No video

Gujarat Rain Update: રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે, કયા જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ?

  Рет қаралды 92,264

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#monsoon2024 #rainupdate #gujaratweather #weatherUpdate
#GujaratRain #Kutchh #saurashtraRain #Saurashtra
ગુજરાતમાં આજથી ફરીથી ચોમાસું સક્રિય થઈ ગયું છે. વરસાદના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે? કેટલા દિવસ વરસાદની આગાહી છે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 299
@RajvirNayka
@RajvirNayka Ай бұрын
મુદરામાવરસાદચાલુછે.......... જય માતાજી
@JadavSanjay-u1j
@JadavSanjay-u1j Ай бұрын
દિપક ભાઈ કાલૅ સારો વરસાદ થયો છૅ ખુબ ખુબ આભાર
@user-cs3tn3ge6z
@user-cs3tn3ge6z Ай бұрын
જય માતાજી દીપકભાઈ તમારી કોમેટ સાચીપડેછે જય ભોલેનાથ
@dilipbhaivaghasiya805
@dilipbhaivaghasiya805 Ай бұрын
જય માતાજી દિપકભાઈ આજે જસદણ ની આસપાસ ઘણા ગામોમાં આજે સાંજે ના 7=50 સુધી વરસાદ નથી
@rameshchandramehta8172
@rameshchandramehta8172 Ай бұрын
હાથીનું વાહન તો તાકાત થી વરસાદ આપેછે,,,,અનૈ દેવપોઢી અેકાદશીપણ આવેછે,ભગવાન સૌનુ ભલુ કરે તેજ શુભેચ્છા,
@user-xq7sj3we8b
@user-xq7sj3we8b Ай бұрын
જય ભોલે બાબા દીપકભાઈ દ્વારકા માં ક્યારે વરસાદ ચાલુ થાસે
@maheshparmar7710
@maheshparmar7710 Ай бұрын
જય માતાજી દિપકભાઇ અત્યારે 2.25.વાગ્યે આણંદ જીલ્લા ના તારાપુરમાં મધ્યમ વરસાદ ચાલુ થઈ ગયો છે જય માતાજી 🙏🙏🙏
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Ай бұрын
જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤
@bhikhachavda1792
@bhikhachavda1792 Ай бұрын
જીલો આણંદ તા તારાપુર ગામ ઈસરવાડા ચાલુ વરસાદ દીપકભાઈ
@VijayPatel-bg7yb
@VijayPatel-bg7yb Ай бұрын
ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદ ચાલુ છે
@patelvipul4301
@patelvipul4301 Ай бұрын
તલોદ પ્રાંતિજ પંથક માં મધ્યમ વરસાદ આજે પડ્યો..એક ધારો
@PrakashThakur-he5ob
@PrakashThakur-he5ob Ай бұрын
બનાસકાંઠા જિલ્લો થરાદ તાલુકો વરસાદ સારુ થયો છે
@NarbhusihRathod
@NarbhusihRathod Ай бұрын
જય માતાજી દિપકભાઇ
@dilipgohil9970
@dilipgohil9970 Ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@DharmeshRaninga-xu3dn
@DharmeshRaninga-xu3dn Ай бұрын
રાજકોટ.દેરડિ.કંભાજી.સારો.વરસાદ.ચાલુ.છે.સર
@BambhaniyaValbh
@BambhaniyaValbh Ай бұрын
જય માતાજી જય ઠાકર દિપકભાઈ આજનો મહુવા તાલુકા નું નૈપ ગામ માં વરસાદ નથી
@dilipchauhan3165
@dilipchauhan3165 Ай бұрын
બોરસદ તાલુકાના ગામોમાં આજ બપોર થી વરસાદ ચાલું છે
@HirenRathore-gb7pj
@HirenRathore-gb7pj Ай бұрын
દશાડા તાલુકા મા આજે બપોરે સારો વરસાદ પડ્યો આભાર
@hareshchandu5517
@hareshchandu5517 Ай бұрын
Jay mataji
@prajapatihardik881
@prajapatihardik881 Ай бұрын
Amdavad ma khub saro varsad chhe aj e
@sarafarajahemadbadi8206
@sarafarajahemadbadi8206 Ай бұрын
દીપક ભાઈ વાંકાનેર મા બહુ ઓછો વરસાદ છે
@ashishdarbar919
@ashishdarbar919 Ай бұрын
આજે જોરદાર વરસાદ આયો છે. બહુચરાજી પંથક
@SendhaThakorPatdiya
@SendhaThakorPatdiya Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વાદળો લવાયેલા છે અને ગરમી પણ બહુ છે...😢😮
@warriorsgame439
@warriorsgame439 Ай бұрын
Varshi gyo have snagar ma
@aswinpatel7553
@aswinpatel7553 Ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને🌂 વરસાદ નથી તાલુકો જામજોધપુર ગામ વાંસજાલિયા આભાર દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@sanjaychavda4162
@sanjaychavda4162 Ай бұрын
હા વરસાદ સે
@dineshdesai640
@dineshdesai640 Ай бұрын
સાબરકાંઠામાં ઇડર તાલુકામાં ધોધમાર વરસાદ
@sureshchandrakharadi6287
@sureshchandrakharadi6287 Ай бұрын
Your forecast regarding rainfall is more trustworthy and perfect....
