ખુબ સરસ કામગીરી સર તમે કરી છે ખુબ ખુબ અભિનંદન સાહેબ તમારું સન્માન કરવું જોઈએ
@DeepDeep-eg6zuАй бұрын
Kon kon mane che aa techar ne fasi thavi joye like karo
@bhavsingtaviyad8814Ай бұрын
પોલીસ ની ખુબ સારી કામગીરી કહેવાય દરેક ક્રાઈમ માં આવી કામગીરી હશે તો ભગવાન પણ દરેક રીતે સુખી કરશે.આવા પોલીસ અધિકારી ને ધન્યવાદ આપ્યે પણ ઓછું પડે.
@meramannandaniya509Ай бұрын
સાહેબ ને લાખ લાખ વંદન છે
@avanivyas1141Ай бұрын
ખુબ સરસ જાણકારી સાહેબે આપી
@BhikhabhaiPagi-o7fАй бұрын
ઝાલા સાહેબ ને ખુબ ખુબ અભિનંદન
@amindarediya9832Ай бұрын
Great work sir ji 💐💐👌🙏
@dhirajbhata5843Ай бұрын
બીજા કેટલા આવા કર્મ કર્યા હસે નલાયકે
@bhupendrakumarrathva1503Ай бұрын
સાહેબ આમર આદિવાસી બાળકો બોવ સ્માર્ટ જ છે પણ સાહેબ એમને સરખું પ્લેટફોર્મ નથી મળતું સાહેબ... બાકી સાહેબ આદિવાસી IAS એન્ડ IPS બનતા કોઈ રોકી શકે નહીં.....જોહાર પોલીસ સાહેબ
@avanivyas1141Ай бұрын
અભિનંદન ઝાલા સરને❤❤❤
@mukeshbhaimadiya6848Ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@bhupeshdamor1033Ай бұрын
ખૂબ રસપ્રદ ચર્ચા : ડો. રાજદીપ સિંહ ઝાલા (આઇપીએસ) સાહેબ દાહોદ SP તરીકે અમારી શાન છે. આવા વિચક્ષણ અને બાહોશ અધિકારી તરીકે મને વ્યક્તિગત ખૂબ જ માન છે. દાહોદ ને આવા અધિકારીઓની ખૂબ જ જરૂરિયાત છે.
@vasavaishvarbhai1988Ай бұрын
Police Department ne khub khub abhindn🎉
@jitudhimmar9142Ай бұрын
Good work sir. 100. Salam
@HareshTadvi-th1zyАй бұрын
કારો કાચ પર પ્રતિબંધ લગાવો કારમાં કારો કાચના હોવો જોઈએ
@kishanpatel8251Ай бұрын
Good air
@m.kdamor772Ай бұрын
દાહોદ પોલીસ અધિક્ષક શ્રી ની કામગીરી ને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છીએ સાથે સાથે આવી ખૂબ જ ખરાબ બનતી ઘટના બની છે ત્યારે અમારા તરફથી સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કે આવા નાલાયક હરામી આરોપી ને ક્યારે પણ વકીલ કે જામીન આપવો નહિ એને ચોક્કસ પણે કાયદાકીય કાર્યવાહી કરી ફાંસી ની સજા આપવી જોઈએ જેથી શિક્ષણ જગતમાં વારંવાર આવી બનતી ઘટનાઓ અટકી શકે
@pragnayadavАй бұрын
બાળકી ની માતા કેટલું પસ્તાતી હશે.. કે એને કેમ આવા નરાધમ પર ભરોસો કર્યો😢
@DineshPithaya-z4zАй бұрын
Best s.p in dr.s.p zala saheb🎉🎉🎉.
@arvindkhantofficalyoutubeАй бұрын
Good Job Dr Sp Zala Sir👍👍👍🔥🔥🔥🔥👏👏👏👏
@rekhavyas2034Ай бұрын
Zala Saheb...good analysis
@BhikhabhaiPagi-o7fАй бұрын
જય જોહાર કદી હારતા નહિ ન્યાય મળવો જોઇએ
@Vj-respect70Ай бұрын
સાલા ને કઈ સરમ જેવું છે કે નઈ એના દાદા જેટલી ઉંમર છે આવા ને તો પબ્લિક ને સામે જ સજા થવી જોઇએ
@nehalpatel3894Ай бұрын
અરે દાદા ક્યાં પરદાદાની ઉંમર છે
@Jiga__thakarАй бұрын
Good work Dahod police
@RAMDEVSTUDIOOFFICIAL108Ай бұрын
We are proud of Gujarat Police ❤
@jigarmevada_Ай бұрын
Gujarat police is always Rocking ❤ Salute dysp s.p zala saheb ❤
@tersingbaria8201Ай бұрын
આવી નિર્દોષ નમણી બાળકી સાથે શિક્ષક આવું કરી શકતા હોય તો બાળકીને ભણવા કેવી રીતે મોકલવાની દાહોદમાં શું થઈ રહ્યું છે સાહેબ
@minabensangada9290Ай бұрын
Fasi apo aene ae teacher kevane layak j nathi
@ganpatpandor8716Ай бұрын
મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં પ્રિન્સિપાલ ની જગ્યાઓ ખાલી છે આ થી જે સિનિયર શિક્ષક હોય તે આચાર્ય પછી ભલે તે ગમે તેવો હોય, આ યોગ્ય નથી
@krunalchaudhari1124Ай бұрын
Very good interview 👍👍
@shukramamaliyar3734Ай бұрын
દાહોદમાં આવી ઘટના બનતા ખૂબ જ દુઃખ થયુ , આટલી માસુમ બાળકીને મૃત્યુ ભેટી , એને ફાંસી આપો .
