kzbin.info/www/bejne/aqTEl6mEmNCMZ6c આ વાદળી લીટી પર અડો ને જોવો ખ્રિસ્તી મિશનરી વાળા કેવી રીતે લોકો ને મૂર્ખ બનાવે છે.
@gamedrivar8 ай бұрын
भगवान नई बेटा मोदी ने बोलावो भगवान नई गवर्मेंट ने कहो
@rajanikantmakwana66078 ай бұрын
આભાર દેવાશી બેન હકીકત બહાર લાવવા માટે આ લોકો માં શિક્ષણ ની બહુ જ જરૂર છે
@bharatvashi7546 Жыл бұрын
ખૂબ સરસ દેવાંશી બેન. બહાર જે દ્રશ્ય દેખાડવામાં કે દેખાય છે હકિકત માં વાસ્તવિકતા ઘણીવાર અલગ હોય. તમે ખૂબજ મહત્વના મુદ્દા ને સ્પર્શ કર્યો. જમીની વાસ્તવિકતા ધર્મ, શ્રધ્ધા અને માન્યતાઓ વિ. દૂષિત રાજકારણમાં છેવાડાના માનવી, સમાજને ભૂલાય રહ્યો છે, એને ફક્ત સત્તા મેળવવા ના મતદારોજ માત્ર બનાવી રાખ્યા છે
@priyaldesai111 Жыл бұрын
kzbin.info/www/bejne/aqTEl6mEmNCMZ6c આ વાદળી લીટી પર અડો ને જોવો ખ્રિસ્તી મિશનરી વાળા કેવી રીતે લોકો ને મૂર્ખ બનાવે છે.
@sajanshing91712 ай бұрын
ધન્યવાદ દેવાંશીબેન આટલા દુર દુર લોકોની પરિસ્થિતિ જાણો અને સરકાર સુધી પહોંચાડવા બદલ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@dr.d9159 Жыл бұрын
આ પહેલી ચેનલ છે જે આજે હકીકત બતાવે છે .જેના બદલ આભાર 🙏
@AamuAdivasi Жыл бұрын
દેવાંશી બહેન થોડું બંધારણ સ્ટડી કરો આદિવાસીઓ માટે પોતાના કસ્ટમરી લો હોય છે, જો તેઓ કહે કે આદિવાસી હિન્દુ માંથી ખ્રિસ્તી બન્યા તો સૌ પ્રથમ આદિવાસી ઓ આદિવાસી જ હતા પછી હિન્દુ માં ધર્માંતરણ પામ્યા પછી ખ્રિસ્તીમાં ધર્માંતરણ પામ્યા કારણકે આદિવાસી સમાજ હિન્દુ લગ્ન ધારો લાગુ પડતો નથી જેથી આદિવાસી સમાજ માં છૂટા છેડા કોર્ટમાં થતા નથી બાકી તો તમે બંધારણ નો ઊંડાણમાં અભ્યાસ કરો અને હિન્દુ હોય કે ખ્રિસ્તી બધા જ ધર્મ માં આદિવાસી સમાજ ફસાઈ ને પોતાના પૈસા અને જમીન અને સમય ગુમાવે છે.
