe chhe. Ochhi mehnate jadap thi paisa wala thavana shokh wala Ava gatank da karta hoy chhe. Aapna desh maa gana lokone sarkar paase vaate vaate arthik madam mangvani j tea chhe e door karvi joi e. Sthiti na rodana nahi radva joi e. Abdul Kalamazoo and Sindhi tai Nevada gana udaharan desh na jova malse Jenner bhayanak sanjogo no Sam no karyo chhe . Me pote foot path thi divas na 14 malathion mehnat 4 Kalamazoo ni j oong vanu Eva divso kadhi safal bani chhu. Koi pun saga wala I pun madad noti mali. E vaat sachi chhe “himmate marda to madade khuda.🙏
@minapatel30452 жыл бұрын
They have visitors visa from Canada what makes them to go eligal USA .it’s frod why that man involved whole family wife and children inside to cross the border.looks like they are wealthy families.why government will help? God bless their soul but wrong decision they make lots of job in Canada.if you’re educated and hard worker Canadian government is very leanings and awesome.🇨🇦
@niravjoshi10952 жыл бұрын
મોદીની ઈમેજ ખતરામાં !
@pindian83032 жыл бұрын
You are very brilliant. Wow your brain functioning good .what Modi did for this !!!!
@nrupagopishankar68782 жыл бұрын
What's wrong with you? Every state and country has people doing wrong things, unethical things. What's Prime Minister Modi has to do with this? Every existing issue on the planet, including Global warming,Modi doesn't have to take blame for it. It's silly indeed.
@patelsomalal88312 жыл бұрын
Modini image ne su levadeva,Modine puchhine gaya hata.
@niravjoshi10952 жыл бұрын
ગુજરાતમાં મોટાભાગે રોજગાર છે તેમજ લોકોની આવક વધારે છે તેવા પોકળ દાવા પણ આવા કિસ્સાઓ થી ઉજાગર થાય છે... મોદીની ઇમેજ ખતરામાં એમ--- મારો કહેવાનો મતલબ એ છે કે છેલ્લા ૨૦ વર્ષથી જેમાં ૧૩ વર્ષ મોદીના સીએમ તરીકે ના અને સાત વરસ ભાજપના રાજમાં આવી ઘટના ઘટિત થાય તે તો ખરેખર તો સમગ્ર રાજ્ય માટે શરમજનક કહેવાય ...તે ચાર ગુજરાતીઓ ઠંડીમાં ઠુઠવાઈ ને કેનેડામાં બોર્ડર પર મરી ગયા તેઓ ગુજરાતમાં ચાલતા ફેક એજન્ટો વળી જ પહોંચ્યા હશે... એજન્ટો વિદેશમાં તગડી કમાણી કરાવી આપવાની લાલચ આપીને ગુજરાતીઓને ગેરકાયદેસર રીતે કેનેડા કે અમેરિકાની સરહદોમાં ઘુસણખોરીનો નો ધંધો કરે છે. આ લોકોની પકડવાની તેમજ દાખલારૂપ સજા આપવાની જવાબદારી શું ગુજરાતની સંવેદનશીલ, ગતિશીલ અને પ્રગતિશીલ ભાજપ સરકારની જે દરેક વાતમાં મોદી ને યાદ કરે છે, તેમની નથી??🤨😐
@solankisonalben80822 жыл бұрын
1st
@mukehbhaijoshi40952 жыл бұрын
W
@pravinkisancanla58522 жыл бұрын
👈👈👈
@patelsomalal88312 жыл бұрын
Sarkar madad Kare to biji komna mate galat massage jayega.
@danielmacwan2 жыл бұрын
Lobh ane lalach ma gaya, tenu ghar to bov motu che bangalo kevay, shame on this people
@aplove252 жыл бұрын
I feel sorry for the family. Regardless of them being greedy or wht ever the reasons, no kids deserve this. God bless their sole. To the people commenting on this news. It is what it is, but no one deserves to die. If you can't say your prayers , don't be so negative.
