ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || Ati Bhare Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV

  Рет қаралды 269,702

Weather TV

Weather TV

3 күн бұрын

ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || Ati Bhare Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.com/forms/d/e/1FA...
our application
play.google.com/store/apps/de...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
profile.php?...
Twitter
PareshG60941777?s=08
Paresh_Goswami_WeatherTV

Пікірлер: 1 000
@maheshbhairajput7049
@maheshbhairajput7049 2 күн бұрын
પરેશભાઈ આપની માહિતી સાચી અને સચોટ હોય છે અને આપનો માહિતી આપવા બદલ દિલો દિમાગ થી આભાર..💐 બનાશકાંઠા સરહદી વિસ્તારમાં વરસાદ ક્યારે થશે એ માહિતી આવતી કાલના વીડિયામાં આપજો જય આહપાળદાદા 🙏🚩
@rohitdave5610
@rohitdave5610 Күн бұрын
જય સોમનાથ આભાર ભાઈશ્રી
@JatGulam-rx5rz
@JatGulam-rx5rz Күн бұрын
કચ્છ ના લખપત તાલુકા માં વરસાદ સાઓ નબ્રો છે
@arshihodedra8350
@arshihodedra8350 12 сағат бұрын
Aa topa agfashi aavi ane varsad band thay giyo
@dhruvrajsinh222
@dhruvrajsinh222 2 күн бұрын
જય માતાજી પરેશભાઈ આજે કલ્યાણપુર તાલુકામાં ખૂબ જ વરસાદ થયો છે . સાની નદી પણ બે કાંઠે જાય છે
@yuvrajsihgohil5505
@yuvrajsihgohil5505 2 күн бұрын
વાવ તાલુકા મો વરસાદ નથી પરેશ ભાઈ જય માતાજી
@rameshpatel7188
@rameshpatel7188 2 күн бұрын
જય શ્રી નકળંગ ભગવાન પરેશભાઈ
@MansukhbhaiKhunt-kv9bi
@MansukhbhaiKhunt-kv9bi 2 күн бұрын
જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya 2 күн бұрын
જય માતાજી પરેશભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન આજે રાત્રે બાર વાગયા થી અત્યારે આઠ વાગયા સુધી નો બાર ઇંચ વરસાદ પડ્યો જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા ગામ
@gopalsolanki2216
@gopalsolanki2216 2 күн бұрын
પરેશભાઈ અમારે 5 દિવસ થી જોરદાર વરસાદ પડે છે નદી નાળા સલકાય ગયા છે બોટાદ ગઢડા ગામ માંડવા ⛈️⛈️⛈️🌧️🌧️🌧️⛈️⛈️
@dhameliyanikulbhaij2936
@dhameliyanikulbhaij2936 Күн бұрын
Sarch
@mkmkmkmk8262
@mkmkmkmk8262 2 күн бұрын
બાપા સીતારામ બગદાણા જય ગરવી ગુજરાત જય કિસાન મહૂવા તાલુકા ના ગામ ગળથર કમલેશ મહુવા તાલુકાના ગામડાઓમાં સારો વરસાદ થયો છે
@dhirubhabapu8016
@dhirubhabapu8016 2 күн бұрын
જય માતાજી પરેશભાઈ કરછ જિલ્લા ના અબડાસા તાલુકા વતી 🇮🇳💯☑️🇮🇳
@maheshmakvana9654
@maheshmakvana9654 2 күн бұрын
મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ
@dbkhachar2512
@dbkhachar2512 2 күн бұрын
જય શ્રી સુર્ય નારાયણ પરેશભાઈ ગૌસ્વામી
