No video

દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર અહીં થયા હતા | Places to be visited in Surat | Mahabharat charecter

  Рет қаралды 414,734

Gujju box

Gujju box

Күн бұрын

સુરતની એક જાણવા લાયક જગ્યા, જે તાપી નદીના કિનારે આવેલ છે, જેને ત્રણ વડલાનુ મંદીર કહેવાય છે. રૂસ્તમ બાગ અશ્વિની કુમાર ઘાટ પાસે આવેલ આ મંદિર તમને યાદ અપાવશે મહાભારતનાં યુગની જ્યારે પાંડવો દ્વારા અંગરાજ કર્ણનો વધ કરવામા આવ્યો હતો, ત્યાર બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તો ક્યા કરાયાં સૂર્યપુત્ર કર્ણ ના અંતિમ સંસ્કાર, અને શું છે તેની પાછળની દંતકથા? જૂઓ આ વિડિયો
#Mahabharat
#surat

Пікірлер: 201
@Tandel35
@Tandel35 2 жыл бұрын
🚩 જય શ્રીકૃષ્ણ 🚩 મહાભારતના સર્વે મહાન યોધ્ધાઓને મારા કોટી 🙏કોટી નમન. મહાન છે એ મહાન દાનવીર કર્ણ કે જેઓને આગાઉથી ખબર હતી કે ભગવાન બ્રાહ્મણરૂપી આવશે અને મારું રક્ષક કવચ માંગશે આ હકીકતથી પરિચિત હોવા છતાં રક્ષક કવચ દાન કરે છે. 🚩 જય હો સૂર્યપુત્ર દાનવીર કર્ણ કી 🚩
@rameshtpurohit8679
@rameshtpurohit8679 2 жыл бұрын
बहुत खुब अती सुन्दर विडियो बनाया है वाहा
@user-hu9my8fg1m
@user-hu9my8fg1m 4 жыл бұрын
बहु सारी जाणकारी आपी छे आपनो खुब खुब आभार....
@ushapatel9899
@ushapatel9899 3 жыл бұрын
Jay Shree Krishna
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Jay Shree Krishna 🙏
@bhagubhaimistry626
@bhagubhaimistry626 4 жыл бұрын
ત્રણ પાંદડાના વડની આજુ બાજુ સ્ટીલનુ કવર ન હતુ ત્યારે હમોયે વડને સ્પર્શ કરીને પણ જોયુ હતુ, ઈસવીશન 1980 ની સાલમા ત્યારે આ જગ્યા ખુલી હતી, હમો કિનારે બેસીને તાપી ના સ્વચ્છ પાણી નો નજારો જોતા, હવે આ જગ્યાયે સુરત મહાનગર પાલિકા યે પાળો બનાવી દીધો છે, ત્રણ પાંડદાના વડને પણ સ્ટીલની જાળી મૂકી સુરક્ષીત કરી દીધો છે, સામે ઉત્રાણ ગામ દેખાય ત્યાં જીતા મુની સીદ્ધ પુરુષ રહેતા એ સિદ્ધ પુરુષ, તાપી નદીમા રુમાલ પાથરી બેસી જતા અને સામે કાંઠે આવતા, રુમાલ કોરોજ રહેતો, પલળ તો નહી, એ વખતે રેલવે ન હતી, હોળી મા બેસી આવન જાવન થતી, પણ જીતામુની રુમાલ પર બેસી સીદ્ધી થી સામે કાંઠે આવતા, ઉત્રાણ મા ઉત્રેસ્વર મહાદેવનુ મંદિર છે જેનો ઉલેખ તાપી પુરાણ મા આપેલો છે, ધણુ જુનુ મંદિર છે, જય પરમાત્મા,
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
વાહ,બહુ સારી સ્ટોરી જાણવા મળી આપની પાસેથી. ખુબ ખુબ આભાર 🙏
@sunilsolanki6216
@sunilsolanki6216 3 жыл бұрын
Ha vat sachi Che
@vijaysarikhda3368
@vijaysarikhda3368 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે.. જય દ્વારકાધીસ
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Jay Shree Dwarikadhish 🙏
@amrutbhaidafda6673
@amrutbhaidafda6673 3 жыл бұрын
ૐ ધન્યવાદ ભાઈ દાનેશ્વરી સુયૅ પુત્ર કર્ણ ઈતિહાસ જાણકારી બદલ આભાર માનું છું ૐ સુરત શહેર ગરવી ગુજરાત ૐ
@rameshtpurohit8679
@rameshtpurohit8679 2 жыл бұрын
सुपर भाई
@aashabenmachhi18
@aashabenmachhi18 3 жыл бұрын
Jay surya puttr karn
@Viraj_gaming.YT.
