BREAKING: Cyclone Biparjoy 604 KMS away from Porbandar coast; NDRF teams deployed in region

  Рет қаралды 30,056

Zee 24 Kalak

Zee 24 Kalak

Күн бұрын

BREAKING: Cyclone Biparjoy 604 KMS away from Porbandar coast; NDRF teams deployed in region
#cyclone #cyclonebiparjoy #breakingnews
બિપરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 604 કિ.મી. દૂર ---
વાવાઝોડાએ દિશા બદલતા ગુજરાતની ચિંતા વધી ---
સવારે 6 વાગ્યાની સ્થિતિએ 604 કિ.મી. દૂર છે વાવાઝોડું ---
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ચિંતા વધી ---
વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં બદલાયું ---
આજથી વાવાઝોડું વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા---
આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત થઈ શકે છે
10થી 14 જૂન વચ્ચે દરિયાકાંઠે અતિભારે પવન ફૂંકાશે ---
35થી 70 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે ભયંકર પવન ---
10થી 15 જૂન વચ્ચે પડી શકે છે મધ્યમથી ભારે વરસાદ ---
15 જૂન સુધી માછીમારીએ દરિયામાં ન જવા સૂચના ---
ચક્રવાતનો સંપૂર્ણ ઘેરાવો 500 કિલોમીટર કરતા પણ વધુ ---
ચક્રવાતના કેન્દ્રબિંદુનો અંદાજે 50 કિલોમીટરનો ઘેરાવો ---
રાજ્યના તમામ બંદરો પર હાલ બે નંબરના સિગ્નલ ---
બીજી તરફ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સર્જાયું ---
હવાનું હળવું દબાણ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું ---
હવામાન વિભાગ અને સરકારની ચક્રવાત પર સતત નજર ---
10 જૂને 35 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે ---
11 જૂને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે ---
12 જૂને 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે ---
13 અને 14 જૂને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે ---
11થી 14 જૂન વચ્ચે દરિયા કિનારો અતિ તોફાની બની શકે ---
13 અને 14 જૂને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે ---
11થી 14 જૂન વચ્ચે દરિયા કિનારો અતિ તોફાની બની શકે ---
10થી 15 જૂન વચ્ચે દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા ---
Stay connected with us on social media platforms:
Subscribe us on KZbin
goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
zeenews.india.com/gujarati

Пікірлер: 4
@sanjayshiyal9538
@sanjayshiyal9538 Жыл бұрын
News vala bivara ve se gamdana loko ne
@sutharm5605
@sutharm5605 Жыл бұрын
sav sachi vat kari che tme bhai
@ahirvk1729
@ahirvk1729 Жыл бұрын
Khoti na petnav tamari mane veche
@jogdiyahimatlive5634
@jogdiyahimatlive5634 Жыл бұрын
Hir3
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22