@user-nh6pq2zv4c
@user-nh6pq2zv4c 2 күн бұрын
પરેશભાઈ જય માતાજી રામ રામ આજે સારો વરસાદ થયો છે જુનાગઢ જિલ્લા વિસાવદર તાલુકાનાં ગ્રામ્ય બોવાજ વરસાદ પડીયો
@d.kbharthi6853
@d.kbharthi6853 Күн бұрын
વિસાવરનાં જાંબુડા ગામમાં પણ બોવજ વરસાદ પડી રહ્યો છે અત્યારે
@ganeshvasava4348
@ganeshvasava4348 2 күн бұрын
સર ડેડીયાપાડા માં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગઈ છે
@dashraththakor5290
@dashraththakor5290 2 күн бұрын
સમી માં વરસાદ સારો પડયો છે પરેશ ભાઈ જય માતાજી
@ganeshmakvana1913
@ganeshmakvana1913 2 күн бұрын
પરેશ ભાઇ ધેલા સોમનાથ થી મકવાણા ગણૅશ ખુબ આભાર ભાઈ
@patellalbhai3175
@patellalbhai3175 2 күн бұрын
આભાર પરેશભાઈ સાહેબ સરસ માહિતી આપવા બદલ આભાર જય દ્વારકાધીશ સાહેબ
@ravikumbhani3662
@ravikumbhani3662 2 күн бұрын
પેલી લાઈક અને કૉમેન્ટ આપડી
@Kanyagaming3377
@Kanyagaming3377 2 күн бұрын
Inam apase
@user-hc5dk6lc6u
@user-hc5dk6lc6u 2 күн бұрын
તમને એવોર્ડ દેવામાં આવશે પરેશ ભાઈ તરફથી
@K_Baraiya
@K_Baraiya 2 күн бұрын
Paresh bhai tamane inam apse lailejo na no padta bhai
@lagadhirsinhparmar6879
@lagadhirsinhparmar6879 Күн бұрын
પરેશ ભાઈ કહેતા હતા કે તને ખોળે લેવોનો છે.😅😅
@bhaimojkardi1768
@bhaimojkardi1768 Күн бұрын
​@@lagadhirsinhparmar6879😂
@BharatiTinaVlog
@BharatiTinaVlog 2 күн бұрын
પશ્ચિમ બનાસકાંઠામાં ઓછો વરસાદ છે પરેશભાઈ 🌩️🌩️😭😭
@ranjitbahitadvi6619
@ranjitbahitadvi6619 Күн бұрын
વરસાદ હવે આવસે
@UJBHOJANI7878
@UJBHOJANI7878 2 күн бұрын
અહીંયા આવતી ભારે વરસાદ નથી પણ અતિભારે સાટા છે
@prabhatrabari7488
@prabhatrabari7488 2 күн бұрын
શંખેશ્વર તાલુકામાં વરસાદ ઓછો છે
@rambhai4484
@rambhai4484 2 күн бұрын
પરેશ ભાઈ આજે જુનાગઢ માંગરોળ તાલુકાને વરસાદે હાવ ધમરોળી નાખ્યું
@ManishDaki-nz2xo
@ManishDaki-nz2xo 2 күн бұрын
Na bhai Haji barobar nathi
@rambhai4484
@rambhai4484 Күн бұрын
@@ManishDaki-nz2xo bhai nadi ma jordar poor aavyu sanje
@Darjivinod.k
@Darjivinod.k Күн бұрын
દિયોદર તાલુકામાં ભારે વરસાદ આવ છે ❤❤❤❤❤ પરેશ ભાઈ જવાબ આપ્યો જો 🎉🎉🎉
@samatbhaichavda784
@samatbhaichavda784 2 күн бұрын
જય સોમનાથ પરેશભાઈ
@kevalmaher
@kevalmaher 2 күн бұрын
દ્વારિકા અને પોરબંદર જિલ્લા ના અમુક ગામડાંમાં સવારે ચાર વાગ્યા નો એકધારો વરસાદ ચાલુ છે લગભગ 8 થી 9 ઇંચ જેટલો..😮
@user-ew4yb6dk1l
@user-ew4yb6dk1l 2 күн бұрын
પરેશભાઇ અમારે મુળી તાલૂકામા સાવ ઓછો .વરસાદછે
@ashokrangpara3968
@ashokrangpara3968 2 күн бұрын
aje rate 12thi3 ma avi jashe.
