Banaskantha : જાહેર પરબ પર પાણી પીધા બાદ બાળકને માર મારવાના વિવાદનું સત્ય શું છે?

  Рет қаралды 90,154

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#Banaskantha #dalit #atrocity #deesa
બનાસકાંઠાના ભીલડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીના આરોપમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે તેમનાં પાંચ વર્ષના બાળકે પીવાના પાણીની પરબ પરથી પાણી પીધુ તે જ કારણે તેને કેટલાક લોકોએ માર માર્યો. શું છે સમગ્ર મામલો? જુઓ વીડિયો
વીડિયો : પરેશ પઢિયાર
ઍડિટ : સુમિત વૈદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 472
@ramilabenthakor9585
@ramilabenthakor9585 3 ай бұрын
આ માનવતા ની વિરુદ્ધમાં છે પાણી ઉપર તો ભગવાન નો વરદાન છે પ્રકાશ પાણી અને જમીન તેમજ પ્રકૃતિ ભગવાને સર્જેલી છે આવી રીતે એક ઠાકોર મારે પાકો સમગ્ર સમાજ બદનામ થાય માટે આવું માનવતા વિરુદ્ધનું કામ ના કરવું જોઈએ બાળકે ભગવાનનું સ્વરૂપ છે પાણી માટે તો લોકો પરબો બંધાવે છે તેમાં કોઈ નાથ જાત નો ભેદ બાત હોવો જોઈએ નહીં આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ જાતિવાદ રાખવો જોઈએ નહીં આ કમ્પ્યુટર યુગમાં જ્યારે સમાજ માં હવે આવું ભેદભાવ પણ નથી તો પછી આવો ભેદભાવ કેમ તમે રાખી રહ્યા છો માટી કડકમાં કડક સજા થવી જોઈએ હું ઠાકોર સમાજ નો હોવા છતાં પણ આવા લોકોને સજા થવી જોઈએ જય હિન્દ વંદે માતરમ કોબા ગાંધીનગર થી ગાભાજી ઠાકોર
@uniqueuniverse6515
@uniqueuniverse6515 3 ай бұрын
ક્સુ નઈ ઠાકુર ના હાથ કાપી લ્યો
@ChanduKaka-fx8xs
@ChanduKaka-fx8xs 3 ай бұрын
ભાઈ.બધા.ના.વિસાર.તમારા.જેવા.હોઈ.તો.કોઈ.દિવસ.નાના.નાના.જગડો.ના.થાઈ.હુ.તમારા.વિસાર.સાથે.સહમત.સુ.લાખ.લાખ.અભિનદન..હુ.એક.સામાનય.માણસ.સુ.અને.શમશાન.નુ.બધુ.કામ.કરૂ.સુ.બે.હજાર.સાત.થી
@Rathvanatu
@Rathvanatu 3 ай бұрын
જીગનેસભાઈ.સુધી.પહોચાડો
@parkashsolanki9989
@parkashsolanki9989 3 ай бұрын
Good
@jeev_maurya2727
@jeev_maurya2727 3 ай бұрын
Tamara banaskantha ma valmiki samaj na dikra saathe j banni chhe
@Bhartiyakisaan952
@Bhartiyakisaan952 3 ай бұрын
સરમ કરો ગુજરાતમાં ..પાણી પીવાથી માર પડે.માનવતા કયાં ગઈ,😢
@ji7687
@ji7687 3 ай бұрын
માનવતા મરીપરવારીછે.
