જય જય મચ્છુ જ્યારે મોરબીમાં હોનારત થયું ત્યારે હું ચૌદ વરસની હતી એ મને હજી યાદ છે મને દુઃખ થતું હજી પણ ભુલ્યો નથી
@Arjun-piv4j5 ай бұрын
Tame morbi raho chho behan
@gitapatel60403 жыл бұрын
ખુબ સરસ માહિતી ભાઇ જય શ્રી મચ્છુ માતા ની દયા હંમેશાં સૌની પર રહે મોરબી હોનારત ઘટના સાંભળીને જ ધ્રુજારી આવી જાય સે ભગવાન કરે। આવી હોનારત। ભવિષ્ય મા કદી ના બને
@savjibhaivlogs2 жыл бұрын
😭😭🙏🙏🙏 સાચી વાત છે બેન
@mustakahmadmaqrani85823 жыл бұрын
ભાઈ હમારી ઊંગ હરામ થઈ ગઈ હતી જ્યારે મચ્છુ નુ નામ આવે છે ત્યારે દિમાગ મા એ દુર્ગંધ મારતી લાશોના ઢગલા મારા દિમાગ મા આવી જાય છે કેમકે હું પોતે ત્યાં ટ્રક લઈને સહાય કાર્ય મા ગયો હતો. ત્રણ ચાર દિવસ સુધી મોઢામાં થી ખાવાનું બહાર વામીટ થઈ નિકળી જતું હતુ માફ કરે કુદરત આવું ભયાનક રુપ કોઈ ને ના બતાવે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chetnasavaliya20203 жыл бұрын
. મુસ્તાક ભાઈ હોનારત માં સેવા નું સરસ કાર્ય કર્યું તમે ખૂબ ખૂબ धन्यावाद ભાઈ તમારૂ કલ્યાણ થાય 🙏🙏
@mustakahmadmaqrani85823 жыл бұрын
@@chetnasavaliya2020 તમે સ્વામિનારાયણ સંપ્રદાયના લાગો છો જ્ય સ્વામિનારાયણ 🙏🙏તે વખતે અમે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના રસોડામાં ભોજન તૈયાર થતું તે ખાતા હતા હુ પોતે મુસ્લિમ છુ અને ત્યાં સેવા કરવા આવેલા લગભગ ભાઈઓ મને ઘણુ જ માન આપતા તે વખતે મારી ઉંમર ૨૪વર્ષની હતી માલીક આવુ કોઈ ની સાથે ન થાય ઘણુંજ બિહામણું દ્રશ્ય હતુ 😩😩😩😩🙏🙏
@chetnasavaliya20203 жыл бұрын
@@mustakahmadmaqrani8582 હા ભાઈ બધા સાથે હળી મળીને રહેજો સ્વામિનારાયણ ભગવાન તમારૂ કલ્યાણ કરે એવી પ્રાર્થના મચ્છુ ડેમ હોનારત માં તમે સેવા આપી ખૂબ ખૂબ આભાર તમારો પરિવાર ખુશ રહે
@mustakahmadmaqrani85823 жыл бұрын
@@chetnasavaliya2020 હા તમારા જેવા લોકો ના આશીર્વાદ થી માલિકે ઘણુંજ આપી દીધું હુ ઘણોજ ખુશ છું અને માલીક તમારા જેવા દયાળુ દેવ જેવા માણસો ને સદાકાળ ખુશ રાખે.
@hitubhasarvaiya22522 жыл бұрын
ધન્ય છે ભાઈ તમને.. 🙏
@vipulbhaibhai17452 жыл бұрын
ખુબ સરસ યાદ અપાવી છે વિડિયો લાગણી યાદ આપી છે
@kashibenpatel58783 жыл бұрын
Ha bhai aa gojaro divas aaje pan yad aave che. Dil kampi jaay che.
@pkravalkumbhalmerbk21723 жыл бұрын
Ha bhai
@Shri_Bhoorakaka2 жыл бұрын
Sachi vaat Ben
@dilubhaikasela53343 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી હર્ષદ ભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ જે પરિસ્થિતિ ઉભી થઇ એનુ ખુબ સુંદર વર્ણન કર્યું। ,,,,,,, આભાર,,,,,,,
@ajaydabhiofficial7222 жыл бұрын
ખુબજ સરસ માહિતી આપી સર થૅન્ક યુ ચેનલ આગળ વધે એવી શુભકામના 👌
@sonajisonajithakor13593 жыл бұрын
છતાં પણ એક ના અનેક કરી આપે એ જ કુદરત 🌹
@shaileshpatel89002 жыл бұрын
હષૅદભાઈ મને સાંભરે છે હું નાનો હતો ત્યારે ફાધર ધ્રાંગધ્રા નોકરી કરતા હતા ... હજુ પણ એ સમય ડરામણો લાગે છે...
