વરાપ અને વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV

  Рет қаралды 244,047

Weather TV

Weather TV

3 күн бұрын

વરાપ અને વરસાદની આગાહી પરેશ ગોસ્વામી || Varsad Ni Aagahi Paresh Goswami WeatherTV
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.com/forms/d/e/1FA...
our application
play.google.com/store/apps/de...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
profile.php?...
Twitter
PareshG60941777?s=08
Paresh_Goswami_WeatherTV

Пікірлер: 1 000
@user-cr2he6ux2q
@user-cr2he6ux2q 2 күн бұрын
પરેશભાઈ તમે કાલે તમે કહેતા હતા કે ભુજ માં અતિભારે વરસાદ પડશે//પણ આખા દિવસમાં એક છાંટો નથી પડ્યો
@mjbhaliyavlogs1388
@mjbhaliyavlogs1388 Күн бұрын
😂😂😂😂
@veerbhogyavasundhara7110
@veerbhogyavasundhara7110 Күн бұрын
ભગવાન થી મોટું કોઈ નથી ભાઈ એટલે હર વખતે સાચું પડે તો ખુદ ને માણસ ભગવાન સમજવા લાગે તો તો
@Mori-py6ju
@Mori-py6ju 2 күн бұрын
આગાઈ પરમાણે 2024મા વરસાદ નથી પડતો
@veerbhogyavasundhara7110
@veerbhogyavasundhara7110 Күн бұрын
સાચી વાત છે તમારી
@arshihodedra8350
@arshihodedra8350 Күн бұрын
Aa khotino se aek numbar no aa pram divse aa topa ni agashi aavi ane varsad band thay giyo
@user-ew4yb6dk1l
@user-ew4yb6dk1l 2 күн бұрын
મુળી તાલુકામા ઓછો વરસાદછે પરેશભાઇ😊
@RathodBarvantsinh-sn3ot
@RathodBarvantsinh-sn3ot 2 күн бұрын
ઉત્તર ગુજરાત,, વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો છે,પરેશભાઈ,આઞાહીઆપવાબદલ.આભાર❤❤❤❤❤
@sanjaysavaliya2881
@sanjaysavaliya2881 2 күн бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ
@friendforever3955
@friendforever3955 2 күн бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ સાવ ઓછો છે 😢
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Күн бұрын
❤ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં એક હીંચ જેવોજ વરસાદ પડ્યો છે જય કિસાન ❤
@jivandharajiya3609
@jivandharajiya3609 2 күн бұрын
જય સુરાપુરા દાદા
@user-xn4fb7zo7g
@user-xn4fb7zo7g 2 күн бұрын
જય માતાજી હમારે માળીયા હાટીના ભાખરવડ ડેમ લગભગ પુરેપુરો ભરાવવામા ૨.ફૃટ જેટલોજ હધુરો છે ગય કાલે રાતનાજ ભારે વરસાદના કારણે ડેમ ભરાઈ ગયો છે જે મેઘલ નદી ઉપર છે જય કિશાન🙏🙏🙏🙏🙏
@viramaghara27
@viramaghara27 2 күн бұрын
સાયલા તાલુકામાં ઓસોવરસાદછે
@DasarathbhaiThakor-oh7os
@DasarathbhaiThakor-oh7os 10 сағат бұрын
❤❤❤❤❤ ધન્યવાદ જય શ્રી રામ
@AKT475
@AKT475 2 күн бұрын
બનાસકાંઠા કાંકરેજ તાલુકાના સવારથી વરસાદ ધોધમાર વરસાદ જય માતાજી પરેશભાઈ
@garcharbhaveshbhavesh7057
@garcharbhaveshbhavesh7057 2 күн бұрын
જય દ્વારકાધીશ પરેશ ભાઈ
@alpesh3657
@alpesh3657 2 күн бұрын
આજે બનાસકાંઠા જિલ્લામાં લાખણી મા ભારે વરસાદ 8 હિન્ચ 🌧🌧
@chaudharyamratbhairgamruni2596
@chaudharyamratbhairgamruni2596 2 күн бұрын
દ્વારકાધીશ ની ક્રુપા
@d..j..thakor..
