No video

ભાત અને ભાજી મનીષા એ બનાવી .village cooking channelvillage lifevillage lifestylevillage life youtube

  Рет қаралды 40,190

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes #trend #family #familyvlog #familia #
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food

Пікірлер: 137
@hiragauribhatt
@hiragauribhatt 2 ай бұрын
સીતારામ કાકા અનેકાકી અને મનીસાબેનને મજામાં છોને સૌમ્યાને સાડી સરસ લાગે છે સૌમ્યા ટુ મોળા કટ અને દિત વાર રેશ કેનહીં હમણાં જેઠ મહિનોસ રૂ થયો તેમાં પેલો અને બીજો રવિવાર મોળું એટલે ke મીઠાં વગરનું જમવું પડે અને જમીને જો ત્યાંજ રહેવાનું હોય તોબીજી વાર જ્યાં જમ્યા હોય ત્યાં ભૂખ લાગી હોય તો બીજીવાર પણ ત્યાં જમી શકાય અને બીજા બે રવિવાર એટલેકેઅંધારિયામાં આવે તેમાં મી ઠા વાળું ખવાય એટલે ke બધુજ ખવાય અને ઉપર બતાવ્યું ટેમ જમાય સૌમ્યા ટુ બાને પુછજે પછી મને વાત કરીશને દિત્યાને પ્યાર બીજું કે ભાજી ની સુગંથ રાજકોટ સુધી આવી હો મનીસાબેન
@manishdave4660
@manishdave4660 Ай бұрын
સીતારામ બાબુભાઈ મોજે મોજ હો બાકી મનીષ દવે જુનાગઢ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@nileshjoshi3769
@nileshjoshi3769 2 ай бұрын
સીતારામ ભાઈ અને બેન ને રાધિકા બેન જોષી એડવોકેટ જુનાગઢ થી કેમ છો મજામાં ને કેમ છો મનિષાબેન મજામાં ને સીતારામ બેન તમે પણ રસોય મસ્ત બનાવો છો સોમ્યાનેસાડી nice lage chhe
@arjunzala5937
@arjunzala5937 Ай бұрын
Jay sita ram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ
@K.B.RAjAPUT
@K.B.RAjAPUT 2 ай бұрын
સીતારામ બા દાદા ભાજી ને ભાત સરસ બનાવ્યા છે જમાવટ હો વાડી નો નજારો જોવા નિ મોજ આવે છે દાદા 🎉🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી 🎉🎉
@baljitsinghrahi5721
@baljitsinghrahi5721 Ай бұрын
Jay sita ram❤❤🙏🙏❤❤❤
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@sonalpaida8000
@sonalpaida8000 2 ай бұрын
બહુજસરસ ભાજીબની સીતારામ
@babibenbhikhabhai7494
@babibenbhikhabhai7494 Ай бұрын
જય સીતારામ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય સીતારામ
@user-nb6nm4fs6m
@user-nb6nm4fs6m 13 күн бұрын
્્ રેખાબેન સોલંકી ભાવનગર તમે બહુ સરસ વિડીયો બનાવો છો
@Blvadivlog
@Blvadivlog 11 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@kalpanathakkar648
@kalpanathakkar648 2 ай бұрын
Very nice recipe Manishabhabhi I like you thanks
@vikrambapu1836
@vikrambapu1836 2 ай бұрын
😊😊વાહ જોરદાર ખુશ રહો મનીષા સૌમ્યા સાડી માં જમાવટ કરે છે દિત્યા ની જોરદાર મોજ 😊જય સીયારામ
@user-ni7nb6ix8g
@user-ni7nb6ix8g 2 ай бұрын
👌👌🍬
@indirapatel3492
@indirapatel3492 2 ай бұрын
બેન તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ ભાજી બનાવી છે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી કૃષ્ણ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kalpanaparmar769
@kalpanaparmar769 2 ай бұрын
Nice bhaji bhat jay mataji
@nishadhokia1249
@nishadhokia1249 2 ай бұрын
Manisha vahu khubj Saras che ne shaant sabhav.👌🏼Tamara videos jovani maja aave che.🙏🏽 pav bhaji mast bani che 👌🏼👌🏼🥰
@nayanaghoda227
@nayanaghoda227 2 ай бұрын
