બ્રહ્મલીન પૂજ્ય શ્રી લક્ષ્મણબાપુ બારોટ ના દીકરા અરુણભાઈ બારોટ સાથે ખાસ મુલાકાત || Laxman Bapu Barot

  Рет қаралды 99,814

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :- શ્રી લક્ષ્મણબાપુ બારોટ ના યાદગાર સ્મરણો
Speech/Anchor :- Vijay Jotva Journalist
Respondent :- Deepak Barot - Arunbhai Barot
Music :- Rakesh Desai
Live Recording :-Vijay jotva - Journalist
All Copyright By :-Vijay Jotva Journalist
Contact Mail-Vijaykarshan@gmail.com
Social media Links
Facebook page :- / vijayjotvajournalist
instagram :- / vijay_jotva_journalist
KZbin :- / vijayjotvajournalist
facebook profile:- / vijayjotvaahir
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
#LaxmanBarot #laxmanbapubarot
#લક્ષ્મણબાપુબારોટ #સંતવાણી #ભજન
#LaxmanBapuAshram #Santvani #Bhajan
#shaktiBhajanpithAshram
#VijayJotvaJournalist #GujaratiArtist_Interview #GujaratAll_Celebrity_Interview
Gujarat All Artist Singer Interview Documentary Biography
WebSite :-bhajansantvani.com
Laxman bapu barot santvani bhajan
સંતવાણી ભજન લક્ષ્મણબાપુ બારોટ
શ્રધ્ધાંજલી લક્ષ્મણબાપુ બારોટ
લક્ષ્મણબાપુ બારોટ શક્તિભજનપીઠ આશ્રમ

Пікірлер: 98
@bhimaparmarofficil
@bhimaparmarofficil Жыл бұрын
લખમણ બારોટના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય હો બારોટજી
@krishnaenterprise8999
@krishnaenterprise8999 Жыл бұрын
Jay.ho
@BambhaniyaValbh
@BambhaniyaValbh Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@maheshraval30
@maheshraval30 Жыл бұрын
આભાર વિજય ભાઈ 👌🏻મહાદેવ બાપુ ના દિવ્ય આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના 🙏🏻ૐ નમો નારાયણ
@LAKHMANOdedara-zu6wi
@LAKHMANOdedara-zu6wi Жыл бұрын
Om shanti bapu
@solnkivinod3288
@solnkivinod3288 Жыл бұрын
Om namo Narayan
@DhyeyViradiya
@DhyeyViradiya Жыл бұрын
Om santi
@kajalPetal-v3v
@kajalPetal-v3v Жыл бұрын
બાપુ ને કયારેય નય ભુલાઈ 😭😭😭
@KanuKapdi
@KanuKapdi Жыл бұрын
JINAM 🚩 bapu
@ગોહિલગમાનસિંહગોહિલ
@ગોહિલગમાનસિંહગોહિલ Жыл бұрын
ઓમ શાંતિ લખમણ બાપુ બારોટ ના ભજન સાભળુ છુ લખમણ બાપુ જેવા કોય કલાકાર કોય થયુ નથી કોય થાયછે પણ નય લખમણ બાપુ નુ અવસાન પછિ ઘણુ દુખ થયુ
@ashvinbhaimiyatra5028
@ashvinbhaimiyatra5028 Жыл бұрын
Bapunivarsay જારવજો
@bhimaparmarofficil
@bhimaparmarofficil Жыл бұрын