@Viraj_gaming.YT. 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ શરણમ્.
@kiranbharthania8628
@kiranbharthania8628 3 жыл бұрын
Loko manta puri thata ahi nanu ramkadanu ghodiyu muki Jay chhe. Surya putra maha vir danvir karn ne koti koti vandan.
@sanjay78926
@sanjay78926 2 жыл бұрын
Wow!! Music according to the video... Nice Samir Bhai...
@Gujjubox
@Gujjubox 2 жыл бұрын
Thanks
@sureshmakwana7133
@sureshmakwana7133 3 жыл бұрын
બવજ સરસ છે
@દેશીભજન1111
@દેશીભજન1111 2 жыл бұрын
ખૂબ સરસ
@ashvingohil572
@ashvingohil572 3 жыл бұрын
Vah danveer karan vah
@sheelasoni2209
@sheelasoni2209 4 жыл бұрын
khub sharsh surt ni shurt aneri vat che tapimata thi pavitr shtan che ashvni kumar puranu shshtan vise ni jankari shundar che jay tapi mata 🙇🙇🙇🙇👃👃👃
@poojashinai997
@poojashinai997 4 жыл бұрын
Jay Shri Krishna and nice video message I like
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks Jay Shree Krishna 🙏
@alpeshkathiriya823
@alpeshkathiriya823 3 жыл бұрын
કણૈ તો કણૈ છે વાલા દાનવીર કણૈ
@varshapatel6516
@varshapatel6516 4 жыл бұрын
Thank u Khub j saras vat janavava mate.
@ashokbhaihirapra291
@ashokbhaihirapra291 3 жыл бұрын
જય શુર્ય પુત્ર
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
🙏
@Rinkesh1987
@Rinkesh1987 2 жыл бұрын
ધન્ય થઈ ગયો🙏🙏🙏
@hasmukhsolanki5623
@hasmukhsolanki5623 4 жыл бұрын
As video mate thank you samirbhai.
@nitinpanchal4720
@nitinpanchal4720 3 жыл бұрын
🌷🌷🌷 Very Nice Story and Very good Video friend
@ladhapatal8329
@ladhapatal8329 4 жыл бұрын
जय श्री राधे कृष्णा सादर नमस्कार शुभ रात्रि
@maheshparmar4547
@maheshparmar4547 2 жыл бұрын
Thank you🙏🙏🙏👌
@sonukhetiya297
@sonukhetiya297 4 жыл бұрын
Very nice vidio
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks a lot
@kamleshpanwala9361
@kamleshpanwala9361 2 жыл бұрын
Very very great video bhai
@spritualknowledge788
@spritualknowledge788 3 жыл бұрын
Thank you for sharing important information
@SHREE_GANESH
@SHREE_GANESH 4 жыл бұрын
🙏Jai suryanarayan 🙏 Nice video
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
जय सूर्यदेव 🙏
@tejasvadher3613
@tejasvadher3613 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@heeravarangiya5098
@heeravarangiya5098 4 жыл бұрын
સમીરભાઈ બોવ સારી મજા આવી ઇતિહાસિક વિડિયો જોય ને
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks
@ankitapatel8398
@ankitapatel8398 4 жыл бұрын
Jai Sri krishna 🙏
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Jai Shree Krishna 🙏
@sumitmaheta2574
@sumitmaheta2574 4 жыл бұрын
Jay Siyaram Samirbhai 🙏 Surat The City Of Sun 🌼 I Proud To be I am Surti 😎 Amara surat ni Moj 👍