@Rajesh-bw9fn
@Rajesh-bw9fn 2 күн бұрын
🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Күн бұрын
❤ જય માતાજી પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં સુટો સવાયો વરસાદ વરસી રહ્યો છે જય કિસાન
@RanmalOdedara-mw6bn
@RanmalOdedara-mw6bn 2 күн бұрын
જય દ્વારકાધીશ મહાદેવ
@Dharechamana
@Dharechamana 2 күн бұрын
જય સોમનાથ.. પરેશભાઈ
@vijaybharwad817
@vijaybharwad817 2 күн бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ ❤
@AnkitsinhChauhan-vg5gq
@AnkitsinhChauhan-vg5gq 2 күн бұрын
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના ગામ મહીજડા થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
@5b1ajaybhammar3
@5b1ajaybhammar3 2 күн бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર પરેશભાઈ અભિનંદન ❤
@jivandharajiya3609
@jivandharajiya3609 2 күн бұрын
જય સુરાપુરા દાદા
@vaghelaratubha4699
@vaghelaratubha4699 2 күн бұрын
જય જવાન જય કિશાન🙏🙏
@rojasararaju4921
@rojasararaju4921 2 күн бұрын
વિંછીયા તાલુકા માં વરસાદ વરસ્યો હતો વાવણી લાયક
@milanmeniya
@milanmeniya Күн бұрын
Hi Raju Bhai rojasara kishan olkho
@user-yu5dq6bd5s
@user-yu5dq6bd5s 2 күн бұрын
થરાદ તાલુકો જીલ્લો બનાસકાંઠા માં કદી વરસાદ પડશે પરેશભાઈ જય માતાજી
@beranimansukhbhai1343
@beranimansukhbhai1343 2 күн бұрын
જય માતાજી પરેશ.ભાઇ
@jerambhaisalsra8538
@jerambhaisalsra8538 2 күн бұрын
પરેશભાઈ સુરેન્દ્રનગર મા વરસાદ છે પણ ઓછો વરસાદ છે
@chauhanchandresh3022
@chauhanchandresh3022 2 күн бұрын
ધંધુકા માં ઓછો વરસાદ છે
@user-bx2hv7zv3y
@user-bx2hv7zv3y 2 күн бұрын
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રોજ આવે છે
@hemrajbhaliya733
@hemrajbhaliya733 2 күн бұрын
Amarey bagdana roj aave band thay to saru
@BhemjiPatel-5175
@BhemjiPatel-5175 Күн бұрын
અમારે ત્યાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકા વરસાદ નથી ઘટ છે અમારી બાજુ ચોમાસું નથી આવતું ભાઈ ભાઈ???
@bhagiratsinhjadeja9948
@bhagiratsinhjadeja9948 2 күн бұрын
જય માતાજી પરેશ ભાઈ આપ ખૂબ સરસ માહિતી આપો છો એ બદલ આભાર રાજકોટ જામકંડોરણાના ચરેલ માં વરસાદ બોવ સારો છે ,,🙏🙏
@mandanahir8990
@mandanahir8990 2 күн бұрын
જય શ્રી કૃષ્ણ પરેશભાઈ ખુબ ખુબ આભાર હવામાન ની આગાહી આપવા બદલ આપનો આભાર
@chaudharyamratbhairgamruni2596
@chaudharyamratbhairgamruni2596 2 күн бұрын
માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ઓમ નમું નારાયણ પરેશભાઈ
@DilipBhudev1995
@DilipBhudev1995 Күн бұрын
ભારત 🇮🇳 ની ટીમ ને જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐🚩💐 🇮🇳🚩💪🚩🇮🇳 🏆બીજી વાર વર્લ્ડ ચેમ્પિયન ભારત 🇮🇳
