ભગવાન બેનને દુઃખ સહન કરવાની શક્તિ આપે,પોપટભાઈ foundation હર પળ તમારી સાથે છે.....
@natvarvaghelaofficial10683 жыл бұрын
બેન શ્રી જ્યોતી બેન તથા કેશવભાઈ ને ધન્યવાદ છે કે તમે એક મહિલા અને ખરેખર તેમને સહાયતા ની જરુર હતી તો તમે ખરેખર જરુરીયાત મંદ ની ઉત્તમ સેવા કરી છે તે બદલ આપને ધન્યવાદ છે જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
@sup1893 жыл бұрын
ધન્યવાદ
@devchandbhaidavariya17732 жыл бұрын
Àw1ww1
@pravinbhaipmakwana17633 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@amrutlalbchaniyara80853 жыл бұрын
કેશુભાઈ તમને ખૂબ ભગવાન ધન આપે
@ismailshaikh72842 жыл бұрын
VERY GOOD WORKING ALL THE BEST OF LUCK
@દીપકપટેલ-ગ4શ3 жыл бұрын
ધન્યવાદ છે મારા વાલા પોપટ ભાઈ ધન્યવાદ છે તમારા માવતરને જીવતો જાગતો દુખીયા નો વિસામો છે લાલ આપના અને આપના સર્વ સહીયોગી મીત્રો ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
@memontufel67623 жыл бұрын
✔️🙏🙏
@kusumchauhan86623 жыл бұрын
પોપટ ભાઈ, તમે જે ઉમદા કાર્ય કરી રહ્યા છો તેના માટે કંઈ પણ કહેવા માટે શબ્દ ઓછા પડે છે.ભગવાન તમને વધુ મદદ સાથે હિંમત આપે એવી ઇશ્વર પાસે પ્રાથના.
@natvarvaghelaofficial10683 жыл бұрын
પાર્થ ભાઈ દાનેશભાઈ ને પણ ધન્યવાદ છે કે તમે એક બાળકની સ્કૂલ ની ફિ ભરી ખુબ જ ઉત્તમ સેવા કરી તે બદલ આપને તથા આપના પરીવાર ને ધન્યવાદ.છે જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
@khodalsaundmojrikhodalsaun37543 жыл бұрын
જય માતાજી પોપટભાઈ 👏🏻👏🏻👏🏻ખુબ ખુબ આભાર 👏🏻👏🏻
@amrutlalbchaniyara80853 жыл бұрын
બહેન દુનિયાને વાતો કરવદીયો તમારો સમય જરૂર સારો આવશે
@kamleshvyas40483 жыл бұрын
🙏 ખૂબ ખૂબ આભાર 🙏👍❤️ થીં 🙏બાપા સીતારામ 🙏
@kanubhaivaghela66303 жыл бұрын
પોપટભાઈ ધન્યવાદ.તમે ખુબજ સરસ કામકરોછો.ભગવાનના તમારી ઉપર હંમેશા આશીર્વાદ રહેશે.
@vaghelabipin64033 жыл бұрын
ખૂબ સરસ કામ કરો છો પોપટ ભાઇ આવી રીતે મદદ કરતારો ભગવાન તમને ખૂબ પગતિ કરો એવી પાથના 🙏🙏🙏🙏🙏
@bharatpatel86602 жыл бұрын
🙏
@satishpancoli45023 жыл бұрын
ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કેશુભાઈ તેમજ પોપટ ભાઈ દેવદૂતની ટિમનો
@vipulmakwana95193 жыл бұрын
કેશુભાઈ યાદવ ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ ખૂબ ખૂબ અભિનંદન
@rahulbhambhabharvad85253 жыл бұрын
પાથઁભાઈ ખૂબ સરસ👍👍👍❤
@sutharsunil2003 жыл бұрын
Very nice work popatbhaai foundation 👌👌🙏👌💯✔️
@bhaveshbhavesh58742 жыл бұрын
Good.popatbhai
@pallavitrividindb77023 жыл бұрын
Waaav saras popat bhai 👍 Tamne mara 🙌🙌🙌🙏🙏🙏
@kokilagajera76983 жыл бұрын
God bless you popatbhai.
@jagdishparmar57833 жыл бұрын
પોપટ ભાઈ ફાઉન્ડેશન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ,આપ ખૂબ જ તંદુરસ્ત રહો.એવી જલારામ બાપા પાસે પ્રાર્થના કરૂ છું..
