આપના ભજનો મને બહુ વ્હાલા લાગે છે 😇આપના ભજન થી મન ને શાંતિ નો અનુભવ થાય છે🙏🏻 ખુબજ સરસ આવી જ રીતે ભગવાન તમારી સફળતા વધારતા રહે એવી શુભેચ્છાઓ છે તમને❤ હર હર મહાદેવ 🙏🏻
@Vasantben.Nimavat9 ай бұрын
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻
@khumanshihmahida6533 жыл бұрын
વાહ વનિતાબહેન વાહ હર હર મહાદેવ હર
@Vasantben.Nimavat3 жыл бұрын
જય મહાદેવ...ૐ નમઃ શિવાય... ભગવાન ભોળાનાથ અને માં ઉમૈયા પાર્વતીજી બન્ને ના આશિર્વાદ વરસતા રહે... એ પ્રસન્ન થાય એવા સત્કાર્યો આપણે કરતા રહીએ એ જ પ્રાર્થના... આપનો આભાર ..શુભકામના...
@khumanshihmahida6533 жыл бұрын
નિમાવત સ્ટુડિયોમાં સૌને મારા તરફથી જય શ્રી ભોલે મારી ટિપ્પણી ને ધ્યાનમાં લીધી એ બદલ આભાર
@anixadevera38717 ай бұрын
તમે બહુ મસ્ત ભજન ગાયું છે આ ભજન મેં 10 વાર સાંભળ્યું અને લખી પણ લીધું ખુબ સરસ અવાજ છે તમારો 🙏🏻🙏🏻👌👌👌👌👍
@Vasantben.Nimavat7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@ramilapatel56043 жыл бұрын
jay mataji bhu saras bhajan che har har mahadev
@Vasantben.Nimavat3 жыл бұрын
જય માતાજી...જય કુળદેવી માં..જય નવદુર્ગા..... નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ... પ્રણામ...આભાર...
@tarunbhaipatel2443 Жыл бұрын
ખુબ સુંદર, આનંદ થયો ૐ નમ શિવાય
@Vasantben.Nimavat Жыл бұрын
🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ... પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ... શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે... ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય... આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼
@DaxabenJoshi-hf6mp6 ай бұрын
Vah khub saras bhajan vasant ba badha ne jay shree krishna🙏🙏🙏🙏
@Vasantben.Nimavat5 ай бұрын
હર હર મહાદેવ...☘️ ૐ નમઃ શિવાય...☘️ પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ... આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻
@rasilatank72343 жыл бұрын
Bou mast bhjan ghayu vnitaben mast avaj vsant masi Aruna Ben jai swaminarayan 🙏🙏🙏🙏 bday ne bhgvan sukhi rakhe
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@radheradhepanvel94793 жыл бұрын
ખુબ જ સરસ ભજન ગાયું છે 👌🙏💐🌹❤️👍🌸💞🥀🌷🌺🌼🏵️💮🌻🌷🌷
@neetapatel29313 жыл бұрын
भजन सरस छे
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@leelabashukla Жыл бұрын
મહાદેવ હર.ખૂબ સરસ ભજન ગાયું. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...લીલાબા જય માતાજી મહાદેવ હર... ચૈત્ર માસ રામ જન્મ અને હનુમાન જયંતી ની આપ સૌ ને ખૂબ ખૂબ શુભકામનાઓ... આપ સૌ પર પ્રભુ ની અપાર કૃપા હંમેશા વરસતી રહે...પ્રણામ💐🙏
@katkiyaarvind8203 Жыл бұрын
@@Vasantben.Nimavat❤❤❤❤❤❤❤❤❤❤z6hb
@varshabhatt22742 жыл бұрын
Jay ganga maiya bhajan khub sunder gaayu vanitabene👍🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
જય ગંગા મૈયા ધન્યવાદ.. ગંગા દશેરા અને ભીમ અગિયારસ ની શુભેચ્છાઓ... આપનો ખુબ ખુબ આભાર અમને પ્રોત્સાહન આપવા બદલ અને ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@rameshjethva5043 жыл бұрын
જય ભોળા નાથ જય સોમનાથ ખૂબ સુંદર છે ભજન
@Vasantben.Nimavat3 жыл бұрын
જય મહાદેવ...ૐ નમઃ શિવાય... ભગવાન ભોળાનાથ અને માં ઉમૈયા પાર્વતીજી બન્ને ના આશિર્વાદ વરસતા રહે... એ પ્રસન્ન થાય એવા સત્કાર્યો આપણે કરતા રહીએ એ જ પ્રાર્થના... આપનો આભાર ..શુભકામના...
