1 ) ડો.મેઘનાથ શહા ક્યા વિષય સાથે સંકળાયેલા છે 👉 ભૈતિકવિજ્ઞાન 2) સહા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નુક્લીયર ફિજીક્સ ની સ્થાપના કોને કરી 👉 ડો.મેઘનાથ શહા 3) ડો.મેઘનાથ શહા એ કઈ બુક લખી 👉 ધ ટ્રી ટ્રી ઓન ઘી થયોરી ઓફ રીલેટિવ ,એ ટ્રી ટ્રી ઓન મોર્ડન ફિજીક્સ 4) સ્ટીવ જોબશ કોની સાથે સંકળાયેલા છે 👉 Apple 5) Apple ની સ્થાપના 👉1976 , અમેરિકા HQ -કેલીફૉનિયા 6) Apple ના સ્થાપક 👉સ્ટીવ જોબશ, સ્ટીવ વોઝનિયાક ,રોનાલ્ડ વાયન 7) Apple નું માર્કેટ 👉 7 બિલિયન 8) ડીજી યાત્રા સુવિધા 👉કેન્દ્ર સરકાર ,વિમાન માં મુસાફરી કરવા માટે બાયો મેટ્રિક ઓળખ માટે ,ફેબ્રુવરી 2019 થી લાગુ 9) નાગરિક ઉડ્યન મંત્રી 👉સુરેશ પ્રભુ 10) ICICI બેન્ક ના MD કોણ હતા જેને હાલ માં રાજીનામુ આપ્યું છે 👉ચન્દા કોચર 11) ICICI બેન્ક માં હાલમાં MD અને CEO તરીકે કોની નિમણુંક થાય 👉 સંદીપ બક્ષી 12) ICICI બેન્ક નું પૂરું નામ 👉ભારતનું ઔદ્યોગિક ક્રેડિટ અને ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન 13) રોહીંગ્યા મુસ્લિમ ક્યાં દેશ થી બિલોન્ગ કરે છે 👉મ્યાનમાર ,રખાઈન પ્રાંત 14) આઇકોનિક સ્થળ તરીકે જાહેર કર્યું છે 👉સોમનાથ મંદિર 15) સ્વસ્તા સર્વેક્ષણ ગ્રામીણ 2018 ગુજરાત નો રેન્ક 👉 2, બીજો 16) રાજ્યક કક્ષા ના નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2018 👉121 ટિમ ,સૈરભ ભાઈ પટેલ ઉદ્ધઘાટન કર્યું ,ગાંધીનગર માં યોજાઈ , કાલા મહાકુમ્ભ અંતર ગત 17) હાલમાં સિંહ ના મૃત્યુ નું કારણ કયો વાયરસ છે 👉કેનાયન ડિસ્ટેમ્પર વાયરસ , ફેફસાને અસર કરે છે 18) TMV વાયરસ 👉ટોબેકો મોઝેઇક વાયરસ -તમાકુ માટે 19) H1N1 વાયરસ 👉સ્વાઈન ફલૂ માટે 20) એકતારથ યાત્રા 👉સરદાર વાલલાભભાઇ પટેલ નું જીવન અને કવન માટે ,50 રથ નિકાલ છે ,ઓક્ટોમ્બર - નવેમ્બર માં આયોજન 21)રસિયાના PM 👉લાદીમુર પુતિન 22) S- 400 👉એરડિફેન્સ સિસ્ટમ છે , ભારત રસિયા પાસેથી ખરીદ છે , કિંમત -39000 કરોડ 23) વિશ્વની સૈથી મોંઘી કાર 👉એસ્પાર્ક આઉલ ,ઇલેક્ટ્રિક કર છે ,કિંમત - 26 કરોડ 24) પૃથ્વી શૉ 👉વિશ્વમાં 4 નાની ઉમર નો સાદી ફટકારી અને ભારત નો 15 મોં ખેલાડી 26) રીટા બરનવલ 👉નુક્લીયર તજજ્ઞ છે ,અમેરિકા માં ઉર્જા વિભાગના વડા બનછે BY ashvin chauhan
@edusafar6 жыл бұрын
ખૂબ જ સરસ.. જોરદાર કામ... અભિનંદન.. આપનો સંપર્ક 78785091092 પર સાદો SMS કરી, મોકલશો...
@sanjaykharadi17066 жыл бұрын
Thank
@patanivishal35176 жыл бұрын
Good sir
@trushalsavaliya87426 жыл бұрын
Nice
@trushalsavaliya87426 жыл бұрын
Aa whatsap k sms kri aapjo ne 7600612499 pr plz.🙏
@sujalpatel67286 жыл бұрын
સર એક મહિનો પતે એટલે આખા મહિના નો imp current affairs નો વિડિઓ બનાવવા વિનંતી . કારણ કે exam પેહલા આખા મહિના ના current affairs રીવીજન કરતા ફાવે .
