No video

Chelaiya Nu Bhajan | Pranlal Vyas | Diwaliben Bhil | Gujarati Bhajan

  Рет қаралды 1,678,036

Haridan Gadhvi Official (UK)

Haridan Gadhvi Official (UK)

2 жыл бұрын

ભારત વર્ષ માં જો ભારતીય સંસ્કૃતિ ને પરંપરા જાળવી માટે આજ ની યુવા પેઢી સુધી આ વિડિઓ પોંહચાડો
જે આપણા મહાન કવિ ઓ દ્વારા લખાયેલી છે અને આપણા મહાન ભજનીકો દ્વારા સ્વર કરાયેલી છે
જે અમે તમને અહીંયા વિડિઓઝ ના માધ્યમ થી કેટલીક બનેલી સત્ય હક્કીકત થી રૂબરૂ કરાવીશુ
વિડિઓઝ ની જાણકારી માટે ચેનલ ને સબસ્ક્રિબએ કરો અને શેર કરો જેથી આપણી પરંપરા ની જાણકારી બીજા સુધી પોહ્ચે
Credits :
Title : Chelaiya Nu Bhajan ( Mahasagar Na Moti )
Singer : Pranlal Vyas , Diwaliben Bhil
Music : Gaurang Vyas
Lyrics : Traditional
Producer : Haridan Gadhvi
Label : Haridan Gadhvi Official UK
#MahasagarNaMoti #PranlalVyas #GUJARATIBHAJAN #DiwalibenBhil #HaridanGadhvi

Пікірлер: 377
@rikilshah
@rikilshah Жыл бұрын
શું મારી સંસ્કૃતિ, શું મારી ભાષા, શું મારો વારસો! શત શત નમન!
@deveshah09
@deveshah09 Жыл бұрын
@ellyseperry8051
@ellyseperry8051 Жыл бұрын
❣️
@joganikrunal6519
@joganikrunal6519 2 ай бұрын
@dineshrana3070
@dineshrana3070 Жыл бұрын
દિવાળીબેન ભીલ ભીલ સમાજનું ગૌરવ છે અને રહેશે. આવો અવાજ રિયલ માં સભળવા નહિ મળે .😢😢
@Rana_Rupendr.
@Rana_Rupendr. Жыл бұрын
100% BHAI
@Mr.Chaudhary___14317
@Mr.Chaudhary___14317 Жыл бұрын
​@@Rana_Rupendr.કેમ ભાઈ તમે આવુ બોલીને મારું દિલ દુભાવ્યું ફક્ત ભીલ સમાજ નહી પણ આપણા આખા સમાજ નું અને આખા ગુજરાત નું અને આખા ભારત નું ગૌરવ છે ❤❤ ખૂબજ મજા આવે છે દિવાળી બેનના ગીત સાંભળવામાં ❤❤❤
@rkbhabhor5502
@rkbhabhor5502 10 ай бұрын
​@@Mr.Chaudhary___14317ha bhai ekdum sachi vatt se tamari ❤
@Garden_sort_video
@Garden_sort_video Ай бұрын
ભાઇ સમાજ નું નઈં દિવાળી બેન તો 18 રે આલમ નૂ ગૌરવ સે
@maheshbhaisolanki1747
@maheshbhaisolanki1747 Жыл бұрын
એક દિવસ મારા દીકરાએ પોતે આપધાત કરવાની કરી. ત્યારે મેં એને આ ચેલૈયા વિશે કથા સંભળાવી હતી. એ દરમ્યાન એ રડી પડયો. અને ભવિષ્યમાં આવો કદી વિચાર પણ નહીં કરે એવી મને મારા દીકરાએ બાંહેધરી આપી. ખરેખર તો દરેક માં બાપે પોતાના સંતાનોને પાસે બેસાડીને આવી વાર્તાઓ તથા કથાઓ સાંભળવાની જરૂર છે. આપને મારા પ્રણામ દિવાળીબેન તથા પ્રાણલાલ
@ramsingbhaighavda
@ramsingbhaighavda Жыл бұрын
😢❤🎉🎉😮😅❤❤❤ tu hi ko to see no
@gohilchunabhai559
@gohilchunabhai559 Жыл бұрын
@@ramsingbhaighavda અ
@mukund_mori
@mukund_mori Жыл бұрын
સાચી વાત મે નાનપણથી આ ભજન સાભળ્યું છે
@ahirbabu3698
@ahirbabu3698 Жыл бұрын
Aa apdo ujjalo itihaas che pn loko samjta nthi sacha sanskar aaj che
@hitzparmar1986
@hitzparmar1986 Жыл бұрын