@bkvinodpitroda8105 ай бұрын
Shubh bhavana shubh kamana omdhanti🎉🎉🎉🎉❤❤❤❤
@vasavaprakash36433 жыл бұрын
માહિતી આપવામાં ખૂબ ખૂબ અભિનંદન સર
@parmargopalbharwad2713 жыл бұрын
જય મચ્છો માં🙏
@krgohel60005 ай бұрын
જેય મછુ દેવી ભગવાન આવો હોનારત ના થાય તેવી પ્રાર્થના કરીએ છીએ જેય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સંભુ સદા શિવ શક્તિ
@ravirajbhaimanjariya90768 ай бұрын
જય મસ્છુ માં આના ઉપરથી એક હીન્દી ફીલમ છે
@SadamKaji-j6g6 ай бұрын
Su nam6 kiyo bhai
@sureshbhaichaudhari70493 жыл бұрын
સરસ સરસ માહિતી આપવા બદલ અભિનન્દન.
@jigneshpurohit20813 жыл бұрын
Ohhh H try Derry
@Shah_Jaimin2 жыл бұрын
I'm from Mumbai, but a proud MORBIAN ❤️
@merurabari79495 ай бұрын
Hy kese ho jaimin shah ji boliye i love you ji tumara whatsapp nambar do please
@Yourdaddy3385 ай бұрын
Ema su proud😂😂😂
@Shah_Jaimin5 ай бұрын
@@merurabari7949 🤣
@pankajkorat29303 жыл бұрын
ખૂબ સુંદર રીતે આપે સમજાવ્યું
@narsinhbhaisramani7040 Жыл бұрын
સૌ ની ઉપર ભગવાન મહેર રાખે અને હવે પછી ક્યાંય પણ કયારેય પણ કોઈ પણ પ્રકારનો આવો કાળો કહેર ન વર્તાવે તેવી અરજ
@AJAY.SONDARVA.9636 Жыл бұрын
વાહ કુદરત તમૈપણ વિચાર નોકરો
@merurabari79495 ай бұрын
Hy kem cho Ajay sondarva ji bolo tame kiya thi cho tamaro WhatsApp nambar to aapo please
@ashokkanzariya31193 жыл бұрын
સરસ માહિતી આપી એ બદલ આભાર તમારો ભાઈ
@dhavalrajgor40962 жыл бұрын
Bhai kale pan em j thyu kal no divash Black divash thyo 😔 julto pull tuti gyo morbi maa
@Nayan_koli_12042 жыл бұрын
खूब सरस डेम पण खूब सरस धन्यवाद 🙏
@vasudevsinhjadeja62783 жыл бұрын
હવે મુન્દ્રા પોર્ટ નો વારો છે,,,હોનારત નો મહાદેવ હર
@shivammehta96432 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@irfanbelim40832 жыл бұрын
Very Good Information👍👍
@Imtiyazksandhi3 жыл бұрын
Jordaar presentation bhai,,
@prahladpatel94972 жыл бұрын
ટુક મા કહી શકાય ,.ભાઈ જયા ખોવાયુ હોય તયા જ શોધવુ પડે તોજ પાછુ મલે..
@bharatvala32313 жыл бұрын
.સરસ માહીતી હષદ ભાઈ❤
@zaverbhaidhanani79472 жыл бұрын
૪૩ વર્ષ થયાં મને બરાબર યાદ છે
@pravinsiha69243 жыл бұрын
Good information♥️JaySitaram ♥️Pravin,B,Chauhan♥️
@chauhanbharatsinh10463 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન પાઠવું છું
@hitmusic24375 ай бұрын
Khubj saras mahiti aapi jy machchhu ma
@raftaarnewsbulletin43432 жыл бұрын
ખુબ સારી આપી તમારો ખુબ ખુબ આભાર .
@vijayjadavpanchtalavda28523 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી.
@ushajesingani47502 жыл бұрын
Very good I proud of you 👏
@GautamPatel-qn5zb6 ай бұрын
ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા
@kanakbentrivedi31805 ай бұрын
તુ ભુલી જાય પણ હુ તો બધા ને યાદ કરુ છુ તને
@amitoganiya163 жыл бұрын
Desh ni gadaar Congress Parivar ni sarkar ne morbi same jova no pan taim nato. Only modiji ni BJP jindabaad. Jai hind
@MahendraSolanki-li8dy7 ай бұрын
Congress Party a je kam karyu chhe a tara modi ni vichar bahar ni chhe
@thakorarvind50613 жыл бұрын
સરસ માહિતી આપી ભાઈ
@ishwarparmar85963 жыл бұрын
સુપર માહિતી બદલ આભાર
@iqbaldarajada39763 жыл бұрын
ભાઈ આ હોનારત માં મારા નાની માં તણાય ગયા હતા તેનો પતિ પછી ક્યારેય નથી લાગીયો મોરબી મકરાણી વાસ માં
@parmargopalbharwad2713 жыл бұрын
પતો ના લાગ્યો ભાઈ
@krishnadesai22353 жыл бұрын
अरे राम राम 😭
@official-sp7pw2 жыл бұрын
🙏જય મચ્છુ માતા🙏
@vipulvasavaofficial..73663 жыл бұрын
Great information..