@ashvinam8734
@ashvinam8734 3 ай бұрын
N non nnbnn n. N n? N nnn?nnn
@ANKITFITENTERTAINMENT
@ANKITFITENTERTAINMENT 3 ай бұрын
ઉત્તરપ્રદેશ મા BJP એટલે જ હારી ગયું છે.. આપણે હિન્દુ જ હિન્દુ ના નથી.. એટલે એવા હાલ થયા છે .. ઉત્તરપ્રદેશ મા 😢😢
@goswamilalpuri5374
@goswamilalpuri5374 3 ай бұрын
હા ભાઈ સાચી વાત છે ત્યારેજ તો હિન્દુ વો પાછળ રહી ગયા હિન્દુ માં એકતા નહી લાલચી હિંદુવો છે જાતિ vad માં રહી ગયો પાછળ ત્યારે તો મુસ્લિમ સમાજ ફાયદો ઉઠાવે છે
@mvadher9726
@mvadher9726 3 ай бұрын
ગેની ક્યાં ગઈ khatakhat
@Ronald3390
@Ronald3390 3 ай бұрын
Patel Vaniya brahman aaj loko Hindu che, Baki aa loko koi ne Hindu nathi manta.
@Ronald3390
@Ronald3390 3 ай бұрын
​@@mvadher9726 1 Ceat jeetya emni jawabdari ? 27 Varsh thi Betha emne koi puchva nai Jay.😢
@savitagohil3116
@savitagohil3116 3 ай бұрын
Bilkul sachi vaat 6e
@ArvindChaudhari-k9f
@ArvindChaudhari-k9f 3 ай бұрын
અલ્યા આવું ના કરો એ પણ માણસ છે એમાંય રામ બેઠો છે, થોડોક તો વિચાર કરો અને એમાંય પાછું બાળક..
@dayaparmar6625
@dayaparmar6625 3 ай бұрын
બાળક હોય કે મોટુ પણ જાહેરમાં પાણી પીવાની કોઈને ના પડાય ખરેખર આવું ના ચાલે❤❤❤❤❤❤❤❤❤
@girishsenma3269
@girishsenma3269 3 ай бұрын
જ્યાં સુધી સરકાર કડક સજા નહીં કરે ત્યાં સુધી આ લોકો નહીં સુધરે.
@sadhi_jogi_official
@sadhi_jogi_official 3 ай бұрын
Sachi vat se Bhai Aavu na thavu joia hu pan Thakor shu darek samaj na Loko aave se hu cha Pani badhu aapu 6u ame kadi vatlaya nathi આ છોકરા ને ન્યાય મળવો જોઈએ❤
@yuvrajsinhzala133
@yuvrajsinhzala133 3 ай бұрын
સરમ કરો આવિ વાત માં તમે નાના બાળક માર્યો
@makwanadharmik3846
@makwanadharmik3846 3 ай бұрын
ઘટના છે વાય તે પણ બાળકને મરાય નહીં. પાણી પીવા જેવી બાબત થી શરમ કરો
@RameshbhaiVora-xr2fw
@RameshbhaiVora-xr2fw 3 ай бұрын
Tamarabapnemanoadhikarkoneaapichhehavanekahobijidisajaysvatotal
@bharatsinhgohil6068
@bharatsinhgohil6068 4 ай бұрын
આઠાકરનેજેલમાપુરો
@mvadher9726
@mvadher9726 3 ай бұрын
ગેની નો ખખડધજ
@AshokShIng-v3s
@AshokShIng-v3s 3 ай бұрын
મારવા વાળા સુ અલગ જગ્યા થી જન્મ લઆય છા
@lifecreativenew8109
@lifecreativenew8109 3 ай бұрын
Muslim sara aana karta koi ne pani ni na nhi pade
@RajaRamMohanKaay
@RajaRamMohanKaay 3 ай бұрын
💯
@Rajput_royal_11
@Rajput_royal_11 3 ай бұрын
Gaay nu mass nakhi desi ema
@LuckyLucky-fr7lj
@LuckyLucky-fr7lj 3 ай бұрын
Support ex Muslim Adam seeker. And ex Muslim Sahil official
@gujaratphotoradhanpur
@gujaratphotoradhanpur 3 ай бұрын
Kak saru bolo​@@Rajput_royal_11
@IntaKhan-m5x
@IntaKhan-m5x 3 ай бұрын
Hindu muslim ma tame loko marwana chhe​@@Rajput_royal_11
@faizalbera1752
@faizalbera1752 3 ай бұрын
ઘણીજ દુઃખદ ઘટના બની છે ક્યારે સુધરશે આ ઉંચ નીચ માંથી
@ashvinparjapti6278
@ashvinparjapti6278 3 ай бұрын
સુધરી જાવ બાળક ને પાણી ના બદલે માર મારી સુ સારી વાત છે હરામિ લોકો
@MelabhaiThakorThakormelabhai
@MelabhaiThakorThakormelabhai 2 ай бұрын
હરામ તુને તારો બાપ ચોદો
@chiragsolanki2904
@chiragsolanki2904 4 ай бұрын
Sarpach keh chhe aa banav khoto to chhokara ne nishan sana?