Me aje j aa bhajan ni varta sambhdi ane mari ankho mathi pan aansu sari padya, kharekhar mahan chhe apdo varso apdo Itihas, dhanya chhe eva ma baap ne jene atli moti kurbani apta khachkat pan na karyo ane same bhagwan e pan emni bhakti ne man apta emno dikro pachho apyo, aavo ishwar ane bhakt no sneh jeni anubhuti j lajavab chhe
@bhaveshmuliyana4005
@bhaveshmuliyana4005 11 ай бұрын
દિવાળી બેન ભીલ સૌરાષ્ટ્ર ગુજરાત નુ આભૂષણ છે આવા ગાયકો અને આવા ગીતો અમર થઈ ગયા
@bharattalpada6604
@bharattalpada6604 3 ай бұрын
Gujarat na San kalakaro ❤❤
@jadejakiritsinh4589
@jadejakiritsinh4589 3 ай бұрын
Right
@howtohindi6397
@howtohindi6397 Жыл бұрын
કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને કે તારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને પણ અમે જાણ્યું, અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું અને એની જાડેરી જોડશું જાન એને ઓચિંતા, ઓચિંતાના મરણ આવિયા હે એને સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને હે મારા નોંધારાના આધાર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને પણ ઘર નમે, ઘર નમે તો ભલે નમે પણ તું કાં નમ ઘરના મોભ જેના કંધોતર, જેના કંધોત ઉઠી ગયા હે એને જનમોજનમનો શોક કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને પણ ઘર નમે, ઘર નમે તો ભલે નમે પણ તું કાં નમ ઘરના મોભ જેના કંધોતર, જેના કંધોત ઉઠી ગયા હે એને જનમોજનમનો શોક કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને કે તારા મેતાજી જુવે તારી વાટ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને આ મેલામાં, મેલામાં મેલો નુગરો મેલામાં મેલો નુગરો પણ એથી મેલો લોભ પણ ઈથી, ઈથી મેલા અમે દંપતિ એ અમે મૂવે ય ન પામે મોક્ષ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તને કે મારી ચાખડીનો ચડનાર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને કે મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમ્મા ખમ્મા તુને
@Milanthakor6419
@Milanthakor6419 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rajnikantparmar7044
@rajnikantparmar7044 11 ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏
@astro2490
@astro2490 10 ай бұрын
Vaah🔥🙌
@kumadraharibhai1123
@kumadraharibhai1123 10 ай бұрын
વાહ ભાઈ ખુબ સરસ
@bhaveshmuliyana4005
@bhaveshmuliyana4005 8 ай бұрын
ચેલૈયા હદય ની અંદર ઉતરી ગયુ સાભડી ને રોવુ આવી જાય છે બહુજ સુંદર છે
@ajaydevaanshii6741
@ajaydevaanshii6741 Жыл бұрын
મેં આં ચેલેયા વિશે આખી વાર્તા સાંભળી આરંભ બહુજ દુઃખ સાથે થઈ અને સુખદ અંત આવ્યો આછે, પ્રભુ ની પરાકાષ્ઠા,, એટલે જીવન મો તકલીફો થી ગભરાવું નહિ સમજી લેવાનું કે ભગવાન પરીક્ષા કરે છે..