@sakaramnaik1970Ай бұрын
અભિનંદન ઝાલા ભાઈ. સાહેબ
@axaykumarninama2110Ай бұрын
Good Zala sir ji
@shantilaladama9061Ай бұрын
આવા ને ભગવાન કેમ માફ કરે
@fatesinhrathwa8462Ай бұрын
સાહેબ નમસ્કાર આ પ્રિંશિપાલ બનાવતી ડિગ્રી મેળવી શિક્ષણ વિભાગ માં આવેલ હોવો જોઈએ એના બાબતે પણ તપાસ કરાવી જરૂરી છે
@SurekhaParmar-c3uАй бұрын
good work Garv se mne dahod police pr thanks Dr Zala sir fasi apavi joye aa papi ne
આપણા ગુરાતમાં આવું ના ફરી વાર ના થવું ના જોએ ગોવિંદ નટ ને સજા થવી જોઈએ આને હાલની તારીખ માં સજા થવી જોઈએ
@ruturajsinhzala2515Ай бұрын
Good work s.p.zala and dahod police
@MaheshbhaiDamor-l7eАй бұрын
Thanks for dhod Gujarat police prodof you sir
@samirpatel519Ай бұрын
વાલીઓ સતર્ક રહે.
@hashmukhbhaiprajapati1202Ай бұрын
🙏
@sanjaygoswami9018Ай бұрын
Crime Branch na ACP Dr. Shri Rajdipsinh zala saheb 2017 ma crime Branch. CID ma hata good working sir
@kamleshkatara697Ай бұрын
Police staff ne khub khub abhinandan
@mukeshbhaimadiya6848Ай бұрын
આને હાલની હાલ સજા કરવામાં આવે
@makwanapinal4036Ай бұрын
😡😡😡😡😡 plz sir ane fashi aapo👏👏👏.ane jivaa no koi adhikar j nathi. Nai to public me shopi do ane saja public aapi dese
@JyotsvlogАй бұрын
Ha fasi aapo
@KanuSinh-c2sАй бұрын
Jaherma latkavi devo joiye
@dalsingbhaikochara3426Ай бұрын
જય હિન્દ જય ભારત
@GrWadiwalaАй бұрын
Salute with deel se to dy s.p. zala Saheb.....🎉🎉🎉🎉🎉
@dilipsomabhairthodomex1717Ай бұрын
शु? गुना माटे मोटर खरीदी? शिक्षक नी मानसीकता तंत्र केम तपास नथी करता
@mehuleditoffica5707Ай бұрын
આવા નરાધમ ને ફાંસીની સજા આપવા જોઈએ
@silentboy4085Ай бұрын
ફાંસી ની સજા આપો😢
@kpmanat2200Ай бұрын
Saheb aachary ne fashi malvi joie
@bharatgundiya9257Ай бұрын
Pasi. Ni. Saja aapo
@PatelDineshbhai83Ай бұрын
બીજું બધું જોડો અને સળગાવી દો
@kantabenkalusinhjadav7134Ай бұрын
ફાંસી ની સજા આપો શાળા ને.
@arvindkhantofficalyoutubeАй бұрын
ફાંસીની સજા થવી જ જોઇએ
@VaghelaBalveerbhaiАй бұрын
आने तो फांसी आपी दो
@bhupendrapandyapandyabhupe3388Ай бұрын
SP, JALAA, SIR, AAPANI, KARTVY, NISTHAA, SPSHT, CHE, DHANYA, VAAD.
@kishanpatel8251Ай бұрын
Valsad ma pan saru kam karyu che sir ye
@ShixanSathiАй бұрын
Good touch bed touch traingma batavay j 6e
@dilipsomabhairthodomex1717Ай бұрын
तंत्र बनाव बन्या पेला केम राऊन्ड नथी मारता?
@im_dk0076Ай бұрын
ફાંસી થવિજોઈએ
@ilabilwal7816Ай бұрын
Fasi to kyare thay kbr nai..bt police Saheb loko a direct accounter kari devu joiye ava lokona
@d.mrathod4833Ай бұрын
Very good I p saheb zala sir ko vandan ho sir
@easycooking770Ай бұрын
Fasi ni saja aapo
@dashrathRaval-ni9cdАй бұрын
આવા આવા આચાર્યને ગોરી મારો આવું કૃત્ય કરનારને ગોરી મારો કોઈ કેસ ને ગોરી મારો
@ManeshbhaiChauhanАй бұрын
Good work zala sir...., dahod ma aava kala kach ni gadi vala tamam kach utarvani vorning aapo Ane nahi to saja karo ......mote bhage aava naradhmo ni gadi o ne kala kach hoy che ..
@sanjaybhabhor9380Ай бұрын
Sp saheb sashache
@kitypatel555Ай бұрын
Fasi ni saja aapo aane bija koy Manas ni himmat na thay
@jadishjambukiya3024Ай бұрын
Fasi aapo aava nich halkat nat prisipal ne fasi aapvao.
@pareshbhimani7313Ай бұрын
Ane Kay no karay sarkare sanmanit karay je prenshi palne jethi biji badkine avu karishake Ato sarkarne samniy lage
@ajitthakor323Ай бұрын
Bajar vache fasi apidevi joie
@mahendrazala4324Ай бұрын
Well done zala saheb.,,aane on the spot thoki devano hato...