લખમણ બારોટ કલાકાર સારો પણ પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ અને પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ બાપુ પ્રાણલાલ વ્યાસ હેમુભાઈ ગઢવી ને તોલે કોઈ કલાકાર જિંદગીમાં ક્યારેય પણ થશે નહીં મારા સગા કાકા નેભાભાઈ વીઝા પરમાર આકાશવાણી રાજકોટ રેડિયો સ્ટેશન કલાકાર હતા મારા સગા કાકાને મુંબઈમાં મોરલાના ભજનમાં ભારતના મહાન સંગીતકાર કલ્યાણજી આણંદજીએ એવોર્ડ એનાયત આપ્યો હતો.આ વાતની આપણા ભજન સમ્રાટ નિરંજન પંડ્યાને ખબર છે.એ સમયમાં મુંબઈમાં મારા સગા કાકા સાથે નિરંજન પંડ્યા નાનજીભાઈ મિસ્ત્રી હાજર હતા પરમ પૂજય શ્રી નારાયણ બાપુ અને પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ બાપુએ પણ પરમાર નેભાભાઈ વીઝા પરમારનો અવાર નવાર વાસો થાબડતા અતિશય વખાણ કરતા તે સમયનાં સંભારણા એમ કહેતા નેભાભાઈ વીઝા તો મહિયારીનો મોરલો છે.પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુના રાગી ભજન પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ બાપુના વૈરાગી અને મારા અતિશય પ્યારા લોકલાડીલા કલાકાર શ્રી પ્રાણલાલ વ્યાસે સૂફી ગઝલની શોધખોળ કરી હતી.અતયારના કલાકારો એની કોપી નકલ કરે છે.ઓરિઝનલ વસ્તુ એ ઓરિઝનલ ડુપ્લીકેટ નકલ તે ઝેરોક્ષ નકલ હું પણ કલાકાર છું નારાયણ બાપુ અને પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ બાપુ ની કોપી કરી દઉં પ્યારા લોકલાડીલા કલાકાર શ્રી પ્રાણલાલ વ્યાસ હેમુભાઈ ગઢવીની પણ કોપી કરી દઉં એટલી મારામાં તાકાત છે.સંતોની કોપી કરવાથી શું ફાયદો પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ અને પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ બાપુ હેમુભાઈ ગઢવી પ્યારા લોકલાડીલા કલાકાર શ્રી પ્રાણલાલ વ્યાસના ભજન લોકગીત ગઝલ સાંભળવા મારી આજની યુવા પેઢીને મારી નમ્ર વિનંતી છે.જય હો સંતવાણી સંતવાણીને કાયમી અમર રાખજો એવી મારી વિનંતી છે પ્રભુ પાસે પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય નારાયણ બાપુ અને જય કાનદાસ બાપુ
@yogeshvalay170
@yogeshvalay170 Жыл бұрын
જય હો સંતવાણી બાપુ 🙏
@bhimaparmarofficil
@bhimaparmarofficil Жыл бұрын
ભોલો માણસ એટલે લખમણ બાપુ
@gitapatel4085
@gitapatel4085 Жыл бұрын
Aava Divya aatmane bhav bhari sradhanjli.jay sitaram bapu.miss you
@jitendrabhaipandya6424
@jitendrabhaipandya6424 Жыл бұрын
ઓમ.શાંતિ.શાંતિ.શાંતિ.મહેસાણા
@jaydevdave1893
@jaydevdave1893 Жыл бұрын
Jenaran
@hirpanchmahalofficial
@hirpanchmahalofficial Жыл бұрын
Jay Ho santvani baapaa 🙏🙏🙏.....Jay mogal... Jay chamunda ma... baapaa hamesha karodo na Dil ma jivant rese🎉🎉🎉
@bhimaparmarofficil
@bhimaparmarofficil Жыл бұрын
વિશ્વનો સૌથી પ્રથમ મહાન કલાકાર એટલે લખમણ બારોટ પહેલો વિશ્વ કલાકાર હતા
@princemaher8503
@princemaher8503 Жыл бұрын
વિજય ભાઓ નમસ્તે હમણાં એક વીડિયો ખુબજ વાઇરલ થયો હતો થોડાક દિવસો થયા છે સરદાર કલાકાર ભજન બોલે છે દુકાને બેસીને એનું નામ ભી વિજય નાથ છે તમે મારી એવી એક તમને અપીલ છે કે તમે એક એનો વિડિયો બનાવો એની મુલાકાત કરો એક ગુજરાતી સેનાલ એનીયે એને ગોતીને વિડિયો બનાવો છે સેનલ નામ છે વાત ગુજરાતી એ લોકો એ એનો વિડિયો બનાવો પણ એમાં માહિતી આપી નથી એ લોકો ની એટલી પરિસ્થિતિ નથી મે વિડિયો જોયો ખુબજ જોરદાર હવાજ સે તેમે એક વાર એનો એડ્રેસ ગોતી વિડિયો બનાવો તમારા જેવા માણસ નોજ સપોર્ટ ઘટે છે એ કલાકાર ને તો મારી એક તમને વિનંતી છે કે તમે જલ્દી વિડિયો લાવો🙏🙏🙏🙏🙏🙏🙏