@patelchenaji2422
@patelchenaji2422 3 ай бұрын
🙏🌹 ખોટુ જે કરશે એને ભગવાન ક્યારે મા કૃ નઈ કરે🌹🙏
@vishalbaraiya7684
@vishalbaraiya7684 3 ай бұрын
આ. દુખજનક ઘટના છે
@dineshpatel-bz3ff
@dineshpatel-bz3ff 4 ай бұрын
ગેની બેન કયા ગયા
@prakashsinhsolanki1047
@prakashsinhsolanki1047 3 ай бұрын
કેમ તમારો મોદી અને મુખ્યમંત્રી ક્યાં મરી ગયા છે???? સરકાર અને પ્રશાસન ની જવાબદારી છે લોકશાહી અને કાયદાનું પાલન કરાવવાની .
@savitamarvada6739
@savitamarvada6739 3 ай бұрын
Geni ben bdha sathe farse suuuu
@baldevthakor8583
@baldevthakor8583 3 ай бұрын
તું જા
@mayursinhjadeja3776
@mayursinhjadeja3776 3 ай бұрын
અનીતિ અધર્મનો નાસ થાઓ
@riskranu8435
@riskranu8435 4 ай бұрын
Ye. Kesa. Desh h. Bhedbhav. Band. Kro. Insaan. Ho. Insaan. Hi. R ho.........shame. Shame
@earthisgod9949
@earthisgod9949 3 ай бұрын
Jai bhim ☝️
@dilipjudal9866
@dilipjudal9866 3 ай бұрын
ગેની બેન ને જીતાડો
@MeruParmar-jb3ni
@MeruParmar-jb3ni 3 ай бұрын
Jay shree ram Jay vankar Jay chamar jay valmiki samaj
@pranav_755
@pranav_755 3 ай бұрын
Haji ketli jatio che e pan lakhi do..​@@MeruParmar-jb3ni
@babubhaigohil2278
@babubhaigohil2278 3 ай бұрын
હે રામ પાંચ વર્ષ ના બાળક ને ક્યા નાત જાત ની ખબર હોય
@pkhela3894
@pkhela3894 3 ай бұрын
Thakor kyar na unch thye gaya 😅😅😅
@Lucky-d5i
@Lucky-d5i 3 ай бұрын
Sarpanch BJP no chhe
@dilipjudal9866
@dilipjudal9866 3 ай бұрын
ના આ ઠાકોર ગેનીબેન નાં માણસો છે
@jignasapatel5141
@jignasapatel5141 3 ай бұрын
Aa thakor ni Mani Kukh ne aenu manu Dhavan laje
@m.d.thakor5042
@m.d.thakor5042 3 ай бұрын
Aa ek prakar ni chal che Thakor ne fasava ni Metter biji se pani nu khali banu se
@BharatPatel-tj8bt
@BharatPatel-tj8bt 3 ай бұрын
I’m so sad , મને ખૂબ જ ગુસ્સો આવ્યો આ સાંભળી ને
@anandjithakor3031
@anandjithakor3031 3 ай бұрын
આવા લોકો ને સજા થવી જોઇએ
@Kanubhai7515
@Kanubhai7515 3 ай бұрын
બધાંની માઁ યોની માંથી જન્મ આપે છે તમે અલગ થી નીકળતા હોય તો બતાવો
@rasikthakor7072
@rasikthakor7072 3 ай бұрын
આને કડક સજા થવી જ જોઇએ
@vk6458
@vk6458 3 ай бұрын
Aava loko pn jive che gujarat maa😢
@RamVadher-m1u
@RamVadher-m1u 3 ай бұрын
આપડા બંધારણ ની ૧૭ મી કલમ મુજબ અસ્પૃશ્યતા નિવારણ છે કોઇપણ નાગરિક આવું ન કરી શકે આપડે આધુનિક યુગ માં જીવીએ શીએ સતા આવું જોવા મળે છે આમ હિન્દુ ધર્મ ની મોટી મોટી વાતો કરીયે છે તેઓને મંદિર મા પણ નથી આવવા દેતા આવું ન હોવું જોઈએ બધા નું લોહી લાલ છે ...