@pravinabhuta75962 жыл бұрын
Qqqqqqqqqqqqrq
@abhijaatjkr2 жыл бұрын
God Bless Them and Your Team 🙏🙏
@n.npatel49503 жыл бұрын
હૈ ભગવાન નારાયણ કિષનભગવાન પરમાત્મા સાથે છે દીદી મારી બહેન
@લાલજીભાઈચૌધરી-ઠ2ડ3 жыл бұрын
કુદરત આવી કસોટી સા માટે કરતો હયીસ દુખ કરવા ની સકતી આપે પોપટ ભાઈ અમે તમારી સાથે છીયે
@dudhatsanjay78953 жыл бұрын
Good work sar
@Sureshfffiles3 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ તરુણ ભાઈ 🙏🙏🙏
@narendrasoni94493 жыл бұрын
Nice work.. God bless you... Also government is giving pension that should give to them.. If anybody viewing this reach at there
@hasmukhthakkar39643 жыл бұрын
પોપટભાઈ તમે બહુ મોટું કામ કરી રહ્યા છો 🙏 જય માતાજી 🙏.
@ભરતભરત-ળ9છ3 жыл бұрын
પોપટભાઈ,તમે,ધન્યવાદ,છો,ભગવાન,તમને,હિમત,આપે
@santubenjadav43253 жыл бұрын
ધનછેતમારીજનેતાને🙏🙏🙏🙏
@firdodkhan37743 жыл бұрын
Salute popatsir good works
@gujratigames16703 жыл бұрын
પોપટભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન બહુ જ સારું કામ કરો
@vaghelabipin64033 жыл бұрын
Great work ALL Team's popat bhai foundation 🙏🙏🙏🙏🙏
@bhupatsinghbaria55093 жыл бұрын
પોપટભાઈ તમારો ખુબ ખુબ આભાર
@bharatkeshwala00133 жыл бұрын
Good work
@vinodpatidar45043 жыл бұрын
Bhgvan Hrk help ne khubs aape Ni sukhi rakhe 🙏
@arvindgirgosai94662 жыл бұрын
પતિ અથવા પત્ની બન્ને માંથી ગમે તે એક મરણ પામે તો જીવનાર ખૂબ દુખી થાય છે.ગમેતેટલા રૂપિયા હોય પણ સાથીદાર ન હોય તો ઘણું બધું દુઃખ પડે છે.
@cricketnewsdekho55753 жыл бұрын
, ખુબ સરસ કામ કરો છો પોપટ ભાઇ ભગવાન તમને આવી જ રીતે મદદ કરવા ની પેરણા આપે પોપટ ભાઈ તમે અમારા ગામમાં આવસૉ એક ગરીબ પરિવાર ની મદત કરવા જીવન મા સંપતી ઓછી મળશે તો ચાલશે પણ સંબંઘ એવા મેળવો કે કોઈ એની કિમંત પણ ન કરી શકે. Good Morning જય સૂરજ દાદા જય માતાજી 🙏🙏🙏🙏
@dharmeshkavaiya75143 жыл бұрын
Jay mataji bhagvan tamne tan man dhan thi sukhiya kare🙏🙏🙏🙏
@ilaantala1143 жыл бұрын
Good work popatbhai 👏👏👏
@VijayKumar996093 жыл бұрын
God bless you jaybabaswami
@zohralakhani89733 жыл бұрын
🙏 mashaallah Corona pachi bov loko dukhi che Loko ne help karine tame bov saru kaam karo cho .