@d..j..thakor.. 2 күн бұрын
​@@chaudharyamratbhairgamruni2596જય દ્વારકાધીશ 🎉
@user-dk9vk3gy9l
@user-dk9vk3gy9l 2 күн бұрын
પરેશભાઈ જયદ્રવારકાધીપરેશભાઇ
@asaramkapdi9473
@asaramkapdi9473 2 күн бұрын
પરેશભાઈ બનાસકાંઠા વાવણી લાયક વરસાદ થઈ ગયો
@prakashrajput4537
@prakashrajput4537 Күн бұрын
સાચી વાત ફૂલ વાવણી લાયક વરસાદ
@sukhabhaimakwana7537
@sukhabhaimakwana7537 2 күн бұрын
જય સોમનાથ મહાદેવ પરેશ ભાઈ
@raymalsuthar6826
@raymalsuthar6826 2 күн бұрын
બનાસકાંઠા જીલ્લામાં તમારી આગાહી પ્રમાણે સામાન્ય વરસાદ થયો, ખાલી 10,, ઈંચ થયો
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt 2 күн бұрын
જયસોમનાથ જયમુરલીધર પરેશભાઈ અભિનંદન ❤
@AyarKarshan
@AyarKarshan 2 күн бұрын
કરછમાં અમારે નથી વરસાદ
@kamalsolanki17
@kamalsolanki17 2 күн бұрын
તો શું ચેનલો વાળા ખોટી માહીતી આપે છે ભારે વરસાદ રેડ એલર્ટ છે ત્યાં
@dilipahir2886
@dilipahir2886 2 күн бұрын
કયું ગામ
@user-gz9zy4kr8p
@user-gz9zy4kr8p 2 күн бұрын
પૂર્વ કચ્છ કોરે કોરું
@jayeshbaliyajayeshbaliya5260
@jayeshbaliyajayeshbaliya5260 2 күн бұрын
Ha bhai ​@@kamalsolanki17
@SejadGamer0048
@SejadGamer0048 2 күн бұрын
પશ્ચિમ કચ્છ સમગ્ર કોરું ખાવડા બોર્ડર વિસ્તાર હવે બોલો કોણ રેડ એલર્ટ આપે છે❤
@parmarvinod9178
@parmarvinod9178 2 күн бұрын
મહાદેવ હર જય દ્વારકાધીશ પરેશ ભાઈ
@akhaipatel5850
@akhaipatel5850 2 күн бұрын
જય સોમનાથ દાદા પરેશ ભાઈ
@BambhaniyaValbh
@BambhaniyaValbh 2 күн бұрын
જય મોગલ માં પરેશભાઈ
@jetabhaivala6096
@jetabhaivala6096 2 күн бұрын
આબરડી થી જે બી ના જય યોગેશ્વર પરેશ ભાઇ
@HajabhaiDesai-l5o
@HajabhaiDesai-l5o 2 күн бұрын
પરેશભાઈ બનાસકાંઠાના લાખણી તાલુકામાં 8 ઇંચ વરસાદ. બનાસકાંઠામાં આગાહી કરતા વધારે પડી ગયો
@LadhabhaiTadhani-pw7rb
@LadhabhaiTadhani-pw7rb 2 күн бұрын
જય શ્રી સોમનાથ મહાદેવ સાદર પ્રણામ
@radheyahir7773
@radheyahir7773 2 күн бұрын
હરિ ૐ પરેશભાઈ કચ્છ માં આજે વરસાદી માહોલ છે બાકી ખાસ વરસાદ નથી
@Rajesh-bw9fn
@Rajesh-bw9fn 2 күн бұрын
🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ
@SachinBoosff
@SachinBoosff 2 күн бұрын
ભાભર તાલુકામાં વરસાદ નથી ક્યારે આવશે😮😢
@gov.sec.schoolsutharnesdi1829
@gov.sec.schoolsutharnesdi1829 2 күн бұрын
બધી જગ્યાએ થઈ ગયો આ બાજું ભાભર જ બાકી રહી ગયું😢
@mrfarmer265
@mrfarmer265 2 күн бұрын
હર હર મહાદેવ
@rathodkishorbhai8624
@rathodkishorbhai8624 Күн бұрын
જય શ્રી કૃષ્ણ જયશોમનાથ જયમાતાજી પરેશભાઈ
@maheshmakvana9654
@maheshmakvana9654 2 күн бұрын
મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ
@user-vd6cz8jm8x
@user-vd6cz8jm8x 2 күн бұрын
બોટાદ જિલ્લામાં વાવણી લાયક વરસાદ છે જય માતાજી
@BharatiTinaVlog
@BharatiTinaVlog 2 күн бұрын
બનાસકાંઠા ના ભાભર તાલુકાના ગામડામાં વરસાદ વાવણી લાયક નથી પરેશભાઈ ક્યારેય થાશે જણાવા વિનંતી 😢😢😢
@k.a.jadeja5531
@k.a.jadeja5531 2 күн бұрын
9/10/11/ તારીખે થઈ જશે ભગવાન આપણી ચિંતા દૂર કરશે
@user-bw4sq1wl8j
@user-bw4sq1wl8j Күн бұрын
Jay ghela Somnath dada Pareshbapu ❤❤❤❤
@prakashmakwana118
@prakashmakwana118 2 күн бұрын
જય માતાજી પરેશ ભાઈ અમારે ત્યાં કાલે રાતે સારો એવો વરસાદ પડ્યો સે તા હળવદ ડી મોરબી
@ramshibhaighusar6388
@ramshibhaighusar6388 2 күн бұрын
જય દ્વારકાધીશ પરેસ ભાઈ👌
@jadejahardiksinh7850
@jadejahardiksinh7850 2 күн бұрын
Jay mataji
@RamjiVasava-mi9he
@RamjiVasava-mi9he Күн бұрын
પરેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન માહિતી આપવા બદલ
@rohitbhambhana599
@rohitbhambhana599 2 күн бұрын
har har mahadev sir
@ketanparmar8526
@ketanparmar8526 2 күн бұрын
જય સોમનાથ મહાદેવ
@SachinBoosff
@SachinBoosff 2 күн бұрын
Jay shree Krishna 🙇❤
@user-oe5ln3be6x
@user-oe5ln3be6x Күн бұрын
જય માતાજી પરેશભાઈ સરસ માહિતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન
@user-vo8iu5dj7e
@user-vo8iu5dj7e 2 күн бұрын
જય સોમનાથ મહાદેવ પરેશભાઈ
@user-rm7ze7vo3y
@user-rm7ze7vo3y 2 күн бұрын
રાધે રાધે
@VikashPatel-rz3xn
@VikashPatel-rz3xn 2 күн бұрын
જય શ્રી ધરણીધર ભગવાન પરેશ ભાઈ
@hitendrachavda8622
@hitendrachavda8622 2 күн бұрын
જય સોમનાથ પરેશભાઈ
@ajayvarmora2842
@ajayvarmora2842 2 күн бұрын
જય સોમનાથ સર. મહાદેવ હર સર. 😍😍🌧️⛈️⛈️😍😍🌧️🌧️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌧️🌧️⛈️⛈️⛈️⛈️
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 Күн бұрын
જે ભગવાન
@RameshBhai-wh1fe
@RameshBhai-wh1fe 2 күн бұрын
જય દ્વાકાધીશ પરેશભાઈ.અમારે આજે સવારે ૧૦:૦૦થી સાંજે ૭.૩૦સુધી ૧૦ઇંચ થી વધારે વરસાદ પડ્યો સે. ગામ - ગેળા. તા - લાખની
@BhemjiPatel-5175
@BhemjiPatel-5175 2 күн бұрын
ન હોય ભાપી થરાદ વરસાદ નથી
@ljpatelljpatel4730
@ljpatelljpatel4730 2 күн бұрын
થરાદ તો ઘણો છે 7...8... ઇંચ છે ​@@BhemjiPatel-5175
@AnkitsinhChauhan-vg5gq
@AnkitsinhChauhan-vg5gq 2 күн бұрын
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના ગામ મહીજડા થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
@NavinTarakOfficial