@khimanadkandoriya
@khimanadkandoriya 2 күн бұрын
🚩🙏જય દ્વારકાધીશ 🚩🙏
@user-oe5ln3be6x
@user-oe5ln3be6x 2 күн бұрын
જય માતાજી પરેશભાઈ સરસ માહીતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન
@user-tm5tp2zg9q
@user-tm5tp2zg9q 2 күн бұрын
જય સોમનાથ પરેશ ભાઈ
@JadejaRuturajsinh-zw9qd
@JadejaRuturajsinh-zw9qd 2 күн бұрын
હું જામકંડોરણા તાલુકાના વાવડી ગામે થીં છું
@shivkumakvana321
@shivkumakvana321 2 күн бұрын
જય માતાજી પરેસ ભાઈ
@kakadiyabharat8141
@kakadiyabharat8141 2 күн бұрын
ૐ નમો નારાયણ ખુબ ખુબ આભાર પરેશભાઈ જય શ્રી સ્વામિ નારાયણ
@abhalsinhchavada4048
@abhalsinhchavada4048 2 күн бұрын
ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં દરરોજ વરસાદ આવે છે
@bhedarajabhai3959
@bhedarajabhai3959 2 күн бұрын
જુનાગઢ જિલ્લા નું મરમઠ ગામ માં રવિવાર ની રાત્રે ૧૨ ઈંચ વરસાદ પડયો
@mershailesh3595
@mershailesh3595 2 күн бұрын
જય માતાજી જય શ્રી રામ પરેશભાઈ
@JAYESHBHAI9094
@JAYESHBHAI9094 2 күн бұрын
પરેશભાઈ ઉત્તર ગુજરાતના વાવ તાલુકામાં બિલકુલ વરસાદ નથી
@RameshThakor-bh6kn
@RameshThakor-bh6kn 2 күн бұрын
હા
@gohilrajbha3305
@gohilrajbha3305 2 күн бұрын
એલા ભાઈ અમારે વરાપ જ નથી
@ratnabhairabari6083
@ratnabhairabari6083 2 күн бұрын
Ha
@maheshbhairajput7049
@maheshbhairajput7049 2 күн бұрын
@@gohilrajbha3305 તમારે ગઈ સાલ નો ધકો હશે વરસાદ નો ગોહિલજી અહીં બાલુત્રીમાં પણ અમુક ખેતરોમાં એવુજ છે જેવું આપ કહી રયા છો કુદરત જે કરે એ ખરું એ કંઈક વચ્ચેનો રસ્તો કાઢશે 👍🌧️🌨️
@ArvindbhaiSheladiya
@ArvindbhaiSheladiya 2 күн бұрын
ઓકેભાઇ
@rathodkishorbhai8624
@rathodkishorbhai8624 2 күн бұрын
જય શ્રી કૃષ્ણ જયશોમનાથ જયમાતાજી પરેશભાઈ
@Hetdj
@Hetdj 2 күн бұрын
મહાદેવ પરેશભાઈ
@bhagabhaithakor2245
@bhagabhaithakor2245 2 күн бұрын
દિયોદર ના ગામડા ઓ માં પણ ખૂબ ઓછો વરસાદ છે પરેશભાઈ
@mrfarmer265
@mrfarmer265 2 күн бұрын
હર હર મહાદેવ
@vishalbaraiya6829
@vishalbaraiya6829 2 күн бұрын
મહાદેવ પરેશભાઇ
@kishorknzaryakishor3995
@kishorknzaryakishor3995 2 күн бұрын
Thank you પરેશભાઈ ❤❤
@b.mgadhvi-yg2rb
@b.mgadhvi-yg2rb 2 күн бұрын
પરેશ ભાઈ ભારમલ મેધા ગઢવીના જામ ખંભાળીયા થી જય માતાજી આજે સવાર ના પાચ વાગ્યા થી વરસાદ ચાલૂ છે અને હજી પણ ચાલુ છે
@umedgadhvi5310
@umedgadhvi5310 2 күн бұрын
Kaviraj jay mataji 🙏 rapar katch amare tyya bilkul nathi
@b.mgadhvi-yg2rb
@b.mgadhvi-yg2rb 2 күн бұрын
@@umedgadhvi5310 જય માતાજી ભાઈ થય જશે આજ કાલ મા
@chiragpatel7364
@chiragpatel7364 2 күн бұрын
ઉપલેટા તાલુકા નું લાઠ ગામ રાત 12.30 થી સાંજના 8 વાગ્યા શુથી 13 ઇચ
