તમે સુણો ગોપી મથુરામાં મારા માં ને બાપ છે(લખેલું છે)| tame suno gopi - Krishna gopi kirtan

  Рет қаралды 129,787

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Күн бұрын

Welcome to my KZbin channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
તમે સૂણો ગોપી મથુરામાં તો મારા માં ને બાપ છે રે
શું વાત કરું વિચાર કરું તો પુરણ સંતાપ છે
મારા મામાએ મુજને તેડાવ્યો છે
મારા મામા કંસ બહુ પાપી છે રે
મારી માતાના છ બાળક માર્યા છે રે
એને શીલા ઉપર પછાડ્યા છે
મારા માતાપિતા કારાગ્રહમાં છે
તમે સૂણો ગોપી મથુરામાં તો મારા માં ને બાપ છે રે
મારા માતાપિતાને વચન દીધા છે
અગિયાર વરસને બાવન દિવસ થયા છે
એતો હસતાને રમતા વયા ગયા
તમે સૂણો ગોપી મથુરામાં તો મારા માં ને બાપ છે રે
મારા મામાએ મુજને તેડાવ્યો છે રે
અક્રુડ રથ લઈને આવ્યા છે
એને ધનુષ યજ્ઞ રાખ્યો એ માટે
તમે સૂણો ગોપી મથુરામાં તો મારા માં ને બાપ છે રે
રાધાજી ઉભા રુદન કરે
એની આંખડીમાં આંસુની ધાર વહે
મોરલી આપીને એને વચન દીધા
તમે સૂણો ગોપી મથુરામાં તો મારા માં ને બાપ છે રે
તમે આડા ફરો છો ગોપી શા માટે ?
મારે જવું મથુરાની વાટે
પાપી અક્રુડ આવ્યા એ માટે
તમે સૂણો ગોપી મથુરામાં તો મારા માં ને બાપ છે રે
વલ્લભના સ્વામી રસિયા છે
એ તો ગોપીયુની રુદિયે વસ્યા છે
વચન આપી ગયા વાલો મથુરા વાટે
તમે સૂણો ગોપી મથુરામાં તો મારા માં ને બાપ છે રે
તમે સૂણો ગોપી મથુરામાં તો મારા માં ને બાપ છે રે
શું વાત કરું વિચાર કરું તો પુરણ સંતાપ છે
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

Пікірлер: 51
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 5 ай бұрын
વાહ રસીલાબેન તમારા સ્વરમાં કૃષ્ણ મંડળ ફિદા છે 💯👍👍👍👍👍🙏🙏🙏🙏👌👌👌👌👌👌💐💐💐💐❤️
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ કાજલ બેન🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 ખૂબ ગમે તમારા જેવા બધા સત્સંગીઓ નો સાથ અને સહકાર મળે ત્યારે🤗🤗🥰
@prafullajoshi3404
@prafullajoshi3404 5 ай бұрын
🙏જય માતાજી 🙏ખૂબજ સરસ ભજન છે...વાહ... આમેય તમારા દરેક ભજનો સાંભળવા ગમે છે... કોઈ પણ ભજન હોય... તમારા કંઠે ગવાય એટલે... સોનામાં સુગંધ ભળે... 👌👌👌🙏🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 જ્યારે કોઈ સત્સંગી તરફથી આવુ કૉમેન્ટ રૂપી પ્રોત્સાહન મળે ત્યારે હૃદય આનંદમય થય ઉઠે🤗
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ વાહ ખૂબ સરસ ... આમેય તમારા બધા જ ભજનો ખુબ સરસ હોય છે❤❤❤🎉🎉🎉👌👌👍🙏
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભાવિકા બેન 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@sheetalahir3126
@sheetalahir3126 3 ай бұрын
.
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 5 ай бұрын
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર સરસ કીર્તન રોજ નવાનવા સાંભળીને ખુબ આનંદ થાય છે ખુબખુબ ધન્યવાદ બેન
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય ભોલેનાથ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@riteshparmar7839
@riteshparmar7839 4 ай бұрын
નવાનવા કુષ્ના ભજન બહુજ સાભળવા ગમે છે મોમાઈ મંડળ ના જય માતાજી
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊❤️🙏
@narsinhbhaivankar3170
@narsinhbhaivankar3170 12 күн бұрын
Varynice❤
@RasilabenThummar
@RasilabenThummar 11 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊 સત્સંગમાં તમારૂં હૃદય પુર્વક સ્વાગત છે ❤️🙏
@g.j.goswami7985
@g.j.goswami7985 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@RajuChudasama-kn2lq
@RajuChudasama-kn2lq 2 ай бұрын
Bov saras Bhajan se
@RasilabenThummar
@RasilabenThummar 2 ай бұрын
હર હર મહાદેવ 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 શ્રાવણ માસની ઘણી શુભકામના
@SNNayak-ms5sw
@SNNayak-ms5sw 5 ай бұрын
❤ ખુબજ સરસ ભજન છે રસીલા બેન
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@fullbhairank-td1fh
@fullbhairank-td1fh Ай бұрын
રસીલાબેન હૃદયના ભાવથી સુંદર ગાય છે
@RasilabenThummar
@RasilabenThummar Ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 સતસંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે 💐❤️🙏
@daxachudasama3250
@daxachudasama3250 5 ай бұрын
🎉🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@YASHUBHAJADEJA-l3r
@YASHUBHAJADEJA-l3r 3 ай бұрын
બવ સરસ છે રાધે રાધે❤
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏
@Kantibhaithumbar
@Kantibhaithumbar 5 ай бұрын
Bhavna thumbar🎉🎉saras dee khub saras❤❤
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ દીદી🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@hiraodedara813
@hiraodedara813 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@kinjalthumar1156
@kinjalthumar1156 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@MansukJadav-oc9ew
@MansukJadav-oc9ew 5 ай бұрын
ખુબ સરસ કીર્તન છે
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@MinadhapaMinadhapa
@MinadhapaMinadhapa 5 ай бұрын
વાહમાસીખુબસરસ
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@YASHUBHAJADEJA-l3r
@YASHUBHAJADEJA-l3r 3 ай бұрын
લખી ને મોકલી તો સારું રાધે રાધે ❤
@RasilabenThummar
@RasilabenThummar 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 હા જરૂર થી મુકીશું
@jayendrabazala5904
@jayendrabazala5904 5 ай бұрын
ખુબ સરસ કીર્તન છે લખીને મોકલતા હોય તો
@jayendrabazala5904
@jayendrabazala5904 5 ай бұрын
તમારા જેવા કીર્તન કોઈ ચેનલ વાળા ના નથી
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 થોડુ વેલા મોડું થતું રે છે બેન પણ જેટલું બને તેટલું વધારે વેહલુ લખી મુકી દઈશું એટલે કોઈ સત્સંગીઓ ને તકલીફ ન પડે 😊🙏
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
બસ તમારો આવો પ્રેમ અને આશીર્વાદ આપતા રેજો તમને ગમે છે અમારા કિર્તન એ જાણીને ખૂબ મજા આવી
@jayshreejani3154
@jayshreejani3154 5 ай бұрын
ખૂબ જ સરસ ભજન કીર્તન ગાવછો જય દ્વારકાધીશ
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@MadhuPrajapati-c2u
@MadhuPrajapati-c2u 2 күн бұрын
ભજન સારૂ છે પરંતુ લખેલું આવતું નથી
@rinkuhingrajiya9831
@rinkuhingrajiya9831 3 ай бұрын
..
@g.j.goswami7985
@g.j.goswami7985 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@sejalthumar2108
@sejalthumar2108 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 5 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 33 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 33 МЛН
વનરાવન ગ્યાતા રે રાસ રમવા(લખેલું છે) - Best Gujarati kirtan - New krishna kirtan
9:26