@ManishaSagathiya-kd8qq
@ManishaSagathiya-kd8qq 3 ай бұрын
Lukhha ne sanvidhan ni bhan kravo
@NareshDhuni
@NareshDhuni 3 ай бұрын
જયભીમ જયસંવિધાન જયભારત
@jigneshsoyantar2492
@jigneshsoyantar2492 3 ай бұрын
Jativaad khatam thavo joiye
@c.k.parmar8859
@c.k.parmar8859 3 ай бұрын
શરમજનક બાબત છે
@Shamstudio811
@Shamstudio811 3 ай бұрын
Vishvaguru banvu che😂😂
@NEET2024-yz9zh
@NEET2024-yz9zh 3 ай бұрын
Ha Bhai bani gayo tu cool
@Shamstudio811
@Shamstudio811 3 ай бұрын
​@@NEET2024-yz9zhtu dafol abhan Lage che.
@khushbhudigital9131
@khushbhudigital9131 3 ай бұрын
ખોટું કેવાય આવુ ના કરાય બાળક નિર્દોષ કેવાય એની સાથે આવુ વર્તન ના કરાય
@vasantkumar7401
@vasantkumar7401 3 ай бұрын
સરપંચ બધી વાત સાચી પણ બાળક ને મારવો જોઈએ નઇ સરપંચ તરીકે તમારી જવાબદારી બને છે યોગ્ય નયાય બાળક ને અપાવો
@bcvaghela4325
@bcvaghela4325 3 ай бұрын
તો બાળક ને live કેમેરા સામે જાહેરમાં પૂછો ને...
@Bakulbala186
@Bakulbala186 3 ай бұрын
Bahuj saram janak babat kahevay,
@wellbegunishalfdonefromsuk5661
@wellbegunishalfdonefromsuk5661 3 ай бұрын
અરે ભાઇ makalu vatlai ગયું હોય તો matalu આપી દેવય,maray નહીં, જો કે હવે તો abhadchheth નથી રહ્યો અને હોઈ શકે આમાં rajakaran??
@Lucky-d5i
@Lucky-d5i 3 ай бұрын
Ye hai sanatan dharm
@Chaudharypiyush3238
@Chaudharypiyush3238 3 ай бұрын
Jaativaad chhe aa ghatna ne dharm sathe koi leva deva nathi bhai
@jayubabariya09
@jayubabariya09 3 ай бұрын
​@@Chaudharypiyush3238To aa Jaatiwad Hindu dharm ma j chhe ne ? Tame kyo k Valmiki samajna manso hindu chhe k nai ?
@lalitkumarkodumalbhai
@lalitkumarkodumalbhai 3 ай бұрын
Kem mushlimo me bhi siya. Sunni nahi he
@Chaudharypiyush3238
@Chaudharypiyush3238 3 ай бұрын
@@jayubabariya09 dharm ane samaj banne alag vastu chhe. Je valmiki ee temna hathe ramayan ni rachana kari eevu dharm kahe chhe. Ha aava mansikta vala loko ne saja malvi j joiye. Pan dharm sathe aane koi leva deva nathi. Ane hindu dharm ma varnvyavsatha chhe jaati vyavastha nathi. Jaati vyavastha laavya chhe angrejo jemne pahli vaar vasti ganatari kari nahitar hindu dharm ma koi pan garnth ma tamne jaati sabd jova nahi male.
