મારે કોને કહેવુ કે મારી સંપતિ સાચવજો બધાય ગામ ખાલી થઈ ગયા હતા 1971 ઘટના

  Рет қаралды 37,932

BIJALBHAI GUJRATI VLOGS

BIJALBHAI GUJRATI VLOGS

13 күн бұрын

મારે કોને કહેવુ કે મારી સંપતિ સાચવજો બધાય ગામ ખાલી થઈ ગયા હતા 1971 ઘટના
#ઇતિહાશ
#કચ્છ
#પાકિસ્તાન
#ગામડું

Пікірлер: 33
@GovindRawat-kn7bq
@GovindRawat-kn7bq 4 күн бұрын
આજે તમારા આ વિડિઓ માં દાદા ણી વાત સાંભળી ને નવાઈ લાગી હો બીજલભાઈ. કેમ કે દાદા પાકિસ્તાન માં 50 થી 60 વીઘા જમીન છોડી ને ભારત માં આવી ગયા. જય માતાજી 🙏🙏🙏
@bijalbhai5067
@bijalbhai5067 4 күн бұрын
હા બાય દુઃખ ની વાત છે
@gujarativlogarhd2470
@gujarativlogarhd2470 11 күн бұрын
ખુબ સરસ વિડીયો
@RAJA_SIKOTAR_604
@RAJA_SIKOTAR_604 12 күн бұрын
❤જય વડવાળા ભગવાન દ્વારકાધીશ શિવ શંકર ભોળાનાથ દુધરેજ વડવાળા ❤
@dhirajshankhala9661
@dhirajshankhala9661 11 күн бұрын
Bapa ni vat ekdam sachi chhe Bhai
@user-lv6nt8tl7z
@user-lv6nt8tl7z 9 күн бұрын
काकनीवातबहूतहीअछीलगीसबकूछदेखाहै
@Dinesh-v7i
@Dinesh-v7i 6 күн бұрын
સુપર વિડિયો બનાવ્યો છે બાકી હો. વિડિયો પાછળ આપશ્રી ઘણી મહેનત કરો છો બાકી હો. બીજલભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભાઈ 🎉
@bijalbhai5067
@bijalbhai5067 6 күн бұрын
આપનો આભાર 🙏🤝
@user-lc9qb4vn1w
@user-lc9qb4vn1w 12 күн бұрын
બીજલ ભાઈ સામેવાળા ને માઈક આપો
@bijalbhai5067
@bijalbhai5067 12 күн бұрын
ભાઈ વાત સાચી પણ બોલવા તૈયાર નથી હોતા 🤣😂
@ashvinjalu6098
@ashvinjalu6098 11 күн бұрын
જય દ્વારકાધીશ બીજલભાઈ સારા વિડિયો બનાવો છો
@bijalbhai5067
@bijalbhai5067 11 күн бұрын
જય હો 🙏🤝
@meniyapravinbhai2622
@meniyapravinbhai2622 12 күн бұрын
જય સોનલ માં
@vadhiyarimorlo
@vadhiyarimorlo 11 күн бұрын
જય માતાજી
@gunjanthakorofficial4329
@gunjanthakorofficial4329 12 күн бұрын
બીજલ ભાઈ તમારુ કેવુ પડે ભાઈ
@user-qi6rw2uq3w
@user-qi6rw2uq3w 12 күн бұрын
Jay Sri Krishna
@user-yn6bb7kt8y
@user-yn6bb7kt8y 12 күн бұрын
બીજલભાઇ એક માઙી નો વીડિયો તમે બનાવેલો, જે લગ્ન પછી પાકિસ્તાન ગયા નથી, તે ની ભાષા સમજાતી નથી, તમે શુઘ્ધ ગુજરાતી ભાષામા સમજાવતો વીડિયો બનાવો. આ બાબતે મારી બીજી કોમેન્ટ છે. 🙏🙏🙏🙏
@bijalbhai5067
@bijalbhai5067 9 күн бұрын
ટાઇમ મડસે તો જરૂર થી બનાવી સુ
@hansrajbhaitanti
@hansrajbhaitanti 11 күн бұрын
Audio is very poor.
@ZalaBhagvanbhai
@ZalaBhagvanbhai 12 күн бұрын
🙏🙏
@dhirajshankhala9661
@dhirajshankhala9661 11 күн бұрын
Akhand Bharat hatu vidharamiyo bhagla padya chhe nirdosh parja ne bahu heran kari didhi. Mara pan vadva ne pan sindh thi bhagadi mukva ma avya hata tya khetar vadi emaj muki ne jiv bachavi ne avya chhe 😢😢😢😢
@bijalbhai5067
@bijalbhai5067 11 күн бұрын
બઉ દુઃખ ની વાત કરી ભાઈ 🥲🥲
@Pbgiyad-pw9mn
@Pbgiyad-pw9mn 11 күн бұрын
બિજલભાઈ આપનો નંબર આપો
@bijalbhai5067
@bijalbhai5067 11 күн бұрын
🙏🤝 જી આપનો નબર લખવા વિનતિ હું જરૂર ફોન કરીશ
@mahendragohil6776
@mahendragohil6776 11 күн бұрын
જય દ્વાકાધીશ બીજલ ભાઈ..🙏.. સરસ જુનવાણી વાતો જણાવી.. સાચી વાત છે દાદાની.. ઘણા લોકો ને આવું થયું છે ભાઈ...😌😌.. લક્ષ્મણ ભાઈ શ્રીમાળી બ્રાહ્મણ છે દાદા. સારા વિડિયો હોય છે તમારા બીજલ ભાઈ જોવાની મજા આવે છે.. 👌. ઈતિહાસ ના વીડીયો અવનવી જગ્યોના વિડિયો.. ખુબ ખુબ સરસ..👌👌.. લાઈક ડન...👍👍❤️.. જય રામદેવપીર ભાઈ...🙏.. 11:44
@bijalbhai5067
@bijalbhai5067 11 күн бұрын
આ જગ્યા ભૂટકીયા ગામ
@chamanlaltrivedi4339
@chamanlaltrivedi4339 11 күн бұрын
Bijal bhai tamara nambar apo
@Thebabajigyan
@Thebabajigyan 11 күн бұрын
Tame kya bhegi lai ne aaya ta badhu aaya muki ne javani che su Maru Maru karo
@bijalbhai5067
@bijalbhai5067 11 күн бұрын
આપની વાત સાચી છે સાહેબ 🙏
@patelsatish8345
@patelsatish8345 11 күн бұрын
કાકાની સાચી ઉમર કેટલી ઉપરનો ગોટાળો લાગે છે.
@bijalbhai5067
@bijalbhai5067 11 күн бұрын
90 વ્રષ ઉંમર મેં પૂછ્યું હતું 🙏🤝
@chamanlaltrivedi4339
@chamanlaltrivedi4339 11 күн бұрын
Bijalbhai tamara nambar apo anjar chamanlal trivedi
@bijalbhai5067
@bijalbhai5067 11 күн бұрын
અલાવું નથી મારો માબર તમે તમારો નબર સાબદોમાં આપજો🙏🤝
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 15 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 116 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 14 МЛН
Halaman Jethva Ni Varta   | Shantilal Vataliya | Gujarati | 2024
48:29
Studio ShreeMeldikrupa
Рет қаралды 49 М.
Me: Don't cross there's cars coming
00:16
LOL
Рет қаралды 15 МЛН