આભાર નિર્મળા બેન... keep watching my channel and share your experience with me.
@urvidave6109 Жыл бұрын
ખૂબ સરસ
@manharbenrajput56914 жыл бұрын
U r all recipe s r best keep it up
@kalpananaik88704 жыл бұрын
Thank you for your kind words. Keep watching.
@falgunidesai45554 жыл бұрын
Bhuj saras recipi btavi che
@SolankiChetna Жыл бұрын
Nice didiji
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@ninanaik40154 жыл бұрын
ખૂબ સરસ 👍
@kalpananaik88704 жыл бұрын
Thank u
@komaldesai30224 жыл бұрын
Wow 👌👌સરસ ટિપ્સ.. Thank you
@kalpananaik88704 жыл бұрын
Thank u
@pritenbaria45212 жыл бұрын
@@kalpananaik8870 do s
@bp-kp5tj4 жыл бұрын
Yummy papdi, amre ahi rice no aato sarkho na male to sabudana sathe kevi rite banavy aa recepi muko tame
@kalpananaik88704 жыл бұрын
આ જ રીતે, પણ અડધો કપ સાબુદાણા રાતે પલાળી દાઈ, આ પાણી ઉકાળો તેમાં નાંખીને બરાબર ઉકાળવાં અને તે પાણી લોટ માં રેડવું. બાકી બધું same.
@bp-kp5tj4 жыл бұрын
@@kalpananaik8870 thank u, pan sabudana pani ma borva ke just pani thi dhoy ne pani nitari ne akhi rat rakhva na?
@kalpananaik88704 жыл бұрын
@@bp-kp5tj ફક્ત ડૂબે એટલા પાણીમાં પલાળવું
@bp-kp5tj4 жыл бұрын
@@kalpananaik8870 thank you
@nirmalapatel53643 жыл бұрын
Very nice recipe
@kalpananaik88703 жыл бұрын
Thank you
@renukarana11684 жыл бұрын
Good recipe
@kalpananaik88704 жыл бұрын
Thank you so much and keep watching
@jagrutishah25624 жыл бұрын
👌👌
@kalpananaik88704 жыл бұрын
Thank u
@pratibhadesai76963 жыл бұрын
Perfect!!! 👍👍
@kalpananaik88703 жыл бұрын
Thank you
@bhartiraval36043 жыл бұрын
So lovely 💜🧡💚❤️
@kalpananaik88702 жыл бұрын
Thank you
@dhrutidesai97924 жыл бұрын
Thank you very nice
@kalpananaik88704 жыл бұрын
Thank you and must try it.
@jagrutishah25624 жыл бұрын
Ame pan aavi rite j banavia
@kalpananaik88704 жыл бұрын
Nice
@jigarsolanki91654 жыл бұрын
V good receipe papdi sukaya pachi tema tema tirad pade che to su karvu?
@kalpananaik88704 жыл бұрын
હંમેશા નવા ચોખાની પાપડી કરવી, જૂના હોય તો સાબુદાણા લેવા. પાણી નું માપ બરાબર ફોલો કરવું
@jigarsolanki91654 жыл бұрын
@@kalpananaik8870 hi
@jigarsolanki91654 жыл бұрын
Hi nava chokh ma evu thay che
@kalpananaik88704 жыл бұрын
લોટ ની થાળી બાફવા મૂકો ત્યારે અડધો બફાઈ જાય એટલે તવેતાથી લોટ ઉપર નીચે કરી પૂરેપૂરો કુક કરવો, તમારો લોટ જરા કચો રહી જાય તો પણ પાપડી માં તડ પડી જાય. બરાબર બાફવો
@jigarsolanki91654 жыл бұрын
@@kalpananaik8870 thanks
@ushaparmar92632 жыл бұрын
1 kilo papdi no maap batavso plz so nice recepi
@kalpananaik88702 жыл бұрын
એક કિલોના લસણ મરચાંની પાપડી નો વિડિઓ ચોક્કસ માપ સાથે મૂક્યો છે. ઉષા બેન
@ketkidesai36203 жыл бұрын
Kalpana Ben How are you? Mne Kankuda udya ne Anasara Aavya lagn geet Send karso. Very nice n very very nice Ganesha Song. Please. Thanks. 🙏
@Bhavy6874 жыл бұрын
Tv
@hetaldeewan81903 жыл бұрын
Hello Hu pan aavi rite j Bnavu chu
@kalpananaik88703 жыл бұрын
It's very nice 👍
@hetaldeewan81903 жыл бұрын
@@kalpananaik8870thank u 🙂
@patelfamilyinlondon36733 жыл бұрын
Thanks 🙏
@kalpananaik88703 жыл бұрын
Thank you
@KhushiRajput-mj1jv2 жыл бұрын
Adad na papad ni recipe aapo. Map sathe.
@kalpananaik88702 жыл бұрын
Ok noted
@viseshpatel762 Жыл бұрын
Papadi kem fati jay che?
@kalpananaik8870 Жыл бұрын
લોટ પ્રોપર બફાવો જોઈએ, સાધારણ કાચો હશે તો પાપડી સુકાયા બાદ એમાં તડ પડી જશે.
@viseshpatel762 Жыл бұрын
@@kalpananaik8870 thanks for reply.