@ashvinbaraiya5997
@ashvinbaraiya5997 2 жыл бұрын
વાહ... દિવાળીબેન ભીલ નો આવો કરૂણ સાંભળીને રુવાડા ઊભા થઈ જાય... આવા કલાકાર હવે ક્યાંય ન મળે
@dhirubhaikapadiya9618
@dhirubhaikapadiya9618 2 жыл бұрын
good
@shantibhaikotila5415
@shantibhaikotila5415 2 жыл бұрын
ગૂપષભીમાનજયમાતાજી
@prembenchavda8359
@prembenchavda8359 2 жыл бұрын
@@dhirubhaikapadiya9618 લોદ
@jigsthanki5397
@jigsthanki5397 Жыл бұрын
Sav sachi vat have kadyug ch n made avu kyay 💯
@ll_suresh._rathod__ll
@ll_suresh._rathod__ll 10 ай бұрын
આ સોંગ સાભરી ને બોવાજ આનંદ મળે. છે. ❤. દિલ કુસ થાય જાય છે 🥰😍🥰
@nayakrajesh5377
@nayakrajesh5377 10 ай бұрын
દિવાલી બેન ના અવાજ માં સાક્ષાત સરસ્વતી માતાજી બેઠા છે 😊❤
@Adv.vimalmanvar0904
@Adv.vimalmanvar0904 10 ай бұрын
ધન્ય છે આવી ગુજરાત ની ધરતી ને ને એમાં પણ આપનું જૂનાગઢ જયાં ભકત ના કામ કરવા હાલતા ને ચાલતા જગત નો નાથ ભૂલા પડતા પોતાના ભક્ત ની પરીક્ષા કરતા ત્યારે ગુજરાત ના લોકો કે જે સેઠ સગાળશા ને રાણી ચંગાવતી ને તેમનો પુત્ર ચેલૈયો જેમની સામે જગત નો નાથ પણ હારી જાય છે ધન્ય છે આવા લોકો ને અને ગુજરાત ની ધરતી ને... જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર 🙏😇🙌
@Meniyagamer
@Meniyagamer 3 ай бұрын
કોણ-કોણ 2024 માં જોવે છે
@ratilaldabhi7468
@ratilaldabhi7468 Жыл бұрын
બન્ને ગાયક કલાકાર ને શત શત વંદન🙏 સાથે ભીખુદાન ગઢવી હેમંત ચૌહાણ દમયંતી બરડાઇ પણ ઓલ્ડ ઇઝ ગોલ્ડ👌👌👌
@ujjjavaldabhi
@ujjjavaldabhi 11 ай бұрын
દિવાળી બેન ભીલ ને સત સત નમન દરેક કલાકાર ને ❤
@dipakRemix1204
@dipakRemix1204 Жыл бұрын
Instagram માંથી કોન આવિયું છે 😢❤
@sp-zu5uv
@sp-zu5uv 11 ай бұрын
☝️
@editkinjalnayta5530
@editkinjalnayta5530 4 ай бұрын
👆
@PKEdits04a
@PKEdits04a 4 ай бұрын
👍
@monsterpubggameplay3396
@monsterpubggameplay3396 4 ай бұрын
Hu bhai
@dilipsinhzala4369
@dilipsinhzala4369 3 ай бұрын
Me❤
@msgosai6491
@msgosai6491 8 ай бұрын
ભગવાન ને પણ કળિયુગ માં આવું પડે..આ ભજન એવા છે.❤આ અવાજ સીધો ભગવાન પાસે જાય
@rahulgohel579
@rahulgohel579 10 ай бұрын
કરોડ કરોડ વંદન રૂડા શોરઠ અને ભારત ની ધરતી ને જય દ્વારકાધીશ 🙏🏻
@fullbhairank-td1fh
@fullbhairank-td1fh 2 ай бұрын
દિવાળીબેન ગયેલું આ મધુર ગીત અલખનો ધણી પણ સાંભળતો હશે
@bariamehulkumarmehul4899
@bariamehulkumarmehul4899 11 ай бұрын
દિવસ માં 4 થી 5 વખત આં ભજન હું સાંભડું છું તોયે મને સાભળવા નું જ થાઈ છે ❤
@Prashant_Helaiya111
@Prashant_Helaiya111 9 ай бұрын
બીલખા ના વતની શેઠ સગાળશા અને સંગાવતી રાણી ની વાત મારા દાદી માં મને બાળપણ માં કહેતાં..❤
@Sahil_Spectrum
@Sahil_Spectrum 2 ай бұрын
દિવાળી બેન ને મારા શત શત નમન 🙏🏻 આવો અવાજ ભાગ્યેજ કોઈને મળ્યો હશે 💫
@Sahil_Spectrum
@Sahil_Spectrum 2 ай бұрын
મારું મન જ્યારે પણ અશાંત થાય છે ત્યારે હું આ ભજન સાંભળી લવ છું એટલે મારું મન શાંત બની જાય છે 🩵
@merajaal5125
@merajaal5125 Жыл бұрын
What a talent, what a voice Bow down to her 🙇‍♂️
@manshigadhvi6657
@manshigadhvi6657 7 ай бұрын
વાહ વાહ જુના ભજનો ની મોજ કાંઈક અલગ હતી 🙏🙏🙏 ખુબ ખુબ આભાર ભાઈ 🙏🙏
@dipakRemix1204
@dipakRemix1204 Жыл бұрын
અડધું ગીત સાંભળીએ એટલે આખું જોવા નું મન થાય 😢❤
@dhruvthakor9047
@dhruvthakor9047 Жыл бұрын
Right ❤
@MrChavdavishal
@MrChavdavishal Жыл бұрын
Heart touching voice ❤ Junagadh amari baju maj makan hatu diwaliben nu
@jaiminpatel7275
@jaiminpatel7275 Жыл бұрын
A to lagbhag Amreli na hata k nai?