@jansisakariya98613 жыл бұрын
God bless you Popatbhai Tarunbhai Naresh bhai pratik Bhai Mukesh bhai 🙏🙏
@parmarbharatsinh25983 жыл бұрын
Khub khub dhanya vad sari Tim no🙏🏼🙏🏼❤️
@kalpeshjani70383 жыл бұрын
God.bless.you.bhagwan.tamaru.bhalu.kare
@umeshvasava23853 жыл бұрын
Bhai is video ki jagah koi song ya movie hoti toh duniya wale millions views de dete par bhai songs aur movies bhi dekhni chahiya par ese video ko bhi millions views aye ye meri gujarish hai please 🥺
@lakhangareja23023 жыл бұрын
ખુબ ખુબ આભાર ભાઈ તમારો
@lavjimakwana38462 жыл бұрын
જય માતાજી પોપટભાઈ ફાઉન્ડેશન 🙏
@ektajoshi91303 жыл бұрын
Corona ne lidhe ketlay loko dukhi thya che aava time popat bhai tme aavya cho .tmne khub khub nmn
@thakorvikas46623 жыл бұрын
SUPER BOOS ❤ 👏 👍
@archanajani76043 жыл бұрын
Good work popatbhai
@rasilagajera46833 жыл бұрын
Great sir 👏👍
@nasitsanjay56602 жыл бұрын
God bless you all popat bhai tame and tarun bhai happy
@harekrishna013 жыл бұрын
great work
@yagneshbhayani62983 жыл бұрын
Good work પોપટભાઇ & ટીમ
@kaminiprajapati83103 жыл бұрын
God bless you 🙏🙏🙏
@anilpanchal66043 жыл бұрын
🙏🙏🙏🙏🙏💫
@m.k.rathod35193 жыл бұрын
Sarkar popat bhai ni teem pase thi shikh lye . Popat bhai tamane khub abhinandan .saport karnar ne vandan
@AADI.RATHOD3 жыл бұрын
Masha Allah Bhai jaan khub sars Kam Karo Cho Allah bless you 🤲❤️
@jaybhavsar29703 жыл бұрын
જય માતાજી પોપટ ભાઈ ખૂબ ખૂબ આભાર
@radhikaraghuvansi82253 жыл бұрын
Mahadev bless you
@parbatgadhavi8253 жыл бұрын
ધન્યવાદ પોપટ ભાઈ
@nagjikavad3 жыл бұрын
પોપટભાઈ તમને કોટી કોટી વંદન
@Jalaklakhnotra3 жыл бұрын
Khub khub abhar popat Bhai
@bharatzapadiya8693 жыл бұрын
Popat bhai tame to gujrat na sonu shud 6o yaar salute 6e tamne
@aartipatel70293 жыл бұрын
God bless you always in abundance popatbhai
@bhaveshpat21322 жыл бұрын
😭😭👍🙏🙏
@kanovarshdiya93993 жыл бұрын
જય માતાજી પોપટ ભાઈ
@shaileshvaru90743 жыл бұрын
Jay ho vasuki dada god bless you
@kasturlalji39653 жыл бұрын
Popat bhai tarun bhai mukesh bhai hardik bhai paresh bhai naresh bhai manish bhai good morning kem cho all Jay shree swaminarayan bichara Ben bhagvan avu dukh koi ne na apjo from London Kastur lalji
@patelnitesh45323 жыл бұрын
પોપટ ભાઈ ખૂબ ખૂબ આભાર
@hekardada50363 жыл бұрын
Popatbhai Tamara vidiyo bov saras 6 ava vidiyo tme bnavta rhegho
@dineshmeghani82203 жыл бұрын
🙏🙏😥😥😥
@indianphysicalvlogs94093 жыл бұрын
Super
@sanjay-dq9pv3 жыл бұрын
God bless you all popat bhai team
@jashubhaiparmar1503 жыл бұрын
Popatbhai tame saras bolo chho, sachu bolo chho ,ane saras Kam karo chho. tamane Dil thi vandan 🙏🏻🙏🏻🙏🏻😅😅😅 ,
@karimamisariya49543 жыл бұрын
Khub saras kaam karo chho popat bhai god bless you 🙏🙏
@BhartibenVekriya8 ай бұрын
Jsk🙏
@pateluttam93853 жыл бұрын
Thank you popatbhai
@vishalparmar80873 жыл бұрын
Jai hind popat bhai Aaje fari tamara hathe ak parivarne madad pahochi chhe ena mate tamne ane tamari teamne khub khub abhinandan Bhagvan whala tamne khush rakhe tame lifema khubaj aagad vadho ane aamaj samajna jaruratmand lokoni vadhare sevano labh lyo Whala bhagvan tamne ghanu aape aj dua sathe Jai hind jai bharat From- INDIAN ARMY SOLDIERS
@rameshbhaibhaliya32353 жыл бұрын
જય માતાજી ભાઈ તમે ખૂબ મદદકરો લોકોને
@anitagamit59463 жыл бұрын
God bless you🙏🙏🙏🙏🙏
@rasilagajera46833 жыл бұрын
God bless you all tim 🙏
@pareshmokani9143 жыл бұрын
ધન્ય છે પોપટભાઈ અને તમારી ટીમને અભિનંદન તમે સદાય આવા સારા કામ કરતા રેજો જય શ્રી કૃષ્ણ
@navinchandrapatel31403 жыл бұрын
Please give information about widhva pension to widow Lady.