@NavinTarakOfficial 2 күн бұрын
બનાસકાંઠાના સુઈગામ તાલુકાના nadabet બોર્ડર બાજુ 3 ઇંચ થી વધારે વરસાદ અને સુઈગામ ના દક્ષિણે આવેલા સુઈગામ તાલુકા ના ગામડાઓ કે જે સુઈગામ થી 20 km ના અંતરે છે જ્યાં બિલકુલ વરસાદ નથી...પરેશભાઈ❤
@SHAILESHNAYAK-wx4dg
@SHAILESHNAYAK-wx4dg Күн бұрын
જય જવાન જય કિસાન પરેશ
@rameshpatel7188
@rameshpatel7188 2 күн бұрын
પરેશભાઈ થરાદના ઝેટા ગામ અડધો ઇંચ પડ્યો છે
@alpesh3657
@alpesh3657 2 күн бұрын
બનાસકાંઠા થી કોણ કોણ વિડિઓ જોવેછે❤
@mohan.sambaji6094
@mohan.sambaji6094 2 күн бұрын
અંબાજી કુંભારીયા
@kanubhaiprajapatieta2520
@kanubhaiprajapatieta2520 2 күн бұрын
એટા વાવ
@dashesnagji3977
@dashesnagji3977 2 күн бұрын
માવસરી વાવ
@user-vo4ud1to2t
@user-vo4ud1to2t 2 күн бұрын
સોઈગામ
@user-ks8xj4vf3m
@user-ks8xj4vf3m 2 күн бұрын
નગર તેરવાડા કાંકરેજ
@mansukhtholiya3686
@mansukhtholiya3686 Күн бұрын
જય દ્વારકાધીશ પ્રેરેશ ભાઈ
@HareshSAal-nf1ch
@HareshSAal-nf1ch Күн бұрын
Jay somnath mahadev Paresh bhai
@user-zu1ry9cp5k
@user-zu1ry9cp5k 2 күн бұрын
જય માતાજી
@dhapaparesh4324
@dhapaparesh4324 2 күн бұрын
જય ગુરુદેવ પરેશભાઈ
@bhattisahil1376
@bhattisahil1376 2 күн бұрын
Jay mataji Bhai..... Vadarvad ti Dilip bhai Bhatti........
@NavghanbhaiSaraiya-yb9ym
@NavghanbhaiSaraiya-yb9ym Күн бұрын
જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી
@user-ov5nz4nw8k
@user-ov5nz4nw8k 2 күн бұрын
જય વડવાળા પરેશભાઈ બનાસકાંઠા ના ભીલડી આજુબાજુના ગામડામાં આજનો વરસાદ ઘણો છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે
@NAGBHAIRABARI-c6u
@NAGBHAIRABARI-c6u 2 күн бұрын
જય ઠાકર ભાઈ રબારી સે તમે. વાગર કોઈને ઓલખો કે
@jambukiyabhavesh2385
@jambukiyabhavesh2385 2 күн бұрын
સરસ ભાઈ
@dineshbhaimori6680
@dineshbhaimori6680 2 күн бұрын
​@@NAGBHAIRABARI-c6uજય. વડવાળા🙏 છાપરીયાળી. ઓળખો કોઈ ને
@user-dy5uk5vn3o
@user-dy5uk5vn3o 2 күн бұрын
જય વડવાળા ❤ જય ઠાકર 🙏
@kamleshjadav974
@kamleshjadav974 2 күн бұрын
જય વડવાળા જય દ્વારકાધીશ ભાઈ જુનાગઢ
@raviravipatadiya2610
@raviravipatadiya2610 2 күн бұрын
સુરેન્દ્રનગર માં આજે સાટોય વરસાદ નથી પરેશ ભાઈ 😢 ગમેતે હોય કેવુ કેવાય બોલો સુરેન્દ્રનગર આજે માં અતી ભારે વરસાદ ની આગઈ હતી 😢
@sahdev_m_sabariya5351
@sahdev_m_sabariya5351 2 күн бұрын
સાચું
@user-pt1lu6tn2h
@user-pt1lu6tn2h 2 күн бұрын
Sachu
@jigneshbhai5449
@jigneshbhai5449 2 күн бұрын
સાચુ. વરસાદ થસે એ કહી શકાય પણ કઇ જગ્યા એ એ કોઇ ન કહી શકે.