@yashchaudhari6827 Жыл бұрын
Sachi vat
@karansinhmakwana6557 Жыл бұрын
ભાઈ પહેલા તો બધાજ આદિવાસી જ હતા
@aadivasitribal6360 Жыл бұрын
Sachi vat 👍🏿
@patelmitesh4941 Жыл бұрын
Sachi vat
@jonsangamit9613 Жыл бұрын
Sachi vat bhai
@mrmahesh9569 Жыл бұрын
જે પરમેશ્વર પર વિશ્વાસ કરે તેને સાજાપણ છે
@swamishreeji4344 Жыл бұрын
હજી ઘણું બધું છે આ બહેને માત્ર ૫૦ ટકા હકીકત બહાર લાવ્યા છે અમે BAPS સંસ્થા માંથી દર વર્ષે ૧૫૦જેટલા ભણેલા યુવાનો ને આજે સંસ્થા ઉકાઇ બાજુના વિસ્તારો માં મોકલે છે હું પણ એકવાર એમાં ગયેલો , દુઃખ આપણને કે એક વિદેશી ધર્મ ભારતમાં આવી કેટલું ખરાબ ધર્મ પરિવર્તન કરે છે., એક પ્રસંગ પણ અમારી સાથે થયેલો અમે ત્યાં ગયેલા ત્યારે ગામ ના પાદરી ને મળ્યા હતા ત્યારે એ પાદરી અમને કહે અમરે ત્યાં લોકો અમદાવાદ વડોદરા અને આજુ બાજુ ના દરેક ગામ થી સારવાર લેવા આવે ને હું પ્રાથના કરું અને holly water આપુ એટલે એમને સારું થઈ જાય. પછી મે ચર્ચ જોયું તો મને એમાં અમુક દવાઓ પણ જોવા મળી એટલે મે પાદરી ને પૂછ્યું આ સેના માટે તો તે કહે આ બાસ અહી દર્દી આવે એમના માટે , holy water માં આજ વસ્તુ નાખી અભણ આદિવાસી ને આપી દે એટલે પેલા દર્દી ને ધર્મ ના લીધે સારું થયું લાગે , પછી મે પાદરી ને ત્યાર પૂછ્યું કે તમારી પ્રાથના અને holly water થી આજ સારું આટલા બધા ને થાય છે તો તમે આ પાણી લઈ તમારા ધર્મ ગુરુ પોપ ને આપો તો કેટલું સારું એમને ૧૨ રોગો છે તો એ સ્વસ્થ થઈ જાય, પાદરી જવાબ ના આપી શક્યા. પછી મે પૂછ્યું કે કાકા તમારા ઘરે કોઈ મૃત્યુ જ નહિ પામતું હોય તમારી પ્રાથના ના લીધે બધા જીવતા જ રહેતા હસે . આ બધું એક જ નિદર્શન છે કે આ લોકો ધર્મ ના નામ પર ધર્મ પરિવર્તન કરે છે .હું એક જ વિનંતી કરીશ કે દરેક યુવાને ભણવાનું પુર્ણ કરી ખાલી ૩દિવસ આ જગ્યા એ જવું ને ધર્મને બચાવવો.
@thakorbhaipatel3778 Жыл бұрын
દેશ આઝાદ થયો પછી જ શિક્ષણ વધ્યુ. જો કે જેટલુ વધવુ જોઈએ એટલુ ન વધ્યુ ! એક ભાઈએ કહ્યુ તે પ્રમાણે 40 વર્ષથી હિન્દુ ધર્મ પાળે છે. એ પહેલા આદિવાસીઓ ને હિન્દુ ગણવામા આવતા ન હતા. આજે શિક્ષણ હજુ નથી વધ્યુ ,એટલી હોસ્પિટલ પણ નથી વધી પરંતુ મંદિર અને ચર્ચ વધી ગયા.
@thakorbhaipatel3778 Жыл бұрын
શિક્ષણ હોય તો અંધશ્રધ્ધા માથી બહાર આવી શકે. જેથી ધર્મ બદલવાની જરૂર ન પડે.
@swamishreeji4344 Жыл бұрын
@@thakorbhaipatel3778 તો ભાઈ ૪૦ વર્ષ થી પિકચર ના થીએટર અરે એટલું નહિ ૫૦ કરોડ થી પણ વધુ ની બોલીવુડ ની મૂવી ઓ બને છે , અરે ભાઈ લગ્ન ના ખર્ચ પણ અત્યાર લાખો માં જાય ત્યાર તમારા જેવા સમાજ સેવકોને હોસ્પિટલ ની કેમ યાદ નહિ આવતી , આવા ખોટા ફેલ ફતુર ની જગ્યાએ આપડે હોસ્પિટલો બંધાવી હોય તો કેટલું સારું.પણ આપે કાઈ કર્યું?? બસ સમાજ ની વાત આવે એટલે મંદિર પર જ નિશાન ભાઈ તમે પણ આજે એ મંદિર ના લીધે જ બચ્યા છો બાકી ક્યાં પાકિસ્તાન જેવી હાલત માં પડ્યા હોત.
