Bhavanagar માં Policeછે કે... અફઘાન જેવો આતંક ભાવનગર SP Dr. Harshad Patel ના રાજમાં ?
Пікірлер: 162
@ashokpatel2454 ай бұрын
ફક્ત 30 કીમીના રોડમાં ફોર વ્હીલરનો ટોલ 100₹ ઉપર છે આ બાબતે જનતા સરકારને પ્રશ્ન કેમ નહીં કરતી હોય???
@dhambhasachurakhsjdksklwhdb4 ай бұрын
ભગવાન શ્રીમોદી પાસે કોઈનું કઈ ન ચાલે
@PdDADA1084 ай бұрын
પહેલા તો આખો રોડ બનાવો પછી ટોલ ઉઘરાવો નહિતો સિસ્ટમ ફાડ देंगे.😂😂😂
@NajabhaiBalasara-yn4rg4 ай бұрын
વાહ તુષાર ભાઈ આવા પતરકાર જોયે ગુજરાત માં
@bhargavrathod51973 ай бұрын
Tusar tari mano B s dddd
@chauhannatvarsinh28144 ай бұрын
સૌરાષ્ટ્ર.. કાઠીયાવાડ માં પહેલાં ના સમય માં બધુ હતુ...હવે ખાલી નામ જ રહી ગયુ છે...😮😮
@vayasvrushank99443 ай бұрын
અમારું સૌરાષ્ટ્ર સારું જ છે અને મફત માં અન્ન ક્ષેત્ર પણ ચાલે છે જ હજી
@pragnesh58694 ай бұрын
नागपुर का आदमी गुजरात का टोल ले सकता है, पर गुजरात का नही...? केंद्रीय रॉड ट्रांस्पोर्ट मिनिस्टर गड़करीजी भी नागपुर से है और RSS का मुख्य कार्यालय भी।।
@n.ngohil6914 ай бұрын
રોડ બન્યો નથી toll tex 30 km મા 2 toll tex
@arvindbhaipatel89454 ай бұрын
તુષારભાઈ તમને અને પ્રાશાત દયાળ ને નવજીવન ચેનલને સલામ છે આવા ન્યુઝ પીરછો છો ને પડદા ફાસ કરો છો
@k-jo5nc4 ай бұрын
Bhavnagar ma bhu lukkha giri se
@Dhramesh-m4k4 ай бұрын
હુ મુંબઈ મા રહુ છુ ને મારા ભાવનગર મા આવા બનાવો બને છે એ દુઃખદ વાત છે... અયા મુંબઈ મહારાષ્ટ્ર ને અમને ખૂબજ આપ્યુ છે કોઈ પણ મત ભેદ વગર ધંધો કરવી સીએ.. હાલ મા ઘણી કંપની ગુજરાત વાપી વલસાડ સુરત મા ગઈ તી જે આજ ગુડારાજ ને રાજકારણ રાજ ના કારણે મુંબઈ મહારાષ્ટ્ર પાસી આવી છે
@krunal_patel9774 ай бұрын
મહારાષ્ટ્ર માં ગુજરાત કરતા વધારે ગુંડારાજ છે મુંબઈ મા અંડર વર્લ્ડ છે 😂
@Dhramesh-m4k4 ай бұрын
@@krunal_patel977 તમારા કોઈ મિત્ર ને પુસજો મુંબઈ મા કેવુ રાજ છે સૌથી વધારે કંપની ગુજરાતી ની છે
@krunal_patel9774 ай бұрын
@@Dhramesh-m4k પૂછેલું જ છે એણે જ કીધું કે ગૂંડારાજ છે નેતા ઓ અને અંડર વર્લ્ડ વાળા ને હફતા આપ્યા વગર કોઈ કામ થઈ શકતું નથી 😂કેટલીય કંપની ઓ મુંબઈ થી ગુજરાત મા આવી ગઈ છે 🤣
@Dhramesh-m4k4 ай бұрын
@@bulletbharwad4534 ભાઈ આપડો આજ વાધો છે આપડે દેશ વિદેશ મા બધેજ ધંધા કરવા છે પણ આપડી પાડોસ મા કોઈ બીજો રહેવા આવે ઈ આપડ ને નથી ગમતુ..