@kajalvala6415
@kajalvala6415 11 ай бұрын
To have kya rahe chhe
@jaiminpatel7275
@jaiminpatel7275 11 ай бұрын
@@kajalvala6415 Atyare a jivta nathi
@kajalvala6415
@kajalvala6415 11 ай бұрын
@@jaiminpatel7275 family log unk mujhe to bahut enaka voice pasand hai
@ankulbhil5445
@ankulbhil5445 11 ай бұрын
Rajapipala narmada gujarat na diwali ben bhil chhe
@dharamsinh466
@dharamsinh466 26 күн бұрын
ધન ધન ધરા ગુજરાત ની 🙏
@sahdevsinhgohil6555
@sahdevsinhgohil6555 11 ай бұрын
Masterpiece.....👌👌👌વંદન🙏🙏🙏
@riteshagarwal1798
@riteshagarwal1798 Жыл бұрын
વાહ વાહ બેન તમને ખમા દીવાળી બેન ભિલ અને પ્રફુલ્લ ભાઈ વાહ આપણી ગુજરાતી સંસ્કૃતિ તમને માન છે
@user-bn4he9ll6y
@user-bn4he9ll6y 7 ай бұрын
Sat sat naman che aava kalakar ne 🙏🙇
@chauhanullash4998
@chauhanullash4998 2 жыл бұрын
Diwaliben nightangle of india ..she deserve bharatratna
@dhuaharilal6578
@dhuaharilal6578 Жыл бұрын
વાહ દિવાળીબેન ભીલ. ... વાહ પ્રાણલાલ વ્યાસ ❤❤❤❤
@bharthirajaofficial507
@bharthirajaofficial507 Жыл бұрын
ખરેખર શુ અવાજ છે દિવાળીબેન ભીલ નો કેટલો મધુર અને સુરીલો લાગે છે, અફસોસ આવા ભજન ગાયકો હવે નથી મળતા,,, દિલથી સલામ છે ❤❤❤👌👌👌
@ghanshyamghevariya6484
@ghanshyamghevariya6484 2 жыл бұрын
જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આપડુ ભારત ઈતિહાસ માં હિન્દુ ધર્મ. જય શ્રી કૃષ્ણ મિત્રો
@kirtanadhvaryu
@kirtanadhvaryu Жыл бұрын
જો તમે પાછળની વાર્તા સાંભળ્યા પછી ભજન સાંભળશો તો તમને ચોક્કસપણે આંસુ આવશે. પદ્મશ્રી દિવાળી બેનને મારા પ્રણામ 🙏🏻
@ketannn1
@ketannn1 Жыл бұрын
ભાઈ ચેલૈયા જેવી કોઈ બીજી વાર્તા હોય તો મને જણાવો. મને ખૂબ જ રસ છે.