દરરોજ ના વિઙિયોની pdf પણ આપો જેથી અમારે રિવિજન મા સરળતા રહે
@sunilbaraiya93846 жыл бұрын
ha sir pdf
@sadsayrispot10476 жыл бұрын
निकुंज सर आप की पढाने का और समझाने का तरीका बहुत अच्छा है...थोड़ा बहुत तो चलता है पर सच में आप सही मार्गदर्शन देते है...सेल्यूट सर...आप ज्यादा से ज्यादा स्टूडेंट को आगे बढ़ने में गाइड करे यही विन्नति...जय हिन्द🇮🇳
@savanbhalodia89306 жыл бұрын
Nikunj sir thanks a lot of.... કારણ કે હુ અત્યાર સુધી એમ વિચારતો હતો કે આટલા ફોર્મ ભરાઈ છે અને આપને થોડા મેરીટ મા આવીએ અને સુ કરવું કેમ વાંચવું પણ તમે જે વિડીયો દ્રારા જે કાઈ માર્ગદર્શન આપો છો આટલી સરસ રીતે તેં જોઈને મે exam આપવાનું નકી કર્યું..... તમારા daily ના વિડીયો દ્રારા હુ શિક્ષણ મેળવું છુ..... Again thank u all edu safar team ....😊
@parmarvarsha70166 жыл бұрын
good sir
@mevadaanil86426 жыл бұрын
1 . પૃથ્વી શો કયા રાજ્ય ના છે જવાબ - મહારાષ્ટ્ર
@dilipbharwad19496 жыл бұрын
બિહાર
@mevadaanil86426 жыл бұрын
+JayRaj Jadeja મોટા બિહાર ન આવે....
@mevadaanil86426 жыл бұрын
+Dilip Bharwad બિહાર નો આવે. ... મહારાષ્ટ્ર આવે
@mukeshsagathiya94316 жыл бұрын
અમે નોકરી યે લાગી અને તમારી ચેનલ બહુ આગળ આવે જય માતાજી
@Vlogaholicvishal6 жыл бұрын
Khub saras Nikunj sir... Bav j mast current hoy Che... thanks sir
@dasharathchaudhary60766 жыл бұрын
Nice sir Khub j mahenat kri ne Ava video k j competition exam Ni preparation mate khub j kam Ave 6 Aap Saheb Shree no khub khub Dil thi dhnayvad👍👍👍
@rathvadharmendra36106 жыл бұрын
સર કોમ્પ્યુટર ને લગતા પ્રશ્નો અંગે વીડિયો અપલોડ કરવા વિનંતી
@yagneshgabu58646 жыл бұрын
કમપ્યુટર વિશે હરેશ ઝપડિયા સાહેબ નો લેક્ચર સે ભાઈ ૪ દિવસ પેલા નુજ શે
@sapradhdj61946 жыл бұрын
શણ નાં ઉત્પાદન મા ભારત પ્રથમ સે કે બાંગ્લાદેશ????? Plz Reply fast
@Ghanu99726 жыл бұрын
Bangladesh
@sapradhdj61946 жыл бұрын
Bhai std 10 ni book ma bharat se evu batave chhe
@nileshrathod73096 жыл бұрын
Bangladesh
@you2896 жыл бұрын
તમારા દરેક વિડિયો ખૂબ સરસ છે..આભાર ..સર & એજ્યુસફર
@mahavirsinhzala14256 жыл бұрын
Very good Sir And thank you amara mate mahenat karva badal....
@dayavaghela53676 жыл бұрын
Khub saras video ..Chalu rakhjo roj.please
@dharmeshmarwadi14296 жыл бұрын
નિકુંજ સર....અંમે તમારા કાર્યને બિરદાવીએ છીએ.. ખૂબ જ આનંદ થયો આપની સાથે જોડાઈને...
@revalmanvar77506 жыл бұрын
Nice method che vidio ni mane aaj sudhi ek period ny joyo but aapna vidios thi esy lage che samjvu thanks
@vasavaasha90476 жыл бұрын
ખુબ જ સરસ વીડીયો ધન્યવાદ સર જી
@JITGOHIL_RAJPUTANA_HINDU_10116 жыл бұрын
ADUSAFAR NUMBER 1 CHANNEL.... FOR MY STUDY.....
@RajuramDeshani6 жыл бұрын
ખુબ સુંદર આ પ્રયાસ છે. આ તમામ વિડિઓ જોવાથી વ્યક્તિ કોઈ પણ સ્પર્ધાત્મ પરીક્ષા પાસ કરી શકે છે. જય ભારત
@kushdavda1436 жыл бұрын
Thank you so much edusafar Parivar. Nice data from news paper. Nice lecture
@mahendralohar41346 жыл бұрын
ધન્યવાદ સર, તમે બહુઝ સરસ ભણાવો છો.
@kanopunam19286 жыл бұрын
ખુબ્ જ સરસ સર ,,આભાર...........
@ganpatmali19926 жыл бұрын
Good lecture .. Current ma દેશ ની રાજધાની અને કરન્સી ની પણ વાત કરવા માં આવે
@reshmakhan67366 жыл бұрын
very nice lecture..... Thanks to all adu safar team....