@jayubabariya09
@jayubabariya09 3 ай бұрын
@@Chaudharypiyush3238 Ekvaar manusmriti vaachvi nai pan thodi najar maari levi, Amaa kevo Jaatiwad chhe a samjaay jashe, Ane varnvyavastha jo karm aadharit hati to pachhi a Gnaati aadharit Kem Thai gai ane Hajaaro varsho thi Jaatiwad nu samarthan Dharm na Anuyayi Kem kare chhe ?
@Sparkish07
@Sparkish07 3 ай бұрын
આવા રાક્ષસો ભર્યા પડ્યા છે આખા ગુજરાતમાં અને નોટંકીઓ વિકસિત ભારતની વાત કરે છે.😢😢😢😢😢😢😢😢😢
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 3 ай бұрын
​@Jfntntktjtkyyjtjbanaskantha gujrat maj chhe ane gujrat ma bjp ni sarkar chhe, je hoy te pn aavi babat ma rajkaran na karvu joy 5 varsh na balak ne marva valo manas na petno to naj kahevay
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 3 ай бұрын
@Jfntntktjtkyyjtj etle bjp na voter na hoy ene mari nakhvana em??? Me pn bjp ne vote nathi aapyo jeni gand ma hava hoy e aave mane marva. Rajkot ma babariya colony 3 number ma rahu chhu rajendrasinh dasharathsinh jadeja maru nam ane vadali maru mul gam.
@paleshpatel3806
@paleshpatel3806 3 ай бұрын
​@@rajendrasinhjadeja3281गेनी बेन ठाकोर क्या मरी गई बनासकांठा नी
@sagarlimbachiya2378
@sagarlimbachiya2378 3 ай бұрын
​@@paleshpatel3806sarkar bjp ne che tene saval pucho
@sagarlimbachiya2378
@sagarlimbachiya2378 3 ай бұрын
​@Jfntntktjtkyyjtjvoters to bjp na pn che
@Thakorking-g3y
@Thakorking-g3y 3 ай бұрын
બાલકભગવાનનુરુપછે❤❤❤❤❤
@rajatdevendrabhai6881
@rajatdevendrabhai6881 4 ай бұрын
मुस्लिम बनजाऐ
@lrm177
@lrm177 3 ай бұрын
Geni tu mari beni Garib ni same jo mat leva to 45 degree ma doudi aavti pani apav kya gyi dekhati nthi
@kunalpatel5597
@kunalpatel5597 3 ай бұрын
Sanatan ki sachai
@Chaudharypiyush3238
@Chaudharypiyush3238 3 ай бұрын
Jaativaad chhe dharm vaad nathi. Aane ghatna ne dharm sathe koi leva deva nathi bhai
@Shamstudio811
@Shamstudio811 3 ай бұрын
​@@Chaudharypiyush3238hindu dharm Jaativaadi kichad thi bharelo che.
@Chaudharypiyush3238
@Chaudharypiyush3238 3 ай бұрын
@@Shamstudio811 hindu dharm ma ke hindu dharm ganthno ma kyay pan jaati vyavastha eevo sabd chhe j nahi too tame kaya aadhare kai sako ke hindu dharm ma Jaativaad chhe. Ane hindu dharm jaati sabd too angrejo lavela pahli vaar vasti ganatari karta tyare emna kaydao ma aa sabd add karyo ane pachal thi samvidhan ma add thayo. Hindu dharm ma varn vyavastha chhe ane varn vyavastha ane jaati vyavastha alag chhe.
@Chaudharypiyush3238
@Chaudharypiyush3238 3 ай бұрын
@@Shamstudio811 ane rahi bija dharmo ni vaat too bija dharm pan Jaativaad chhe j koi dharm baaki nahi
@Mysterious_world1111
@Mysterious_world1111 3 ай бұрын
भाई चौधरी से चमार बन जाओ पता चल जायेगा जातिवाद है या नही​@@Chaudharypiyush3238
@vimalgohil1920
@vimalgohil1920 3 ай бұрын
Sarpanch juthhu bole 6. E paisa khav manas 6.kam na karavi gam na paisa khay 6
@_RaviChanchiya
@_RaviChanchiya 3 ай бұрын
Ane loko key che ke hindu khatara ma che!!! Su loko hindu nathi?