@kluamrutiya6808
@kluamrutiya6808 Жыл бұрын
@@ketannn1 સૌરાષ્ટ્ર ની રસધાર વાચી જોવો ભાઈ રૂંવાડા ઊભા થઈ જશે
@babulalpatel4008
@babulalpatel4008 12 сағат бұрын
8:25 😢​@@kluamrutiya6808
@babulalpatel4008
@babulalpatel4008 12 сағат бұрын
​@ketan 8:52 nn1
@vishalsolanki9744
@vishalsolanki9744 27 күн бұрын
9:06 મારા નોધારા નો આધાર ❤️🙌
@divyeshahir4606
@divyeshahir4606 Жыл бұрын
દિવાળીબેન ભીલ અને પ્રાણલાલ વ્યાશને કોટી કોટી વંદન
@panchalameghjibhai5708
@panchalameghjibhai5708 2 жыл бұрын
વાહ પ્રાણબાપા વાહ દિવાળી બા વાહ આવી સંતવાણી હવે સાંભળવા મળે નહી
@narendrakanzariya4696
@narendrakanzariya4696 Жыл бұрын
વાહ પા્ણલાલ વ્યાસ આપણી કલાકારી ને ધન્યવાદ.🎉🎉🎉
@jayeshgamit8147
@jayeshgamit8147 2 жыл бұрын
બહૂજ સરસ આવાજ હોતો.ગુજરાતી લોકગીતની કોકીલા એવા દિવાળીબેનનો.👌👍✌
@sanjayzala4915
@sanjayzala4915 Жыл бұрын
ધન્ય છે તમને ને તમારા સ્વર ને ,🙏🙏
@virendraghacheliya3735
@virendraghacheliya3735 4 ай бұрын
Whenever listening this song .. I am crying.. and remember my mother.. love you mummy...😘😘😘🙂☺️
@chakli88
@chakli88 Жыл бұрын
Golden Era ❤❤❤❤❤😢😢😢😢😢😢 Gujarat na Lata Mangeshkar
@VIPULPATEL-nc3xn
@VIPULPATEL-nc3xn Жыл бұрын
Only 90' ના જ સમજી સકે, Love To Hear
@VijayDabhi-xx1gp
@VijayDabhi-xx1gp Ай бұрын
પાણ‌ભાઈ.વીયાસ.સરસ‌ભજન
@rpthakor5645
@rpthakor5645 Жыл бұрын
માતૃશ્રી ના ચરણો મા શત શત વંદન ...🖤
@sadgunarana3053
@sadgunarana3053 Ай бұрын
મને દિવાળીબેન ના ભજનો ખૂબ ગમે છે...
@user-sc7ht9zk3d
@user-sc7ht9zk3d 2 ай бұрын
Jaiho...divaliben..bhil...jaiho...bhatrtiy...sansu
@aniltrivedi3378
@aniltrivedi3378 Жыл бұрын
મારું જીવન ધન્ય થઇ ગયું બંને કલાકારો સાંભળી
@hiraldigitalstudio8163
@hiraldigitalstudio8163 Жыл бұрын
કલાકારો ને લાખ લાખ વંદન 🙏
@pankajbhatt832
@pankajbhatt832 2 жыл бұрын
Pran lal Vyas ni jay ho divali ben ni sadgi 👌man praffulit thay gayu
@padmakantjoshi9244
@padmakantjoshi9244 2 жыл бұрын
બંને મહાનગાયકોના અવાજ સાંભળી ધન્ય થઈ જવાયું.
@ajaydudhat8822
@ajaydudhat8822 Жыл бұрын
e time par sara camera hot to stage nu decoration pan saras hase pure hand work hal blur dekhay e clear dehat
@chemphyworld5805
@chemphyworld5805 11 ай бұрын
ધોરણ 10 એ ગુજરાતી ભાષા નો છેલ્લો દિવસ હતો ગિલા નો છકડો નો ગદ્ય હજુ યાદ છે એટલા વર્ષો જતા રહ્યા કેમ એટલા સુધી સાયન્સ ભણ્યા ગુજરાતી ભાષા થી સાવ દૂર પણ આ ભજન સાંભળી આંખ માંથી આસું આવી ગયા ખરે ખરે ગુજરાતી એ માત્ર ભાષા નથી લાગણી અને આપડી સંસ્કૃતિ છે ધન્ય છે આવા કલાકાર નો એમાં પણ દિવાળી બેન ભીલ. ગુજરાતી ભાષ ના કોયલ એવા દિવાળી બેન સત સત નમન 🥰
@vilash_03
@vilash_03 21 күн бұрын
ધન્ય ધન્ય માતા તમને....🫡🫡🙏🙏🙏
@ApunBola
@ApunBola Жыл бұрын
વંદન છે તમારી કલાને દિવાળીબેન 🙏
@jilanisabapu4874
@jilanisabapu4874 13 күн бұрын
Wah kathiyavad wahhh
