Best krishna kirtan - શ્રી ક્રિષ્નાલીલા (લખેલુ છે )|| જન્મ થી અંત સુધીની જીવનગાથા || Krishna leela

  Рет қаралды 67,839

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Күн бұрын

Welcome to my KZbin channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
વનરાતે વનમાં મોરપંખી બોલે
વનની કોયલરાણી બોલો રે રાધે રાધે
મથુરાની ની જેલમાં કૃષ્ણ જન્મીયા
આઠમની મધરાતે રે રાધે રાધે
વાસુદેવ ગોકુળમાં મેલવાને ચાલ્યા રે
કાનને ચડાવ્યા એણે માથે રે બોલો રાધે રાધે
રાત અંધારી વાલા કઈ નવ સુજે
યમુનાજી આવ્યા છે બે કાંઠે રે બોલો રાધે રાધે
ગોકુલમાં આવી વાલો બન્યો રે ગોવાળિયો
ગાયું ચરાવે યમુના કાંઠે રે બોલો રાધે રાધે
અઘાસુરને માર્યો વાલે બકાસુરને માર્યો
પુતનાને મારી એના હાથે રે બોલો રાધે રાધે
કલિન્દ્રીમાં જઈને વાલે કાળીનાગને નાથ્યો
કાનજી ચડ્યાતા એના માથે રે બોલો રાધે રાધે
ઇન્દ્રરાજાનું વાલે મારે અભિમાન ઉતાર્યું
ગોવર્ધન તોર્યો તો એને હાથે રે બોલો રાધે રાધે
ગોપીના વાલે મારે માખણ ખાધા
રાસ રમિયાતા એની સાથે રે બોલો રાધે રાધે
ગોકુળને તારી વાલો મથુરામાં આવ્યા
મામા કંસને માર્યો એના હાથે રે બોલો રાધે રાધે
માતાપિતાના વાલે બંધન છોડાવ્યા
જેલના તાળા તોડ્યા હાથે રે બોલો રાધે રાધે
રણ છોડીને વાલો રણછોડ કેવાણા
આવ્યા વાલો ગોમતીને કાંઠે રે બોલો રાધે રાધે
દરિયામાં વાલે મારે દ્વારિકા વસાવી
અષ્ટ પટારાણીની સાથે રે બોલો રાધે રાધે
મિત્ર સુદામા એને મળવાને આવ્યા
સંકટ પડ્યાતા એની માથે રે બોલો રાધે રાધે
મિત્ર સુદામાના તાંદુલ જમીયા
ઋણ નોતા રાખ્યા વાલે માથે રે બોલો રાધે રાધે
બેની દ્રૌપદીના ચિર જ પૂરિયા
નવસો નાવણુ એક સાથે રે બોલો રાધે રાધે
કૌરવને પાંડવોના યુદ્ધ રચાણા
રહિયા વાલો પાંડવોને સાથે રે બોલો રાધે રાધે
અર્જુનનો વાલે મારે રથ જ હાંક્યો
ગીતાજી રચ્યા એની હાથે રે બોલો રાધે રાધે
પાટણમાં જઈને વાલો પદ્મા્શનમાં બેઠા
બાણ વાગ્યાંતા એના માથે રે બોલો રાધે રાધે
વાલીના વેણ વાલે યાદ જ કરિયા
વિંધાણા'તા ભીલરાયને હાથે રે બોલો રાધે રાધે
પ્રાચીના પીપળે પ્રભુજીના પ્રાણ છે
દિવા બળે છે એની માથે રે બોલો રાધે રાધે
પ્રાચીના પીપળે જે કોઈ જાશે
કૃષ્ણના દર્શન થાશે રે બોલો રાધે રાધે
પ્રાચીના પીપળે પાણી કોઈ પાશે
આત્માને મુક્તિ થાશે રે બોલો રાધે રાધે
કૃષ્ણની લીલા જે કોઈ ગાશે
વ્રજમાં વાસ એનો થાશે રે બોલો રાધે રાધે
વનરાતે વનમાં મોરપંખી બોલે
વનની કોયલરાણી બોલો રે રાધે રાધે
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