@RourOfTheLion
@RourOfTheLion 3 ай бұрын
આપો હજુ વોટ ગેની ને 😂 હજુ તો બધાય મારશે આ લોકો 😂😂😂 હવે પાંચ વર્ષ ભોગવો 😂😂😂
@civilinpower5596
@civilinpower5596 3 ай бұрын
એટ્રોસિટી લગાવો,
@memeshorts7673
@memeshorts7673 3 ай бұрын
Bas aaj problem che tu tari jaat ne smart samaj to hoy to bhuli ja atro city lagavis pachu su thase ? Saja thase ne ane e saja thaya pachi tamara dalit samaj upar vadhu nafrat thase ane aa vivad varso varsh chalto rese Mansikkta badlava ni jarur che
@milanpatel0404
@milanpatel0404 3 ай бұрын
​@@memeshorts7673 દલિત ના નાના છોકરા ને Pani piva બદલ માર મારવો અે માનસિકતા પહેલા બદલવિ જોઇએ. અાવિ માનસિકતા રાખો તો એટ્રોસીટી જ એક ઉપાય છે.
@niketankl
@niketankl 4 ай бұрын
India
@hiralpatel9691
@hiralpatel9691 3 ай бұрын
Bhagvan bdhe chhe bhai. Pani pita chhokra ne maryo su bhalu thase taru jivanma
@official_ranjo
@official_ranjo 3 ай бұрын
ખરેખર આવું ના કરવું જોઈએ ભગવાન બધાને એકજ સમાન રાખેછે
@aalhahajrthamrijaanhe4413
@aalhahajrthamrijaanhe4413 3 ай бұрын
Ram lora naam naam dhi kantari gaya ave ram mandir ma par no antari se lora ram lora ram mandir
@mnhrb2178
@mnhrb2178 3 ай бұрын
ઠાકોર આવા હોય j nahi thakor to મોટા મનના હોય આ કોઈ લુખ્ખો હશે
@aniruddhsinhchauhan8664
@aniruddhsinhchauhan8664 3 ай бұрын
Ha bhai
@jaygajjar723
@jaygajjar723 3 ай бұрын
Geni ben thakor nu result avi gayu.. jawab ape
@m.d.thakor5042
@m.d.thakor5042 3 ай бұрын
Kisso results pela no se bhai
@Himmatsinghrajput5678
@Himmatsinghrajput5678 3 ай бұрын
Pani.hava.koe.maft.nahi.pay.kam.ka.pane.no.vapar.tai.gayo.ch.ko.tedama.bagi.band.karound.gam.hoy.tayo.matla.nI.sI.gArora.parb.banyone.nAl.rAkola.
@jayubabariya09
@jayubabariya09 3 ай бұрын
Sarpanch khud Jaatiwadi manas chhe to Game avi ghatna bane to A to khotu j kahevaano j ne.
@Armycouple-243
@Armycouple-243 3 ай бұрын
દુનિયા ક્યા ની ક્યા પોગી પણ માણસ ના વિચાર એ જ છે હજી , સુધરો કાઇક હવે
@sushhholic1891
@sushhholic1891 3 ай бұрын
Haju Thakoro ne jitado banaskantha ma
@scsshrichamundasound4483
@scsshrichamundasound4483 3 ай бұрын
sarm aavi joiya 😮 ek badak ni mariyo 😮😢😢
@MR_MALDHARI_BOY
@MR_MALDHARI_BOY 3 ай бұрын
સરમ‌ આવવી જોઈએ 😢ભાઈ
@ThakorRavi-yi8bx
@ThakorRavi-yi8bx 3 ай бұрын
हे भगवान सु थासे आ जाती वाद नु
@mehulparmar3233
@mehulparmar3233 3 ай бұрын
Muslim धर्म अपना लो ये लोग अपने आप सुधार जाएंगे
@secondhandcar_art8844
@secondhandcar_art8844 3 ай бұрын
ભાઈ. આ લોકો જો સંવિધાન બદલાઈ જાય તો. એમને. પાણી સુ ઝાડ ના છોયડે નો બેસવા દે.. 😢
@automobilesolution
@automobilesolution 3 ай бұрын
આ બિલકુલ ખોટું છે એક નાના બાળક ઉપર આ રીતે માર મારવો તે બિલકુલ યોગ્ય નથી..
