ભાવે સત્સંગ કરતી'તી (લખેલુ છે )|| Mandir ma jai bethi ti || Gujarati kirtan

  Рет қаралды 42,336

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

2 ай бұрын

Welcome to my KZbin channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
હું મંદિરમાં જઈ બેઠી તી ને
હું ભાવેથી સત્સંગ કરતી તી
હું વાટલડી જોતી તી ગણપતિ દેવની
ગણપતિ દેવ આવશેને રિદ્ધિસીધીને લાવશે
રિદ્ધિસિદ્ધિ આવીને તાળી પાડશે
હું મંદિરમાં જઈ બેઠી તી ને
ભાવેથી સત્સંગ કરતી તી
હું વાટલડી જોતી તી શંકર દેવની
શંકર દેવ આવશેને પાર્વતીને લાવશે
પાર્વતી આવીને તાળી પાડશે
મંદિરમાં જઈ બેઠી તી ને
હું ભાવેથી સત્સંગ કરતી તી
હું વાટલડી જોતી તી રજા રામની
રામચંદ્ર આવશેને સીતાજીને લાવશે
સીતાજી આવીને તાળી પાડશે
મંદિરમાં જઈ બેઠી તી ને
હું ભાવેથી સત્સંગ કરતી તી
હું વાટલડી જોતી તી કુંવર કાનની
કૃષ્ણદેવ આવસેને રાધાજીને લાવશે
રાધાજી આવીને તાળી પાડશે
મંદિરમાં જઈ બેઠી તી ને
હું ભાવેથી સત્સંગ કરતી તી
હું વાટલડી જોતી તી રામાપીરની
રામાપીર આવશે ને ડાલીબાઈને લાવશે
ડાલીબાઈ આવીને તાળી પાડશે
મંદિરમાં જઈ બેઠી તી ને
હું ભાવેથી સત્સંગ કરતી તી
હું વાટલડી જોતી તી સત્સંગ મંડળની
સર્વે ગોપી આવશેને ભાવે સત્સંગ કરશે
સત્સંગમાં આવીને તાળી પાડશે
હું મંદિરમાં જઈ બેઠી તી ને
હું ભાવેથી સત્સંગ કરતી તી
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #gujaratisong #sitaram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ

Пікірлер: 32
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 2 ай бұрын
ખુબ સરસ રસીલાબેન મંદિરમાં જઈને બેઠી તી વાહ વાહ જય ગજાનંદ ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો બેન 🎉❤️💐🌹
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય ગજાનન કાજલ બેન 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 Ай бұрын
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય ભોલેનાથ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@bhanumatidhamecha361
@bhanumatidhamecha361 Ай бұрын
ખૂબ સરસ કિર્તન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@ravipandya371
@ravipandya371 2 күн бұрын
સરસ સરસ ❤
@RasilabenThummar
@RasilabenThummar 17 сағат бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 સતસંગમાં તમારી હાજરીને લાખ લાખ વંદન 🙏
@RekhaJvegad
@RekhaJvegad Ай бұрын
જય રામદેવજી કીર્તન લકી મોકલો
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય રામદેવજી જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@KiranbaDabhi-bz3fm
@KiranbaDabhi-bz3fm 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ સરસ
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@Ujala_gopi_mandal
@Ujala_gopi_mandal 2 ай бұрын
સરસ❤
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@user-bk5lm1gt8x
@user-bk5lm1gt8x 2 ай бұрын
Bhavna thumbar🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@hiraodedara813
@hiraodedara813 2 ай бұрын
જય ગણપતિ બાપા
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય ગણપતિ બાપ જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@user-wm9ci9fm7g
@user-wm9ci9fm7g 2 ай бұрын
Jay shree krishna 🙏👌❤️♥️
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@harshabenpancholi
@harshabenpancholi 23 күн бұрын
Very good
@RasilabenThummar
@RasilabenThummar 19 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@patelbhagvati1026
@patelbhagvati1026 2 ай бұрын
Lakhine muko❤
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏 જલદી થી મુકીશું
@latagohel7183
@latagohel7183 Ай бұрын
ખૂબ જ સરસ કીર્તન. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@varshabenpatoliya2221
@varshabenpatoliya2221 2 ай бұрын
Shukhpur satsang Mandal 🙏 na Jay shree Krishna 🙏🙏🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏
@savitridubariya3665
@savitridubariya3665 Ай бұрын
Lakhel mokljo ben ✨✨✨✨✨
@savitridubariya3665
@savitridubariya3665 Ай бұрын
Khub Saras gav cho Ben
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 મુક્યુ છે ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 167 М.
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 478 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 759 М.
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,2 МЛН
Kenjebek Nurdolday & Baller - sokpe#сокпе#сөкпе
3:10
Kenjebek Nurdolday
Рет қаралды 89 М.