Dang Darbar: એક દિવસ માટે બનતા આદિવાસી રાજાઓનું જીવન કેવું છે?

  Рет қаралды 82,316

BBC News Gujarati

BBC News Gujarati

4 жыл бұрын

ગુજરાતનો ડાંગ જિલ્લો તેના પ્રાકૃતિક સૌંદર્ય અને આદિવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને કારણે જાણીતો છે. પ્રકૃતિની ગોદમાં આવેલા ડાંગના મુખ્યમથક આહવામાં ભરાતા ડાંગ દરબારમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ બંનેનો મેળાપ થાય છે.
ડાંગના આહવામાં ભરાતો ડાંગ દરબાર આદિવાસીઓની ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખવાનું એક માધ્યમ બન્યો છે.
હોળી પહેલા શરૂ થતા ત્રણ દિવસના આ મહોત્સવમાં આદીવાસીઓનાં જનજીવન, રીતરિવાજો, પહેરવેશ, રહેણીકરણી અને માન્યતાઓને નજીકથી જોવા જાણવા અને માણવા છે.
અહીં વર્ષો જૂની પરંપરાપ્રમાણે ડાંગના પાંચ રાજાઓનું સન્માન કરીને તેમને વાર્ષિક પેન્શન એટલે કે સાલિયાણું આપવામાં આવે છે. અહીં સંગીત અને નૃત્ય સાથે ડાંગ દરબાર ના પ્રથમ દિવસે સવારે રાજાઓને બગીમાં બેસાડી નગરમાં ફેરવવામાં આવે છે.
પછી રાજ્યપાલ જાહેરમાં આ રાજાઓને શાલ ઓઢાડીને પોતાની સાથે લાવેલ ભેટ સોગાદો આપી સ્નમાનિત કરે છે, સાથે રાજાઓ માટે સરકારે નક્કી કરેલ સાલીયાણાની રકમ આપે છે. દરબારમાં મહામહિમ પોતાના મુખે રાજાઓની સૌર્યગાથાનું વર્ણન કરી નવી પેઢીને તેમના રાજાનો ઇતિહાસ કહે છે.
અહીં ત્રણ દિવસ સુધી સંસ્કૃતિક નૃત્યુ, વાદ્યો અને જૂની પરંપરા સાથે આ ઉત્સવ ઉજવાય છે. પરંતુ ડાંગ દરબાર એક દિવસની જાહોજહાલીથી ક્યાંય દૂર ડાંગના હાલના રાજાઓ અને તેમનો પરિવાર હાલ ગરીબીમાં જીવન ગુજારી રહ્યો છે.
સરકાર તરફથી મળતા સાલિયાણામાં તેઓ જીવન નિર્વાહ કરી શકે તેમ નથી. તેમને મળતું સાલિયાણું રાજવી પરિવારો વચ્ચે વહેંચી દેવું પડે છે.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 34
@sidhhrajsinhjadeja3761
@sidhhrajsinhjadeja3761 2 жыл бұрын
Jay aadivasi smaj 🙏🙏🙏🙏🙏
@bhattshivani2318
@bhattshivani2318 2 жыл бұрын
Jay aadivashi samaj. 🙏🏻🙏🏻
@dhruvilpatel1425
@dhruvilpatel1425 4 жыл бұрын
Jay aadivasi🙏
@sangodpintubhai3109
@sangodpintubhai3109 2 жыл бұрын
Jai adivasi 🏹🏹🙏🙏🙏
@gaurav5208
@gaurav5208 2 жыл бұрын
🏹Jay adivasi 🏹
@themushafirujju147
@themushafirujju147 2 жыл бұрын
Jay adivasi 🇮🇳
@AshwinPargi
@AshwinPargi 4 жыл бұрын
Jay adivasi
@timlimusiclovers1335
@timlimusiclovers1335 4 жыл бұрын
જય આદિવાસી
@darshanapatel2859
@darshanapatel2859 Жыл бұрын
Jay adivashi
@bhoyakanayal2832
@bhoyakanayal2832 3 жыл бұрын
Nice bro
@bhoyakanayal2832
@bhoyakanayal2832 3 жыл бұрын
Super
@bhadreshrathod470
@bhadreshrathod470 4 жыл бұрын
Love dang
@amrattumbada4161
@amrattumbada4161 3 жыл бұрын
Waez
@kamleshmohaniya9814
@kamleshmohaniya9814 Жыл бұрын
Bhil Thakur Kshatriya Samaj 🏹🏹🏹🏹🗡️⚔️🗡️⚔️⚔️🗡️⚔️⚔️🗡️⚔️ Dang DarbaR Bhil 🏹🏹🏹🏹🏹🏹🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
@amrattumbada4161
@amrattumbada4161 3 жыл бұрын
I am ready for some people
@pawarvinesh9938
@pawarvinesh9938 2 жыл бұрын
Tlotok
@Torush
@Torush 2 жыл бұрын
ABHAYAM
@vaghelaarvind1261
@vaghelaarvind1261 Жыл бұрын
કેટલી ભોળી પ્રજા ના સ્વાર્થ ના લોભ લાલચ
@AshwinPargi
@AshwinPargi 4 жыл бұрын
Jay johar
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 4 жыл бұрын
ડાંગના રાજાઑનુ શોષણ અંગ્રેજોએ કર્યું એ સમજી શકાય એમ છે ! એ લોકો પરદેશી હતા ! પરંતુ હવે શું ? આજે કોના દ્વારા શોષણ થાય છે એ લોકોનું ? એ લોકો પરદેશી છે ? કોઈ પણ સરકાર હોય એમની વ્યથા કોણ સમજી શક્શે ?
@patel6029
@patel6029 2 жыл бұрын
A pan rajput j che Kannoj na Suryavmshi Rathod rajput PAN Bhil loko sathe rehta etle bhil ma avi gaya .
@thakorbhaipatel3778
@thakorbhaipatel3778 2 жыл бұрын
@@patel6029 😂😂😂
@joharkediwaneadivasi8601
@joharkediwaneadivasi8601 2 жыл бұрын
@@patel6029 😁
@vijaysinhjadeja4796
@vijaysinhjadeja4796 2 жыл бұрын
Hk
@Administrative_IT
@Administrative_IT Жыл бұрын
Election Vakhate sara pratinidhi ne vote aapo , BJP ne vote aapo
@deepakrana8298
@deepakrana8298 Жыл бұрын
Dang na 5 bhil rajao
@AshwinPargi
@AshwinPargi 4 жыл бұрын
Real owner of india....
@ajaysharma8830
@ajaysharma8830 3 жыл бұрын
Time for these adivasis to let go of their old cultures and move on and keep up with the times...otherwise the time will make them extinct...becuz the rest of the world is moving ahead fast...this is the harsh reality of life..those who can't adapt n change are destined to perish....how long these adivasis will remain clinging to their old cultures...time to move on guys
@bhoyakanayal2832
@bhoyakanayal2832 3 жыл бұрын
Nice bro
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 491 М.
ડાંગ દરબાર Dang Darbar
18:07
RT Dangi Comedy
Рет қаралды 168 М.