Mast bhaji banivah
@dnsolanki4464
@dnsolanki4464 2 ай бұрын
Nice video sir Maja aa gaya Thank you for the video sir
@arunamakwana5730
@arunamakwana5730 2 ай бұрын
Sitaram jay mata di kim so majama hu Naresh Bhai makwana ne Aruna ben makwana Navi Mumbai thi comment lakhavanu modu thai to kharab no lagadta ne subscribe wala tamane malava aave che to saru lage che ne somiya ne saree pervanu saru lage che aamri chokri Pan nani hati ne to hu saree peravti ne jamavat ho Manisha ben ne bhat ne bhaji banaviya moj che ho jamavat amaj video banavta rev amane pan vadi ni moj karavta rev tamaru dhayan rakhajo ne tamari tabiyat sambhal jo sitaram aavjo Jay mata di 🌹🙏🌸♥️♥️♥️♥️♥️
@Anubendafda
@Anubendafda 2 ай бұрын
સાડી સરસ લાગે છે સોમીયા ને
@gaurangparmar100
@gaurangparmar100 2 ай бұрын
સીતારામ ખુબ સરસ વીડિયો બનાવ્યો છે ગૌરાંગ પરમાર અમદાવાદ
@varshasoni9599
@varshasoni9599 2 ай бұрын
Jai shree Krishna 🙏 manisha mast bhaji ne masala rice banavya👌khub sars bolo cho sachi vat baa ne bapu akla thai jasey cute somya ne nitya ❤❤
@kalpanathakkar648
@kalpanathakkar648 2 ай бұрын
Babubhai & Gitaben jay shitaRam 🙏your family so nice
@Rkbudhelvlogs
@Rkbudhelvlogs 2 ай бұрын
Jay dawarikadhis
@nayanaghoda227
@nayanaghoda227 2 ай бұрын
Ha bhaji pulao saras lage
@DavshibhaiGolakiya
@DavshibhaiGolakiya Ай бұрын
બાબૂભાઈરામરામ
@Blvadivlog
@Blvadivlog 23 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@dhanlaxmihalai1079
@dhanlaxmihalai1079 2 ай бұрын
Wah! Bahuj saras jamavat kari. Babu bhai tame j kain bolo cho e pan jamavatvj lage che. Ek var to wadie avavuj che joie kyare sanjog thay che Sita Ram London thi dhanu Ben Jam nagar thi wadi ketle dur thay?
@nirmalbhi7909
@nirmalbhi7909 2 ай бұрын
Jay Bhawani
@rajeshkumarshah9465
@rajeshkumarshah9465 2 ай бұрын
મઝા આવી સબરમતીથી આનંદ,અભિષેક, રાજુભાઇ ને મીનાબેન
@jyotitarsariya2624
@jyotitarsariya2624 2 ай бұрын
Superrrrr vlog 👌👌👌👌
@rathodjitu175
@rathodjitu175 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏👌👏🌹🌾👍
@varshasoni9599
@varshasoni9599 2 ай бұрын
Jai shree Krishna seetaram 🙏 bapu ne family
@sureshbhairathod8360
@sureshbhairathod8360 2 ай бұрын
વાહ સરસ ભાતનેભાજીબનાવી
@L.V.parmar2188
@L.V.parmar2188 2 ай бұрын
ખુબ સરસ રેસિપી 😋
@user-zu7ds8qo3m
@user-zu7ds8qo3m 2 ай бұрын
બહુ જ સરસ ભાજી બનાવી સીતારામ દાદા મજામાં ને
@kishordabhi8691
@kishordabhi8691 2 ай бұрын
ખૂબ સરસ
@kunwarpatel3441
@kunwarpatel3441 23 күн бұрын
રામ રામ સીતારામ હું પણ આવી જ રીતે બનાવું
@Blvadivlog
@Blvadivlog 21 күн бұрын
રામ રામ સીતારામ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@vajadarshna.p1245
@vajadarshna.p1245 2 ай бұрын
તાલાળા થી શિલ્પાબેન બોલું છું ભાજી બહુ મસ્ત બનાવી છે હું તમારા વીડીયા રોજ જોઉં છું
@manshribazala6923
@manshribazala6923 2 ай бұрын
Saras bhaji banavi ho
@rajeshm1820
@rajeshm1820 2 ай бұрын