@NiCk-GamerYt113 жыл бұрын
Khub sari mahiti aapi
@RahulChauhan-vg7tn3 жыл бұрын
Congratulations for providing the information.
@meetmayani58393 жыл бұрын
Congratulations no hoy bhai ki schol ma study kari hai🤣😂😂🤣
@Shri_Bhoorakaka2 жыл бұрын
@@meetmayani5839 topa eni marji tu taru kar lakota
@meetmayani58392 жыл бұрын
@@Shri_Bhoorakaka tu Taru karne
@Shri_Bhoorakaka2 жыл бұрын
@@meetmayani5839 હમજી ગયો લાગે સે, ઓકે ચલ બાય
@meetmayani58392 жыл бұрын
@@Shri_Bhoorakaka pikina kam krne taru chodu
@mohanlalmeggi94292 жыл бұрын
Ano Jawab ek apo 4 dayka pahela jyare tapass karvama avi tyre kulasso karayo hato ke Dem Na bandh kamama Ciment ni jagyaye rakh yane es mixer karvama avi hati su Khotu se???!
@raghavnimavat12 жыл бұрын
Thank you for the information🙏
@taherkhety95943 жыл бұрын
Very very good, Thanks, Allah Hafiz,
@dhirubhavaghela46782 жыл бұрын
Honart ma mrutay pamnar darek jivatma ne bhagvan Parm Shanti aape.tevi prathna.
@jigneshkhatate32672 жыл бұрын
Very good and important informarion thank you.
@girishparekh41592 жыл бұрын
Hon.Babubhai Jasbhai Patel was the Chief Minister of Gujarat State at that time. He reached Morabi by truck and stayed there for long time for rescue and relief work. He operated the Government from Morabi. I pranam him. Machhu mata sahu nu kalyan karo.
@kushaldave0902 жыл бұрын
Lda chief minister,fattu ek no.ka...
@Shri_Bhoorakaka2 жыл бұрын
@@kushaldave090 dofa hathoda Kai khabar no hoy to bolvu nai bhenlapoda
@rasikgadara-cx8im Жыл бұрын
2333
@mohanmakwana25073 жыл бұрын
⚘👍 good information mr
@lalit22903 жыл бұрын
Very good information 👍👍
@navghantakhatsinhsolanki50855 ай бұрын
Bhai tamne Puri kahani khabar se
@shaileshthakar54283 жыл бұрын
Great information sir ji...❤️🙏
@lionediting63182 жыл бұрын
Complete to 1 M view ☝️
@ભરવાડહીરાભાઈ3 жыл бұрын
જય મછોમા
@dalsinhgparmar29923 жыл бұрын
भ जहर दो
@Shri_Bhoorakaka2 жыл бұрын
Jay ? Koni Jay....lya badhe mataji no hoy...
@latamehta69563 жыл бұрын
બહુ સરસ। informative
@jayantilallabadia48673 жыл бұрын
"સરસ શૈલીમાં રજુઆત કરી,સચોટ માહિતી આપવામાં આવી"...... ધન્યવાદ- આભાર
@gujaratikalubhaigujaratika35023 жыл бұрын
આવીમાહીતીઆપતારહેશોમારાભાઈ
@ramilakapadia69433 жыл бұрын
It was an unforgettable painful disaster. The news about the damage/collapse of dam were first spread by satellite and not form national sources due to lack of communication links. But certainly people bravely came out of its heart loosing effects. It is the basic and prominent feature of Gujarat people..Bravo.. 🙏🙏
@hushenbadi21772 жыл бұрын
9એસ 7697696966ઐ9999
@hushenbadi21772 жыл бұрын
શઍઍઍ
@hushenbadi21772 жыл бұрын
ટસ શશટ99ટશશ ટઍશશ999શ8શ9શ9
@hushenbadi21772 жыл бұрын
દઃઍદઃસસ6999ઃ6ઃ6
@hushenbadi21772 жыл бұрын
સચ,ઃ સસચસજ્ઞસ9jml, sccm ત9દચ ણ
@shaileshpatel83043 жыл бұрын
Good information about that. Thanks.