@raviravipatadiya2610
@raviravipatadiya2610 2 күн бұрын
@@jigneshbhai5449 હા
@raviravipatadiya2610
@raviravipatadiya2610 2 күн бұрын
@@user-pt1lu6tn2h હા
@bagdarajesh8597
@bagdarajesh8597 2 күн бұрын
Jay Somnath Paresh bhai
@Maa-magal
@Maa-magal 2 күн бұрын
ખુબ વરસાદ પડેલ છે
@gokulkrabarijadi3562
@gokulkrabarijadi3562 2 күн бұрын
પરેશભાઇ જય શ્રી કૃષ્ણ પરેશભાઇ બનાસ કાંઠા વિસ્તારના ધાનેરા તાલુકા મો વરસાદ કયારે આવશે
@GURU.OFFICIAL.22
@GURU.OFFICIAL.22 2 күн бұрын
થરાદના આજાવાડા ગામમાં છાટુ નથી પડ્યું પરેશભાઈ😢😢😢😢
@lalitpatel2245
@lalitpatel2245 2 күн бұрын
એવું 😅😅
@dineshnanjee5246
@dineshnanjee5246 2 күн бұрын
કરબુણમા નથી પડયુ છાટુ
@GautamMeer
@GautamMeer 2 күн бұрын
પરેશભાઈ સુરેન્દ્રનગર ના લીમડી તાલુકામાં ઓછો વરસાદ છે
@Banubha5555
@Banubha5555 2 күн бұрын
જય સોમનાથ મહાદેવ આભાર પરેશભાઈ
@parasarayakubparasarayakub8190
@parasarayakubparasarayakub8190 2 күн бұрын
વાંકાનેર વીસતાર મા વરસાદ ઓછો છે
@ranaajaysinh4699
@ranaajaysinh4699 2 күн бұрын
પરેશભાઈ સુરેન્દ્રનગર ના લખતર તાલુકા મોટા ભાગના ગામડામાં હજુ વાવણી લાયક વરસાદ નથી પરેશભાઈ
@vershibhaivershibhai2695
@vershibhaivershibhai2695 2 күн бұрын
બનાસકાંઠા થી આપણૅ વરસાદ નહિ . રાજસ્થાન બોર્ડર લાગે😢
@pravinahir2353
@pravinahir2353 2 күн бұрын
Jay murlidhar bhai 🙏🙏🙏
@jayeshsathawara6151
@jayeshsathawara6151 2 күн бұрын
પાટણ જિલ્લા માંથી કોણ કોણ છે. લાઈક કરો
@LakhamanKhuntad
@LakhamanKhuntad 2 күн бұрын
જય સોમનાથ 🙏🙏 પરેશભાઈ ❤❤
@kishorbhaitadhani8982
@kishorbhaitadhani8982 2 күн бұрын
જેમાતાજી
@valabhaichaudhary1676
@valabhaichaudhary1676 Күн бұрын
🎉ભાભરમાવરસાદનથિ
@user-rc8hf5xd5r
@user-rc8hf5xd5r 2 күн бұрын
સાર્વત્રિક રાઉડ ક્યારે આવ્યો ક્યારે પુરો થયો થરાદ તાલુકાના ગામડામા વરસાદ નથી
@niteshprajapati2957
@niteshprajapati2957 2 күн бұрын
Tame vruxo vavo to ave
@user-ub9ik8ox8m
@user-ub9ik8ox8m 2 күн бұрын
તો હવે આવિ જાશે
@SPatel-qw4wb
@SPatel-qw4wb 2 күн бұрын
થરાદ તાલુકામા રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારમાં વરસાદ નથી
@KhomabhaiPatel-bu8re
@KhomabhaiPatel-bu8re 2 күн бұрын
નઇ,