@swamishreeji4344 Жыл бұрын
@@thakorbhaipatel3778 આ દેશમાં 2 ચોપડી વધુ ભણી એટલે મંદિર જ નકામું હોસ્પિટલો કરો તો ભાઈ તમારી જાણ માટે કહ્યુ છું તમે જે કંઈ ભણ્યા તે બધું આ મંદિર ની જ દેન છે બાકી આજથી ૧૦૦૦વર્ષે પહેલા મુગલો આવ્યા ત્યાર બધી વિદ્યા સળગાવી જ નાખેલી પણ તોય આ હિન્દુ બચ્યો કારણ મંદિર સાસ્ત્ર બળ્યા પણ સંત જીવતા હતા એમને આ સંસ્કૃતિ ને સાચવી. આજે તમારા થી પણ વધુ ભાને લા હિન્દુ સંસ્કૃતિ પર અધ્યન કરે છે ને તમારે હોસ્પિટલો જોઈએ અને એ થી પણ મોટી વાત કહું આયુર્વેદ એ આ મંદિર ધર્મ જ્ઞાન ની જ ભેટ છે બોલો હવે કાઈ કહેશો ? કે મંદિરે ની જગ્યા એ હોસ્પિટલ જોઈએ ? તમે ટેકસ સરકાર ને ભરો છો તો એમને કહો કે કરે અને ના કરે તો મંદિર નો શો વાક , આ વસ્તુ માત્ર હિન્દુ જ બોલી શકે અને પણ હલકો હોય ને એજ બાકી સાચો હિન્દુ ક્યારે ના કહે. . મુસલમાન ક્યારે મસ્જિદ ની જગ્યા એ હોસ્પિટલ ની માંગ નહિ કરતો . ધર્મ તેની માટે આદર્શ છે પણ તમારા જેવા અધકચરા ને મંદિર સામે જ વિરોધ ચડે. બોલીવુડ વરા ને કહો મૂવી ના બનાવે , સરકાર ને કહો રમતો ipl પાછળ કરોડો ઉડે એની જગ્યા એ આ પૈસા ને હોસ્પિટલ બનાવી જોઈએ, તો સારું આપડે ઠાકોરભાઈ ત્યાં જઈને ક્રાંતિકારી કરો bow badha sambhdse.
@shashikantsolanki58539 ай бұрын
ઓનલી જીસસ. તારે પણ ઈ સુ ની જરૂર છે
@hiteshbhaipawar Жыл бұрын
હું મરી જઈશ પણ ધર્મ પરિવર્તન નહી કરું, સુખ અને દુઃખ આવવાનું છે
@mrkabhikabhie46719 ай бұрын
आदिवासी वासी भाई को धर्म के लोगो ने बाट दिया हे हिदू गए तो हिदू आदिवासी बना दिए मुस्लिम गए तो मुस्लिम बना दिए ईसाई गए ईसाई बना दिए और ये सारी बात अब आदिवासी समझ गए हे अब आदिवासी सारे धर्म छोड़ रहे हे और सिर्फ आदिवासी बनकर जी रहे हे जैसे राजस्थान के आदिवासी गुजरात के आदिवासी को आदिवासी के जंतर मंतर पर धरना के वीडियो देखना चाहिए पता चलेगा आदिवासी ने धर्म छोड़े हे प्रकृति की पूजा करते हे जय आदिवासी
@AnilkumarSable8 ай бұрын
ધર્મ પરિવર્તન કોઈ નથી કરતું. જીવન પરિવર્તન કરતાં હોય છે.
@VishalPatel-ed1xl8 ай бұрын
Yea
@TheLuciferHill8 ай бұрын
*12:48** સાચી વાત! 👍* *12:59** 👍*
@Sankalp10M8 ай бұрын
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी। - जोमो केन्याटा
@mrneel8279 Жыл бұрын
આદિવાસીઓનો કોઇ ધર્મ નથી. જય આદિવાસી...🌾🌿🏹🏹🏹
@mbhagat6165 Жыл бұрын
જય જોહર 🌾🏹🏹 જય આદિવાસી 🏹🌾
@kamleshdodiyar4402 Жыл бұрын
🌳🌴🌱🏹જય જોહર 🏹 જય આદિવાસી 🏹🌳🌴🌱
@Facts_about_Science_ Жыл бұрын
Jay johar
@Jamesdon000078 ай бұрын
બધા જ આદિવાસી વિસ્તારમાં આવી પરિસ્થિતિ છે
@abhaysinhrajputsstudy7715 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન અને આભાર જમાવટ અને ખાસ તો દેવાંશી બેન કે તમે અકલ્પનીય વિસ્તારો ની અને સમાજો ની વાસ્તવિકતા સામે લાવો છો
@sunilmvkgujaratsunilmvkguj29273 ай бұрын
Good good very good videos banaya aapne 👍👍👌👌👍👍👌👌🖐🖐🙏🙏🙏
આદિવાસી હિંદુ નથી. આદિવાસી પ્રકૃતિ ઉપાસક છે આદિવાસી હિંદુ મેરેજ એક્ટ, 1955 હેઠળ આવતા નથી .દરેક વ્યક્તિને કોઈપણ ધર્મને અનુસરવાની સ્વતંત્રતા છે - ( કલમ 25 થી 28 ભારતીય બંધારણ). આદિવાસી વનવાસી પણ નથી, આદિવાસી નામ ભૂંસી નાખવા માટે વર્તમાનમાં આપણને વનવાસી કે ધર્મનું નામ આપવામાં આવી રહ્યું છે. આદિવાસી એટલે એવા લોકો કે જેઓ અનાદિ કાળથી ત્યાં રહે છે. જાગો ....આદિવાસી ...જાગો ...શિક્ષણ પ્રાપ્ત કરો ! જય જોહર .... Credit:- Konkani Yuna AADIWASI is not a Hindu. AADIWASI is nature worshipper. AADIWASI do not come under the Hindu Marriage Act,1955 .Everyone has the freedom to follow any religion - ( articles 25 to 28 Indian constitution) . We are also not a VANVASI , To erase the AADIWASI name, we are being given the name of VANVASI OR RELIGION in the present. Adivasi means people who have lived there since time immemorial.