@pratapraishastri9759
@pratapraishastri9759 Жыл бұрын
લક્મણ બાપુ ભજનનો જીવ હતા 1986થી સાભળતા આવીએ છીએ ઘણા લાઈવ પ્રોગ્રામ માણ્યા છે એક વખત કદાચ 2017મા ચાલુ પ્રોગ્રામમા તબિયત ડાઉન થઈ ત્યારે સ્ટેજ પાછળ તેની પાસે અર્ધો કલાક બેઠા ...અને પાછા તરત જ સ્ટેજ પર આવ્યા ...ભજનાનંદી પુરૂષને વંદન 🙏
@alabhaichavda2440
@alabhaichavda2440 Жыл бұрын
જય હો સંતવાણી આરાધક લક્ષ્મણ બાપુ ની દિવ્ય આત્મા ને શાંતિ આપે ૐ શાન્તિ શાન્તિ
@ManishaBarotOfficial
@ManishaBarotOfficial Жыл бұрын
બાપુ ની યાદ આવે ત્યારે એમના ભજનો સાંભળી લવુ છુ
@DilipbhaiHirani-n5d
@DilipbhaiHirani-n5d Жыл бұрын
Om Shanti
@bhimaparmarofficil
@bhimaparmarofficil Жыл бұрын
વિશ્વનો પ્રથમ મોટામાં મોટો કલાકાર લતા મંગેશકર પણ ટુંકી પડે એવાં લખમણ બારોટ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશમાં ઘણા પ્રોગ્રામ લખમણ બારોટના થતાં પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ બાપુ અને પરમ પૂજ્ય સંત શ્રી કાનદાસ તો સાવ ટૂંકા પડતા એવી વિશ્વવિભુતિ ખરેખર સ્મારક બનાવવું જોઈએ આવડા વિશ્વના મહાન કલાકાર જય નારાયણ
@bhimaparmarofficil
@bhimaparmarofficil Жыл бұрын
લક્ષ્મણ બારોટના પ્રોગ્રામમાં એક કરોડ માણસ બેસતું મને યાદ છે.નારાયણ બાપુ અને કાનદાસ બાપુ નો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો વિશ્વનો મહાન કલાકાર કહેવાય જય નારાયણ બાપુ જય કાનદાસ બાપુ
@tirthart15yogesh89
@tirthart15yogesh89 Жыл бұрын
જય સીયારામ
@ParshuramSadhu
@ParshuramSadhu Жыл бұрын
લક્ષમણ બાપા. વિશે. બોલવા. મારી. પાસે શબ્દો. નથી... Bs. ભગવાન.. બાપા. ને. તેમના. પોતાના. માં. સમાવી. લે...... સીયારામ
@dineshahir2180
@dineshahir2180 Жыл бұрын
સ્વર્ગસ્થ પુજ્ય બાપુ તમારી યાદ કાયમ આવસે ૐ નમો નારાયણ 🙏🙏🙏
@bhimaparmarofficil
@bhimaparmarofficil Жыл бұрын
ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના 🙏🙏🙏🙏🙏 લી.ભીમાભાઈ પરમાર મેર મૈયારી તા.કુતિયાણા જઇ પોરબંદર ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ 🙏🙏🙏🙏 11:49
@devangjoshisinger2051
@devangjoshisinger2051 Жыл бұрын
Jay ho barot ji
@hariyanibharat1036
@hariyanibharat1036 Жыл бұрын
Om shanti bhagwan 😭😭 laxman bapu na divya aatma ne shanti aape .. Jay Siyaram
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 Жыл бұрын
સાચી વાત દીપક ભાઈ દેશલપર કંઠી મા સવાર ના પ્રભાતિયા 9:40 વાગ્યા સુધી ચાલ્યા અને લક્ષ્મણ બાપુ એ પર્ભાતિયું ગાયુ ઊગ્યા સૂરજ ભાણ ત્યાં તો બાપુ બોલ્યા નથી ઊગ્યા પછી જમાવટ થઈ સવાર નાં સાડા નવ વાગ્યે પુરું થયુ
@drdevahir1856
@drdevahir1856 Жыл бұрын
પ્રાંસલા અને રાણા કંડોરના અને મુંબઈ કાંદિવલી નો પ્રોગ્રામ પણ સુપર હિટ છે.