@VasuNarsi
@VasuNarsi 2 күн бұрын
વરસાદ. છે
@DilubhaiVaru
@DilubhaiVaru 2 күн бұрын
Jay mataji Paresh bhai
@user-so7ie6sl2f
@user-so7ie6sl2f 2 күн бұрын
Jay mataji paresh bhai
@user-zs5uo2fj2z
@user-zs5uo2fj2z 2 күн бұрын
પરૅશભાઈ આજે સવારે ખૂબ વરસાદ નોંધાયો લાખણી તાલુકામાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે*9.-ઈચ
@kalubhaisakliyakalubhaisak3077
@kalubhaisakliyakalubhaisak3077 Күн бұрын
ખુબ સરસ માહીતી આપોસો પરેશભાઈ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઈ સાકળીયા
@govindmajithiya8033
@govindmajithiya8033 2 күн бұрын
આભાર પરેશભાઈ
@sanjayvaghasiya5660
@sanjayvaghasiya5660 2 күн бұрын
જય મહાદેવ
@devjirabari1389
@devjirabari1389 Күн бұрын
ભુજ તાલુકા મા આજુ બાજુ ગામમાં ડેમ ઓગની ગયા છે મારા ગામનુ ડેમ ૫ કિલોમીટર લાબુ છે ઓગની ગયુ છુ
@bharatodedara706
@bharatodedara706 2 күн бұрын
❤❤ Jay javan Jay kishan pares Bhai ❤❤❤
@HamirChavda-sg5gm
@HamirChavda-sg5gm 2 күн бұрын
ખૂબ ખૂબ આભાર પરેસ ભાઈ
@hanubhaiandhani5237
@hanubhaiandhani5237 2 күн бұрын
Good
@PatelKamlesh-fg6tx
@PatelKamlesh-fg6tx 2 күн бұрын
Jay Mahakal 👃👃👃 Pareshbhai
@balubhaisolanki6411
@balubhaisolanki6411 2 күн бұрын
જય ગૌમાતા
@RajuPithiya-yg2bf
@RajuPithiya-yg2bf 2 күн бұрын
જય મુરલીધર પરેશ ભાઈ
@mehtaketan2889
@mehtaketan2889 2 күн бұрын
Jay Mahadev
@parkashthakor6278
@parkashthakor6278 2 күн бұрын
જય માતાજી પરેશભાઈ
@sureshthakor9155
@sureshthakor9155 2 күн бұрын
Jay mahadev
@patelmahesh3331
@patelmahesh3331 Күн бұрын
પરેશભાઈ હજુ અમારે માણસા તાલુકા માં વાવણીલાયક વરસાદ થયો નથી જય શ્રી દ્વારકાધીશ
@vijayzapadiya7907
@vijayzapadiya7907 2 күн бұрын
Jay mataji parshbhia
@durgeshkarena632
@durgeshkarena632 Күн бұрын
જય માતાજી🙏🏻
@user-uj5xh8vl5g
@user-uj5xh8vl5g Күн бұрын
થોડી થોડી અમારા ખંભાત તાલુકા ની માહિતી આપતા રહેજો.. આભાર
@anandkalsariya4738
@anandkalsariya4738 Күн бұрын
જય ગુરુમહારાજ
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 27 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 3,7 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 27 МЛН