@jitubhaimakwana9272 жыл бұрын
ગામડા ખાલી થઇ ગયા ગામડામાં રોજીરોટી નથી
@pravinmehta37462 жыл бұрын
Seni madad દેશમાં te થોડા gyache
@nareshmistru2 жыл бұрын
રૂપિયા ની ખોટી ભૂખ છે
@shyamdedaniya20562 жыл бұрын
Aava loko ne kon samjave bhai karta hoy em karva dyo
@rajendrakumarsolanki15642 жыл бұрын
જેવું વાવો તેવુ લણો
@ernestkant19842 жыл бұрын
Legal javu joie em bolo
@Saroj-242 жыл бұрын
America javu ne help mango Cho? Garibo ne help Karo aa loko ne nyi karvi helps
@kishorthakor20322 жыл бұрын
Vadhu. Logh. Karvo. Nahi
@karanpatel27412 жыл бұрын
j thayu a khotu thayu bt apda india ma badha ni mentality che k country bhar java thi sukhi thai jvay che j khoti mentality che jni kimmat koik var gani moti chukvani ave che
@MukeshChaudhary-vb1wi2 жыл бұрын
Canada and USA wale Kya kar rahe hai char din se pahchan nahi Kara paye ye log kon hai.
@SuperHp19692 жыл бұрын
Ane kehvay arthick terror ane mota bhage social status mete USA jaye cche Ane avu kahi sakay ke bhanela hova cchattA abhan cche ane mansick bimary kahvay Biju western country ma tamne Tyani na loko accepts nathi karta ane desh pan tamaro nathi ke tyana loko pan Tamara nathi Amne Asian Amni desh joyeta pan nathie
@rameshchavda15245 ай бұрын
Bhai have aa samachar delete karoto saru
@LearningWithShambhaviv2 жыл бұрын
Jetla paisa agent ne aape che loko etla ma india ma shanti thi life nikdi jaay
@YASINAIPATEL2 жыл бұрын
कोन देश छोरी ने प्रदेश जाय बिना मज़बूरी ना
@patelsomalal88312 жыл бұрын
Majburi koi nahi Kalol ma 130 lacs banglo, shop Dinguchma Makan, jamin,165 lacs ma America javanu deal karyu hatu Paisa vina.
@mananshah40472 жыл бұрын
Aa kaka na naam thi loko set thai che to kabootar baji karva vala loko a sampark kari lewo ane aam Nana balko ane pariwaar sathe kabootar baji na karso koi ek vinanti che ... Tya mokal nar agent mate tamaro parivaar important nathi hoto koi ahi kai nathi ane America ke Canada jai saknaar atla rupiya hoi to saro dhandho ahi thai sakse a vicharjo....
@mananshah40472 жыл бұрын
Aa video ni Chelli line dhayn thi sambhljo....
@ernestkant19842 жыл бұрын
Em kem?
@sajidpawarr14842 жыл бұрын
Allha . wo Masum bchay.😭
@kirtisoninaidu23472 жыл бұрын
Atloo bewakuf full family neh Maree makhi kehway aneh poteh bhi... India j saru ana karta...
@jayarathod67662 жыл бұрын
Lachar maa bap.
@addcgaming49072 жыл бұрын
Gujarat na lokoj Gujarat ni unadar marijay che roji roti mate anu su karso
@ansuyapatel99102 жыл бұрын
ભાઈ આમની મજબુરી હસે
@Niraj_kumar110 Жыл бұрын
રૂપિયા ની ભૂખ અને એક ડોલર એટલે ૮૦ રૂપિયા એવા માટે જ જાય છે કોઈ મજબૂરી નથી નહિતર એક કરોડ રૂપિયા ગેરકાયદે ઘૂસખોરીના આપતા હોય એને વળી શું મજબૂરી આનું ઘર પણ જોવો તો સારું છે મતલબ એ કાઈ સાવ ગરીબ પણ નથી
@anjumkhatri84432 жыл бұрын
Laachaari che k maa baap ne muki ne desh choodi ne rozi kamawa desh ne alvida kahe che
@HSJ10302 жыл бұрын
lachari kai nai.. USD na abharkha.