@aadeshderioficiyl9358
@aadeshderioficiyl9358 3 ай бұрын
Jordar..hju ... Apo vot emne...
@Magical_Reaction_1
@Magical_Reaction_1 3 ай бұрын
Haji vote aapo 😂
@talhashaikhshaikh9918
@talhashaikhshaikh9918 3 ай бұрын
5000 varsh prachin sanskruti
@Jivrajbhai.D.Bajaniya1988
@Jivrajbhai.D.Bajaniya1988 3 ай бұрын
આવો ભેદ ભાવ રાખવો હોય તો દુકાન વાળાએ વાલ્મિકી અથવા તો નાની કુમ ને ઘર વખરી નો સામાન મફત આપવો જોઈએ ( વાત ખોટી હોય પાછી આપો)
@jayeshgohil1284
@jayeshgohil1284 3 ай бұрын
ભાઈ તો છોકરા ને સૂકામ માર્યો અંગત વાંધો હોય તો એટલે તમે લોકો ગરીબો ને પેહલા મારો સો અને ફરિયાદ કરે તો ખોટી બતાવો સો
@financialsupporthindi
@financialsupporthindi 3 ай бұрын
Unch nich no jativad shame on you
@jesangpadhiyar4319
@jesangpadhiyar4319 3 ай бұрын
Bov..j kharab kevay...chahe Brahmin hoi..ke xatriya hoi ke pachhi koi pn hoi ..galat yo galat..
@Niku-570
@Niku-570 3 ай бұрын
મનુસ્મૂતિ નો પ઼ભાવ છે તમે વિચાર કરો કે બાબાસાહેબ ના બાળપણ માં તેમને કેવી વિતી હશે ?
@5-e40kenishpatel6
@5-e40kenishpatel6 3 ай бұрын
I am agree with child sorry for clapped
@awesomesongs9312
@awesomesongs9312 3 ай бұрын
Reporter ne janaavvanu ke aapno je aa karm rupi dharm chhe aema toh aap sacha kharo, aap thodik haju chivatpurk aenu analysis karine Saty ne bahar laavvano prayas toh potana kothama rakho jethi sachi hakikat saame aave ane khoto koi j prakaar no vaad vivaad ane zaher utpan naa thai, please, aap media Report namr vinnati chhe ke aap aapna sva tatv rupi aatma ne aa satiy bahar paadva na sarvseth karm rupi tejmaan karine sacha arthe samaaj ni seva karo naa ki adhuri ane guchvan yukt clip record karine, Desh ke kai disha aapvi ae aapna haath ma chhe.Jay Hind.
@JasvantbhaiSondarva
@JasvantbhaiSondarva 3 ай бұрын
આ બાબતે સાંસદ ગેનીબહેનેતપાસ કરવી જોઈએ.
@Funworld0020
@Funworld0020 3 ай бұрын
😮😢bav sharam janak ghatna...hindu amathi bahar avu joee😢..hindu ekta rakhvi joee
@vikasboricha5254
@vikasboricha5254 3 ай бұрын
Same reason behind BJP loss in UP. Sidhri jao baki vaar nai lage.
@harshadsinhrathod8290
@harshadsinhrathod8290 3 ай бұрын
Shu aa 21 mi sadi chchhe aa ????
@rathoddharmesh2243
@rathoddharmesh2243 3 ай бұрын
Na 18 mi saddi ma jivi che.
@sadhiram_edit2681
@sadhiram_edit2681 3 ай бұрын
Bhedabav na rakhavojoy.
@AshvinRathva-q6b
@AshvinRathva-q6b 3 ай бұрын
ठाकोर ane राजपूत अमानी जात ने सु समझे से
@rkmotion3709
@rkmotion3709 4 ай бұрын
Jativadi praja nai sudhre. Boudh dharm sivay tamari pase koi ukel nathi
@RajuRathod-f3z
@RajuRathod-f3z 2 ай бұрын
ભગવાન જે લોકો એ આ નિર્દોષ છોકરા ને માર્યો એ લોકો ને તમે સજા આપો 😢
@RKMusictejalstudio
@RKMusictejalstudio 3 ай бұрын
Aava jati vad ne lay ne moti jati vada Nani jati vada ne Jem fave tem bole boli jay che ana mate Bharat sarkar ne ek kanun Lavo joye ane a kanun avo hovo joye ke jat ne lay ne koi Kay bole to ani saja fashi hovi joye to aa loko sudhar se
@jeev_maurya2727
@jeev_maurya2727 4 ай бұрын
Through u channel ,we propose for the social safe home in UK because our comunity facing such problems since thousands of year. We hope bbc give reply as early as possible
@Techoftribal
@Techoftribal 3 ай бұрын
आवा लोको ने नर्क सिवाय कोई jagya नई male
@mukundvkulkarni5315
@mukundvkulkarni5315 3 ай бұрын
Lakho loko ek hotel ma ek thali ma jame che,bhed bhav vagar premthi, BBC khrab samacharne vadhare mahtva aapeche,
@hardevsinhrayjada3810
@hardevsinhrayjada3810 3 ай бұрын
Sachu hoy to barabar parantu angat ver valva kaydano durupyog jatiwad vakrave chhe
@rajdeepsinhparmar6111
@rajdeepsinhparmar6111 3 ай бұрын
A vastu yogya nathi Geeta vancho etle khabar padse pota ni jati par garv na karo karm pramane kaliyug ma fal malse
@jesangpadhiyar4319
@jesangpadhiyar4319 3 ай бұрын
Aekad ghatna bane..samagra samaj par khoti comments na karvi joiae.
@jayeshchanchiya1501
@jayeshchanchiya1501 3 ай бұрын
Jignesh Mevani ne bolavo Jay Bhim
@Strider1311
@Strider1311 3 ай бұрын
Pan sarpanch saheb nana balak ne kem mar marayo,,, tame aane nani vat mano 6o,,, tamaro 6okro hot to,,,Saram aavvi joyye aa sarpanch ne,
@nutanthankisanatanivlog
@nutanthankisanatanivlog 3 ай бұрын
Ava ne to sami 2 marvi joye ne Ani nat bar karva joye Pani pidhu ama su thayu ek nanu chokra pidhu ama
@hardevsinhrayjada3810
@hardevsinhrayjada3810 3 ай бұрын
Gujratma darek jagya a panina parab temaj hotel restorantma kyay aava bhedbhav nathi
@SureshPatel-ro4qg
@SureshPatel-ro4qg 3 ай бұрын
Haju Gujarat ma Sauthi vadhare Karina’s chale chhe Gandhi na Pranesh ma
@kalpeshvaniya9348
@kalpeshvaniya9348 3 ай бұрын
Haju hindu dharma ma roh etle avuj thase hindu dharma nahi tyago tya sudhi avuj thase
@rose-kp4lf
@rose-kp4lf 3 ай бұрын
इंडियन की हालत देखो
@kishanbhadariya6254
@kishanbhadariya6254 3 ай бұрын
Barabar karyu chh., mar khava layak j chho,. Km k hjuy tme hinu ritrivaj ma padya chho, manuvadi vichardharama potej mano chho,
@vijayvaishnav8919
@vijayvaishnav8919 3 ай бұрын
Namuna loko bhari padya se ek badak pive ke ek gaydu pive tarsiya ne pani ane bhukhiya ne bhojan karava a manvta nu kam karo game te hoye pan bhukha tarsiya ne dhako na maro dhikkaro nahi avkaro aapo
@thestonerbaba7942
@thestonerbaba7942 3 ай бұрын
Tum jin k liye jai shree ram bolte ho unke lote main Pani pee k dekho
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН