વાહ મોજ વાહ. દેશી ઘી સાથે બાજરા ના રોટલા અને કાઠિયાવાડી શાક, દુનિયા ના કોઈ પણ મિઠાઈ/વાનગી કરતા ઉત્તમ છે. આવી મોજ તો રાજા મહારાજાઓને પણ નસીબ નહિ થઈ હોય. જય જય ગરવી ગુજરાત જય હિન્દ 👏👏👏☝️☝️☝️
@keyurjoshi81302 жыл бұрын
વાહ કાઠિયાવાડ નો સ્વાદ જાળવી રાખવા બદલ આપની ટીમ નો ખુબ ખુબ આભાર...આપડી વિસરાતી વાનગી બતાવતા રહેજો
@MyArtsAndCrafts Жыл бұрын
Gujarati version of village cooking channel
@kishorboricha83782 жыл бұрын
ખૂબ સરસ મજાની રસોઈ બનાવી મને પણ જમવા ક્યાંરે બોલાવી જમાડ શો ભાઈયો 🤤🤒🤤
@anadigaming3342 жыл бұрын
ખુબ સુંદર, આને કહેવાય જમવાનું બાકી સાઉથ ના લોકો તો નોન વેજ જ ખાય છે કઈક ગુજરાતી લોકો પાસે થી સિખો બૌ સરસ, આવા વીડિયો બનાવતા રહો.😋😋🥰🥰👍👍
@VillageRasoi2 жыл бұрын
Thanks 🙏
@dineshjaypal51357 ай бұрын
Please give mobile no of Mehul kotadia
@NeelamSharma-ep3dg5 ай бұрын
Vdo ma tamari entry sars hti.masti sathe bdha enjoy Kari ne sars dahi tikharo bnayo.all the best children.keep it up.
@chesswithaman4 ай бұрын
Tara baap su nu gyu south vara non veg khai che to ?
@anjanivlogswithfamily33002 жыл бұрын
રોટલા નો ચોળ મારી ને ખાવાની મજા આવે યાર ગામડાની મોજ જ કઈક અલગ છે ભાઈ જય હો village rasoi
@mpl4909 Жыл бұрын
Kadhi ane adad ni dad hoy to chodi ne khavani maja ave pan ringan nu bharthu ne tikhari hoy to sadi rite khavani j maja ave😇
@_herriiii____ Жыл бұрын
😎Baaki aa aadu kathiyavaaad hooo😎
@dharmendrapadhiyar53732 жыл бұрын
Relatable South Indian village cooking channel keep it up
@pravinsanja13212 жыл бұрын
વાહ જુવાનીયા આજનો વિડિયો જોઈ ને એમ થાય છે કે આ શિયાળામાં તમારા ગામે રહેવા આવી જાય અને આવી કાઠીયાવાડી રેસીપી ની મોજ માણી નમસ્કાર
સાઉથ વારા ને અત્યારે 18.9M સબ્ક્રાઈબર છે.પણ એ ચેનલ પર નોનવેજ રસોઈ બહુજ હોય છે
@alpeshpagi3432 жыл бұрын
Sachi vat
@factinformation36832 жыл бұрын
@gamezero27 surendranagar
@jaideepparmar14312 жыл бұрын
tu na khay to khuna ma undhu modhu galine pdyo Rene
@vijaychavda8367 Жыл бұрын
Very nice superb quality cooking, Jai ho Jai Bharat 🙏 ✨ 😀
@sahilpandya13712 жыл бұрын
સાઉથ ની મસ્ત કોપી પણ મજા તો કાઠિયાવાડ ની જ હો, જોરદાર વિડિયો🔥🔥
@nims83 Жыл бұрын
Aa badha South South kare che ee kai channel che. Please mane keso?
@sahilpandya1371 Жыл бұрын
@@nims83 Village Cooking Channel
@nims83 Жыл бұрын
@@sahilpandya1371 ok Thank you
@jivanjimeshrajivanjimeshra507 Жыл бұрын
ખુબ સરસ ખુબ આગળ વધો એવી દિલથી દુઆ દેશી જમવાની વાત ના થાય સુપર
@dilipthumar95182 жыл бұрын
Jay mataji khub saras video
@itsmukeshberry2 жыл бұрын
Super Tasty and delicious local food........... Love from Delhi
@bhavnagorfad83732 жыл бұрын
Very testy... Vah mara kathiyavaadi juvano vah....
@chefyashpatel2231 Жыл бұрын
Proud of you people from my native place...(Gujarat) Wish you guys always keep going greatly... Thankful for your great contribution to Indian Regional Cuisine 🇮🇳🙏❤️ -Chef Yash Patel
@vijentdikshit26852 жыл бұрын
Gentleman, hu Gujarati Chu, par rahu chu north east India maa (Nagaland)... chella 10 varas thi mhari matrubumhi thii dur chu..... 😓😓😓😭😭... You knocked my heart and soul deep somewhere..... My well wishes always with you...
@VillageRasoi2 жыл бұрын
Thanks
@vbgohil6767 Жыл бұрын
SUPER DAHI TIKHARI MANE KHUB J BHAVE 6 TAMAM BHAI O KHUB AAGAL VADHO TEVI SHUBHECHCHHA
@TheNatureJaGira2 жыл бұрын
દહીંની તીખારી આમતો બધા જ લોકોને પ્રિય હોય છે...સાથે આવા કુદરતી વાતાવરણમા ખાવાની કઈક અલગ જ મજા હોય છે મિત્રો...ખૂબ સરસ
@VillageRasoi2 жыл бұрын
Thanks
@DilipPatel-ex8ok11 ай бұрын
Wow wonderful 👍🙏thank you so much
@mukeshsharma912 Жыл бұрын
Muhh me paani aagya yaar 😊
@gulsamejo2 жыл бұрын
Best rasoi vlog love from thar parker Sindh Pakistan
જગ્યા બહુજ સરસ છે તમારી સાથે જમવાનુ મન થઈ ગયુ.....
@minamehta7916 Жыл бұрын
Hello guys, you are doing great work with our original vegetarian recipes and feeding needy people. Please keep sharing more recipes. God bless you. 🙏🏻
@lataadhangle748111 ай бұрын
आशय व्हिडिओ नक्कीच पाहिले पाहिजे आणि मुलांना सपोर्ट केला पाहिजे किती सुंदर गरीबांना जेवण देतात हे लोकं यांच्या कार्याला सलाम
@alpeshshiyal9384 Жыл бұрын
Ha bhai gujrat vala ni moj😋😘
@AHIR4154.2 жыл бұрын
વાહ...... ભાઈ ...વાહ... આ જે તમે રશોઈ બનાવી ને નાના બાળકો ને જમાડો છો ઈ કામ ખુબ જ શરસ છે...👍🏻અને તમારા જીલા નુ નામ કેજો જરાક
@sngohil13232 жыл бұрын
આ ભાઈઓ અમારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા જાંજમેર ગામના છે અમારા જિલ્લા નું ગોવરવ 🤗🤗
@hareshmavani92252 жыл бұрын
લાલ મરચાં નું શાક બનાવો અમે ખાઈ નહીં પણ જોઇ ને આનંદ તો લ્યે તો ખરા 👏👏👏
@alpeshtrivedi22457 ай бұрын
Vedeo banavta rehjo.. khub sunder and Swadishta Dahi Tikhari❤❤❤👍👍👍👍👍👍👍👍
@nareshbarot1297 Жыл бұрын
ખુબ સરસ આપણો સાચો ખોરાક અભીનંદન ભાઈઓ
@RakeshBhai-yw4rw Жыл бұрын
Kudrati jagya MA Jamva nu Saru chhe👍👌🌿🌿🌿🌿🌿
@sunilchaudhary1274 Жыл бұрын
Modha ma pani layi didhu lya 😋😋👌👌👌jordar video
@VillageRasoi Жыл бұрын
Thanks
@bhargavsoni48342 жыл бұрын
મોજ કરાવી દીધી ભાઈ. મસ્ત બનાવી ભાઈ. આગળ વધતા રહો.
@ManishPatel30302 жыл бұрын
Mouth watering 😋
@prassansinha731 Жыл бұрын
Gujarati thali is best . I have noticed there is wide range of variation in Gujarat cuisine . I basically enjoy surati style gujarati food . In saurashtra Kutch region and North Gujarat people uses lot of oil . Especially ground nut oil 🙂
@abhayram8859 Жыл бұрын
I Just Love Gujarati Cuisine, Last Year I was In Rajkot, And I Tried Every Gujarati Recipe ... I'm Just A Huge Fan Of gujarati Cuisine 💜
@samarthupadhyay806 Жыл бұрын
love the way they are enjoying there lives. Friends, Food, Fun and good surroundings AND AND AND a successful youtube channel supporting there happiness, what else one need to live happily.
@rdxgamer7020Ай бұрын
Kathiyawadi Maro favourite
@ashokkatkar7641 Жыл бұрын
Bahut acha Khana Good Luck
@hiraldobariya40042 жыл бұрын
Bovj saras vidiyo banavo che ho maja aavi gay
@juliesamaroo6788 Жыл бұрын
Awesome recipes 👨🌾👌🇹🇹🇮🇳 congratulations guys
@nimeshparmar2666 Жыл бұрын
ખૂબ ખૂબ આગળ વધો એવી મારે તમને સૌને શુભકામના છે Love you from કેનેડા વાળા
@parmarnaval3460 Жыл бұрын
My location. .diu . ❤ Jay shree ram All the best 🎉
@jalpapatel18222 жыл бұрын
Tamari rasoi khubh saras hoy che sathe tamey bija ne khavdavi raji raho cho good to see all of u keep it up
@joliyasanjay222 жыл бұрын
સુપર દહીંની તિખારી gamdani moj
@x82292 жыл бұрын
Best of luck ...love from narmda ...❤️❤️❤️🚩🚩🚩🇮🇳🇮🇳👑
@kumardipsinhgohil7 Жыл бұрын
બોવજ મસ્ત હો ભાઈઓ 👏🏻👏🏻👏🏻
@kanajibambhaniya38912 жыл бұрын
👍સરસ👍.. દહીં... તિખારી.. 👌... ✅હા.. મોજ.. હા.. 👍👌
@DIP_212 жыл бұрын
આવી જ રીતે સાંજના સમયે ખાવાનું મુકો એટલે રાત્રે મિત્રો સાથે પાર્ટી કરવાનું મન થાય ❤️😅
@VillageRasoi2 жыл бұрын
😃
@laljipatel7630 Жыл бұрын
વાહ મારા ભાઈ ઓ વાહ ખૂબ પ્રગતિ કરો એવી શુભ કામનાઓ
@UkUmku11 ай бұрын
Goood...... Awasome... ..... Khub agal vadho .
@vijaypatel38672 жыл бұрын
Superb superb khub khub saras bhai I am watching in Los Angeles California USA now
@poonamyagnik51862 жыл бұрын
Super hittt video must jordar Jay mataji
@poonamyagnik51862 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Nareshdangadhavi662 жыл бұрын
Nice team work.. Excellent
@rvaghasiya6192 Жыл бұрын
ખૂબ સરસ ..સાદી અને સરળ દેશી ભાષા માં મોજ પડે હો બાકી....ખૂબ આગળ વધો....
@VillageRasoi Жыл бұрын
આભાર
@visionengineering4033 Жыл бұрын
laya laya bhai
@Kukusvlogs0222 Жыл бұрын
આજે ઘરે આજ ટ્રાય કરવો પડશે.. મોમાં પાણી આવી ગયું... જોરદાર હા ભાઈઓ👌🏻👌🏻
@MrVimalmohan Жыл бұрын
So tempting. Dahi lassun is the best. I will make it.
@akashayfan4656 Жыл бұрын
Ap log kitna sweet ho sab jai gujarat
@bhumibadal71452 жыл бұрын
bs jo aa aapdi desi vangio chhe good keep it up
@umeddavda2869 Жыл бұрын
Moj ho bhai. Veg ane Gujrati food. Keep going best of luck.
@VillageRasoi Жыл бұрын
Thanks
@mkworld97442 жыл бұрын
Super thi ee uparrr valaa 😍👍👍
@sheetaltrivedi33807 ай бұрын
Bhai muh ma pani aavi jaye aevi vangi Sarash 👍👍👍✋✋✋
@divyapatel44462 ай бұрын
Excellent Recipi God Bless you All Persons Always Life Time
@yhjethwa34692 жыл бұрын
ખુબ જ સરસ મહેનત કરો છો બધા દીકરા
@rajubhaiparmar9278 Жыл бұрын
JORDAR
@punitsoni9426 Жыл бұрын
Bhai My Mouth Is Watering Literally.. I am Gonna Make Definitely..
@nikhileshsharma3672 Жыл бұрын
यह बाजरे की रोटी और दही की सब्जी, बहुत अच्छा लगा देखकर। बाजरे की रोटी तो हमारे तरफ़ सर्दी में कभी कभी बन जाती हैं। लेकिन दही की सब्जी तो पहली बार बनते देखी है। हम भी कोशिश करेंगे, इस सब्जी को बनाने की।
@milansanghani9075 Жыл бұрын
Super bhaiyo all the best
@KDM0T0 Жыл бұрын
Nice 👍 great video and Dahi Tikhari bhai aapda gujrati ma aavu fist channel che good 👍
@ashapatel6348 Жыл бұрын
Very proud of you all of you ,Rasoi ni kaka mate 💐👌
@Ckr2104....2 жыл бұрын
Mo ma pani aavi gyu ho....
@VijayMachharYT Жыл бұрын
વાહ ! પ્યાર વેજ 🚩🚩💙
@pradipsinhbihola534 Жыл бұрын
Khavani bau ichcha Thayi pan marchu joine Dar lagi gyo .... Jordar aava video lavta ro to joine Ame pan Amara test pramane banavta sikhi Joyiye 👌👌
@pravinrathod6247 Жыл бұрын
વાહ ગુજરાતના સિહ
@vikaskapse4114 Жыл бұрын
I will try at home.... Love from Maharashtra
@thakormahesh3879 Жыл бұрын
બાજરી નો રોટલો આપણી જાન છે હો 😊
@Gauri-xe1oo2 ай бұрын
नमस्ते विलेज रसोई टीम , मै आपके सारे रेसिपीस रेगुलरली देखती हु , एक नंबर होते है , और आपका टीम वर्क , कुकिंग स्किल्स बहुत अच्छे होते है , आपका गांव भी बहुत सुंदर है , एंड लास्टमे जो आप स्कूल के बच्चो को जो खाना खिलाते हो , वो बहुत ही सेवा ` भाव से करते हो ! भारत के हर गांव के युथ ने आपको फॉलो करके , ऐसे कार्य करके भारत देश का नाम रोशन करना चाहिए , और दुनिया के हर एक कोने में ये वैल्यू सिस्टम पहुँचाना चाहिए | 😀👌🙏