Khub saras mane aa atmosphiyar khub saru lage chhe❤❤
@Blvadivlog6 ай бұрын
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@HetalkumarShah-u6r7 ай бұрын
Saras maja ijamavat
@sajedalakdawala45307 ай бұрын
ખૂબ જ સુંદર ઉત્તમ રીત મહેમાન ગતિ ❤️🙏👍
@bhaveshvegad5817 ай бұрын
વાહ ખૂબ સુંદર
@DhirubhaiNavadiya6 ай бұрын
❤ બાબુભાઈ navadiya ખૂબ સરસ ધીરુભાઈ navadiya ભાવનગર
@Blvadivlog6 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@RajeshBagadiya-w1z7 ай бұрын
Khubaj sari meamangati👌👌👌👍
@ChardikabenPrajapati-md4lf7 ай бұрын
આ વિડીયો બહુ સારો છે બહુ સારો ગમે છે વાડી નો વાતાવરણ બહુ સારું છે મહેસાણા થી ચંદ્રિકાબેન પ્રજાપતિ
@parulmistry71417 ай бұрын
Good😊
@Blvadivlog7 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@PravinaKaneriya-hu5fp7 ай бұрын
બાપા સીતારામ દાદા અને બા ને.... તમારૂં કામ પક્ષીઓ માટે નું ખુબ જ સારુ છે તમારો આ વિચાર ખૂબ જ સારો છે ખુબ આનંદ થયો આવુ કામ જોઈ ને ભાવનગર થી....
@ManishbhaiPuranvairagi6 ай бұрын
તમારું જીવન અમને બહુ ગમે છે સીતા રામ
@Blvadivlog6 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@GordhanbhaiChadegara7 ай бұрын
Saras sitaram 21:32
@sonalpaida80007 ай бұрын
સીતારામ
@GordhanbhaiChadegara7 ай бұрын
Saras
@ashokbhaipatel80186 ай бұрын
અશોક ભાઈ અમદાવાદ વાસણા થી જય માતાજી 2:18
@Blvadivlog6 ай бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@KuldeepRoriya5 ай бұрын
જય માતાજી સીતારામ
@Blvadivlog5 ай бұрын
જય માતાજી સીતારામ
@kishordabhi86917 ай бұрын
ખુબ સુંદર
@gaurangparmar1007 ай бұрын
ખુબ સરસ વીડિયો બનાવ્યો છે સીતારામ ગૌરાંગ પરમાર. અમદાવાદ
@ReynukaPandya7 ай бұрын
VAAH.THEK SATARA THI. BAU SARAS. KETLI LAAGNI.
@varshasoni95997 ай бұрын
Baa mast rasoi banavi batetanu shak ras rotli dal bhat .meman ne majja .bapu ni lagni aapda malk na mayalu manvi 🙏🙏🙏🙏👌
@jyotitarsariya26247 ай бұрын
Jordar vlog hoi👌👌👌
@manusihora76227 ай бұрын
❤ બહુ સરસ બાબુભાઈ સીતારામ જ્ય સિહોરી માં
@nitasathiya24154 ай бұрын
તમારું સાદું જીવન બહુ મસ્ત છે સઠીયા નીતા ભાવનગર
@Blvadivlog3 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@walajipatel34136 ай бұрын
સીતારામ ભાઈ અમારી પૈત્રી બંસી ને બટાટાનું શાક બહુજ સરસ પૈગામ જમાવટ કરી રહ્યા હતા એમાં બહુજ ખુશ થઇ ગઈ તમને યાદ આપ્યા હતા સીતારામ જય બજરદાદા બહુજ સરસ
@Blvadivlog6 ай бұрын
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@asgajera34627 ай бұрын
Jay swaminarayan 🙏🏻🙏🏻 Wahhhh bhai bhay wahhhhh Jamavat 6 ho
@govinbhaipatel22967 ай бұрын
Good
@GUJRATLIVE-cl7ww7 ай бұрын
મોજે મોજ દિપકભાઈ વેરાવળ
@bhupendrasinhzala5637 ай бұрын
બાબુભાઈ સીતારામ કબુતર ઘર સરસ બનાવ્યુ
@manishdave46606 ай бұрын
સીતારામ બાબુભાઈ
@Blvadivlog6 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pushpapatel1967 ай бұрын
Jai shree krishna
@Blvadivlog7 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@મકનભાઈદગોશિયા7 ай бұрын
સરસ
@merrakesh48157 ай бұрын
ગારિયાધાર થી સંગીતાબેન જય માતાજી
@hiragauribhatt7 ай бұрын
બવજ઼ સરસ કામ છે સીતારામ
@vikrambapu18367 ай бұрын
વાહ જય હો સંતરાના સ્નેહી મળવા આવ્યા બોવજ સરસ અને પ્રેરણાત્મક વાત કરી અને શ્રી બાબુભાઈ ની મહેમાનગતિ પણ જોરદાર લાજવાબ છે 😊😊 સ્નેહ પ્રેમ લાગણી સ્નેહ કાયમ રહે એવી હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કાયમ ખુશ રહો 😊😊❤❤
@amishaghelani70077 ай бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં હું અમીષા સુરત થી સીતારામ 😊