@NNNNNNNNNNN415 Жыл бұрын
Sacho vat bhai aamj apde apda samaj ne dharm ma jodavva thi bachavvano 6,Kdk Johar
@thakorbhaipatel3778 Жыл бұрын
👆100% ✅✅✅👍
@mbhagat6165 Жыл бұрын
100% સાચી વાત 👌👍
@selfdiscipline5134 Жыл бұрын
Prakriti pooja kare e hindu. Christian matra jesus ne mane chhe.
@priyaldesai111 Жыл бұрын
Adivasi ne pan devio hoy 6. To khali prakruti na upasak kevi rite. Hindu pan prakruti ni puja kare 6.
@rgv71 Жыл бұрын
ધર્મ નિરપેક્ષ દેશમાં "ધર્મપરિવર્તન " શબ્દનો ઉપયોગ કેટલા અંશે સાચો/ખોટો?
@hardikdhodia1118 Жыл бұрын
ધર્મના આધારે આદિવાસીના ભાગ પાડવા બદલ ખુબ ખુબ આભાર
@priyaldesai111 Жыл бұрын
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
@manishdamor128 Жыл бұрын
आदिवासी ना हिंदु है ना Christian 🏹🏹🏹🏹
@patelmitesh4941 Жыл бұрын
Right bhai
@Fjfjdjck Жыл бұрын
To tum kisi ki najayaj Aulaad Ho 😹😹😹😹😂😂😂🤣🤣
@babyblink8755 Жыл бұрын
Agreed
@ajayrajput2765 Жыл бұрын
Mere sare aadivashi friends kattar Hindu hi he
@Facts_about_Science_ Жыл бұрын
Right Jay johar 🙏🙏
@makawanavijay7656 Жыл бұрын
ખુબ ખુબ આભાર દેવાંશી બેન..તમારી મીડિયા જમાવટ માં ખુબ જ સારું કર્યે કરી રહ્યા છો....ખાસ તો આ વિસ્તાર માં શિક્ષણ ની કમી સે બાકી કય નાય.......
@vasavabhagubhai4429 Жыл бұрын
બેન સારૂ શિક્ષણ તો ખિસ્તી ધર્મ વારા જ આપે છે હિંદુ ધર્મ વારા આદિવાસી ઓને સારૂ શિક્ષણ આરોગ્ય કેબીજી મદદ કરવાની જગ્યા એ્મણે ગુલામ બનાવવાનુ વધારે પસંદ કરે છે એટલે અમારા લોકો ખિસ્તી ધર્મ અપનાવે છે જયજોહર જય આદિવાસી ભરૂચ
@kennychristian76488 ай бұрын
100%
@vasavasagar87378 ай бұрын
आदिवासी समाज के लिए एकलव्य, मोडेल, आदर्श निवासी, जेसी स्कुल मे पढाना, चाहिये नही की मिशनरी, हमारी संस्कृती को बचाना हे
@dashrathpatel37278 ай бұрын
સારુ ભણતર જો ખ્રિસ્તી ધર્મ vara આપતા હોય તો અમારા પટેલ, શાહ, ઠાકોર સમાજ મા કેમ બધાં હવે sixit છે?નોકરી કરે છે? આ એક માન્યતા છે સારુ sixan તમારા ભલા માટે નઈ aena ખ્રિસ્તી ધર્મ ના misson માટે આપે છે? કેમ કોઈ અમારા ત્યાં kanvart કરવા માટે નથી આયો અહીં માર પડે aetke
@as300058 ай бұрын
When the missionaries arrived, the Africans had the land and the missionaries had the Bible. They taught us how to pray with our eyes closed. When we opened them, they had the land and we had the Bible. - Jomo Kenyatta
@Sankalp10M8 ай бұрын
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी। - जोमो केन्याटा
@bariabudhabhai5014 Жыл бұрын
ધર્મ પરિવર્તન રોકવાનુ કામ આશારામ બાપુ કરી શકે.