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
જય સીયારામ 🙏
@amitdabgar7793
@amitdabgar7793 3 жыл бұрын
Your good Ripo good
@anandsohlkianandsohlki9617
@anandsohlkianandsohlki9617 4 жыл бұрын
રાધે
@madhubaladave6605
@madhubaladave6605 4 жыл бұрын
Very nice
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks 🙏
@dharmeshdj5869
@dharmeshdj5869 4 жыл бұрын
સરસ
@kalpanaparmar1510
@kalpanaparmar1510 4 жыл бұрын
Nice video bhai
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks a lot 🙏
@jagdishthakor1696
@jagdishthakor1696 3 жыл бұрын
Jai shree ram
@rajmauli5480
@rajmauli5480 4 жыл бұрын
Jay ho karan dada
@gujjurahulbmakvanavlogs9426
@gujjurahulbmakvanavlogs9426 3 жыл бұрын
હુપણ સુરત થી છુ
@harnesh.vasava.vasava2362
@harnesh.vasava.vasava2362 2 жыл бұрын
જય સિયારામ
@Gujjubox
@Gujjubox 2 жыл бұрын
Jay Siyaram
@maldekeshwala1
@maldekeshwala1 3 жыл бұрын
ખુબ જ સુંદર વિડિયો મુકો ભાઈ તથા મે તમારો પ્રથમ વિડિયો જોયો પણ જે વિડિયો મા તમારી બોલવા નું ખુબ જ ગમીયુ તથા મહિતી મસ્ત સરસ આ વિડિયો માટે દિલથી 🙏🙏🙏🙏
@Gujjubox
@Gujjubox 3 жыл бұрын
Thank you very much 🙏
@ravalvaibhavi8376
@ravalvaibhavi8376 4 жыл бұрын
Har har mahadev
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
ॐ नमः शिवाय 🙏
@dtthakor3731
@dtthakor3731 3 жыл бұрын
Jay danvir karan
@gambhirsinhrajput4725
@gambhirsinhrajput4725 4 жыл бұрын
Nice video
@jaysukhlalgajera6631
@jaysukhlalgajera6631 4 жыл бұрын
સુરત નું નામ ફરી થી સુર્ય પુર રાખવું જોઇએ.
@devstudio1204
@devstudio1204 4 жыл бұрын
મેર.ગનાતી. સૂર્ય મંત્રથી ઉત્પન્ન થાય છે તે પણ સૂર્યપુત્ર છે
@radadiyanikunj8735
@radadiyanikunj8735 4 жыл бұрын
Ak dam zakash video bhai
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks
@kadidashdantani6381
@kadidashdantani6381 4 жыл бұрын
ભારતીય સંસકૄતિ જીવતો ને જાગતો પુરાવો એટલે આ સુયઁ નગરી એટલે આજના ગુજરાત નુ સુરત ત્યા સુયઁ પુત્રી તાપી નદી છે તથા સુયઁ પુત્ર કણઁ અને અશ્રવીની કુમાર નો પણ ઈતિહાસ છે જયારે કણઁ રાજા મરતા પહેલા ભાગવાન શ્રી કૃષ્ણ ને કહેલું કે કુંવારી ધરતી એટલે પવિત્ર હોય ત્યા મારો અગ્ની સંસ્કાર કરજો તે જગ્યા ત્રણ પાંદડા નો વડ ભારતીય સંસકૄતિ ના ઈતિહાસ બહુ મોટો પૂરાવો છે તે જોવા જેવુ પવિત્ર જાગતો અમર ઈતિહાસ યાત્રાધામ છે
@devrajkothivar4217
@devrajkothivar4217 3 жыл бұрын
Just in by
@nareshthakor7793
@nareshthakor7793 4 жыл бұрын
જય સૂયૅ દેવ
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
જય સૂર્ય દેવ 🙏
@meramanahir1814
@meramanahir1814 4 жыл бұрын
Shiv aum vishnavey namah સીતારામ Jay hind
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
જય સીયારામ 🙏 જય હિન્દ 🇮🇳
@hasmukhsolanki5623
@hasmukhsolanki5623 4 жыл бұрын
Good video. Good info....
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks a lot 🙏
@pravinchauhanvideo
@pravinchauhanvideo 3 жыл бұрын
હું આ જગ્યા ની નજીક જ રહુ છું . હું માનું છું કે આ જગ્યા નો ભવ્ય વિકાસ થવો જોઈએ. સરકાર ધ્યાન દે તો સારું
@RajendraKumar-pl9ez
@RajendraKumar-pl9ez 4 жыл бұрын
Jai suryadev 🌞🌞🌞🌞🌞🙏🙏🙏🌺
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Jay Suryadev 🙏
@vipulparmar1101
@vipulparmar1101 4 жыл бұрын
Surat city is very good
@PareshPatel-sk6rw
@PareshPatel-sk6rw 4 жыл бұрын
Jay sree Krishna dhanyawad
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@hussainkhoja2703
@hussainkhoja2703 4 жыл бұрын
Jay Shree radhe Krishna
@chandulalmajithia2085
@chandulalmajithia2085 2 жыл бұрын
સાહેબ આ વિડીયો મા કર્ણ પૂરાણ કરતા ઘોંઘાટીયુ સંગીત વધારે રસભંગ કરતું હતુ.👃👃👃
@unbiasedhuman1659
@unbiasedhuman1659 4 жыл бұрын
Bahu sari information aapo cho tame. Keep it up your passion. Best of luck for your future video. & God bless you
@rameshjkamlesh826
@rameshjkamlesh826 4 жыл бұрын
જય ગિરનારી આદેશ
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
જય ગિરનારી 🙏
@varshkitchen8755
@varshkitchen8755 4 жыл бұрын
Yes Surya Nagri ❤️
@kuchhadiyashanti4600
@kuchhadiyashanti4600 4 жыл бұрын
Jay sury devay namah
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Jay Shree Suryadev 🙏
@mojmarevu1153
@mojmarevu1153 4 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
જય શ્રી ક્રિષ્ના 🙏
@bharatvaghela2820
@bharatvaghela2820 4 жыл бұрын
Good video ⭐⭐⭐
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks
@sagarjoshisagar6848
@sagarjoshisagar6848 4 жыл бұрын
Mahadev aabhar🙏🙏🙏
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
ૐ નમ: શીવાય 🙏
@premgiri9292
@premgiri9292 4 жыл бұрын
जय महादेव
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
ॐ नमः शिवाय 🙏
@naynagolakiya842
@naynagolakiya842 4 жыл бұрын
☘️best
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks
@sonypiplode8750
@sonypiplode8750 4 жыл бұрын
Great video. Sure will visit this temple
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks
@Ahir.Sanju5799
@Ahir.Sanju5799 4 жыл бұрын
Good
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks
@gosaibavasurajgir8003
@gosaibavasurajgir8003 4 жыл бұрын
Nice Good Information Very Few People Known. Thanks.
@siddharthrajput1552
@siddharthrajput1552 4 жыл бұрын
best video samirbhai
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thank you very much 🙏
@priteshmandaliya5780
@priteshmandaliya5780 4 жыл бұрын
Khubaj saro video dekhadi ne tame danvir raja karan nu rahasya samjavyu.
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks a lot 🙏
@fitnessninja9091
@fitnessninja9091 4 жыл бұрын
Good info...
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks
@SunilPatel-kt7vm
@SunilPatel-kt7vm 4 жыл бұрын
@@Gujjubox samir Bhai sari samaj aapi nohti kabar
@fitnessninja9091
@fitnessninja9091 4 жыл бұрын
@@SunilPatel-kt7vm yes ...
@swetanayak4753
@swetanayak4753 4 жыл бұрын
Radhe Radhe 🙏🌹🙏🌹🙏
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Radhe Radhe 🙏
@bharwadraju4816
@bharwadraju4816 4 жыл бұрын
Super
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks 🙏
@alpeshchaudhari133
@alpeshchaudhari133 4 жыл бұрын
સૂર્ય નગરી(સૂર્યપુર)
@dineshdangi5821
@dineshdangi5821 4 жыл бұрын
i m surati proud surati
@drhiteshpadsala4893
@drhiteshpadsala4893 4 жыл бұрын
Really your way of telling whole story and the music used in video both are awesome.. Keep growing..
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks a lot 🙏
@navaganthakor3905
@navaganthakor3905 3 жыл бұрын
🙏🏻🙏🏻⚘
@ushasharma2646
@ushasharma2646 4 жыл бұрын
Thanks for showing mander
@yagnikyagnik6252
@yagnikyagnik6252 4 жыл бұрын
Fist
@rballvideoscreation9179
@rballvideoscreation9179 4 жыл бұрын
Vah bhai vah ame pan avishu darshn karva mate
@krishnaproduction4336
@krishnaproduction4336 4 жыл бұрын
Nice video sir
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks 🙏
@ashvindas
@ashvindas 4 жыл бұрын
જય સીયારામ
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
જય સીયારામ 🙏
@pavanpatel6990
@pavanpatel6990 4 жыл бұрын
Location pan add kro, Would be helpful to a novice tourist PS: sorry you have added in the description Thank you
@ozatart9585
@ozatart9585 3 жыл бұрын
Suriya nagari ranade suriy pattni( raden) suriya putr karan ( tinpan vad) ,aswin kumar sanidev mata chaya shathe rheta shnidev mandir suriya goda ( ghor dod road)
@kevalnizama6169
@kevalnizama6169 3 жыл бұрын
બહૂશરસ માહિતી માટે અભિનંદન આભાર
@aapa_dk7
@aapa_dk7 4 жыл бұрын
🙏🚩
@pareshdevmurari9838
@pareshdevmurari9838 4 жыл бұрын
NICE INFORMATION BRO.
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thank you very much 🙏
@kiranbharthania8628
@kiranbharthania8628 3 жыл бұрын
Mari nani ae mara janmani manta ahi karnaraja pase mani hati 35 36 vars pehla Aaj tran paan na vaad pase.
@hasmukhvaghela6896
@hasmukhvaghela6896 3 жыл бұрын
🙏🙏🙏
@parmarkanji2349
@parmarkanji2349 4 жыл бұрын
Thxsir
@nirmalashingala9214
@nirmalashingala9214 4 жыл бұрын
સરસ માહિતી આપી,🙏🙏🙏
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
Thanks a lot 🙏
@naynagolakiya842
@naynagolakiya842 4 жыл бұрын
A mandir AK trith Yatra saman chhe gujrat na Derek દરેક વ્યક્તિ y Ana Darshan karva jo ye
@dailymorningjourney
@dailymorningjourney 4 жыл бұрын
jay Sanidev
@Gujjubox
@Gujjubox 4 жыл бұрын
જય શનિદેવ 🙏
@maheshsumra4565
@maheshsumra4565 3 жыл бұрын
Aato bhai .maru surat che
@assabirkhan8358
@assabirkhan8358 4 жыл бұрын
Surat no revasi Pan Mane awatani khabar noti have hu Ashwani Kumar Ni Mulakat Jarur lais
@zulekhatalib918
@zulekhatalib918 2 жыл бұрын
Mane garv chhe ke hoo surti chhu.gujrati hovano garv to hatoj have surati hovaano vadhu apna aap ne garv karu chhu.
@rajendrachawhan9522
@rajendrachawhan9522 3 жыл бұрын
Gujju Bhai tame shaksat vaarta Ni saathe Darshan karaviya siriyal surya putra Kran joyi chhe pan tame to vadhare jankari aapi Ani maate Dhanyvad
@hardikdhamecha3226
@hardikdhamecha3226 4 жыл бұрын
સુરત (કતારગામ) ખાતે આવેલ શ્રી ગણેશ આલુપુરી સેન્ટર માં આલુપુરી જરૂર ટેસ્ટ કરજો...
@annonymous4966
@annonymous4966 4 жыл бұрын
Tran vad nahi, tran paan nu vad, Please correct yourself historically, this vad has only three leaves, & when the fourth leaf grows one leaf falls down, keeing the total of 3 intact. . Also Rander ( Randelmata) in Surat is also wife of Suryadev. This area is totally of Suryadev.
@dineshdangi5821
@dineshdangi5821 4 жыл бұрын
Right
@pareshpatel3477
@pareshpatel3477 3 жыл бұрын
कुवारी भूमि एटले केवी भूमि?
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 19 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 94 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 20 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 3,1 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 19 МЛН