આપણા ગુજરાતનું ગૌરવ એવી આ કવિતા નિહાળવા બદલ આપનો ખુબ ખુબ આભાર.. આપણે આ કવિતાને આપણા બધા ગુજરાતીઓ સુધી પહોંચાડવી છે.. તમે પણ આ કવિતાને બને એટલી વધારે share.. કરો.. like કરો.. અને Subscribe કરો.. જેથી આવું બીજું સાહિત્ય તમારા બધા સુધી પહોંચતું રહે.. આભાર મિત્રો
જયહો, ઝવેરચંદ મેઘાણી,, આપણા ધૂળધોયા જાજરમાન કવિશ્રી,, * ચૌદ,વર્ષ ની જગદંબા ચારણ કન્યા નૂ માનસ ચિત્ર * જે ચિતરાયૂ છે ને.. બસ, ભયો ભયો...
@trivedimanav8226 Жыл бұрын
સ્કૂલ ના દિવસો યાદ આવી ગયા ખૂબ સરસ કવિતા છે
@alpapatel5659 Жыл бұрын
ધન્ય માં ભોમને મને જનમ મળિયો ગુજરાત માં આવી કવિતા સમજવા મળે જય ધરતી મા
@dashrathrmakwana77966 жыл бұрын
ભાઈ ભાઈ. મને મારી સ્કુલ ની યાદ આવી. આ કવિતા અમે વાંચેલી છે. ખુબ ખુબ આનંદ આવ્યો
@ghanshyambhaipatel48295 жыл бұрын
Dashrath R Makwana meghanine so so salam
@manjurao32485 жыл бұрын
Ha me pan wanchi hati amare pn hati
@sumitgajjar9925 жыл бұрын
ગર્વ છે મારા ગુજરાત પર.. એના સાહિત્ય પર.. એની સંસ્કૃતિ પર...🌷
@pranamirita842221 күн бұрын
वाह वाह સોરઠ ni જનેતા ને ઝવેરચંદ જેવા सपूतni માતાને
@chandrikadpatel75085 жыл бұрын
જય જય ગરવી ગુજરાત .ચારણ નો જય હો ....
@mcpatelmanjulaben.chhaganb2194 Жыл бұрын
વાહ,👍💐આજે આવી કવિતા ઓ ની જરૂર છે... સાવના શેર ઉભા થશે... આપણી સંસ્કૃતિ ને સાચવવા.
@sinhcreation804110 ай бұрын
આપ સાચા છો પરંતુ સરકાર નથી ઈચ્છતી કે ગુજરાતીઓ નું વીરત્વ જાગે એટલે પાઠ્યપુસ્તક માંથી કવિતા દૂર કરવામાં આવી છે.
@vanraravi26533 жыл бұрын
ગિરનાર જેની છાતી છે ને નરસૈંયો જેનો નાતી છે. હાથ માં હોય એટલું આપી દેવું નક્કી ઈશ્વર પણ ગુજરાતી છે!♥️
@kirankashiya78964 жыл бұрын
વાહ ઝવેરચંદ મેઘાણી વાહ, આપણા દેશ ની સિંહણ ને નમન
@shivangibajadeja1995 жыл бұрын
અરે વાહ મારું બાળપણ યાદ આવી ગયું આજ આ કવિતા સાંભળીને😊😊
@vandematarm9638 Жыл бұрын
ધન્ય ધન્ય મારી ધરતી અને ધન્ય છે મારી જનેતા ને જેણે મને આ ધરા પર જન્મ આપ્યો. ધન્ય છે એ મેઘાણી ને જેમણે આ ધરા ને તેની "રસધાર" આપી. ધન્ય છે એ જનની ને જેણે આ ધરાને આવા અનેક શૂરવીર યોદ્ધાઓ આપ્યા. સત સત નમન મારી આ ધરતી અને તેની ખમીર ને. જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગીરનાર જય જય ગુરુદત્તાત્રે❤ 0:03 🙏🙏🙏🙏🙏🙏
@devabhaiparmar9004 жыл бұрын
ચારણ કન્યા એટલે જોગમાયા નુ સ્વરુપ વાહ ઝવેરચંદ ભાઈ મેઘાણી.