@BhagubhaNZala
@BhagubhaNZala 2 күн бұрын
પરેશભાઈ.જય.માતાજી..કાકરેજ..બનાસકાઠામો..બીલકુલ.વરસાદ.નથી.કયા.રેથસે
@samji1067
@samji1067 2 күн бұрын
Jay mataji pares bhai
@solankilakhaman1522
@solankilakhaman1522 2 күн бұрын
જયમાતાજી
@dilipgohil9970
@dilipgohil9970 2 күн бұрын
jay mataji paresh Bhai g 🌹🌹🌹
@malaviyaashok7786
@malaviyaashok7786 2 күн бұрын
જય માતાજી પરેશભાઈ અમારે કાલ રાતનો વરસાદ ચાલુ છે માળવીયા અશોકભાઈ ટી ગામ, પાણખાણ તાલુકો,કેશોદ જિલ્લો, જૂનાગઢ
@sisodiyaharesh7581
@sisodiyaharesh7581 2 күн бұрын
Ha
@BharatAhir-ew3ce
@BharatAhir-ew3ce 2 күн бұрын
जय मोगल मां
@user-zg3ho9vc2f
@user-zg3ho9vc2f 2 күн бұрын
Jay shree ram
@kuldeepsinhjadeja8485
@kuldeepsinhjadeja8485 2 күн бұрын
જય માતાજી હવે વરસાદ અને ખરાર બનેની તારીખ વાર માહિતી આપશો
@user-cs9yd9hb2j
@user-cs9yd9hb2j 2 күн бұрын
જય માતાજી પરેશભાઈ
@baldaniyamukesh2536
@baldaniyamukesh2536 2 күн бұрын
સાવર કુડલા નુ ગોરડકા મા વરસાદ હાવ ઓટો છે
@vipulhirparavipulhirapar
@vipulhirparavipulhirapar Күн бұрын
Meriyana ma se
@kalubhaisakliyakalubhaisak3077
@kalubhaisakliyakalubhaisak3077 2 күн бұрын
ખુબ સરસ માહીતી આપોસો પરેશભાઈ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા
@jyntipatel5874
@jyntipatel5874 Күн бұрын
सरस अभिनंदन भाई
@ThakorparbatThakorparbat
@ThakorparbatThakorparbat 2 күн бұрын
જય માતાજી 🙏 પરેશભાઈ
@ketannanda4905
@ketannanda4905 Күн бұрын
જય દ્વારકાધીશ...જામ નગર તાલુકા માં કઈ નથી વરસાદ પરેશ ભાઈ...
@user-nc5ge4tw3g
@user-nc5ge4tw3g 2 күн бұрын
પરેશભાઈ જય દ્વારકાધીશ
@NaranVasara-jv3kd
@NaranVasara-jv3kd 2 күн бұрын
હવે વરાપ નું પણ જણાવજો
@user-by6mh3fs6u
@user-by6mh3fs6u 2 күн бұрын
બરાબર
@alpeshzapdiya5200
@alpeshzapdiya5200 2 күн бұрын
જય માતાજી પરેશ ભાઈ
@punabhaiahirpunabhaiahir2254
@punabhaiahirpunabhaiahir2254 2 күн бұрын
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના કંકાસા માં સારો વરસાદ છે
@bhavesbhaipatelbhavesbhai7031
@bhavesbhaipatelbhavesbhai7031 2 күн бұрын
ચૌધરી ભાવેશભાઈ ચોટીલ તાલુકો વાવ જય માતાજી
@bapunabhadakagujraticomedy5693
@bapunabhadakagujraticomedy5693 2 күн бұрын
કાલ સવાર થી વરસાદ વિરામ લેશે, આજ રાત 5વાગ્યાં થી બંધ થયી જશે હવે 11તારીખ સુધી આરામ રેસે, હવે 11થી 17માં આવશે
@jambukiyaamarshibhai6599
@jambukiyaamarshibhai6599 2 күн бұрын
બોટાદનારાણયુરતાલુકાનાબોડિયામાહજિસીમમાહથેલીમાપાણીભરાયનય.અએવોવરસાદશે
@satishbharai1294
@satishbharai1294 2 күн бұрын
ઉપલેટા વિસ્તારમાં ધોધમાર વરસાદ છે