@vishal_baraiya_11184 ай бұрын
Jo Tame Bhavnagar Na Ho, Ane Mumbai Maharashtra Ye Tamne Khub Aapyu Hoi To Bhavnagar Na News Paper Ma Mumbai Ma Rojgari Mate Add Aapo, Ane Bhavnagar Na Berojgar Yuvano Ne Rojgari Aapo... Ek Sarve Ma Janva Malyu Chhe Ke Aakha Gujarat Ma Bhavnagar Ma Sauthi Vadhu Shikshit Yuvano Berojgar Chhe..
@nileshsachdev69183 ай бұрын
ટોલ નાકા વાળા નુ બેહેવિયર કેવુ છે કોઈ દિવસ જોયુ છે ભાઈ એક વાર મુલાકાત લહેજો એટલે ખબર પડે
@khodabhaijogranakhodabhai11284 ай бұрын
ભાઈ બહુ હેરાનગતિ છે હૂ એક ગાઙી વાલોછૂ હુ પણલોકલછૂ
@ranamahendrasinh5524 ай бұрын
હા મોદી નું ગુજરાત છે ભાઈ
@dhambhasachurakhsjdksklwhdb4 ай бұрын
ભગવાન શ્રીમોદી
@solanki26904 ай бұрын
Bhavnagar ni aodkh daru , bogas bil, 2number na dhandha nu hub che
@mansukhlalsuchak66844 ай бұрын
યે ગુજરાત મોડેલ હૈ યે ગુજરાત મોડેલ હૈ
@sajanbhaigalani764 ай бұрын
ભાઈને પોતાના બીજનેસની પડી છે વહન સાલકનુ કોણ
@rpsodha51023 ай бұрын
આ ટોલ નાકાના કોટૅકટ આપ્યો કકોને
@LaxmiGoswami-vv7dn4 ай бұрын
Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai basiya very nice bhai good work best story jay bhabani bhajap jabaani
@abdulrazakbilal3772Ай бұрын
Money is great
@babubhailukhi25224 ай бұрын
एसी हरकत करते है ईसिलिऐ भावनगर का विकास रुकावटें हो रहे है नेता गिरी मे दम नहि है
@dilipshah99124 ай бұрын
Bhavnagar ma Gundagiri khubaj vadhi che.Police ni koi ne bikaj nathi ne Police jevu kai che j nahi.
@vishal_baraiya_11184 ай бұрын
Ye to police adhikshak upar depend kre che.. Hasmukh Patel hata tyare bhavnagar shaher sahit aakha jilla ma shanti hti...
@vishaljoshi70994 ай бұрын
Thanks a lot NavjivanNews....❤
@safikazi-dr9qv4 ай бұрын
andher nagri chopat rajjjj.
@shah67924 ай бұрын
FIR upar Kem choti gaya bhai? FIR Potana name thi thai, company chhodya pachi court ma aavva javano kharcho kon aape? Koi saval n puchho to saru
@User.jj09093 ай бұрын
Bhai barobar j karyu che mari ne bov amne jarur j hati ani,ek to adhura road upr atlo jajo toll ane upr thi nakhra ne vayday
@MeramanbhaiChauhan4 ай бұрын
વાહ તુષાર ભાઈ વાહ
@cm_yogiraj_gujarat4 ай бұрын
ઉદય સિંદે અને ઉદય શેટ્ટી બંને બોલીવુડ નામ જ છે, બન્ને ફેમસ રોલ ના નામ છે
@chauhanrajubhaichauhanraju73464 ай бұрын
તુષારભાઈ....તમે તો પત્રકાર છો તમારી પાસે વિડિયો પણ છે કાર્ય વાહિ કરો....... તમે તો ગુજરાતી છો તો ભાવનગર....નુ નામ ખરાબ કેમ કરો છો આવા પત્રકાર છો ગુજરાત નુ ખરાબ બોલો
@panktiparmar62954 ай бұрын
Bhavnagar police daru jugar na paisa khai ne mast che
@hardiksoni45573 ай бұрын
માવો ખાઈ ને
@n.ngohil6914 ай бұрын
गुजरात वाले कहा जाएंगे काम करनेवाले
@krunalpanchal57493 ай бұрын
પહેલા કે સ્ટાફ બધો લોકલ છે, પછી કે બધા મહારાષ્ટ્ર ના છે...વાહ
@maheshkumarmehta19513 ай бұрын
❤. good.