Sita ram ben hu bharti ben Bhavnagar thi bolu chhu
@Blvadivlog4 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@VarshaPatel-jk6fy7 ай бұрын
Canada thi video joye che nice video
@kapadiyanagjibhai18967 ай бұрын
કાકા કાકી સીતારામ જય માંગલ કૃપા
@મકનભાઈદગોશિયા7 ай бұрын
હર મહાદેવ જય શ્રી કૃષ્ણ
@chandakothari88047 ай бұрын
સીતારામ ભાઈ અને બેન તમારી વાડીના vlog જોવો ખુબ ગમે છે
@HareshThakar-s6u3 ай бұрын
સિતા રામ હરેશ ઠાકર જૂનાગઢ
@damyantishah3867 ай бұрын
મજામાને કાકા કાકી જયજીનેદ્
@JayshreebenMaheta-cq2iy7 ай бұрын
મારા મમ્મી તમારો વિડીયો ખૂબ જોવે છે કોમેન્ટ વાંચો ત્યારે જયશ્રીબેન નું નામ પણ બોલજો જૂનાગઢ થી જયશ્રીબેન ના સીતારામ
@rameshbhaiprajapati12277 ай бұрын
સીતારામ બાબુકાકા તથા કાકી આપના ચરણમાં મારા કોટી કોટી પ્રણામ
@BhailalbhaiBapodariya7 ай бұрын
Sitaram bhailalbhai surat
@Blvadivlog7 ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@PushpaChavda-o6l7 ай бұрын
🎉🎉🎉🎉, 🙏🚩🚩
@varshasoni95997 ай бұрын
Jai shree Krishna seetaram 🙏
@arvindmakwana56827 ай бұрын
રામ રામ ને સીતારામ બાપા સીતારામ.
@RashmiShah-r7c7 ай бұрын
સીતારામ ભાઈ અને બેન🙏🙏
@n.vgadhavi28397 ай бұрын
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી. આજે પુના સતારા થી ભાઈ મળવા આવ્યા કેટલો પ્રેમ હશે ? મને એક શેર યાદ આવેછે. ** સચે પ્રેમ કી સારે જહાં મેં અસર હોગી ન હોગી ન હોગી તો તે સમજના મેરી કહીં કસર હોગી યે યુક્તિ આજમાકે અગર મોત આ જાય તો હર ચાહક કે સીને મેં તેરી કબર હોગી*** નવલદાન ગઢવી જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા
@dharamshipatel33497 ай бұрын
જય આઈ સોનલ મા.
@JyotibenAkhant7 ай бұрын
એક કપૂર નો છોડ પણ રોપજો. હેલ્થ માટે પણ ખુબજ સારો છે
@kiranpatel67967 ай бұрын
Sita ram kaka kaki
@shaileshgohil12997 ай бұрын
જવાબ જરૂર આપજો
@ashvingondaliya35417 ай бұрын
Sitaram
@kamlabenpatel87087 ай бұрын
Sitaram tamaro video Jovan o khub game chhe bardoli thi kamlaben
@rajdeepgadhavi38137 ай бұрын
Jay mogal ma
@bhartidave29837 ай бұрын
I am from ahmedabad in gujarat bharti very nice video btaka nu sak bnaviyu moje moj ho bhai my comment is first video ma name boljo hu daily video jovu chu mza aave che tmaru jivan dhany ho gyu
@RajeshBagadiya-w1z7 ай бұрын
Dhime dhime fram banavo maja aave Ame avshu ok
@ArvindKhashiya-wy4bo7 ай бұрын
Jay mataji bhavnagar Harsha
@manubhaivasoyamanubhai85167 ай бұрын
सरस
@shyamchandarana71987 ай бұрын
રામ રામ ને સીતારામ
@Dheerseng7 ай бұрын
❤❤❤💕💕💕💐💐🙏
@arunamakwana57307 ай бұрын
Sitaram jay mata di kim so majama hu Naresh Bhai makwana ne Aruna ben makwana Navi Mumbai thi comment lakhavanu modu thai to kharab no lagadta ne kabutar mate jagiya leval kari ane subscribe wala tamane malava aaviya Maharashtra satara thi moj ho jamavat che ane meman aviya ane mate dal,bhat,bataka nu shak ne rotli ane keri no ras jamavat ho aamaj video banavta rev amane pan vadi ni moj karavta rev tamaru dhayan rakhajo ne tamari tabiyat sambhal jo sitaram aavjo Jay mata di 🌹🙏🌸♥️♥️♥️♥️♥️
@madhujadhav53647 ай бұрын
Mare av vu he hai kyChe gM tmaru kho me avu ne
@kailasbeladiya96297 ай бұрын
હરહર મહાદેવ 🙏🌿🌹🕉️ કાંકરા લય લીધા એ સારુ થયુ ભાઈ સુરત થી કૈલાસ બેન બીલીપત્ર ના ઝાડ વાવશુ એમ બોલ્યાં એટલે હુતો ખુબ ખુશ થય ગય ભગવાન તમને સાજા નરવા રાખે એવી શુભેચ્છા