@sinhcreation80414 жыл бұрын
ખૂબ ખૂબ આભાર.. તમારા મિત્રો ને પણ શેર કરો.. 🙏
@rajendravora288111 ай бұрын
બહુજ સરસ બાળપણ અને શાળા યાદ આવી ગઈ
@rameshbhaipandya4063 Жыл бұрын
જય ગિરનાર Good
@premilaparmar32083 жыл бұрын
ધન્ય છે સૌરાષ્ટ્ર ની ધરા...પવિત્ર ધરાને વંદન 🙏🙏🙏
@dhavalam3 жыл бұрын
ઝવેરચંદ મેઘાણી ની આ ખૂબ જ સરસ કાવ્ય રચના. એ બહાદુર ચારણ કન્યા ને ધન્ય અને આપણી ગરવી ગુજરાત ને પણ ધન્ય જ્યાં મહાન અને બહાદુર લોકો નો જન્મ થાય છે.
@senidangadhavi7174 жыл бұрын
Meghani na hot to Charan na etiyash thi Loko ajan Rahi jat....koti koti nman.....meghani ji ne....
@sinhcreation80414 жыл бұрын
આભાર ગઢવી
@gadhavimanvir21704 жыл бұрын
100% bhai jai ma sonal🙏
@allwayofyoutubecreators20092 жыл бұрын
100% mara ruvada ubha Thai gaya boss.... Please send me link of real Charan kanya's video or story..🙏
@sinhcreation804110 ай бұрын
ઘણા વર્ષો પેહલા ઝવેરચંદ મેઘાણી અને કવિ શ્રી દુલા ભાયા કાગ સાથે ગીર માં હતા ત્યારે તેમને આ દશ્ય નિહાલેલું અને તેના પરથી આ કવિતાની રચના થયેલી આથી રિયલ વિડિયો ઉપલબ્ધ નાં હોય
Love it.. School ni yaad aayi jaye che jyare badha maline sathe gaata😍👌
@2304rani5 жыл бұрын
Omg. Such a old poem I studied when I was in school . Don't remember the std. Thanks a lot this ...We always liked the last line......NANAKADI CHORI THI BHAGYO..... I like the words which r express for the Royal Lion.....
@sonalgadhvi43855 жыл бұрын
Nice
@_BipinSolanki5 жыл бұрын
I was in std 7 i think The year was 1998/99
@soulsarkarff43645 жыл бұрын
Kone kone Aa video joine gujrat par garv thay che
@ravikumardabhi7075 жыл бұрын
रोमन
@dayarajput85045 жыл бұрын
વાહ મેઘાણી વાહ તમારી કલામ ની કેટલી તકાત છે
@rajeshr28024 жыл бұрын
Tri
@alparawal18704 жыл бұрын
Vah recollected the childhood school poem superb
@bharatkumarthakar95297 ай бұрын
ખૂબ સરસ... મેઘાણીજીને વંદન.
@parulleuva30887 ай бұрын
વાહ વાહ વાહ 👍👍👍👍👍
@hardikmakwana42666 ай бұрын
Proud to be Gujarati
@hardikahir78654 жыл бұрын
Vaah javerchand meghani vaah 🙏🙏🙏👍👍👍🦁🦁🦁🦁🐯🐯🐯🐯
@kshamashah32447 ай бұрын
Thanks God I'm also the part of precious gujarati land 🙏
@bhavsinhvadhel92054 жыл бұрын
જય ગરવી ગુજરાત.. જ્યારે પણ આ સોર્ય ગીત સાંભળ્યું છે ત્યારે એક વખત તો સાવજ ભગાડવાની તાકાત આવી જ જાય છે..
@sinhcreation80414 жыл бұрын
ખૂબ ખૂબ આભાર બાપુ.. તમારા મિત્રો ને પણ શેર કરો.. 🙏
@hasmukhabhaipatel19423 жыл бұрын
100%👍👍
@jadejanilesh483219 күн бұрын
Bachpan yaad aavi gyu aa kavita shabhdi ne
@gamervishu1242 жыл бұрын
વાહ! શું બહાદુરી છે.