@rachhanga4247
@rachhanga4247 Жыл бұрын
Prasla ma laxman bapu ane puri bapu ni jugal bandhi
@kkrathod8156
@kkrathod8156 Жыл бұрын
Link muko
@vijaynai7801
@vijaynai7801 Жыл бұрын
Jay ho bapu
@hariyanibharat1036
@hariyanibharat1036 Жыл бұрын
Laxman bapu na nidhan na msg sambhadi ne hu royo chhu..😭😭😭
@narendralorhari927
@narendralorhari927 Жыл бұрын
લક્ષમણબાપુ ના દિવ્ય આત્મા ને પ્રભુ શાંતિ આપે.... એજ પ્રભુ ને પ્રાર્થના.......હુ નાઇટ મા વધારે ડ્રાઇવિંગ કરવાનું પસંદ કરૂં છું.... એટલે ફક્ત ને ફક્ત લક્ષમણબાપુ ના ભજનો સિવાય બીજા કોઈ નહીં ફકત લક્ષમણબાપુ ના જ ભજનો સાભણુ છું... એટલે ખબર જ પડે કે સવાર ક્યારે પડી ગઈ.... અને કિલોમીટર કપાઈ ગયાં હોય તે ખબર જ પડે...... જય રૂખડ
@palabhaimaliya4502
@palabhaimaliya4502 Жыл бұрын
Om shanti
@Loinofgir
@Loinofgir Жыл бұрын
🙏🙏ઓમ શાંતિ શાંતિ શાંતિ 🙏🙏
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika Жыл бұрын
ઓમ શાંતિ લક્ષ્મણ બાપુ🙏🙏👍🙏🙏
@kdrathod6836
@kdrathod6836 Жыл бұрын
લક્ષ્મણ બાપુ ને કોટી કોટી વંદન પરમાત્મા તમારા આત્માને શાંતિ ઓમ શાંતિ 🙏🙏🙏
@bhimaparmarofficil
@bhimaparmarofficil Жыл бұрын
હું લખમણ બાપુ બારોટ ને એક વખત રુબરુ મલ્યો હતો અને મારા કાકા નેભાભાઈ વીઝાને યાદ કર્યા હતા અને મને લખમણ બાપુ બારોટે ૫૦૦/ રુપિયા પાંચસો આપ્યા હતા.અને મારા નેભાભાઈ વીઝા પરમાર ના બાપુએ વખાણ કર્યા હતા અને પોતાના મુખમાંથી એટલું બોલ્યા હતા કે નેભાભાઈ વીઝા તો સોનું કહેવાય આવડા મોટા કલાકારે વખાણ કર્યા હતા.જય નારાયણ
@વાઘજીભાઇમેવાડા
@વાઘજીભાઇમેવાડા Жыл бұрын
હું પણ બાપુ ને ભાવનગર હરૂ ભરૂ મળી ને બાપુ ના ભજન સાંભળવા મળે લા
@drdevahir1856
@drdevahir1856 Жыл бұрын
કેવી મહાનતા બારોટજી ની
@chetansankodiya5505
@chetansankodiya5505 Жыл бұрын
વાહ ખૂબ સરસ ❤
@dhanrajgadhvi595
@dhanrajgadhvi595 Жыл бұрын
વાહ..... ખૂબ સરસ વાત ટીનાભાઈ...... આપણું સનાતન ધર્મ અને સંતવાણી નો વારસો સચવાય એની ચિંતા કરી.........