ગઢડા સ્વામી. ચંદ્રિકાબેન રાજુભાઈ. સુથાર.સિતારામ.દાદિ.અને.દાદા.ને.સરસ. મનીષાબેન.ભાજી.ખુબ.સરસ.બનાવિ.છે
@ilaraja6986
@ilaraja6986 2 ай бұрын
સીતારામ બેન
@kalpanabhatt6184
@kalpanabhatt6184 2 ай бұрын
ગોમતી બા મજામા👌🏼
@Dwarkadhdish
@Dwarkadhdish 2 ай бұрын
Tamaro video jovani bahu mja aave che... Tamaro parivar hamesh sathe ....... Jay mataji... ❤
@user-oq8ge6gs5c
@user-oq8ge6gs5c 2 ай бұрын
Khub moj aavi
@asgajera3462
@asgajera3462 2 ай бұрын
Wahhh kaka wahh jsmavat 6 ho Khetar ma leval pn mst thay gayu Bhaji pn mst bani 6 Karo jmavat biju su
@user-du1ef6rj4j
@user-du1ef6rj4j 2 ай бұрын
SitaRam Jay mataji saras tasty tasty bhaji bnavi Manisha Amare Mumbai ma tme bhat bnavyo Ane Tava pulav k chhe ame Kanda tameta flawer bateta vatana Simla marcha lasan ni chatni avi rite bnaviye Manisha tme bnavi avi rite bnavis kale Har Har Mahadev
@mukeshpatel6972
@mukeshpatel6972 2 ай бұрын
માટી ના વાસ ણ અમારે જોઈએ છે કયા મલે છે સરનામું. આપશો. નાની ઢીંગલી ને સીતારામ
@vijyabenjoshi1657
@vijyabenjoshi1657 2 ай бұрын
વાહ ભાત ઼઼અને ભાજી
@kishoreparekh5050
@kishoreparekh5050 2 ай бұрын
Jay Sita Ram ! Saras jamavat!! Babu bhai Ane ben
@asgajera3462
@asgajera3462 2 ай бұрын
Jay swaminarayan 🙏🏻🙏🏻
@utechcolours4127
@utechcolours4127 2 ай бұрын
khub j saras
@kalpanabhatt6184
@kalpanabhatt6184 2 ай бұрын
👌🏼👌🏼👌🏼
@rajdeepgadhavi2273
@rajdeepgadhavi2273 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@jyotitarsariya2624
@jyotitarsariya2624 2 ай бұрын
Sitaram❤❤
@user-yq4oy7rs5z
@user-yq4oy7rs5z 2 ай бұрын
Are Somya tuto bavaj saras lageche ram sitaram badhan ne tmne
@manshribazala6923
@manshribazala6923 2 ай бұрын
તમારા બધા નો સ્વભાવ બહુ જ સારો છે
@user-zk7kv1zw6p
@user-zk7kv1zw6p 2 ай бұрын
Saras❤❤
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 2 ай бұрын
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા
@user-qu9yv4fy1j
@user-qu9yv4fy1j 2 ай бұрын
Pav bhaji hoy. Bhaji already masala hoy to mane lage se sada hat sara lage.karan bhaji masalavalij hoy.to bey masalavalu too much lage kaa???
@manusihora7622
@manusihora7622 2 ай бұрын
સીતારામ બાબુભાઈ જય શ્રી શિહોરી માં રામ રામ ભાઈ આવ જો
@jaluvaland6272
@jaluvaland6272 2 ай бұрын
સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા ખૂબ મોજ સરસ
@kiranpatel6796
@kiranpatel6796 2 ай бұрын
Sita ram kaka kaki
@yessolanki2435
@yessolanki2435 2 ай бұрын
રામ રામ કાકા ને કાકી‌‌‌‌‌ ને અશોક સોલંકી શોભાવડ
@lalovadoliya-nf6on
@lalovadoliya-nf6on 2 ай бұрын
તમારી સાસુ વહુ નો એક જ અવાજ છે કોણ બોલે ખબર નથી પડતી
@Vanabhai.Chauhan
@Vanabhai.Chauhan 2 ай бұрын
Good 🎉🎉
@NatuCharola
@NatuCharola 2 ай бұрын
દાદા તમારી અટક શુ સે 😅😮🎉🎉
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw 2 ай бұрын
જય માતાજી સીતારામ દાદા દાદી
@user-dl7bs4ze7k
@user-dl7bs4ze7k Ай бұрын
તમારે માટી ના લેવા હોય તો બરવાળા થી સાલગપુર જતા રોડ ઉપર જ બધા જ પ્રકાર ના વાસણ મળે છે.