@nrbelsare5 жыл бұрын
Mane mari school yad aavi gai. Very nice poem written by Meghani
@bhaveshkamani97825 жыл бұрын
My favourite song Aa song aapna Gujarati ni saan 6e Aa song all most favourite
@strike..._vlogar74623 жыл бұрын
Jay Ho Gir gujarati Mara see.... Super સારા કામ કરતા રહો ભલે લોકો તમારા વખાણ ના કરે અડધાથી વધુ દુનિયા ઊંઘતી હોય છતાં સૂર્ય ઉગે છે !! Nileam art.... 🌹🌹🌹
@jayendraparmar67005 жыл бұрын
Zaberzast kavya bhai
@hjbhichriya84573 жыл бұрын
Garv se hu gujrati se
@makwanagunvantbhai53095 жыл бұрын
I m far away from gujrat but still this poem motivated me.....khub saras kavita 6....
@sureshmdigital18535 жыл бұрын
Bhai Bahut khub
@rameshkadvasan77548 ай бұрын
. જય જય ગરવી ગુજરાત
@niralimistry91085 жыл бұрын
Jay jay Garvi Gujrat... super...👍
@dhvanibutani55283 жыл бұрын
The best 👍👍🏽👍🏼👍🏻
@rdbanna13882 жыл бұрын
Vahhhh kaviraj vahhhh
@sajjangoswami13693 жыл бұрын
Wah...super 👌👌👌
@dipeshrada35 жыл бұрын
javerchand meghani ni khub sari rachna
@sinhcreation80415 жыл бұрын
🙏
@ShaileshPatel-pm6pl Жыл бұрын
ધોરણ 4 મો કવિતા હતી... ચારણ કન્યા..... બાર પણ યાદ આવી ગયું 😢😢
@pratikgoswami50234 жыл бұрын
સાચા માં રુવળા ઊભા કરી નાખે એવું કાવ્ય છે. આ કવિતા મનેં મેઘાણી ની વધારે કૃતિઓ વાંચવા માટે પ્રેરે છે.
@mcpatelmanjulaben.chhaganb2194 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@ArjanGadhiya7 ай бұрын
hu Gujarat ma SORASTR ma gir somnaath ma rahu chu❤❤❤❤💚💚💚
@Mr_Gentleman441 Жыл бұрын
Ghoosebumps
@narottambhibhatt25934 жыл бұрын
વાહ.................🔥🔥🔥
@sinhcreation80414 жыл бұрын
ખૂબ ખૂબ આભાર.. તમારા મિત્રો ને પણ શેર કરો.. 🙏
@keshvi88953 ай бұрын
જય ગીરનારી જય જય ગરવી ગુજરાત
@kamanilalji40654 жыл бұрын
Jay ho ...meghani..
@narayanbhanushali51405 жыл бұрын
बहुत सरस ।चारण कन्या
@bhartikaravadra8691 Жыл бұрын
I love my sauratr❤
@mansi_prajapatii3 жыл бұрын
ગર્વ છે ગુજરાતી હોવાનો...😎😎😎
@HarshitPatel-ry1tb6 ай бұрын
Jay Jay garvi gujarat
@hasmukhabhaipatel19423 жыл бұрын
આવી ગર્વ વાળી કવિતાઓ ગુજરાતી ધોરણ માં પાછી આવવી જોઈએ
@shailajaupadhyay35065 жыл бұрын
Missing my school...😔😔 Our priceless heritage..👍🏻👍🏻
@sagarbhatti38626 жыл бұрын
Wha charan wha !