@vaghelasandipkumar2338
@vaghelasandipkumar2338 Ай бұрын
Amreli ma બોવ શરો વરસાદ છે
@BabuBhai-gz5rc
@BabuBhai-gz5rc Ай бұрын
સરસ 👍🤏🌹
@sureshjograna6246
@sureshjograna6246 Ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ
@RajendrasinhJhala-wv7zb
@RajendrasinhJhala-wv7zb Ай бұрын
આણંદ માં અઢી થી સવા ત્રણ સુધી બહુજ સારો વરસાદ પડ્યો છે
@kiranthakor7042
@kiranthakor7042 Ай бұрын
પાટણ માં વરસાદ ચાલુ
@mukeshn2260
@mukeshn2260 Ай бұрын
આણંદ જિલ્લામાં આજે સારો વરસાદ થાયો છે
@KhumanshiSodha
@KhumanshiSodha Ай бұрын
આણંદ જિલ્લામાં આજ બપોરથી વરસાદ ચાલુ થયો છે દીપકભાઈ વિનંતી આગાહી માટે
@rajeshparmar5747
@rajeshparmar5747 Ай бұрын
આણંદ અને ખેડા જિલ્લામાં 3:00 થી 4:00 ના સમયે જોરદાર વરસાદ પડ્યો દિપકભાઈ
@DESIFACTYOUTUBE
@DESIFACTYOUTUBE Ай бұрын
કચ્છ જિલ્લામાં ખાલી બે તાલુકામાં વરસાદ ટીપુય નથી પડ્યું 😢😢 ભચાઉ અને રાપર 😖😖
@baldevthakor7651
@baldevthakor7651 Ай бұрын
બનાસકાઠાના ભાભર તાલુકા માં વરસાદ ચાલુ છે
@user-os5vf4jw3b
@user-os5vf4jw3b Ай бұрын
ડીસા લાખણી બનાસકાંઠામાં સારો વરસાદ આજે
@lalajithakor7371
@lalajithakor7371 Ай бұрын
આજે થી ઉતર ગુજરાતમાં વરસાદ ચાલુ થયો
@ravalsunil7386
@ravalsunil7386 Ай бұрын
🌧️🌧️⛈️⛈️ uttr Gujarat se
@akbarkumbhar4977
@akbarkumbhar4977 Ай бұрын
આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી
@Ukeshthakor722
@Ukeshthakor722 Ай бұрын
Very good news sir 👍👍
@ranmalchudasma5492
@ranmalchudasma5492 Ай бұрын
ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામમાં ધીમી ધારે અમુક રેડા આવે છે
@user-lv2xy2zz5p
@user-lv2xy2zz5p Ай бұрын
સર જય માતાજી...અમારા બેચરાજી વિસ્તારમાં સારો વરસાદ પડયો છે બપોરે ૦૩.૩૦ વાગ્યે શરૂ થયો હતો અને અત્યારે ધીમી ધારે ચાલુ છે
@Maganbhai.asana.bhabhr.B..k
@Maganbhai.asana.bhabhr.B..k Ай бұрын
હાલ લાઈવ દિયોદર વિસ્તાર માં ધીમી ધારે વરસાદ ચાલુ
@lalitbambhaniya3910
@lalitbambhaniya3910 Ай бұрын
खुब सरस माहीती आपि दीपकभाइ पण पोसिबलहोइ तो तालुका वाइस आगाहि करो दिपकभाइ वीडीयो तमारा साराज होइछे
@user-kz3pu2qt3y
@user-kz3pu2qt3y Ай бұрын
મહેસાણા જિ વરસાદ સરસ પડયોછે
@PravinPrajapati-en2ir
@PravinPrajapati-en2ir Ай бұрын
હારીજ તાલુકામાં વરસાદ ચાલુ છે
@Rcbfeverofficial__
@Rcbfeverofficial__ Ай бұрын
ધાનેરા માં આજે વરસાદ થયો ❤😊
@VijubhaVaghela-fe6rv
@VijubhaVaghela-fe6rv Ай бұрын
અમારે ત્યાં વરસાદ થઈ ગયો છે ગામ જાવલ જીલ્લો બનાસકાંઠા