@ramjichauhan4669 Жыл бұрын
Aavo Loko ne baltakari pakhandi kahi ne jail ma puravi potani sazi Puri kre che
@Anonymous-cq8rp Жыл бұрын
@@ramjichauhan4669 E court ma proof thayel vastu 6 to koi angadi na chindhi ske
@hindukishanmevadaukaidam Жыл бұрын
આસારામ બાપુ ને જો દગો કરીને જેલમાં ના ફગાવ્યા હોત તો આજે આદિવાસી સમાજ નો ઉદ્ધાર થઈ ગયો હોત! पालिटिक्स है भाई 😂😂
@pronakkumarvarsingbhai7468 ай бұрын
😂😂😂😂😂😂
@natureclick92288 ай бұрын
Tu Dalali Lage Christi Dharm no
@dipakgamit4751 Жыл бұрын
હું આદિવાસી છું,પ્રકૃતિ પ્રેમી છું અને ઈસુ ખ્રિસ્ત નું અનુસરણ કરું છું.
@rubenrathva1502 Жыл бұрын
Yes brother 💝
@akashvasava7059 Жыл бұрын
Same to you brother 🏹
@dipakgamit4751 Жыл бұрын
@निखिल जैन જૈન વાણિયાઓ થીત તો મુક્તિ મળી જે આદિવાસીઓ ને વ્યાજ ના બંધન માં રાખતા હતા.
@dipakgamit4751 Жыл бұрын
@निखिल जैन વાણિયા ઓ આદિવાસી ઓને વ્યાજે પૈસા આપતા હતા કે નહિ?અને ઊંચા વ્યાજે વસૂલતા હતા.
@akashvasava7059 Жыл бұрын
@निखिल जैन જાતિ અને ધર્મ બંને ભિન્ન બાબતો છે. જાતિ જન્મજાત છે જ્યારે ધર્મ એ વ્યક્તિગત આસ્થા નો વિષય છે.
@Gotpadaprimaryschool Жыл бұрын
દેવાંશીબેન તમે ખુબ સરસ કામ કરો છો 💐
@Gotpadaprimaryschool Жыл бұрын
મારાં સૌથી પસંદીદા પત્રકાર છો તમે 💐
@jitendrabhoye5378 Жыл бұрын
Ben બાઈબલ વાચી લિજો તમને સત્ય માર્ગ ખબર પડી જશે મને તમારો contek nabar aapjo ડાંગની બધી ખબર આપીશ આ અંધ શ્રઘi નથી સત્ય બાબત છે
@PareshPanasuriya2 ай бұрын
Very good 👍 Jay mamadev
@mukeshkumarbhagora276 Жыл бұрын
बेन, यह पूरा एक सड्यंत्र है बीमार लोगों को अगर ठीक करते हैं तो धर्म बदलानी की क्या जरूरत है, जय आदिवासी 🏹🙏🙏
@williesmacwan2839 Жыл бұрын
Dharam badal k woh khush hai.lokshahi me itna to kar hi sakte he.sawal puchne par usne kaha hum ab dharam parivartan nahi karenge.jawab mil gaya.
@tripleh705 Жыл бұрын
धर्म परिवर्तन का सबसे बड़ा कारण ये हे की खुद को ऊंचा मान ने वाले हिंदू , आदिवासी को हिंदू नही समझते उनसे भेदभाव करते हे नाही उनका साथ देते
@thakorbhaipatel3778 Жыл бұрын
@@tripleh705 बिल्कुल सही बात है ! दुसरा कारण शिक्षा का अभाव, हॉस्पिटल का अभाव ।
@priyaldesai111 Жыл бұрын
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
@priyaldesai111 Жыл бұрын
@@williesmacwan2839 બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
@anilgamit9257 Жыл бұрын
વિસ્તાર પ્રમાણે સમાજના રીત રિવાજ અને ધર્મ ની સાચી માહિતી માટે કોઈ શિક્ષિત અને સમજદાર વ્યક્તિ જોડે માહિતી મેળવવાનો પ્રયાસ કરો.દેવાસીબેન.
@MrHarsh-mx1mi Жыл бұрын
હાચી વાત
@chetanpatel90898 ай бұрын
Right 💯
@AshishPatel-wi5jc8 ай бұрын
અશિક્ષિત શું વિચારે છે એ વધુ મહત્વનું છે ભાઈ. અહીંયા એમને ખબર પડે છે કે નહિ એની પરિક્ષા નથી કરતા પરંતુ શા માટે પરિવર્તન જોવા મળે છે તે જાણવાનો પ્રયાસ છે.
@rasit561 Жыл бұрын
ઈસુ પ્રભુ ને જેણે ઓળખ્યો એ મહાન છે, ઈસુ પ્રભુ જીંદગી બદલતા હે એક વાર અનુભવ કરો ☦️⛪😇
@brijeshchaudhari83699 ай бұрын
ખ્રિસ્તી લખાવજો..હવે
@Hukum28299 ай бұрын
Jay shree ram 🚩
@dashrathpatel37278 ай бұрын
😅
@ashoknvalvi83338 ай бұрын
જય આદીવાસી
@AshishPatel-wi5jc8 ай бұрын
સાચા ખ્રિસ્તી હોવ તો સરકારી દસ્તાવેજ(એલ.સી., ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે)માં પણ લખાવો ભાઈ
@VasantDesai-i9h3 ай бұрын
Nice coverage of Dang which is my favorite place for environmental & wild life study..you should keep local villager with you who is trustworthy..I am wondering Dang,Dharampur, Kaprada like tribal area since more than 35 years..Nature study & conservation is my main hobby..keep it up your reporting is good..
@Room_no_13 Жыл бұрын
સત્ય રજૂ કરતી એકમાત્ર ન્યૂઝ ચેનલ તેથી જ સૌથી લોકપ્રિય ચેનલ છે👍
@officialMahendraPadvi Жыл бұрын
गुजरात के डांग जिल्हे मे आदिवासी भाई बहन को ईसाई बनाया गया है जबरदस्ती से या अंध श्रध्दा से बनाया गया है इसलिए बहुत सारे अंत्याचार हो रहे है आज भी
@BGsJesusSongs Жыл бұрын
Konse atyachar 🤔
@Sankalp10M8 ай бұрын
@@BGsJesusSongsउनको अंध विश्वास के जाल में फसा कर उनकी जमीन हड़पी जा रही है।
@Sankalp10M8 ай бұрын
@@BGsJesusSongsजब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी। - जोमो केन्याटा
@BGsJesusSongs8 ай бұрын
જે લોકોને જબરદસ્તી કરીને ખ્રિસતી બનાવ્યા હશે એ લોકોને શોધી કાઢો અને લાઈવ રિપોર્ટ રજૂ કરો સાક્ષી અને સબૂત સાથે.. અને જે લોકો આવુ કેય છે એ લોકોના ભી ઇન્ટરવ્યૂ લો જેથી તે લોકો સબૂત સાથે ઇન્ટરવ્યૂ આપી શકે.. ત્યારબાદ શિર્ષક ટાઇટલ આપજો કે જબરદસ્તી થાય છે...હકીકત જાણવુ હોય તો મારા ઘરે આવો મે સબૂતો સાથે અને ભારતના લો આેર્ડર વિસે વાતો કરીશુ.. ધન્યવાદ દેવાંસી બેન તમે ડાંગની મુલાકાત લીધી 👌 તમારે હંજી વધુ ઉંડાણ થી તપાસ કરવી જોઈએ.. અમે આજ વિડીયો નો નવો ભાગ જોવા માગીએ છીએ 👌
@williskhedia9762 Жыл бұрын
Our God will bless you sister Abundantly in the name of Jesus Christ 🙏🙏🙏
@priyaldesai111 Жыл бұрын
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
@pradippatel4418 Жыл бұрын
Government and RSS should do something on this issue.