@vishvaskrishna999
@vishvaskrishna999 8 ай бұрын
Aaje pan aa diwaliben and pranlal bhai taraf thi gavayelu git radavi muke chhe....❤❤ Miss you Diwali ben....❤❤❤
@user-ns9pg1vr3e
@user-ns9pg1vr3e 21 сағат бұрын
Vah moj vah
@bhavikgavadiya631
@bhavikgavadiya631 Жыл бұрын
Old Is Gold ❤
@dineshmistry1196
@dineshmistry1196 8 ай бұрын
Diwadiben ane pranlalbhai apana gujarat ni sanskruti na shirmor che emane koti koti vandan 🙏
@ratdiyasamat3101
@ratdiyasamat3101 Жыл бұрын
હવે પછી આવા કલાકારો આપણને મળસે નહી
@dhirajspillay6260
@dhirajspillay6260 10 ай бұрын
Hu 17 years no chu Pan Mane Old song sabhdava bav game che
@gadhavikailashdan3380
@gadhavikailashdan3380 Жыл бұрын
ખૂબ જ સરસ... વંદન... છે... કલાકારો ને...🙏🙏🙏
@savajibarotraosavajibarotr9283
@savajibarotraosavajibarotr9283 2 жыл бұрын
Maa diwaliben ne sat sat parnam have fri aava geeto sambhalva nahi male i miss you
@jayeshmaraj9811
@jayeshmaraj9811 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન આપું છું ખેડૂત ભાઈઓ આવા કલાકાર નથી
@dhruv_k46
@dhruv_k46 3 ай бұрын
Maa tamara sharan ma mara sat sat naman 🥹❤️🙇🏻
@pratimajoshi494
@pratimajoshi494 4 ай бұрын
👌🌹🙏👌🙏🌹old is gold
@daminisolanki2346
@daminisolanki2346 Жыл бұрын
Old is gold 🥰
@SagarDobariya.
@SagarDobariya. Жыл бұрын
સુંદર અદ્ભૂત રાગ....
@gautamdhapa2105
@gautamdhapa2105 3 ай бұрын
Goosebumps 🎉🎉 literally 😮
@jagrutishah19
@jagrutishah19 20 күн бұрын
❤❤
@r4ge848
@r4ge848 Жыл бұрын
Lets save our culture ❤
@mukeshchhatbar5523
@mukeshchhatbar5523 8 ай бұрын
Bahu j mast bhajan ever green , Heart touching..😢
@hemangdhandhukiya2563
@hemangdhandhukiya2563 9 ай бұрын
Real gems of gujrat
@trueofficer3781
@trueofficer3781 4 ай бұрын
પદ્મ ભૂષણ શ્રી દિવાળીબેન ભીલ ❤
@itsfun.7631
@itsfun.7631 11 ай бұрын
Diwali ben na awaj ma kudrati madhurta che. Best voice ever
@user-lb9ik8oh6v
@user-lb9ik8oh6v 4 ай бұрын
દિવાળીબેન ભીલ અને પ્રાણલાલ વ્યાસજી કેલીયા કુમાર નું હાલરડું ગાયું છે 2020 માં મારા દીકરા દીપકભાઈ અચાનક કૌશલ પાડ્યું એ મારો કુંવર મરી ગયો ત્યારથી મારી હિંમત ભાગી ગઈ છે અને આજે પણ હજી પણ એના માટે હું સદાય નિરાશ રહું છું અને મારું ચેલૈયા કુંવર પાછો નથી આવ્યો આજ સુધી ડાભી❤ શિવાભાઈ❤ રેવાભાઈ❤ ગામ ❤ઝેરડા❤તાલુકો ❤ડીસા ❤જીલ્લો ❤બનાસકાંઠા❤ ગુજરાત❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@dharmeshpunjara2225
@dharmeshpunjara2225 26 күн бұрын
😢
@dineshkamboya623
@dineshkamboya623 2 жыл бұрын
દીવાળીમાંનેવંદન પાણભાઈનેવંદન મારાંજૂનાગઢનૂંગોરવ
@user-ot3qf7wf1b
@user-ot3qf7wf1b 11 ай бұрын
such a soul touching bhajan.
@kamleshpatel4680
@kamleshpatel4680 2 жыл бұрын
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ‌(પોઝીટીવ).જય યોગેશ્વર.