@dineshabhaidineshabhai4213
@dineshabhaidineshabhai4213 Ай бұрын
થરાદમાં.વરસાદ.ચાલુ.થયો.છે
@jaydipsolanki5263
@jaydipsolanki5263 Ай бұрын
વડેલી.આણંદ
@atozajay7952
@atozajay7952 Ай бұрын
Jordar dipak bhai
@digvijaysinhgohil3550
@digvijaysinhgohil3550 Ай бұрын
નેત્રંગ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ
@JadejaJanaksinh-tw4zl
@JadejaJanaksinh-tw4zl Ай бұрын
દીપક ભાય દેવભૂમિ દ્વારકામાં આજે વાતાવરણ પલટાયું છે આદર છેઃ
@TinajiThakor-p7i
@TinajiThakor-p7i Ай бұрын
પાટણતાલુકાવરસાદનથી
@niteshbhaipatel7857
@niteshbhaipatel7857 Ай бұрын
Jay shree Krishna
@pratapsinhmori3999
@pratapsinhmori3999 Ай бұрын
રાણપુર, ધંધુકા, લીંબડી વિસ્તારમાં બપોરે ધીમી ધારે વરસાદ શરું થયો છે.
@chavdadk5400
@chavdadk5400 Ай бұрын
દિપકભાઈ મેપના માધ્યમથી વરસાદની આગાહી કરવામાં આપ માહિર છો ધન્યવાદ
@user-mr__rana_420k
@user-mr__rana_420k Ай бұрын
થરાદ માં આજનો વરશદ છે
@user-id4yl1cp7b
@user-id4yl1cp7b Ай бұрын
અરવલ્લી મોડાસા મેઘરજ માં અત્યારે વરસાદ ચાલુ છે
@j.b.official-1478
@j.b.official-1478 Ай бұрын
બનાસકાંઠા.વરસાદ.ચાલુ.છે❤
@sanjogthakor3077
@sanjogthakor3077 Ай бұрын
Good
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Ай бұрын
❤ જય માતાજી દિપક ભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં કૈ તારીખે વરસાદ ચાલુ થછે
@kihalarajesh7347
@kihalarajesh7347 Ай бұрын
કાલથી સાલુ થસે
@dvpvadal2851
@dvpvadal2851 Ай бұрын
Very nice 👍
@Rajputmahavirsinh.6290
@Rajputmahavirsinh.6290 Ай бұрын
સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના મોયદ મોરવાડ માં ચાલુ. છે વરસાદ
@dipak.m.prajpatiprajappati
@dipak.m.prajpatiprajappati Ай бұрын
Super
@MalvaniyaRatilal-bo4ls
@MalvaniyaRatilal-bo4ls Ай бұрын
વિરમગામમાં ધોધમાર વરસાદ ચાલુ
@naranrabari2948
@naranrabari2948 Ай бұрын
આણંદ મા ખુબ વરસાદ છે
@jitusihhjitusihh4562
@jitusihhjitusihh4562 Ай бұрын
very good 👍
@Mseries017
@Mseries017 Ай бұрын
વિરમગામ માં સારો વરસાદ સે આજ
@jyotishmargdarshan352
@jyotishmargdarshan352 Ай бұрын
આપણે ઘણી સારી અને ડિટેલ માં માહિતી આપી તે બદલ આપનો ઘણો ઘણો આભાર, પરંતુ સાથે સાથે બોલવાની સ્પીડ થોડી ઘટાડો તો ઘણી સારી વાત. હાલ ની આપની બોલવાની સ્પીડ સાથે સ્પષ્ટ અવાજ તો છે જ, પરંતુ સ્પીડ થોડી ઓછી કરશો તો અવાજ ની સ્પષ્ટ વધશે અને સંભાળનાર સારી રીતે સમજવા માં મદદરૂપ પણ થશે.