@nileshbhainileshbhai67454 ай бұрын
એક દિવસ બાકી નથી કે ત્યાં તલવાર બાજી કે છરી બાજી નથી થતી... શું કહેવું...બોલો...
@n.ngohil6914 ай бұрын
नागपुर से हो नितिन गडकरी ने दिया होगा
@pankajadhyaru43544 ай бұрын
Bhavnagar ma travel bas na Dravar kandaktar no khub aatang 6
@Kenvi2824 ай бұрын
लोकल लड़को को भी रखते है | जागड़ा करते है
@Kenvi2824 ай бұрын
Ligal id par bhi बहस करते है
@maheshpatel68584 ай бұрын
Tollbuth pr Army ni securiti aapo
@harvijaysinhgohil21534 ай бұрын
Tool both loot nu Sadhana che 2number
@namanneelgoldi55224 ай бұрын
Tall recover karine road mainten to karta nathi 😡😡
@sunilsheth26683 ай бұрын
What CM is doing? It reveals his complete incompetency... He must resign.
@zalak_official_10544 ай бұрын
Bhai kobdi tol pr pn lukha girij thay che barobar,,,thoda taym par hu tyathi niklo ne fhasteg scean na thayu to e loko mane puche che kem scean na thayu to me kidhu mane su khabar to tya rahelo karmi tarat lukha giri upar avi gayoto
@anilchavda83112 ай бұрын
👎😳 Gujarat mein 25 Sal se bhrashtachari ho raha hai Vikas ke naam per
@Kunal_Dave244 ай бұрын
બરાબર કર્યું😂આમ પણ બહુ ત્રાસ છે આ ટોલ વાળા નો😢રોડ ના ઠેકાણા નથી ને બસ પૈસા જ લેવા છે આ લોકો ને😢રોડ એક વાર બનાવે એ પણ અર્ધો અને ટોલ આખી લાઈફ ઉઘરાવે છે😢મારો આ લોકો ને
@budhabhaibaraiya88194 ай бұрын
उदय जी ऐ काममे हम आप की मदद कर सकते है कोई ईसु नही रहे गा
Rood Nu Kam Pan Puru Nathi Thayu Ne Toll Kem Levay Se. Janta Jagrut Nathi ....Ne Ukharla Vala Vala No Toll Hoy Evu Vartan Kare Se...
@ahsaanminapara41403 ай бұрын
Khoti waat se gaam ni gaadi free nathi
@maatu.33804 ай бұрын
🤫🤫🤫🤫🤫🤫
@nareshsapra97674 ай бұрын
Modi ka vikash namo namo
@mukeshdhapa76414 ай бұрын
Hpto no apo etle te evu j kre ne bhai
@hiraparaashish16484 ай бұрын
Aama collector ne jova nu hoi,sp harshad Patel ne nai
@gulama39334 ай бұрын
Bhratachar ni Agni ek divas badhana Ghar jalavi dese. Selective Justice 2002, clean cheat, etle Cheating. Yaha sirf hamari makan thoda he????
@namanneelgoldi55224 ай бұрын
Ak vakhat tame koik bahar na stet ma tall recovery no contract rakho pachi jovo bahar na loko gujrati sathe shu kare che am badhe avu j che gujrat ma ak ma nai ...
@jetanidhananjay17494 ай бұрын
Aju baju ni koi pan gadi ne toll free nathi
@girishrathod52104 ай бұрын
Modi ji elaj karo
@harvijaysinhgohil21534 ай бұрын
Proof mate Contact kar vo purava badhai che
@sunilkoli54394 ай бұрын
😂
@hemantshah48924 ай бұрын
Topa name to aata nahi he
@SULTANSULTAN-oz8um4 ай бұрын
BIJA DESH NE BADNAM KARVATH AAPNU TANTRA SARU NATHI THAY JAVANU
@mehulthummar45694 ай бұрын
Vikas kamalam no ane bjp neta no j thayo😅janta majira vagade
@manubhaimuliya54884 ай бұрын
Tolnaka bndh kri do, public ne lutvanu bndh kro.