@NishadSoniOfficial5 жыл бұрын
thanks for full kavita
@arvindraval3067Ай бұрын
યુવાની માં એક ડાયરા માં માનનીય સદગત શ્રી બાલ કૃષ્ણ શુક્લ ના મુખે થી સાંભળ્યું હતું મેઘાણી જી સુંદર કૃતિ❤
@dhrutipansuriya15872 жыл бұрын
છે વાણી મારી ગુજરાતી ને ભૂમિ મારું ગુજરાત, વેશભૂષા વિદેશી પણ...ગૌરવ મારું ગુજરાત😍🙏
@bhaveshribadiya539 Жыл бұрын
Wah....❤😍
@sinhcreation804110 ай бұрын
❤
@dasharath74904 жыл бұрын
🦁🦁🦁🦁👌👌👌👌👌wahaa
@dasharath74904 жыл бұрын
❤❤❤❤❤
@dks36995 жыл бұрын
Ha charan haaaaa🙏🙏🙏🙏🙏🙏Jay Jogmaya ⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️
@mahendrapatel32575 жыл бұрын
આ કવિતા ખુબ ગમે.. શાળામાં કવિતા ના પ્રશ્નો ના ખોટા જવાબો આપવામાં માર ખાધ્યો છે.. "" સોટી વાગે સમ સમ વિધ્યા આવે રમ રમ ""
@jalpamarthak2252 Жыл бұрын
Supar
@punshigadhvi Жыл бұрын
જય માં સોનલ 🚩🔱🙏
@ranjanbenpatel21205 жыл бұрын
Mari manpasand kavita 👌👌👌
@harshgadhvi77235 жыл бұрын
JAGDAMBA CHARN KANYA 🚩🚩
@nilskitchen794 жыл бұрын
Wah Charan kanya 😍🙏
@sinhcreation80414 жыл бұрын
Thanks mam.. Please share to your friends and family.. 🙏
@sahilknowledge22943 жыл бұрын
I am proud to be Gujarati
@hemangini.gandhi67004 жыл бұрын
Vaah Meghani.....!
@sinhcreation80414 жыл бұрын
ખૂબ ખૂબ આભાર.. તમારા મિત્રો ને પણ શેર કરો.. 🙏
@dashrathpurigauswami4999 Жыл бұрын
Super hit kavya
@Sagarnaina51910 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@mayanktrivedi59312 жыл бұрын
ખૂબ જ સરસ પણ હજી આ કાવ્ય અધુરું લાગે છે
@arvindsumara6955 жыл бұрын
Ha Gujarat ne moj
@PANKAJSUTHAR-rg6ps Жыл бұрын
❤❤❤❤❤
@Sagarnaina51910 ай бұрын
જય ગિરનારન રનારાજા ❤😂🎉😢😮😮😅😮😅😊🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁
@MitalMithapura9 ай бұрын
👍
@AN-po1gx5 жыл бұрын
Jabbardast 👌👌👌
@maheshshiyal22095 жыл бұрын
Vaah Bhai bhartiya khumari kayik alag 6e ho 💪💪💪
@jalpamarthak2252 Жыл бұрын
Vah sars
@spreadluv_bekind52266 жыл бұрын
Wah moj aavi gai
@trivedidivyesh85235 жыл бұрын
Wah kaviraj wah.........
@siddharthgadhavi79075 жыл бұрын
ભાઈ ભાઈ ભાઈ ભાઈ . હા મોજ હા
@sinhcreation80414 жыл бұрын
આભાર ગઢવી.. તમારા મિત્રો ને પણ શેર કરો.. 🙏
@mehulbhaikhambhayata18264 жыл бұрын
બાપ કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે સૌરાષ્ટ્ર મા જનમ થાય આ ધરતી ની વાત જ નો થાય. .......
@__krs.__ Жыл бұрын
Bhaii janmbhumi to maa Umiya ni dharti par chhe...pan mari karmabhumi to savrastra j chhe..! Jai jaii.... Garvi Gujarat.....🙏🙏
@harshadgadhvi67156 жыл бұрын
Jay ho Charan Kanya
@nitabharwad21935 жыл бұрын
હીરબાઈ બાપ ઈ છે ચારણ કન્યા🙏🙏🙏
@segi96616 жыл бұрын
Haaaaaaa ruvada. Bhai bhai thanks
@Pruthvirajsinh_Chudasama4 жыл бұрын
Jay ma jagdamba🙏🙏🙏
@shikariop20383 жыл бұрын
જય જય ગરવી ગુજરાત🙏🙏🙏
@rajkhatri93215 жыл бұрын
What a editing of vedio and audio Amazing.......
@ravinakalal7892 жыл бұрын
awesome 😍😍
@jahnvipatel65355 жыл бұрын
So sweet I love this song I also from gir
@yagnavora56762 жыл бұрын
Bahuj bhavvahi kavya che aakho chitar saame aavi jai che
@renurathod36035 жыл бұрын
મેઘાણી આપણા સાહિત્ય ની શાન છે.રુતબો છે. હૃદય ના ઉંડાણ થી ,ચિરતી,ભેદતી કવિતા.Rashtriya Shayar.
@parmartoral72695 жыл бұрын
It remembers me my school days n all that poems that we learned in gujrati 😘😘