@mrsindia6522 жыл бұрын
Aapda PM varam vaar abroad jay 6e mate aapda Gujarat ma aavo craz jagyo che foreign javano. Salu aevu lage 6e..su kevu MITRO...
@patelsomalal88312 жыл бұрын
Milin shah P.M. and samanya peoplene kaise compare Kar sakte ho.
@imprashantdave2 жыл бұрын
Aa doho khoto chhe. Lalch sheni gandpan kare chhe aa patelo. Vank government no kadhe chhe. Tamaru Mandal ranip nu bandh Karo. Govt ne puchchyu hatu border par jata pehla ?
@mrugeshdesai29142 жыл бұрын
Patelo...lalchicomche
@jaydeeprajput26332 жыл бұрын
Wah modiji no vikash wah modi ji aaaya rojgar aape chhe toy badha ne sokh hase marwani atle jay chhe
@hansapatel40252 жыл бұрын
India MA Su kam n\the madtu k
@dipzdes24802 жыл бұрын
i am so sorry for what happened to this family 🙏🙏 but any govt wud not support a fraud or crime and its totally illogical to ask from indian or canadian govts.... RIP Jagdish bhai and family 🙏 baki kehvu na joiye pan dodh karod jevi amout bahu moti kehvay.... lobhiyaa hoy tya dhutara (agents) bhukha na mare ... om shanti
@hemalatapatel149 Жыл бұрын
Ji
@hansapatel40252 жыл бұрын
Sarkar sa mat aapy
@shilpabmpatel51402 жыл бұрын
Aapda bharat desh ma kamavanu madstu nathi tyre to bichara public bija desh ma javanu vichere che government ane aapdo desh ketlo pachad kahevay
@jaygajjar7232 жыл бұрын
Jarak videsh loko je india me set thaya chhe amno video joilejo.. jo gareeb hatanto banglow kairite banavine gaya.. Vaat ek bana dekha dekhi ma j jaay chhee... Videsh ma jaine kaydane follow karta pota na desh jati vad marthi bahar nathi avta..
@MrMohit572 жыл бұрын
lachari ma gaya hoi toh nana chokra ne vahu ne lai ne su kam jaai. Status maate j gaya hoi toh j bane.
@gaurangvyas80572 жыл бұрын
ગુજરાત પર રાજ કરવાની ઘેલછા ના આ પરિણામ છે 🙏
@alpamadhav73452 жыл бұрын
@@gaurangvyas8057 right che
@alpamadhav73452 жыл бұрын
Ghanu che ahi kamavanu je desh ma janmya hoy tya bhukhya mari javu pade toy mari javay pan potano desh mukine kyay na javay khota che aa badha free life jivava mate tya jay che ....
@brijeshvora33992 жыл бұрын
May have been killed by someone and left bodies in desert
@jayloving20052 жыл бұрын
90% vala rakhde 6 ane 40% vala Dr ke collector bane 6 etle foreign ma jay 6 koi ne sok nathi vides javano... Dahi dahi salah devi hari lage... Pan draksh khati 6... Je nathi jay sakya ena mate
@vimal1332 жыл бұрын
Bhai kya 40% vado Dr banyo?? 1 batav chal dum hoy to..abhan khoti vato na kare
@jayloving20052 жыл бұрын
@@vimal133 anek 6... Aap anamat vala 60 brbr ne
@vimal1332 жыл бұрын
@@jayloving2005 Ha chu to bo tu tane badha j jawab apis..pahela proof aap ne dum hoy to..Ne hu badhu samjavu
@jayloving20052 жыл бұрын
@@vimal133 anek 6, mara classmate 40% vala mbbs thaya... St vala.. Aa daajthi loko videsh jay 6.. ema anamat no dosh nathi...Desh ni pathari fervi 6 politiciono e... Thoda divas pela surat ma ek 90% vala e aapghat karyo ena class mate 60% mbbs ma admission madyu...abhan to tu 60 dobi