@girishvyas2342 жыл бұрын
સરસ માહિતી જાણવા મળ્યું છે
@satishpatel13482 жыл бұрын
Jay mataji bhai
@chhuchharmaldebhai38293 жыл бұрын
Dhanyawad abhar
@vanrajdangar43992 жыл бұрын
જય મચ્છો મા.
@bachubhaimaru2736 ай бұрын
Om shanti om 🎉🎉
@mehulpatel42013 жыл бұрын
Excellent information
@anilkumarrohit45973 жыл бұрын
Superb jordar
@ushajesingani47502 жыл бұрын
Thank you
@rahulbaria10483 жыл бұрын
જય મચ્છૌ માં
@merurabari79495 ай бұрын
Hy kem cho Rahul ji bolo tame kiya thi cho
@kishanbhaigalanibharvadtha31095 ай бұрын
એક મીડીયા વાળો એમ કે છેકે ડેમ સાંજે 7.30 તુડયો આ ભાઇ બપોર નું કે છે 😅😅😅
@javidsaiyad75673 жыл бұрын
Thank you harsad Bhai
@ManshukbhaiVagasiya6 ай бұрын
જયશ્રીદ્વારકાધીશ દર્શન 🎉😂❤
@પોલાભાઇફળદુપોલાભાઇફળદુ6 ай бұрын
મચ્છુ ડેમ હોનારત અંગે હુ 15 વર્ષ પહેલા બાજુ નુ ગામ લીલાપર મા હુ મહેમાન તરીકે ગયો તો ત્યાના એક વડીલે જણાવેલ કે અમારા ગામ નો મજુર ગામ ને ડેમ તુટી જાશે તે જણાવેલ આખુ ગામ ડેમ ની પાર ઉપર થી સલામત રીતે બચી ગયુ તુ
@ashokshiyal23575 ай бұрын
ભાઇ..રાત્રે 3. વાગ્યે ડેમ ટુટીયો હતો
@hiteshnimavat14522 жыл бұрын
જય સીયારામ
@yusrakhan61382 жыл бұрын
Ame to evu bhi smbhle ke America thi information aapvama aaveli dam ubharao chhe, cheti jao, but aapda tya loko e seriously lidhu nathi ane America satellite thi information Mali hati
@Tvvgvb Жыл бұрын
machhu tara vaheta pani❤
@fasionispassionhindi6 ай бұрын
Badhi j nadiyo na pani vehta j hoy che.. faltu bakwas giri na karo
@rudabhaitariya82863 жыл бұрын
Jay massu maa
@rahulrathod4192 жыл бұрын
Good job
@worldwidegujratihindisong96553 жыл бұрын
Sauthi pehla kone khabar padi ke macchu dem tuti gyo se mane jaanva malyu se k America ne khabar padi
@ValaYuvraj-pz2by5 ай бұрын
Me pn shambhdu se ho bhai
@dineshkachchhatiya86053 жыл бұрын
Kiyarek hunarth avo hoi chhe ke eyad ni sathe Dukha api jaai chhe.
@yusufkhanpathan91832 жыл бұрын
Right Oknews
@zalavanrajsinh26743 жыл бұрын
Khub sarus mahiti
@gautamhajari32323 жыл бұрын
superb
@GopalBharwad-w6u3 жыл бұрын
Jay macho maa 🙏🚩
@jaysriram54592 жыл бұрын
સાવધાન હિન્દુ ભવિષ્યમાં ષડયંત્ર થઈ આ છે
@Shri_Bhoorakaka2 жыл бұрын
Dofa Shanti rakh...
@jigneshbhaimavani57703 жыл бұрын
Khub sundor
@mernanu92242 жыл бұрын
सर आ वीडियो nu background music જોઈએ છે કાંઈ રીતે મળી શકે
@Sapna-f6b5 ай бұрын
Nice वीडयो
@anonymousgamergt93853 жыл бұрын
So proud...Keep it up.
@newstips4india1603 жыл бұрын
Waah..bapu....
@નિલેશભાઈગજેરા3 жыл бұрын
ખૂબ સરસ
@khorajiyailmudin75643 жыл бұрын
Saras
@dariyalal2 жыл бұрын
Badhi vat sachi pan road ane gataro tathha swachhta ma amara dhrangadhra thi bahu pachhad chhe.aacaj hal s.nagar na chhe.
@laljibhaihadiya78233 жыл бұрын
Jay shree krishna
@Dwarka_valo2 жыл бұрын
Video 👌
@nileshgohilofficiallive26223 жыл бұрын
GREAT AND NICE INFORMATION SIR 🙏 TX U SO MUCHH ❤️🙏