@sadhanapathak279410 ай бұрын
I followed all the instructions but when I started rolling it’s getting cracked 🤔🤔pl reply is it the specific lot??I am in usa have to use readymade
@moinudd29954 жыл бұрын
Papad khar nu perfect map batavo ne mare pehla 1 kg try larva Che to papad khar ketlu levy ?
@kalpananaik88704 жыл бұрын
33gram
@moinudd29954 жыл бұрын
@@kalpananaik8870 ok thanks
@yogitrivedi113 жыл бұрын
સેકેલી પાપડી બહુ વધારે લાલ વાટે છેઃ
@kalpananaik88703 жыл бұрын
દેવતા પર શેકી છે, તમે ઓવન માં શેકો તો જરાય લાલ નહિ થાય. Thanks for watching
@sejaldesai56834 жыл бұрын
આશરે પાણી કેટલા litre લેવાનું? એ કઈ ખયાલ ના આવ્યો?
@kalpananaik88704 жыл бұрын
જેટલી તપેલી લોટ હોય એટલી તપેલી ભરીને પાણી લેવું. એકદમ સિમ્પલ રીત છે. આ રીતે લેજો ... પહેલાં લોટ ભરી જોવાનો એટલે કેટલી તપેલી લોટ એ ખબર પડે.
@sejaldesai56834 жыл бұрын
@@kalpananaik8870 thank you 🙏🙏🙏
@bhanupanchal90234 жыл бұрын
Pls let us know if the flour is 3cups water is 3cups too
@kalpananaik88704 жыл бұрын
Yes perfect.
@pritenbaria45212 жыл бұрын
@@kalpananaik8870 dwd see Sxddf eq it d me vv જજ ઝઝ1 -2142%488
@kalpanavadichkar19843 жыл бұрын
1 કિલો નો માપ બતાવો કેટલી સામગ્રી લેવી મશીનમાં વણવા હોય તો કેવી રીતે વનાય એમાં કેટલું પાણી નાખવાનો રીપ્લાય આપજો
@kalpananaik88703 жыл бұрын
please use 40,% of quantity shown in the recipe. For 1 kg
@shilpabenpatel1021 Жыл бұрын
Kalpnaben papdi ma kharo ane mithu nu map same lidhu che Sabudana nathi nakhya.
@toralpnaiknaik70984 жыл бұрын
Lasan nu map ktlu krvanu suku lasan levay
@kalpananaik88704 жыл бұрын
મોટે ભાગે આ સીઝનમાં લીલું લસણ જ વાપરવું. અને એ તો ત્રણ કિલોના પાપડી હોય તો એકાદ કપ ભરીને લીલું લસણ લઈ શકાય.
@falgunichauhan98402 жыл бұрын
500 ગ્રામ ચોખા ના લોટ માં કેટલો ખારો જોઈએ.માપ કહેજો please 🙏🙏🙏👌👌👌👌
@kalpananaik88702 жыл бұрын
750 ગ્રામ માં 25 ગ્રામ સંચોરો લેજો.
@diyarong5769 Жыл бұрын
Me kalktta ma chu ahiya kharo nai malto su me sora nakhi sku 1k ma ketlu sora nakhu
@ManjulaPatel-gd6qn2 жыл бұрын
Masin vanvanu જોઈએ
@binitamehta27262 жыл бұрын
4 kg ma ketlu map joiye?
@sabihausman11043 ай бұрын
Mari papri Bo fati zay che kem
@rupaldesai4525 Жыл бұрын
Papdi crack thay Jai tenu su reason
@viseshpatel762 Жыл бұрын
Mari papadi thodi sukai ema to fati ne tukda thai gai.avu kem thatu hase?
@rajniagro3 жыл бұрын
85
@manharbenrajput56913 жыл бұрын
But they prepare by machine not handmade
@kalpananaik88703 жыл бұрын
મશીનમાં વણવા માટે લોટ ઢીલો રાખવો પડે એટલે પાણી વધુ વપરાય
@bhartibengandhi92992 жыл бұрын
સાબૂદાણાકેટલાનાખેલા
@kalpananaik88702 жыл бұрын
Me sabudana nathi lidha. Tme add Kari shako. અડધો કપ જેટલા. પરંતુ નવા ચોખા નો લોટ છે એટલે આપોઆપ ચીકાશ આવે અને બહુ જ સરસ પાપડી થાય.
@geetaparmar33693 жыл бұрын
બેન પીસેલું મીઠું લઈએ તો પણ 100 ગ્રામ જ લેવા નું ને ?? તમે તો આખું મીઠું લીધું છે એ ના હોય તો પીસેલું પણ 100 ગ્રામ જ લેવાનું
@kalpananaik88703 жыл бұрын
હા ગીતાબેન
@sabihausman11043 ай бұрын
Mari papri khub fateche
@toralpnaiknaik70984 жыл бұрын
Sabudana nthi nakhta
@kalpananaik88704 жыл бұрын
ના તોરલ બેન, નવા ચોખા હોય ત્યારે હું નથી નાખતી, જૂના ચોખાની પાપડી કરું ત્યારે સાબુદાણા ઉમેરી શકાય ચીકાશ માટે. પરંતુ નવા ચોખામાં એમ જ બનાવું છું અને સરસ થાય છે.