@yogesh55446 жыл бұрын
સાહેબ નવુંનવું શિખવાની મજા આવે છે. Thank You
@jitusen27686 жыл бұрын
Nice sir..khubaj saras...thanks..
@hasmukhven9906 жыл бұрын
ખુબ જ સરસ કામ છે.
@sr_cyclone6 жыл бұрын
ખુબ સરસ કાર્ય edusufer પરીવાર ને અભિનંદન
@respect007vaibhav96 жыл бұрын
Thank you very much sir....good work & God bless you.....!
@chhayavaniya87166 жыл бұрын
Bahot badiya 👌👌👌👌👌👌 out standing speech ,,,,thx sir
@vikramparmar96606 жыл бұрын
Jordaar speach 6e tamari sir
@vishnudesai94456 жыл бұрын
Sir tamara aa work mate koi sabd nathi Thanks sir
@ajaydangar65766 жыл бұрын
Khoob khoob abhinandan bhai
@nareshbambhaniya62766 жыл бұрын
નિકુંજ ભાઇ સર આભાર વ્યક્ત કરું છું
@vikramsinh94716 жыл бұрын
ખુબ સરસ વિડીયો છે.. સર.
@sagarkhatariya96296 жыл бұрын
આભાર સર , સર ભારત ની રમત એન્ડ એમાં ભી ક્રિકેટ એટલે અના પર ફોકસ તો થવા નું જ છે .તો સર હું તમને વિનંતી કરવા માગું છું કે પૃથ્વી શો વિષે થોડી વધુ મહીતી આપશો તો થોડું સહેલું રહેશે અમારા માટે...જેમ કે પૃથ્વી શો કિયા ના છે કઈ એકેડમી થી આગળ આવિયા છે..આવી બસ નાના મોટી માહિતી.... અને હા સર તમારું કામ અમને (અમારા મિત મંડળ) ખુબ ગમીયુ.. તમારા વિડિઓ ની મદદ થી અમે આખું ન્યૂઝ પેપર સારી અને સહેલી રીતે સમજી સકી છીએ અને એપણ ખુબ ઓછા સમય માં😊 આભાર સર...
@shaileshnext25036 жыл бұрын
સરસ ખુબજ આનંદ થયો સર
@kalpeshparmar21776 жыл бұрын
નિકુંજ સર vary good sir
@imransumra18076 жыл бұрын
ખરેખર બહુ જ સરસ રીતે રજૂ કરો છો! તરત મગજ માં બેસી જાય છે. ..... આભાર આપનો
@manugohildipubhai276 жыл бұрын
Sir tame aa video muko te badal khub khub aabhar
@mohitjogi82866 жыл бұрын
વાહ સર.. મજા નઈ.. મજા મજા આવી ગઈ..
@pushpakvasava66456 жыл бұрын
it is very important video to be continued every day Thank you so much
@hitendrasinh68716 жыл бұрын
Tamaro khub khub abhar sirrrg
@chiragsinhchavda89416 жыл бұрын
સર કોન્સ્ટેબલ ની exam પહેલાં એક video એવો બનવજો કે એમા કોન્સ્ટેબલ લેવલ નું મોસ્ટ Imp આવરી લેવાય..........All Video Best .....Goodd Work sir Thank You So Much sir....
@BabaramdevGhodasar6 жыл бұрын
Bahu saras video banavo so sir.
@parmargoganvejabhai25886 жыл бұрын
Sir current videos is most imp competitive exam sir really edu safar is all members is good friends
@rajubaraiya88356 жыл бұрын
ખુબ સરસ👍👌💝👏
@maheshdhaiyda29136 жыл бұрын
Khub sarash sir mjaa aavi gai
@nileshvadher936 жыл бұрын
ખૂબ જ સરસ સાહેબ.
@vivekbhatt35186 жыл бұрын
SIR THANK YOU SO MUCH AND NIKUNJ SIR YOU ARE MY FAVORITE GURU
@allsuperstatus6 жыл бұрын
ખૂબ સરસ નિકુંજ સર
@nilamram96506 жыл бұрын
good work sir bahut a6a work kar rahe ho thank u so much
@gohildevendrasinhrajpara3966 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સર
@ratilalkolisalasara47036 жыл бұрын
Aa vidio apvana bandh na karta OK . veri good .
@pareshchaudhary8756 жыл бұрын
સર ખૂબ ખૂબ આભાર
@snkanzariya6 жыл бұрын
ખૂબ ખૂબ આભાર...
@manugohildipubhai276 жыл бұрын
Sir tamara video saras se hu dayli like karu su
@jigaramin63336 жыл бұрын
Thank u sir. Really fantastic work We are very close to you
@umapatel32606 жыл бұрын
Salute sir all of edu Safar team TX
@aaganvadiinformationriya41646 жыл бұрын
તમારી ભણાવવાની રીત બહુ સરસ છે.thanks sir
@parmardinkar23626 жыл бұрын
ખુબ સરસ સર
@mansuriayanmahmmadsohil17696 жыл бұрын
Thank you sir.....soooooo much also want to questions with answer in one word on September month for current affairs