@shamjichitroda716
@shamjichitroda716 Жыл бұрын
Super singer ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pradipgohil7313
@pradipgohil7313 11 ай бұрын
🙏🙏
@meladinurajvadu302
@meladinurajvadu302 Ай бұрын
Aapni sanskruti.. ❤ aapno gourav
@navghan0090
@navghan0090 28 күн бұрын
3:30 ❤❤❤❤
@sodhasurubha7591
@sodhasurubha7591 Жыл бұрын
Divadi Ben bhil pranlal vyas gujrat na anmol ratan hata Miss you 😭
@user-ms8kr5hp4u
@user-ms8kr5hp4u 11 ай бұрын
વા દિવાળી બેન આ ભજન સાંભડી ને આશુ આવી ગીયા 😢😢
@bhanjibhaibusa6767
@bhanjibhaibusa6767 Жыл бұрын
સુપર હિટ ગીત
@darshanmatholiya9983
@darshanmatholiya9983 Жыл бұрын
Vah diwali ben bhil👏👏🙏🙏
@user-sc7ht9zk3d
@user-sc7ht9zk3d 2 ай бұрын
Jai..mataji...omnamonarayan...
@prakashmay8344
@prakashmay8344 Ай бұрын
Khare khar divadi Ben khara arth maa mahan gayika che
@ranchhodtadvi7809
@ranchhodtadvi7809 2 жыл бұрын
બંને મહાન ગાય કોને લાખો સલામ
@kandasbhaigondaliya563
@kandasbhaigondaliya563 2 жыл бұрын
બહુસરસ.જાજાટાઈમપરસાભળમામળીયુ.આભાર
@kandasbhaigondaliya563
@kandasbhaigondaliya563 2 жыл бұрын
પાણભાઈ ધુપધુવડેવેલાઆવજો રામાપીર.સભળાવો
@milanparmar7861
@milanparmar7861 11 ай бұрын
Hu 23 yr no well educated person chhu... Atyare master degree kru chhu.... Pn atyarey hu gujrati bhajan sambhadvama intrested chhu... Chelaiyanu halrdu, raja bharathari , sonala vatkdi ne pela pela jugma raja.. Bhajan mara favorite chhe
@vilasbaraj6621
@vilasbaraj6621 9 ай бұрын
❤❤Wah,,,,,Maru Gujrat ❤❤🎉🎉
@dgsolanki1010
@dgsolanki1010 11 ай бұрын
બહુ સરસ ભજન
@tribhuvangadhavi422
@tribhuvangadhavi422 9 ай бұрын
કર્ણ પ્રિય અવાજ છે. ❤
@vaghelakrishnarajsinh6191
@vaghelakrishnarajsinh6191 Жыл бұрын
અદભુત 🙏🏻
@PunitKumar-il5oh
@PunitKumar-il5oh Жыл бұрын
ધન્ય છે તમને દીવાળી બેન
@rathodsubhash2811
@rathodsubhash2811 Ай бұрын
Jay shree radhe krishna 🙏
@RatanGadhvi-c3r
@RatanGadhvi-c3r 10 күн бұрын
Dhany chhe tamari maryada ne
@MELDI__143
@MELDI__143 11 ай бұрын
I Like This Song 😍
@veeerjadeja
@veeerjadeja Жыл бұрын
LAST GOLDVOICE OF GUJRAT🙏🏻
@hardikmakwana8520
@hardikmakwana8520 Жыл бұрын
Vahh diwali baa🥺🥺 khub saras.....❤❤❤❤
@thakorjagdish4390
@thakorjagdish4390 Жыл бұрын
સુ મારા દેશનું સાહિત્ય વાહ વાહ
@rameshpatel6982
@rameshpatel6982 Жыл бұрын
બંને કલાકારો ને લાખો વંદન. ્👍👌🙏🙏🙏🙏🙏🙏
@user-bv4jx5hh3j
@user-bv4jx5hh3j Жыл бұрын
Ghadvaiya mare thakorji nathi thavu | Pranlal Vyas | Superhit Santvani
29:40
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 35 МЛН
શેઠ સગાળશા | Mayabhai Ahir | new comedy jokes 2023 | Aapnu Loksahitya
18:26
chelaiya nu halardu niranjan pandya || super hit Gujarati Bhajan
12:03
LALGURU STUDIO Official
Рет қаралды 88 М.
Ram Na Baan Vaagyan-2 [Full Song] Ram Na Baan Vaagyan
6:32
T-Series Bhakti Sagar
Рет қаралды 2,8 МЛН