@chaudharyamratbhairgamruni2596
@chaudharyamratbhairgamruni2596 2 күн бұрын
ભાભર તાલુકા માં વરસાદ નથી પરેશભાઈ
@RathodBarvantsinh-sn3ot
@RathodBarvantsinh-sn3ot Күн бұрын
ઉત્તર ગુજરાત વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો નથી,,પરેશભાઈ❤❤😮😮
@narsihadiya3284
@narsihadiya3284 2 күн бұрын
જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ પરેશભાઈ
@Hnaifjat
@Hnaifjat Күн бұрын
😮ok
@MangroliyaNikunj
@MangroliyaNikunj 2 күн бұрын
પરેશભાઈ અમારે વરસાદ ચાલુ થઈ ગયો
@kingoftaviyaparmar3591
@kingoftaviyaparmar3591 2 күн бұрын
Kya
@naranvaru6571
@naranvaru6571 Күн бұрын
જય દ્વારકાધીશ પરેશ ભાઈ કુતિયાણામાં બોવજ વરસાદ છે
@patelkarshan8422
@patelkarshan8422 Күн бұрын
ખુબ ખુબ આભાર પરેશભાઈ ગોસ્વામી સાહેબ ખુબ ખુબ અભિનંદન 🙏
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 2 күн бұрын
અમારે મોડીરાયત્રે ભુક્કા ખાઢી લાખીયા છે હજુ પણ સાલું છે વરસાદ પરેશભાઈ કેશોદ તાલુકામાં ગામ સેડરડા મા 🌧🌧
@kanjithakor-lg9td
@kanjithakor-lg9td Күн бұрын
❤❤❤❤હરહરમહાદેવ❤❤❤😂❤❤આજે અને કાલે.વરસાદવાવણીલાયકવરસાદપડોછે❤😅❤તાલુકો..દહેગામ❤ગાધીનગર
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya Күн бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ તમારી આગાહી મુજબ આજ પણ 8 ઇંચ સુધી ના વરસાદ ના સમચાર છે
@aswinpatel7553
@aswinpatel7553 Күн бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે. આભાર પરેશભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@JjsjdjXjssjje
@JjsjdjXjssjje Күн бұрын
વિછીયા તાલુકામા ઓછો વરસાદ છે પરેશભાઈ હવે પૂરવરસાદકેરીથાશે જય જલારામ
@vajadineshdinesh3019
@vajadineshdinesh3019 Күн бұрын
પરેશ ભાઈ હાલમાં ઉના ગીર ગઢડા,,,દિવ વિસ્તારમાં અતિભારે ચાલુ જ છે
@karanrasulapara4924
@karanrasulapara4924 2 күн бұрын
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા મા બે દિવસ થી વરસાદ સાલુ છે
@user-fe2cg3zr9n
@user-fe2cg3zr9n 2 күн бұрын
પરેશભાઈ મહેસાણા જિલ્લાના વરસાદના સમાચાર આપવા બદલ આભાર.
@sisodiyarambhai6745
@sisodiyarambhai6745 2 күн бұрын
માળીયા હાટીના માં પણ અત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે.
@kalathiabhavesh8281
@kalathiabhavesh8281 2 күн бұрын
Panidhra ma pan varsad che
@hiteshbhaipatadiya8574
@hiteshbhaipatadiya8574 Күн бұрын
રણકાંઠા નું ગામ અજીતગઢ તાલુકો હળવદ જીલ્લો મોરબીવાવણી લાયક વરસાદ નથી કાલની અપડેટમાં અમારું કહેજો પરેશભાઈ
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 32 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 9 МЛН
1 or 2?🐄
00:12
Kan Andrey
Рет қаралды 32 МЛН