@mukundvkulkarni53154 ай бұрын
Tex na paisa thi rod nathi banavta,kobhand kari khai jay che,ane tol rod mthe mare che
@anilchavda83112 ай бұрын
🌷✋✋27🌷✋👍
@manavvikas95534 ай бұрын
Waeponize your staff don't relay upon police
@rameshchavdiya68224 ай бұрын
षर माडवा टोल पलाजापे मोटल वीकल लेके मे वहापे गयाही भीरभी रु ,30, कटगीया षर बात 30 रुपेकी नही बात वीकलकी आइडी पुरुपकी हे मेने फोनभी कीयाथा वहा मांडवा टोल पलाजा पे कोई रिषपोश नही मीला अहापे बात कीहै आपने अब वहापे बात कीजिए आपका पैषा आपको रीटन मील जायेगा लेकीन कुछ नही मीला ओर युपरषे दोघंटे बातोमे युलजाये रखा सभी लोग षही नहीं होते मेरीबस रीकवैष हे षर ओर कुछनही
@cooldeva0083 ай бұрын
Gujarat ma tantra sav khade...
@manavvikas95534 ай бұрын
Fake police koi madad na kare tod kare
@maheshpatel68584 ай бұрын
Hve aavuj chalse 25 seat aapi se
@namanneelgoldi55224 ай бұрын
Local na pan tall le che ano rasto karo ...😡😡
@gautamdihora27154 ай бұрын
Bhavnagar aava Loko ne lidhe j pachhal chhe. Kamkaj Kai karvanu nahi Ane lukhagiri j karvani. Police Jo pehle thi strict hoy to aava Loko himmat na kare. Aama su vikas thay
@sandipsinhgohil62794 ай бұрын
Bhavnagar nu naam kharab thayigyu chhe hve to
@nirmalSiddharth95473 ай бұрын
Hju gujarat ma Ava gawar lukkha chhe
@vijay72264 ай бұрын
Jav hji jav police saja kare eno vidio utarava . Karva jav hji k police kone power aapyo . Pachi aavu thay tyare police su kare bey baju khavu ka . Bicharo key che fari farine police e support kryu toy hji bolavva mage police kay nathi karyu . Hji police police ni rite kam kare tyare rokva jajo ho etle pchi aavu thay tyare police dar nathi ryo .
@manavvikas95534 ай бұрын
Hve Gujarat gundraj bantu Jay chhe. Modi naa bharose nahi rahta
Tamne Muslim ( des) naam na ref vagar khava nu na thi pach tu ke Bhajpia o ni niti nu Anu sharan chhe, in directly. Tama ra news adhu ra rahi Jay chhe. What a cheap journalism.
@harvijaysinhgohil21534 ай бұрын
Ghanubhadhu javu joi ye
@dilipsinh53804 ай бұрын
B. M. C. NA AADHIKARIYO GUNDARAJ JEWU VAERTAN KARE CHHE ?????,BJP NA RAJ MA ??????
@cm_yogiraj_gujarat4 ай бұрын
उदय शिंदे जी इस टोल नाके का संचालन हमें दे दीजिए, फिर हम देखते कौन भोसड़ी वाला घुसता है इसमें, हमारा नाम योगीराज है, Owner of YogiRaj Real Estate - Ahmedabad
@PdDADA1084 ай бұрын
રાજકોટ નું Kothariya સોલ્વન્ટ અને ધ્રોલ ટોલ નાકું હેન્ડલ કરી ને બતાવો એટલે ખબર પડી જશે 😂
@cm_yogiraj_gujarat4 ай бұрын
@@PdDADA108 ટોલ નાકુ શુ ભાઈ આપણે સરકાર હલાવવા તૈયાર છીએ મોકો આપે તો, આમ પણ ગુજરાત માં હવે યોગીરાજ ની જરૂર છે, બાકી ખદળારાજ તો છે જ
@parichitaparichit4 ай бұрын
Chale Jaa bhavnagar pata chal jayega
@यदुवंशीक्षात्र4 ай бұрын
तुजे क्या लगा तू जिम जाता है तो तेरे से डरेंगे ...? ममरा भर देंगे तेरा