@amishaghelani7007
@amishaghelani7007 2 ай бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં હું અમીષા સુરત થી બોવ સરસ રેસિપી મજા આવી ગઈ તમારા વિડિયો જોઈ ને બધા મજામાં છો ને સીતારામ 🙏
@kalpeshrathod4041
@kalpeshrathod4041 2 ай бұрын
સીતા રામ કાકા કાકી 🙏
@alkapatel8404
@alkapatel8404 2 ай бұрын
Very nice bhaji and pulav banavyo che thamari vahu e nam nathi avadtu sorry USA texas thi alka jai sita ram 🙏🏽❤️
@manonbhaigodliya6078
@manonbhaigodliya6078 2 ай бұрын
જય સીયારામ સુરતઃ
@mukeshpatel6972
@mukeshpatel6972 2 ай бұрын
સીતા રામ
@Blvadivlog
@Blvadivlog 2 ай бұрын
સીતારામ
@user-ni7nb6ix8g
@user-ni7nb6ix8g 2 ай бұрын
સીતારામ ભાઈ અને બેન રશિમબેન શા હ અમદાવાદ🙏🙏
@user-ku5qr7hp3v
@user-ku5qr7hp3v 2 ай бұрын
Jay mataji
@kishordabhi8691
@kishordabhi8691 2 ай бұрын
Va
@bhavanapatel275
@bhavanapatel275 2 ай бұрын
Sita ramm Bow Sara's video banavo cho ava video banavta roh Jay Shree Krishna 👌❤️
@arvindmakwana5682
@arvindmakwana5682 2 ай бұрын
રામ રામ ને સીતારામ બાપા સીતારામ.
@kishorpandya8483
@kishorpandya8483 2 ай бұрын
Ram Ram ne sitaram 🙏🏾
@yograjsinhchudasama6021
@yograjsinhchudasama6021 2 ай бұрын
જય માતાજી
@Amazinglifes88
@Amazinglifes88 2 ай бұрын
ટ્રેક્ટર ભાગે સ બોવ
@GeetaVyas-kj9jt
@GeetaVyas-kj9jt 2 ай бұрын
Sitaram
@hansahansa8941
@hansahansa8941 2 ай бұрын
સીતા રામ🙏🙏🙏❤️
@sarvaiyakajalsarvaiya4312
@sarvaiyakajalsarvaiya4312 2 ай бұрын
Jay maa mogal 🙏🙏
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww 2 ай бұрын
સીતા રામ દિપકભાઈ વેરાવળ
@user-ie6vz1bq1l
@user-ie6vz1bq1l 2 ай бұрын
ખુબ સરસ વલોગ બનાવો છો મજા આવે છે વિડિયો જોવાની😊 સીતારામ કેમ છો મજામાં ને બધા
@shyamchandarana7198
@shyamchandarana7198 2 ай бұрын
રામ રામ ને સીતારામ
@ranjitbhaimori4149
@ranjitbhaimori4149 2 ай бұрын
Sitaram Babu Bhai🙏 Khedvanu Kam Pan Pote J Karocho Wah👌
@dipikapatel8306
@dipikapatel8306 2 ай бұрын
Chokra o atli tikhi bhaji khai sake???
@TarunAhir-bf9bg
@TarunAhir-bf9bg 2 ай бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં
@user-ku5qr7hp3v
@user-ku5qr7hp3v 2 ай бұрын
Ram Ram
@ramjibhaigoyani9616
@ramjibhaigoyani9616 2 ай бұрын
સીતારામ બાબુભાઈ રામજીભાઈ નવસારી
@parmardakshaben7925
@parmardakshaben7925 2 ай бұрын
Jay Mataji ભાઈ કેટલાં વીઘા જમીન છે તમારે ખૂબ મહેનત કરો છો બધા
@geetahakani9530
@geetahakani9530 2 ай бұрын
Kem Cho Sita Ram
@chetalzaveri8711
@chetalzaveri8711 2 ай бұрын
સીતારામ દાદા બા 🙏🙏 નવસારી થી 🙏🙏
@user-ie6vz1bq1l
@user-ie6vz1bq1l 2 ай бұрын
પેલી કમેન્ટ આપડી હો દાદા
@user-tn4kz4xw7k
@user-tn4kz4xw7k 2 ай бұрын
જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના
@user-yq4oy7rs5z
@user-yq4oy7rs5z 2 ай бұрын
Manisha Ben bavaj saras Rasoi bavich Tamuben uk thi
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada 2 ай бұрын
સીતારામ દિતિયા સોમીયા 🎉
@user-bc8fg3ne7i
@user-bc8fg3ne7i 2 ай бұрын
મનીશાબેનસીતારામગીતાબેનસીતારામ
@user-qu9yv4fy1j
@user-qu9yv4fy1j 2 ай бұрын
HAHU MASALANE PANIMA PELA MIX KARE .TRY KARSU.SARAS LAGSE.
@user-ej3xq8bp6e
@user-ej3xq8bp6e 2 ай бұрын
Shu vavani karvani che khetar ma
Ghar par hua Janmashtami mohotsav aur mummy ka sapna pura hua !
20:48
Jaydeepdpatel
Рет қаралды 126 М.
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 9 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 49 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 9 МЛН