@rajbhagadhavihalar3336
@rajbhagadhavihalar3336 Жыл бұрын
જય હો સંતવાણી બ્રહ્મલીન laxmanબાપુ
@Technicalgujju77
@Technicalgujju77 Жыл бұрын
Shivratri ma utaro chaluj raheshe hji laxman bapu amara dil ma jivant che
@kavirajgadhaviofficial7505
@kavirajgadhaviofficial7505 Жыл бұрын
ઓમ નમો નારાયણ
@hardikgirigoswami8730
@hardikgirigoswami8730 Жыл бұрын
જય નારાયણ
@rajeshvideoOfficial
@rajeshvideoOfficial Жыл бұрын
જય હો બાપુ
@hardikgirigoswami8730
@hardikgirigoswami8730 Жыл бұрын
હરે હરે લક્ષ્મણ બાપા🙏🙏🙏
@rajubhaij688
@rajubhaij688 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hardevghadhvi6843
@hardevghadhvi6843 Жыл бұрын
જય મોગલ મા
@laljighoghari9270
@laljighoghari9270 Жыл бұрын
જે નારાયણ
@nikhildanidhariya4749
@nikhildanidhariya4749 Жыл бұрын
Jay Narayan
@Sanatni...Official-s9p
@Sanatni...Official-s9p Жыл бұрын
લક્ષ્મણ બાપુ હંમેશા મારા દિલમાં જીવંત છે
@જયઅલખ8391
@જયઅલખ8391 Жыл бұрын
જયહોબાપુ
@pravinchauhan7234
@pravinchauhan7234 Жыл бұрын
Jaymataji
@kdrathod6836
@kdrathod6836 Жыл бұрын
ઓમ શાંતિ 🙏🙏🙏😭😭😭😢🌷🌷🌷
@harshadgondaliya5356
@harshadgondaliya5356 Жыл бұрын
જય સિયારામ જય નારાયણ
@ValjiBhai-vk4zn
@ValjiBhai-vk4zn Жыл бұрын
ૐ શાંતિ શાંતિ શાંતિ ભગવાન મુરલીધર એમની આત્મા ને શાંતિ આપે
@youresports2893
@youresports2893 Жыл бұрын
ૐશાનતીૐ🙏🙏🙏🌷🌷🌷
@hardikgirigoswami8730
@hardikgirigoswami8730 Жыл бұрын
જય હો સંતવાણી
@vikrambambhaniya3881
@vikrambambhaniya3881 Жыл бұрын
ૐ નમો નારાયણ
@hitmusic2437
@hitmusic2437 Жыл бұрын
ઓમ શાંતિ ભગવાન એમના આત્માને શાંતિ આપે શ્રી હરિ હરિ 🎉🎉🎉
@DINESHBHAIRao
@DINESHBHAIRao Жыл бұрын
Jay ho લક્ષ્મણ બાપુ 🙏
@ghansyamgohil9174
@ghansyamgohil9174 Жыл бұрын
લક્ષ્મણ બાપુ બારોટ ને કોટી કોટી વંદન
@mahipatsinhparmar3462
@mahipatsinhparmar3462 Жыл бұрын
Jay mataji
@NaishilHarkhani
@NaishilHarkhani Жыл бұрын
Laxman bapu Barot amar che jay ho santvani 🙏
@virenvasan3302
@virenvasan3302 Жыл бұрын
🙏🏻
@rajthakor756
@rajthakor756 Жыл бұрын
😢😢😢😢
@જયરાંદલમાઁ-ગ7લ
@જયરાંદલમાઁ-ગ7લ Жыл бұрын
🙏બાપુને કોટીકોટી વંદન 🙏
@BakulabenSoni-ur5oz
@BakulabenSoni-ur5oz Жыл бұрын
એમના આત્માને શાંતિ આપે જય રણછોડ
@gopaljikadra2229
@gopaljikadra2229 Жыл бұрын
Jay ho bapa tme amarsvo
@rachhanga4247
@rachhanga4247 Жыл бұрын
Ek program adipur kutch sonal bij 2002 ma laxman bapu ane niranjan pandya nu super program giriraj studioni bau casat chali sonla vatkdi
@SagadhraHitesh
@SagadhraHitesh Жыл бұрын
Om shanti om....😢🙏
@ahirpravinsonara
@ahirpravinsonara Жыл бұрын
🙏🙏🙏
@bhimaparmarofficil
@bhimaparmarofficil Жыл бұрын
દુનિયામાં સૌથી મોટો કલાકાર એટલે લખમણ બાપુ અનુપ જલોટા નારાયણ બાપુ કાનદાસ બાપુ સાવ ટુકા પડે
@SagadhraHitesh
@SagadhraHitesh Жыл бұрын
Om namo Narayan....🙇🙌
@govindbhanushali9477
@govindbhanushali9477 Жыл бұрын
લખમણબાપુ લખમણબાપુ હતાં
@kalusolanki3891
@kalusolanki3891 Жыл бұрын
🙏🙏🙏🙏
@chandrakantmota6045
@chandrakantmota6045 Жыл бұрын
Om shanti
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Pranlal Vyas Interview,Documentary,Biography-Pranlal Vyas Sathe mulakat
14:39
Vijay Jotva Journalist
Рет қаралды 132 М.