ભારત બાંગ્લાદેશ સીમા પાસે આવેલા આ પાંચ ગામો કેમ ભારતના નકશા પર નથી?

  Рет қаралды 1,259

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#india #bangladesh #indianborder
પરાની ગામ, કાજલ દિગ્ઘી, ચીલાહાટી, બરાશશી, નોતરી દેબત્તર ગામ આ પાંચ ગામ પશ્ચિમ બંગાળના જલપાઈ ગુડી જિલ્લાના સદર બ્લૉકમાં આવે છે. આ ગામ ભારત બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર છે. ભાગલા સમયે આ ગામ બાંગ્લાદેશના ભાગમાં દક્ષિણ બેરુબાડી જિલ્લામાં આવતા હતા, વર્ષ 1959થી 1974 સુધી આ ગામોને ભારતમાં સામેલ કરવાની માગ સાથે આંદોલન ચાલ્યું. ઇન્દિરા ગાંધી મુજીબુર્રહેમાન કરાર પર વર્ષ 1974માં હસ્તાક્ષર કરાયા. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જ્યારે સરહદ ખેંચાઈ તો આ પાંચ ગામ બાંગ્લાદેશના નકશા પર અંકિત થયાં. જોકે, વર્ષ 1989માં એ અહેસાસ થયો કે ભારતની જમીન પર હોવાં છતાં આ પાંચ ગામ ભારતના નકશા પર નથી.
વીડિયો - શિવ શંકર ચેટર્જી, રોહિત લોહિયા
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 22 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН