कितने साफ़-सुथरे मन से, और साफ़-सुथरे तरीके से बनाई गई, काठियावाड़ी खिचड़ी.. और अंत में प्यारे प्यारे बच्चों को परोसी गई, स्वादिष्ट खिचड़ी... भाई, आप की पूरी टीम का काम superrrrr 👌👌👌
@VillageRasoi Жыл бұрын
Thanks
@bipinmeghani4611 Жыл бұрын
લોકેશન ખુબજ સરસ છે છોકરાઓ ખીચડી સરસ રીતે બનાવી વિડિયો જોવાની મજા આવી 👍 જય માતાજી
@Consyash Жыл бұрын
ગુજરાતી માં આવો કન્ટેન્ટ બનાવવા બદલ આખી ટીમ તથા ખાસ કેમેરા મેન ને ખૂબ ખૂબ અભિનંદન. હજુ વધારે પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ!!!!
@mukeshbhaiparmar6527 Жыл бұрын
Super khichdi recipe. Vah kathivadi khichdi recipe . Super nice work.
@divyapatel44462 ай бұрын
Excellent Recipi God Bless You Always Life Time You All Persons
@nileshgawande8510 Жыл бұрын
Bhai log 🙏🙏 Not only Gujrat But also all An Indian proud on all of u ❤❤❤❤❤💐💐💐💐💐 Keep it up👍👍👍👍👍
@كنوزالسلامي Жыл бұрын
انكم شباب رائعون ومثابرون وطيبين. حفظكم الله وكثر من امثالكم
@sanjay789262 жыл бұрын
One like for the camera man and the little beautiful girl also. 👌👌👍👍
Bahut achcha Laga bacchon ko khilate hue acche 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍
@MorliValaAayar Жыл бұрын
ખૂબ સરસ વિડિયો બનીયો છેઃ આવી જ રીતે આગળ વધો એવી ભગવાન ને પ્રાથના 🙏🏻❤️
@pravinsanja13212 жыл бұрын
વાહ જુવાનીયા આજે તો ખિચડી બહુ સરસ રીતે બનાવી મે આ રીતે બનતી ખિચડી પહેલીવાર જોઈ ખુબ સરસ આ વિડિયો મા મિત્રો ઓડીયો બંધ છે
@VillageRasoi2 жыл бұрын
સરુજ છે
@priyakant372 жыл бұрын
@@VillageRasoi kaha se ho gujrat me ?
@PravinMakwanna2 жыл бұрын
@@priyakant37 Bhavanagar
@ramilamistry10873 ай бұрын
Very nice enjoy your resipi
@makwanavijay1200 Жыл бұрын
ખૂબ સરસ ભાઈ ઓ તમારું આ નવલું નજરાણું જોઈ ને ઘણા બધા યુવાનો ને શીખ મળે એમ છે અને ધન્યવાદ તમને બધા આવું કઈ નવીન કરવાનો આવો સારો વિચાર અવવ્યો..તમારા કામ ની જેટલી પ્રશંસા કરી એ એટલી ઓછી છે..
@VillageRasoi Жыл бұрын
Thanks
@rahulparmar-xl1jk Жыл бұрын
From kerala to Gujarat village cooking
@bhargavsoni48342 жыл бұрын
ખૂબ જ સરસ ખીચડી બનાવી. ખાવાની ઈચ્છા થઈ ગઈ. આગળ વધતા રહો અમારો સાથ તમને હંમેશા મળતો રહેશે. જય માતાજી.
@ravalmanashukh2767 Жыл бұрын
હા👍 મારાં ગરવી ગુજરાતી ભાષાની 🍽️ દેશી 🍲રસોઈ 😋હા
@anilkandoliya3614 Жыл бұрын
Good wark bhu saras khichadi bnavi ane balko pan khush thaya
@kalpanagajbhiye1190 Жыл бұрын
masta banai khicdi muh me pani aaya..
@VijayDwivedi156 ай бұрын
Your all locations are really best.
@jalpapatel18222 жыл бұрын
Dhanay tamara mata pita ne jene ava sanskar apya che bija khavdavi ne khush thavu thxs to all of u saras receipe mane bau bhave khichadi
@VillageRasoi2 жыл бұрын
Thanks
@heenapathan67354 ай бұрын
❤❤❤❤❤😊😊😊so cute bache mashlllaha😍🤗😊😊
@chiragthakor5555 Жыл бұрын
Mst recipe
@hitamodi2636 Жыл бұрын
Mast mu me Pani aa gayi testy
@reshmajethva87307 ай бұрын
MashaAllah kathiya waadi ni yaad aavi gai ho ❤😊 👍👍👍
@jitendarbhogar9252 Жыл бұрын
Bahut hi badhiya aap khub pragati Karo
@santokamar9093 Жыл бұрын
Khub sarash
@anadigaming3342 жыл бұрын
તમી બોવ સારું કામ કરયુ કેમ કે મે ઘણા બધા વીડિયો જોયા પણ તમારી જેવો જથો નથી જોયો અને તોય પણ તમે તમારી મસ્તી માં રહો સવો ધન્ય છે તમારી ટીમને 😋🥰🙏 jåy Måå MôgåL🙏
@cookingwithtai23853 ай бұрын
Bahothi sundar khichadi 👌👌👌👌👌👌👌👌👌👌👌
@financefinance8843 Жыл бұрын
Wah bhai wah.... Moj ho baki
@pavanthakor38359 ай бұрын
jordar jaga par rasvai baavi se best recipe👌👌👌👌😋😋😋
@VijayBhonde-cq7dw Жыл бұрын
Mst.lovely Khichadi
@EverydayEnglishTalk2 жыл бұрын
Bhai view to bhu jordar lidho ch...
@EverydayEnglishTalk2 жыл бұрын
7:00 e je lal vaghar add karyo khichdi ma.... shu vaat ch... moj thyi gyi
@bharatjalera57232 жыл бұрын
Verry verry verry testi muhme pani aa gaya ase hi kam kare or jindagi me or tarraki kare god bless u
@DeepakKumar-tf4xzАй бұрын
VERY VERY GOOD work
@chimankansara267 Жыл бұрын
વાહ ખૂબ સરસ ગિરનારી ખીચડી જેવી જ બનાવી આવું સરસ કામ કરતા રહો ખૂબ ખૂબ અભિનંદન આગળ વધો તમારી ચોખાય જોય ને ખુબ આનંદ થયો ઓલા રૂપિયા લય બે રસોઈ બનાવવા આવે છે એ એ લોકો આવું ચોક્ખું નથી રાખતા તમે તો ખુલા માં બનાવો છો તો પણ ખૂબ સરસ ચોખાઈ રાખો છો ખૂબ આગળ વધો એવી પ્રથના ❤️❤️❤️👌👌👌👌
@VillageRasoi Жыл бұрын
આભાર
@archanadandekar6583 Жыл бұрын
जय श्रीराम , बहुत अच्छी बनायी खिचडी!
@nimeshparmar2666 Жыл бұрын
, હા મારું કાઠિયાવાડ Love you from કેનેડા વાળા
@VillageRasoi Жыл бұрын
Thanks
@heenapathan67354 ай бұрын
❤❤❤❤❤😊😊super haa good👍🥰😊ek number haa❤😊😊😊
@TinaBina-z4u5 ай бұрын
ખૂબ આગળ વધો એવી પ્રાર્થના
@santoshsrivastav5483 Жыл бұрын
Ka khana banate ke achcha lag raha hai 👍🌷
@dipak_parmar1995 Жыл бұрын
waah mara bhaio waah moj kari nakhi tme
@VillageRasoi Жыл бұрын
Thanks
@ShubdaDeshpande-k8z9 ай бұрын
वा भाई वा क्या खिचडी बनाई हे
@chavdakishan8994 Жыл бұрын
રેસીપી સાથે સાથે જે લાસ્ટ માં બાળકોની ખિલખિલાટ જોવા મળી જાય છે ને મારો દિવસ સુધરી જાય છે !! જીવન માં ખુબ આગળ વધો એવી શુભકામના ❤️😀😀😀
@VillageRasoi Жыл бұрын
આભાર
@n.n.jadhavpatil8279 Жыл бұрын
अच्छा उपक्रम है... साऊथ वालों को देख कर अच्छा हो रहा है...
@Dpdpdp798 Жыл бұрын
Excellent….Excellent….Excellent I like the way you folks gave food to kids instead of waste. I am impressed. Keep up the good work…”Bhagwan app sub per Krupa rakhya kare” Jay Shree Krishna
@divipaigwar1210 Жыл бұрын
ap log veg bnate ho etni mehnat se or sabko khushi se khilate ho ye dekh ke bahut acha lgta h aapka chenal babut age bade
@VillageRasoi Жыл бұрын
Thanks
@narayansuthar5716 Жыл бұрын
વીલેજ કુકીંગ ટીમ જે બાલ ગોપાલ ને ભોજન આપો છો .ટીમ ને ખૂબખૂબ આભાર/ધન્યવાર.ખુબ આગળ વધો તેવી શુભેચ્છા.
@punitofficialshrikrishnabh3785 Жыл бұрын
આપની બધી જ રેસીપી સુંદર હોય છે જય દ્વારકાધીશ
@modanparveen5113 Жыл бұрын
Hu pan aa rite j banavu chu 👌joyi ne moh ma paani aavi gyu 😋
@VillageRasoi Жыл бұрын
Thanks
@sameerchaudhari710 Жыл бұрын
So Happy to see our Gujju version of Village Cooking Channel😊.. All The Very Best for the Future👍👍
@ravindramarathe2012 Жыл бұрын
But southern states maharastra don't like this only like mutton official eat maharastra marathi people
@thakornaresh6227 Жыл бұрын
Location in the best 👍
@chalochalo76048 ай бұрын
Thanks for sharing Please tell us the ingredients measurements So we can make it as well
@DhruvPatel-pe1ns Жыл бұрын
એક દિવસ સાઉથ ની વિલેજ કુકિંગ ચેનલ થી પણ આગળ પહોંચો તેવી શુભેચ્છા
@VillageRasoi Жыл бұрын
Thanks
@lalitbhaichotaliya3463 Жыл бұрын
Kubashras 👍👍👏👏👏
@marumahesh2627 Жыл бұрын
અલા એના તો ગાભા કાઢી નાખવાના 😂😂😂
@ripalchauhan5207 Жыл бұрын
Kya gaam thi chho tame, location bov saru hoy chhe tamaru rasoi banavanu
@renujagasia5031 Жыл бұрын
Khichri is the most economical food to make in bulk and so satisfying
@JackHarper5 Жыл бұрын
Wah... chula ni khichdi ne batuk bhojan... khub saras... location jordar che.. kai jagya che... mahadev har
@VillageRasoi Жыл бұрын
Thanks - Location - Gopnath ni Bajuma Rajpara che tyanu
@farida1937 Жыл бұрын
MashaAllah Allah accept your charity.❤ Stay blessed.
@ShailaNikam Жыл бұрын
बहुत अच्छा काम करते हो तुम👌👌👍👍😋
@jigssolanki25732 жыл бұрын
Best gujrati food chenal
@purnimapala76302 жыл бұрын
ખૂબ સરસ 👌 તમારા બધા લોકેશન સુંદર હોય છે ક્યાંનુ લોકેશન છે તે પણ જણાવો તો મજા પડી જાય ……
@dhapasanjay7032 Жыл бұрын
Zanzmer beach
@vikrantshah1144 Жыл бұрын
Waah Khubaj Saras .
@vasudevraghvendra64288 ай бұрын
This is best compared to work of food taster.. they are preparing tasty food and serving hungry people
@MahasukhMeghani Жыл бұрын
so nice work. Feeding innocent child is with No words.
@Mamtarajuandfamily2 жыл бұрын
જોરદાર વિડીયો બનાવ્યો ભાઈ મોજ આવી ગય
@dr.dhavalkumarsalvi495 Жыл бұрын
Good job
@jaysreekrishnavideo71652 жыл бұрын
Zazmer ti lago so
@suekumar10778 ай бұрын
Exceptional.Thank you.
@ashishdesai4868 Жыл бұрын
Jordar khichadi 💫💫 Bas aavij rite mehnat karta raho 🎉
@TastyStreetFoods Жыл бұрын
jordaar baki !
@rajaramdev2282 Жыл бұрын
Saras
@meetlakhtariya6255 Жыл бұрын
ખુબ જ સરસ મજા આવી જોવાની.
@heenapathan67354 ай бұрын
Ek number haa❤😊😊
@JIKUME4897 ай бұрын
Bahut hi sarahniye kadam Jo dusro ke liye jita he vo hi asli vijeta he , muje bhi pahle khana banana nhi aata tha fir aapka video dekhkar me motive huaa , jb aap bna sakte ho to koi bhi kyo nhi , thanks ❤🎉
@heenapathan67354 ай бұрын
❤❤❤❤😊so yummy😋😊😊😊😊mujhe pansad hai haa❤😊😊😊😊😊
@rishithakur4770 Жыл бұрын
Great work for veg families
@gamefunevlogs Жыл бұрын
વાહ...સરસ ભાઇ..
@yogendrakatrojwar1972 Жыл бұрын
भाई ...मैने आज तक इतना सुंदर व्हिडिओ नही देखा.....❤
@krutika_Jaisar Жыл бұрын
Amazing.....work..... 👍🏼❤
@thuyain6085 Жыл бұрын
Wow,such a beautiful nature.
@harshfataniya2 жыл бұрын
તમારા વીડિયો જોઈ મોઢામાં પાણી આવી જાય છે. ખાવાનું મન થય જાય છે 😋😋😋
@aniruddhkarode9984 Жыл бұрын
सरस
@MeghaNuRasodu Жыл бұрын
Very nice video... હું પણ ભાવનગરથી છું... Proud of you 😊😊😊
@dvkaushal5319 Жыл бұрын
Very good boys . In other channels people only cooking non veg and serving to Small childerns . Kids should not eat nonveg But you guys are cooking veg food and serving that is good very good .Kudos to you
@iam.Sreepurna Жыл бұрын
Very nice. Feeding to the needy..kids👏👏
@niravbhatt787 Жыл бұрын
Pure hygienic recipe
@sarikhkhan5027 Жыл бұрын
Kitna khub Surat njara h dil Chu liya apk video ne or khichdi to yammy lag rahi h 🥰🥰🥰
@ravigavarshettiwar7671 Жыл бұрын
एक चॅनल मिला व्हेज का बढिया thank you भगवान 😊
@harsham8739 Жыл бұрын
Nice Recipe...👌👌👌👍👍👍😋😋😋
@usharani80272 жыл бұрын
Hi guys ! ! Suuuuuuuuuuper ! ! Last you are serving small kids very nice and suuuuuuuuuuper ! Thank you dears ! GOD bless you all ! ! SRI RAMA JAYAM .
@rajeshwarichavda5748 Жыл бұрын
Bahu saras vlog 🙏
@basantroongta258 Жыл бұрын
इतने सुन्दर वातावरण में इतनी सुन्दर सीनसीनरी अप्राकृतिक सुन्दरता बहुत अच्छा लग रहा है। शुद्ध देशी खेती की सब्जी क्या बात है बिना मन के भी इन्सान को भूख लग जाए।❤️🥀🥀😀👍👌🥳🌹😋💕♥️
@VillageRasoi Жыл бұрын
Thanks
@krishanaa4463 Жыл бұрын
Super food and good work
@sunilsolanki5144 Жыл бұрын
Nice recipe 😊😊😊
@basantroongta258 Жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍🥳 बहुत अच्छा लगा कि आप सब एकसाथ मिलकर इतना स्वादिष्ट और पौष्टिक आहार करते हो गुडिया को प्यार कैमरा मैन का धन्यवाद इतना सुन्दर विडियो बनाया है 🙏❤️🥀🧡🌷🎈💞❤️
@VillageRasoi Жыл бұрын
Thanks
@gitnigilloli138 Жыл бұрын
ખુબ જ સરસ 🙏🙏🙏🙏 બાપા સીતારામ 🙏🙏🙏🙏🙏
@khanabadosh1031 Жыл бұрын
મમ્મી પપ્પા એ તમારા વિડિયો જોયા બંને ને ખૂબ ગમ્યા આમ જ સરસ રસોઈ બનાવ્યા કરો ને બધા ને જમાડતા રહો .... ❤️
@VillageRasoi Жыл бұрын
આભાર
@patelmanu91275 ай бұрын
Humko bhi khane ka man ho raha hai bhai aap kahan se ho Somnath ke lag rahe ho
@rakeshpanchal3344 Жыл бұрын
તમારાં લોકો નો સમુહમાં રસોઈ બનાવવાની કામગીરી જોઈને બહું જ આનંદ થયો ❤ તમને સર્વેને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું ❤️💐🙏🏼😊👌👍❤️💪🇮🇳💪 તમારું લોકેશન બહું જ સરસ અને કંઈક અલગ જ હોય છે 👍😍👌❤️🙏🏼