@renukathakkar73532 жыл бұрын
Khubj Saras 👌👌👌 Har Har Mahadev 🙏🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
Har Har Mahadev આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
જય સિયારામ...જય હનુમાન.. જય શ્રી રાધેશ્યામ... હોળી ની શુભેચ્છાઓ...આભાર...
@ranjanbenkotadiya82343 жыл бұрын
જય દ્ઘારકાધીશ
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ના જીવન ને જાણીએ,માણીએ અને જીવનમાં ઉતારીને ભવસાગર તરીયે ...
@ગીતાસોરઠીયા3 жыл бұрын
સરસ છે જય મહાદેવ
@Vasantben.Nimavat3 жыл бұрын
જય મહાદેવ...ૐ નમઃ શિવાય... ભગવાન ભોળાનાથ અને માં ઉમૈયા પાર્વતીજી બન્ને ના આશિર્વાદ વરસતા રહે... એ પ્રસન્ન થાય એવા સત્કાર્યો આપણે કરતા રહીએ એ જ પ્રાર્થના... આપનો આભાર ..શુભકામના...
આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 ચૈત્ર માસ અને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ...🌹💐🙏🏻 હનુમાનજી મહારાજની કૃપા આપણાં સૌ પર સદા રહે અને ભક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના... હાલમાં ગરમીમાં તબિયતનું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના...આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ🌹💐🙏🏻
@pushpachauhan99865 ай бұрын
Har har mahadev Vanita Ben Aruna Ben vasant Ben saras kirtan har har gange 🙏❤
@રમિલાસિંધવ Жыл бұрын
ખુબ સરસ ઞાયૂ
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏🙏🙏 આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે... ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@rasilatank72342 жыл бұрын
Hu bou bhjan sambdu chune bou j ghme che bou sras che . vsant masi aruna Ben vnitaben Ben jai swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
@Vasantben.Nimavat2 жыл бұрын
જય સ્વામિનારાયણ બહેન આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ... ભારત માતા ની જય....
@daxajoshi56212 жыл бұрын
Nice Bhajan mahadev har
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...દક્ષા બેન મહાદેવ હર... મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ.... કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય... ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના... આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@MayurGarg-uu8tm3 жыл бұрын
Saras gavo chho bhajan 👍😘
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@madhavikubavat81623 жыл бұрын
Har har mahadev
@Vasantben.Nimavat3 жыл бұрын
જય મહાદેવ...ૐ નમઃ શિવાય... ભગવાન ભોળાનાથ અને માં ઉમૈયા પાર્વતીજી બન્ને ના આશિર્વાદ વરસતા રહે... એ પ્રસન્ન થાય એવા સત્કાર્યો આપણે કરતા રહીએ એ જ પ્રાર્થના... આપનો આભાર ..શુભકામના...
🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ... પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ... શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે... ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય... આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼
@nayanalakun2462 Жыл бұрын
Har har mahdev khub saras gayu
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને શ્રાવણ માસ ની શુભકામના... થોડા સમય માં ચૌદ બ્રહ્માંડ નો નાથ ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ આવી રહ્યો છે તો આપણા સહુ ના જીવન માં, મન માં, તન માં, અને રોમે રોમ માં કૃષ્ણ રૂપી આનંદ, ઉત્સાહ અને પ્રેરણા નો ઉદય થાય એ જ શુભકામના 🙏🏼🕉️🙏🏼
@varatiyaranjan35762 жыл бұрын
bhu j saras...🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...
@geetahirpara37613 жыл бұрын
ખૂબ સરસ ભજન
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@krishnabendevani53543 жыл бұрын
Jay shri bholenath very good
@Vasantben.Nimavat3 жыл бұрын
જય મહાદેવ...ૐ નમઃ શિવાય... ભગવાન ભોળાનાથ અને માં ઉમૈયા પાર્વતીજી બન્ને ના આશિર્વાદ વરસતા રહે... એ પ્રસન્ન થાય એવા સત્કાર્યો આપણે કરતા રહીએ એ જ પ્રાર્થના... આપનો આભાર ..શુભકામના...
@avanivyas53143 жыл бұрын
ખૂબ સુંદર ભજન જય સોમનાથ
@Vasantben.Nimavat3 жыл бұрын
જય મહાદેવ...ૐ નમઃ શિવાય... ભગવાન ભોળાનાથ અને માં ઉમૈયા પાર્વતીજી બન્ને ના આશિર્વાદ વરસતા રહે... એ પ્રસન્ન થાય એવા સત્કાર્યો આપણે કરતા રહીએ એ જ પ્રાર્થના... આપનો આભાર ..શુભકામના...
@yuvarajsinhparmar33763 жыл бұрын
Jay, mataj
@Vasantben.Nimavat3 жыл бұрын
જય માતાજી ધન્યવાદ...પ્રણામ... પ્રણામ...આભાર...
@sushilakapadi29433 жыл бұрын
ખૂબ સરસ ભજન ગાયું છે જય શ્રીકૃષ્ણ
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ... ભગવાન કૃષ્ણ ની કૃપા વરસતી રહે.અને કૃષ્ણ પ્રભુ ની ગીતા ને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીયે અને જીવન ને સાર્થક કરીએ એ જ શુભેચ્છા...
@pravingodham21512 жыл бұрын
0
@mamtaghatala47702 жыл бұрын
ખુબ સરસ ભજન જય ભોળાનાથ 🙏🏻
@vijaybharvad83572 жыл бұрын
Mst 👌
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@bhagavatiprajapati6966 Жыл бұрын
ભ જ ન ખૂ બ સ ર સ ગ મ્યુ.
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... જય શ્રી કૃષ્ણ...🙏🙏🙏🙏🙏 આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે... ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@prabhatahir13652 жыл бұрын
સરસ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...પ્રભાત ભાઈ મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ.... કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય... ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના... આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@meenabenchotaliya82892 жыл бұрын
Khoob saras bhajan
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ..મીના બેન આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
@premilapatel6335 Жыл бұрын
સરસ આવાજ ભજન લખીને આપજો
@Vasantben.Nimavat Жыл бұрын
🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ... પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ... શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે... ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય... આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼
@hemmodi43812 жыл бұрын
ખૂબ સરસ ભજન 👌👌👌🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@bharatbhai63122 жыл бұрын
😁
@rekhapatel9972 жыл бұрын
Har har mhadev 🙏🙏🙏👌👌👌🌹🌹🌹
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...હર હર મહાદેવ આપનો હૃદય પૂર્વક આભાર.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
@ranjanben87423 жыл бұрын
ખરેખર ખૂબ ખૂબ સુંદર જય શ્રી કૃષ્ણ 👏👏🙏🙏👌👌
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@himalaybapodara49625 ай бұрын
Good kirtan
@kinjalparmar98803 жыл бұрын
Om Namah Sivay Hk
@Vasantben.Nimavat3 жыл бұрын
Om Namah Shivay..... pranam
@makwanamnl0sejal595 Жыл бұрын
Saras 👌👌👌
@Vasantben.Nimavat Жыл бұрын
🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ... પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ... શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે... ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય... આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼
જય મહાદેવ...ૐ નમઃ શિવાય... ભગવાન ભોળાનાથ અને માં ઉમૈયા પાર્વતીજી બન્ને ના આશિર્વાદ વરસતા રહે... એ પ્રસન્ન થાય એવા સત્કાર્યો આપણે કરતા રહીએ એ જ પ્રાર્થના... આપનો આભાર ..શુભકામના...
@yoginipatel91672 жыл бұрын
Very nice
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...યોગિની બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@baraiyamanisha99562 жыл бұрын
હર હર હર મહાદેવ🐚🐚🐚🐚
@Vasantben.Nimavat2 жыл бұрын
જય મહાદેવ...જય ભોલેનાથ...ૐ નમઃ શિવાય... આભાર...
@shivanipatel78122 жыл бұрын
Vanita didi bahut achcha hai Bhajan Bholenath ka aur bhejo hamara KZbin per
@Vasantben.Nimavat2 жыл бұрын
Haa ji
@shantashanta97622 жыл бұрын
Supar
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... શાંતા બેન આપનો હૃદય પૂર્વક આભાર... શિવ એટલે સર્વ નું કલ્યાણ... પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય... બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય... સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા... આભાર... પ્રણામ .. 🙏💐
@rajendramehta98562 жыл бұрын
બહુસૃદરસર
@Vasantben.Nimavat2 жыл бұрын
જય હો.. પ્રણામ... આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
@joshnamunjani37303 жыл бұрын
ખુબ જ સુંદર ભજન ગાયુ 👌👌🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@nimubenparmar45502 жыл бұрын
🙏🙏🙏
@shiladevisureshchandra75382 жыл бұрын
vasatben mane junabhajan khub game che ram sitanu sambhalavjo sitaram
@prakashgadhiya86032 жыл бұрын
Q@@Vasantben.Nimavat
@bhattjahanvi84203 жыл бұрын
Jay Shri ganga MA
@Vasantben.Nimavat3 жыл бұрын
Jay Shri ganga maa
@itsharsil12833 жыл бұрын
બવ સરસ ભજન ગાવો છો
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@dakshashah7091 Жыл бұрын
Jai bholenath 🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... હર હર મહાદેવ... આપનો હૃદય પૂર્વક આભાર... આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો... અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે... આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏
જય શ્રી કૃષ્ણ માસી ઘણા માતાઓ-બહેનો ભજન-કિતઁનની ચેનલો બનાવે છે પણ મારે જેવી ચેનલની જરુર હતી એની જરૂરીયાત તમે પૂરી કરી છે. લિ એક લોવિજન વિધાથીઁ રાઘવાણી જયસૂખ ના પ્રણામ.👋👋👋
@Vasantben.Nimavat2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ.. ધન્યવાદ...આપનો આભાર....પ્રણામ
@ilanenbhatt8 ай бұрын
Jai Sri gamma
@dishabhatt21423 жыл бұрын
Must. Bhajan
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@indirabenbhatt38292 жыл бұрын
Om
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...ઇન્દિરા બેન 🕉️ શિવ એટલે સર્વ નું કલ્યાણ... પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય... બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય... સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા... આભાર... પ્રણામ .. 🙏
@karthiyaharish84522 жыл бұрын
Jay bhagth Dada
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...હરીશ ભાઈ હર હર મહાદેવ... શિવ એટલે સર્વ નું કલ્યાણ... પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય... બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય... સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા... આભાર... પ્રણામ .. 🙏
@payalkucha18922 жыл бұрын
Very very nice bhajn... 🙏🏻🙏🏻
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ આભાર... પ્રણામ...
@jyotimehta18033 жыл бұрын
Very nice 👌👌
@Vasantben.Nimavat3 жыл бұрын
પ્રણામ...આભાર... ઈશ્વરકૃપા બની રહે એ જ શુભેચ્છા....
@djchauhan65352 жыл бұрын
જય દ્વારાકાધીશ. કી. જય
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... ધનુર્માસ ની શુભકામનાઓ... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@spboraniya77712 жыл бұрын
@@Vasantben.Nimavat 1
@rekha_gohil2 жыл бұрын
બહુ મસ્ત ભજન
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
@arunajoisher98623 жыл бұрын
Super🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@mayurikhetia74933 жыл бұрын
Very nice🙏🏼🙏🏼🌺🌺💯💯🌹🌹❤❤
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
ધન્યવાદ... હર હર મહાદેવ.... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@jaydwarikadhishkirtanmala3 жыл бұрын
Good
@dilipumraniya83373 жыл бұрын
Vah mast 6e👍👍
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@rekha_gohil2 жыл бұрын
જય ભોલે
@Vasantben.Nimavat2 жыл бұрын
જય ભોલે ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
ખૂબ સુંદર ભજન છે મને તમારા ભજન ગમે છે બધા બહેના સરસ ભજન ગાવ છો
@Vasantben.Nimavat3 жыл бұрын
ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ ના જીવન ને જાણીએ,માણીએ અને જીવનમાં ઉતારીને ભવસાગર તરીયે ... ધન્યવાદ...પ્રણામ...
@amishpatel73652 жыл бұрын
Very good 👍
@madhubenkanani9767 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat Жыл бұрын
🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ... પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ... શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે... ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય... આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼
@raxitkarena3583 Жыл бұрын
હર હર મહાદેવ
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...હર હર મહાદેવ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@HariOm-vi5un Жыл бұрын
Krishna nu mukh mati nu kirtan post karo please
@Vasantben.Nimavat9 ай бұрын
નમસ્તે આપે કહ્યું એ કીર્તનના શબ્દો અમારી પાસે નથી જો મળી જશે તો ચોક્કસ ગાયને મુકીશું આપનો ખૂબ ખૂબ આભાર...💐🙏
@geetapatel60592 жыл бұрын
હરહર મહાદેવ, સરસ ભજન છે
@Vasantben.Nimavat2 жыл бұрын
ઓમ નમઃ શિવાય ધન્યવાદ આપનો ખુબ ખુબ આભાર આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... પ્રણામ🙏💐
@devangidhunofficial Жыл бұрын
🙏🙏🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ... પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ... શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે... ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય... આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼
@rajupandya3663 Жыл бұрын
👌👌👌

@prafullapadhiar53363 жыл бұрын
Beautiful bhajan 👍❤️
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@omdevsinh_3 жыл бұрын
Sawdust in Modena pigeons
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@bhanumatidhamecha3613 жыл бұрын
Very nice Bhajan 🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@ghanshyamparigoswami74082 жыл бұрын
@@Vasantben.Nimavat જયમહાદેવ જય ભોળાનાથ
@neelapandya63153 жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹👌👌
@Vasantben.Nimavat3 жыл бұрын
ધન્યવાદ...પ્રણામ...
@daxaprajapati13083 жыл бұрын
👍👍👍
@Vasantben.Nimavat3 жыл бұрын
ધન્યવાદ...પ્રણામ...
@ritadharmendrasuranipatel41993 жыл бұрын
👌🏻
@Vasantben.Nimavat3 жыл бұрын
ધન્યવાદ...પ્રણામ...
@ChiragJethva-fr4nf7 ай бұрын
Jaydwarkadish
@Vasantben.Nimavat7 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
@madhubenkanani9767 Жыл бұрын
❤
@Vasantben.Nimavat Жыл бұрын
🕉️ નમઃ શિવાય...હર હર મહાદેવ...જય ભોળાનાથ... પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આખી દુનિયાનું કલ્યાણ કરવાની ભાવના એટલે શિવ...શિવ એટલે જ કલ્યાણ... શિવજી નો ભક્ત બધાનું સારું જ ઈચ્છે... ભોળાનાથ ના ભગત નો કોઈ દુશ્મન ના હોય... આવા પરમ કૃપાળુ મહાદેવની કૃપા આપ સૌ ઉપર રહે... આપણે આખા જગતના મિત્ર બનીએ સાથે રહીને સૌનું કલ્યાણ કરીએ... એ જ શ્રાવણ માસની શુભકામનાઓ...પ્રણામ...🌷💐 🙏🏼
@veenapatel12123 жыл бұрын
સીતાની કહાની નું ભજન ગાશો અને લખશો
@Vasantben.Nimavat3 жыл бұрын
ધન્યવાદ...પ્રણામ...સારું સજેશન કર્યું... અમે કોશિશ કરીશું..પણ ના થઇ શકે તો ખોટું ના લગાડવા વિનંતી...
@alkashukla13902 жыл бұрын
♥️♥️♥️♥️♥️🌹
@Vasantben.Nimavat2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ...અલ્કા બેન આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર... ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે. આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... પ્રણામ🙏💐
@shantashanta97622 жыл бұрын
Sarsgayu
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ આપનો હૃદય પૂર્વક આભાર.. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે.. પ્રણામ🙏💐
@mobitech2781 Жыл бұрын
Gagana Sruti gujrativlakhan Sathe
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ... હર હર મહાદેવ... આપનો હૃદય પૂર્વક આભાર... આપની કોમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો... અમારા નવા નવા કીર્તન ને આપ સૌ ખુબ પસંદ કરો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો આપનો સહકાર એ જ અમારી મૂડી છે... આપ સૌ સ્વસ્થ રહો અને ઈશ્વર ના નામ માં મસ્ત અને વ્યસ્ત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના...🙏
@BhaliyarameshbhaiBirju4 ай бұрын
🥰🥰👌👌🥹🥹
@punitofficialshrikrishnabh37852 жыл бұрын
ભજન સારું છે 👌🥀સર્વે બહેનોને 🙏🏻🌴જય ભોલેનાથ🙏🌷🌿
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જય ભોલેનાથ... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏 આપની કોમેન્ટ વાંચી ને ખૂબ જ આનંદ થયો... શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
@ghanshyambhaimeghani7740 Жыл бұрын
ર્ક્😮એકઞઠષષુૌષથ
@HiteshMaru-cb1tv Жыл бұрын
0:27 0:26
@raseelagothi2887 Жыл бұрын
Jay bhole 👌🙏
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...રસીલા બેન જય ભોલે... મહા શિવરાત્રી નો પવિત્ર પર્વ હમણાં જ ગયો એ નિમિત્તે અને હોળી ના રસિયા હમણાં ચાલી રહ્યા છે ત્યારે આપ અને આપના પરિવાર પર મહાદેવ અને માં ઉમૈયા ની અને કૃષ્ણ પરમાત્મા ની કૃપા રહે...અને જીવન શિવ એટલે કલ્યાણ મય અને પ્રભુના રંગ માં રંગાય જાય એ જ શુભેચ્છા... પ્રણામ🌺💐🙏
@ravaljayabenprakash86992 жыл бұрын
જય ભોલે
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જયા બેન જય ભોલે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@mirabarajput39682 жыл бұрын
બવ સરસ છે ભજન 🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
જય હો.. પ્રણામ... આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
@ranjansuthar87183 жыл бұрын
Very nice Bhajan 🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
@kailassondigala100 Жыл бұрын
👌👌👌🙏🙏🙏🙏