મનુષ્ય જીવન ના અંતિમ દિવસે જનારા જીવ સાથે આ દુનિયા શું કરશે ? તે અંગે ખૂબ જ હ્દય સ્પર્શી રચના છે. માર જીવનની પ્રિય છે.
@maheshbhatt879210 ай бұрын
RASBIHARI DEASI & VIBHA DESAI NE NAMASKAR ABHINANDAN ..SUPERB SUPERB
@sarladedhia84368 ай бұрын
हृदय स्पर्शी..मधुर 🎉😊शतशत नमन
@bharatdodiyasuravalimusica47004 жыл бұрын
મારા જીવન નું શ્રેષ્ઠ ભજન. સુંદર રચના સુંદર કંઠ અને સુંદર મ્યુઝિક. વાહ....
@yagnavora5676 Жыл бұрын
Khrekhar Ketlu stya che je anubhavvu Khub aaghru che
@mrjayeshnaik1717 Жыл бұрын
ખરેખર ખુબજ સરસ..
@maheshbhatt879210 ай бұрын
RASBIHARI DESAI VIBHA DESAI GUJRAT NU GAURAV CHHE. SALUTE TO HIS ART OF SINGING
@apurvasharma34228 ай бұрын
આભાર
@pkpandya38764 жыл бұрын
અદભુત રચના ખુબ આનંદ થયો..
@hushobhitdesai2 жыл бұрын
Unbelievably brilliant rendition. Best of Rasbihari Desai and arguably the best of Gujarati . Parallel to LAGI RAM BHAJAN NI LAGNI Ajit Merchant)by Jagjit Singh and EKALA J AAVYA MANVA (Dilip Dholakia)by Bhupinder Singh
कोटिशः नमन रासबिहारी भाई ने This bhajan is my favourite, mane varsho pachi sambhalva malyu. Abhar tamaro Jay hatkesh
@bharatdodiyasuravalimusica47004 жыл бұрын
મારા જીવન નું શ્રેષ્ઠ ભજન સુંદર રચના સુંદર કંઠ અને સુંદર મ્યુઝીક . વાહ.
@shobhamehta78913 жыл бұрын
Khub sundor bhajan Rasbhaine koti koti vandan and abhinandan
@chintankikani92222 жыл бұрын
મારા ફેવરીટ રાસભાઈ અને ખાસ આ
@chintankikani92222 жыл бұрын
ગુજરાતી સુગમ માં તમે જનું ભાઈ આસિતભાઈ harshidabenn પુરુષોત્તમભાઈ વગેરે લેજન્ડ કહી શકાય
@harshillllll4 жыл бұрын
I like this bhajan most.
@kartikeyajha52065 жыл бұрын
Please share more songs of Murabbi Rasbhai
@texd_1233 жыл бұрын
સુગમ સંગીતમાં આદરપ્રિય નામ એટલે માન.રાસબિહારી ભાઈ દેસાઈ..મને 1981-82-83 માં તેમના દ્વારા ગુજરાત યુનિવર્સીટી એ સંગીતની તાલીમ માટે પસંદ કરેલ અને હું તેમના સાનિધ્યમાં શીખ્યો.