@dinesh_thakor_94
@dinesh_thakor_94 Ай бұрын
બનાસ કાંઠા માં આજે પણ ગાજવીજ સાથે વરસાદ થયો છે હળવા વરસાદ થયો છે❤
@naranjaviya7806
@naranjaviya7806 Ай бұрын
Jay dwarikadhish🙏. Good news👌
@bhaichandbhaigami2500
@bhaichandbhaigami2500 Ай бұрын
Jay.shree.ram
@jagdishrathva9639
@jagdishrathva9639 Ай бұрын
આજે છોટાઉદેપુર માં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે
@sharmayug5245
@sharmayug5245 Ай бұрын
सरस माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे
@jayeshmachhi1887
@jayeshmachhi1887 Ай бұрын
ગોધરામાં ધોધમાર વરસાદ ચાલુ છે
@LearnNew8704
@LearnNew8704 Ай бұрын
બાયડમાં હમણાં જ પડ્યો..3 વાગ્યે.😊😊
@user-mi9bw6vf3h
@user-mi9bw6vf3h Ай бұрын
ધાનેરામોવરસાદહાલચાલુછે
@Gamadu11
@Gamadu11 Ай бұрын
જય સોમનાથ
@RameshjiThakor-wi3pd
@RameshjiThakor-wi3pd Ай бұрын
સર માહિતી મુજબ સમી તાલુકાના ગામોમાં અમુક ગામોમાં ધીમે ધીમે વરસાદ નોંધાયો છે એવા સમાચાર આવ્યા છે 15.7.2024 ની સાંજ સુધી નાં સમાચાર છે
@ishwarbhaibalat1235
@ishwarbhaibalat1235 Ай бұрын
અરવલ્લી સાબરકાંઠા માં vasadi માહોલ
@PriteshThakor-je6fx
@PriteshThakor-je6fx Ай бұрын
Very nice video dipak bhai 😊😊
@mahadevbhaikalariya4750
@mahadevbhaikalariya4750 Ай бұрын
હલવદ મોરબીના ગામડાઓ મા વરસાદ ચાલુ થઈ ગયેલ છે.
@msbhutiya506
@msbhutiya506 Ай бұрын
દિપકભાઈ નમસ્તે
@ganpatvchaudhary1804
@ganpatvchaudhary1804 Ай бұрын
બનાસકાંઠા લાખણી મો આજે 5 વાગ્યાથી જરમર જરમર ચાલુ
@patelshankrbhaipatel
@patelshankrbhaipatel Ай бұрын
આજે અમદાવાદમાં વરસાદ છે
@Vishaldamor635
@Vishaldamor635 Ай бұрын
Aravalli ma આજે વાદળ છાયું છે
@DhaneshParmar-m2j
@DhaneshParmar-m2j Ай бұрын
Nice video દીપકભાઈ..તમે કહો છો.કે મધ્યગુજરાત માં વરસાદ પડશે પણ..અમારા ખેડા જિલ્લા ના કપડવંજ માં વરસાદ પડ્યો જ નથી અને વરસાદ ચઢી ને આવે છે પણ કપડવંજ માં વરસાદ પડતો જ નથી...
@rameshbhaichaudhari5965
@rameshbhaichaudhari5965 Ай бұрын
Very good today rain.start at 3 pm in our bapupura Mansa region
@fardeenama
@fardeenama Ай бұрын
આજે સવારે હલકી drizzling થઈ હતી આણંદ ટાઉન મા, અને બપોર બાદ તો ભુક્કા કાળી નાખ્યા, સતત ૨ કલ્લાક વરસાદ પડ્યો. ❤.
@NaranbhaibhimabhaiYadav
@NaranbhaibhimabhaiYadav Ай бұрын
Jay jay garavi Gujarat ❤❤❤
@dineshparmar6944
@dineshparmar6944 Ай бұрын
આણંદ મા વરસાદ ચાલુ છે.
@sunilvora9987
@sunilvora9987 Ай бұрын
Bhuj ma bilkul Barsat Nathi gana Divas thi Akash gharelu 6
@nareshpadalia9828
@nareshpadalia9828 Ай бұрын
Very good, in the Vadodara rain will be start within short time
@chauhangirdhar8933
@chauhangirdhar8933 Ай бұрын
જય માતાજી દીપકભાઈ
@Rajputrajvadu
@Rajputrajvadu Ай бұрын
Amare Patdi taluka ma savar thi varsad chalu se
@hiteshdesai3515
@hiteshdesai3515 Ай бұрын
વરસાદનું જોર નથી વધતું..પણ ખેડૂતનું જોર હવે વધે એમ છે રાહ જોઈ જોઈ ને ..😂😂
@kanetdhavl6143
@kanetdhavl6143 Ай бұрын
Jay dwarkadhish Bhai Mahiti sari Video mast
@younusykgn3277
@younusykgn3277 Ай бұрын
તમારો વીડીયો સરસછે😊
@gautamdevmorari4020
@gautamdevmorari4020 Ай бұрын
❤❤❤ સરસ
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 36 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН