Рет қаралды 40,477
#JigneshMevani #HardikPatel
કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી હાર્દિક પટેલના રાજીનામા બાદ રાજકીય વાતાવરણનો પારો વધુ ચઢી ગયો છે. હાર્દિક પટેલનું આગામી પગલું શું હશે, તેનો કયાસ રાજકીય વિશ્લેષકો અને રાજનેતાઓ કાઢી રહ્યાં છે. આ અંગે જિજ્ઞેશ મેવાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
વીડિયો : તેજસ વૈદ્ય
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati