રોજ કોમેન્ટ લખવા બદલ છાયાબેન દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ તમારો જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય ગુરુદેવ 🙏🙏🙏🙏🙏
@nilaparmar66952 ай бұрын
Khub saras
@jalarammandal51252 ай бұрын
થેન્ક્સ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏
@HappyAnteater-jr5wp2 ай бұрын
Saras bhajan che ben
@કૃષ્ણમંડળ2 ай бұрын
મા-બાપ વિશે જોરદાર કીર્તન મૂક્યા છે નયનાબેન ખુબ સરસ વાહ દીદી વાહ દરેક માવતર ના તમારા મંડળ ઉપર આશીર્વાદ રહે એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ દ્વારકાધીશના આશીર્વાદ આપણા સદગુરુ પુરુષોત્તમ લાલજી મહારાજ ના આશીર્વાદ ખૂબ સરસ ગાયને બધા સુધી પહોંચાડો છો અને ગાયોમાં દાન કરો છો એ તો મારો ઠાકર ખૂબ રાજી થાશે તમારી જોડી કાયમ માટે આવી રીતે જળહળ થી રહે👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍🙏👍👍🙏👍👍🙏🙏🙏👌👌
@jalarammandal51252 ай бұрын
થેન્ક્સ મારા મોટા બેન ખુબ ખુબ દિલથી તમારો આભાર તમારા મંડળના આશીર્વાદ સદાય અમારી સાથે છે જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