Пікірлер: 66
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 4 ай бұрын
ખુબ સરસ વાહ રસીલાબેન વાહ ખુબ સરસ 👌👌👍🙏👍
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@girnarimandalanjubenandmad9627
@girnarimandalanjubenandmad9627 4 ай бұрын
❤ રસિલાબેન ખુબ સરસ ભજન❤
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@s_jgaming399
@s_jgaming399 3 ай бұрын
Jay Shree Krishna ben
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 હંમેશા સત્સંગમાં જોડાયેલો રહો એવી પ્રભુને પ્રાર્થના 🤗
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 4 ай бұрын
જય ભોળાનાથ રશીલાબેન સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ રશીલાબેન ઠુમર
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય ભોલેનાથ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 4 ай бұрын
વાહ ખૂબ સુંદર ભજન 🎉🎉🎉👌👌👌👍🙏
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@krishnabendevani5354
@krishnabendevani5354 4 ай бұрын
Khub sars gayu Jay shri krishna 🙏
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@ShantabenBarad
@ShantabenBarad 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@prafullajoshi3404
@prafullajoshi3404 4 ай бұрын
🙏જય માતાજી 🙏વાહ રસીલાબેન બહુજ સરસ ભજન છે... લખીને મોકલજો... 👌👌🙏🙏🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@ElenaKoplik
@ElenaKoplik 4 ай бұрын
જય માતાજી વાહ વાહ બહુ સરસ કિર્તન ગાયું મીઠા અને ચોખા અવાજ માં👌👌🎉🎉 મને તમારા બધા કિર્તન બહુ ગમે હું રોજ સાંભળુ છું તમે આમને આમ ગાતાં રયો એવી પ્રભુ ને પ્રાર્થના 🙏🙏 તમારા અવાજમાં સંભળાયેલું કિર્તન મનમાં ગુજ્યા જ કરે
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@AshabenVaishnav
@AshabenVaishnav 2 ай бұрын
વાહ ભૈ વાહ સરસ કીર્તન છે બેન
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@BhagvanjiKapuriya
@BhagvanjiKapuriya 4 ай бұрын
બોવ સરસ તમારા ગીત હું દરોજ સાભળુ છૂ લખી ને મોકલો રાધે રાધે
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@vajubhaivekariya9977
@vajubhaivekariya9977 3 күн бұрын
@hiraodedara813
@hiraodedara813 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ બેન
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@Ujala_gopi_mandal
@Ujala_gopi_mandal 4 ай бұрын
સરસ રસીલાબેન
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@ilabhalala5175
@ilabhalala5175 4 ай бұрын
Radhe Radhe 🙏🏻🙏🏻💐💐♥️
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@narsinhbhaivankar3170
@narsinhbhaivankar3170 20 күн бұрын
Khubsunder❤jsk
@RasilabenThummar
@RasilabenThummar 11 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 સત્સંગમાં તમારૂં હૃદય પુર્વક સ્વાગત છે ❤️🙏
@RasilaPatelb
@RasilaPatelb 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 👌👌
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@shrutitank7e514
@shrutitank7e514 4 ай бұрын
👌🏻👌🏻
@Kantibhaithumbar
@Kantibhaithumbar 4 ай бұрын
Bhavna thumbar🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@vijaygohil6945
@vijaygohil6945 4 ай бұрын
Ben Tamara Bhajan Bahu saras hoy tame. Darek Bhajan lakhi ne muko ben. Tamaro khub. Khub. Aabhar
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@SahilDobariya-be9du
@SahilDobariya-be9du 4 ай бұрын
Srs👍👍👌👌
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@RameshBhai-ep7rg
@RameshBhai-ep7rg 4 ай бұрын
Saras kirtan
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@narsinhbhaivankar3170
@narsinhbhaivankar3170 9 күн бұрын
Vary nice❤
@RasilabenThummar
@RasilabenThummar 4 күн бұрын
જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ નીરૂબેન 🙏 રોજ કૉમેન્ટ રૂપી આશીર્વાદ અને પ્રોત્સાહન આપવા માટે ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊 સત્સંગમા તમારૂં હૃદય પૂર્વક સ્વાગત છે ❤️
@limeshpanchal6489
@limeshpanchal6489 4 ай бұрын
રાધે રાધે જય શ્રી કૃષ્ણ લખી ને મોકલો
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@chauhankamleshbhai458
@chauhankamleshbhai458 4 ай бұрын
લખીને મોકલો please....
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@vijaygohil6945
@vijaygohil6945 4 ай бұрын
Kyare. Lakhi ne mukso ban jay sree krisna
@BhavnabenBoda
@BhavnabenBoda 4 ай бұрын
આપસરસ‌કિરતનગાવછોલખીમોકલજોજેયરાધેરઘે
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@pareshlsabalpara1621
@pareshlsabalpara1621 4 ай бұрын
Geet lakhi ne muko sarsh che
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@vijaygohil6945
@vijaygohil6945 4 ай бұрын
Bhajan lakhi ne muko ben Bhajan saras se plase lakhi ne muko
@mahekvyas8761
@mahekvyas8761 4 ай бұрын
લખીને મુકો
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@shrutitank7e514
@shrutitank7e514 4 ай бұрын
Aa bhajan lakhine video bnavone hindi ma
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@jashodabendave771
@jashodabendave771 4 ай бұрын
Bhajan lakhi ne mokalo aabhar pranam
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@PatelAnita-xp5qv
@PatelAnita-xp5qv 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏સુપર ભજન
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏
@shrutitank7e514
@shrutitank7e514 4 ай бұрын
👌🏻👌🏻
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@vrajlalthumar5604
@vrajlalthumar5604 4 ай бұрын
Nice jai shri Krishna
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 22 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,3 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 22 МЛН