@motivationaldesai1875 Жыл бұрын
Sachi vat bhai
@sureshmarvaniya3862 Жыл бұрын
કઈ મળે ખરું? તો વિચારે
@bhartiyasanatani Жыл бұрын
Don't know about the government but ... Rss , vhp and many other have done घर वापसी in these areas , panchmahal, 🙏
@Kavipatelyoutube Жыл бұрын
હા ભાઈ દેશ ની મોટી સમસ્યા જ એ છે કે લોકો ને રામ મંદિર ની જ જરૂરિયાત છે. પડોશ માં ટેકનોલોજી ને સહારો બનાવી અને કૃતીમ સૂરજ નો સફળ પ્રયોગ કરી લીધો.
@nitinpadvi18 Жыл бұрын
BJP, RSS Also Captured by Missionaries in Tribal Belts.
@ADIVASIYODDHASENA9 ай бұрын
જેઓ કહે છે કે આદીવાસી હિંદુ છે તેઓ એક આદીવાસી વ્યક્તિ ને અયોધ્યા રામ મંદિર માં રામ ની મૂર્તિ ના ચરણ સ્પર્શ કરાવી બતાવે.
ખ્રિસ્તી પાદરીઓ એ આદિવાસી ભોળી, અભણ પ્રજાનું મદદ ના બહાને એવા તો ફસાવ્યા ...બ્રેન વોશ.. એટલા હદે કર્યુ...કે.... ધર્મપરિવર્તન કરેલા લોકો પોતાને 'આદમ ને હવા ' ના છોકરાઓ જ સમજે છે.... 😅😂.....પાદરીઓ ...ને હવે તો ગામેગામ પોસ્ટરો... સેવકો... ને પગાર પણ મળે છે..... ધર્મપરિવર્તન માટે આદિવાસી પ્રજા જ કેમ??? ખ્રિસ્તીઓ ને સ્પેશિયલ બેનિફિટ મળે છે.... જે ખ્રિસ્તી બન્યા એ લોકો ને જ બો મરચુ લાગે..... જે ઈસુ ખ્રિસ્ત એ કહ્યુ જ નથી એ આ લોકલ પાદરીઓ હવે લોકલ બોલીઓ માં જાત જાતનું ભાષણ આપી ને એમની કોમ્યુનિટી વધારવામાં યોગદાન આપી રહ્યા છે ... ભયંકર હદે ધર્મપરિવર્તન ચાલુ જ છે.... બો કટ્ટર છે ...આ કમ્યુનિટી.... 'બિનસાંપ્રદાયિકતા ' ની આડમાં આ બધુ થાય છે ....
@Sankalp10M8 ай бұрын
@@somarRameshસોમી બેન એ પોતાની જમીન ક્રિશ્ચયન મિશનરી ને આપી ને ચર્ચ બનાવ્યું એના થી શું ફાયદો થયો?
@dilipmehta30849 ай бұрын
I have been to this area. I m glad you are there for repotting.
@same8055 Жыл бұрын
જમાવટ થી જાગૃત નાગરીક ને મીડિયામા એક વાસ્તવિક ન્યુઝ ની આશા ની કિરણ ....જે આગળ સુર્ય ની જેમ પ્રકાશે એવી કુદરત સામે પ્રાર્થના 🙏🏻
@priyaldesai111 Жыл бұрын
kzbin.info/www/bejne/aqTEl6mEmNCMZ6c આ વાદળી લીટી પર અડો ને જોવો ખ્રિસ્તી મિશનરી વાળા કેવી રીતે લોકો ને મૂર્ખ બનાવે છે.
@brijeshpatel8056 Жыл бұрын
Khub saras devanshi Ben👌👌👌👌👌👏👏👏
@pateltwinkal2526 Жыл бұрын
પ્રભુ ઈસુ જીવન બદલે છે ધર્મ નહીં ⛪✝️ Praise the lord 🙏
@kailashrgamit2545 Жыл бұрын
તાપી મા ધર્માંતરણ પૂરજોશમાં ચાલે છે.... ભાઇ
@vasavasagar87378 ай бұрын
તો તમે આદીવાસી તહેવાર કેમ નથી ઉજવતા, આદીવાસી દેવને કેમ નથી માનતા
@creativerider50546 ай бұрын
Koy divas Gita vachi joje Jivan ni badhdhu smsya no Javab madi jase
@yogeshpatel-ux9qz9 ай бұрын
Great Report ❤
@fruitfulyouth.53759 ай бұрын
અનુભવ કરો અને જુવો કે યોહવા કેટલો ઉત્તમ છે
@jayeshhalpati1994 Жыл бұрын
Hallelujah amen
@pravingundya70868 ай бұрын
દેવ્યાંસી બેન સુ તમને ખબર છે કે હિન્દુ ધર્મ માંથી લોકો ક્રિશ્ચન કેમ બને છે હુપણ એક હિંદુ છું મેતમને કેવા માગું છું કે જ્યારે મે 2021 માં ઘણો બીમાર હતો મારી મારવાની જેવી હાલત થઈ ગઈ હતી ત્યારે મે ડૉકટર પાસે ગયો ભગત બુવા પાસે હો ગયો ઘણી જગ્યા એ ફરી વળી યો તોપણ મારું દુઃખ સારું ની થયું દોડ મહિના સુધી મે રાત દિવસ રડતો ને રડતો રહ્યો એક દિવસ પણ મને આરામ નાં મળ્યો અને મે ધારી લીધું કે અવે મારા માટે બધા દરવાજા બંધ થઈ ગયા છે અવે હું નાં બચિસ ત્યારે મારા મામાં એ કીધું કે બધી જગ્યા એ તો ફરી વળ્યો છે તો એકવાર. ✝️ યેશુ મશી પાસે jaene જો એમ કેય ત્યારે મારા મામા ને મેકિધુ કે આમારા હિન્દુ ધર્મ માં 33 કરોડ દેવી દેવતા છે તે મને સારું નાં કરી સક્યા તો પેલા અંગ્રેજોનો દેવ Yesu mashi સુ મને સારો કરશે મે મારા મામા ને કીધું કે મારો જીવ જસે તો ચાલશે પણ હું ધર્મ નાં બદલવાનો મે પેલા અંગ્રેજોના દેવ પર વિશ્વા નાં કરવાનો ત્યારે મારા મમ્મી પપ્પા રડવા લાગ્યા કે બેટા એકવાર તો જઈને જોઈયે મે મારા મમ્મી પપ્પાના આંખોમાં આંસુ જોઈને ક્રિસ્તી લોકો પાસે ગયો ને મે જ્યારે એલોકો પાસે ગયો ત્યારે એ મને કેવાલાગ્યા કે અવે Yesu mashi પર વિશ્વાસ કરી જો અમેલોકો કહેતા છે તું સાજો થઇ જશે ફક્ત યેસુ મશી નાં ઉપર વિશ્વાસ કર કેમકે અમે લોકો તને સાજા ની કરવાના ની મળે પણ યેસુ મશી સાજો કરશે મે વિચાર્યુ કે આટલી જગ્યા એ ફરી વળી યો કઈ ની થીયું ચાલ એકવાર Yesu mashi નાં ઉપર વિશ્વાસ કરીને જોતો છે મેજ્યારે એમના ઉપર વિશ્વાસ કાયરો અને એ ક્રિશ્ચન લોકોએ પ્રથાના. કરી કે પરમેશ્વર આ બાળકને સારું કર તયારે 5. 6 મિનિટમાં જે મારો દોડ મહિના નો દુખાવો હતો પેટમાં તે પલ ભર માં જતો રહ્યો અને મે વિચાર્યુ કે ડોકટરે જે દવા ગોળી આપેલી આરનાથીપં મને સારું ની થીયું ને આલોકો એ મારા માટે પ્રાર્થના કરી ને મારો દુખાવો અચાનક કેવી રીતે દૂર થીયો અને મે સરો થયો ને મેં વિચાર્યું કે આ Yesu mashi કોણ છે તે ને હું જાણવાનો છું ત્યારે એ krichan લોકોએ મને બાઇબલ આપ્યું અને કીધું કે આ વાચતો રહિજે જ્યારે મે વાચ્યું તો મને પેલામાં પેલા ખબર પડી કે Yesu mashi નો જનમ અમેરિકા માં ની પણ એસિયા માં બેથલેમ ગામ માં થયો હતો હું અવે ટૂંકમાં કેવા માગું છું મારી બેન કે યેસુ મશી કોઈનું પણ ધર્મ બદલવા ની આવેલોપં મનુષ્યનું જીવન બદલવા આવેલો યેસુ મસી કેતો હતો બાઇબલ માં લખેલું છે કે પવિત્ર બનો જેવો પરમેશ્વર પવિત્ર છે મનુષ્ય જીવન એ પાપ મય જીવન છે પાપ છોડીને પવિત્ર બનો એજ માટે પરમેશ્વા આવેલો હતો આ જગતમાં . અને લોકો કહેતા છેકે આતો અંગ્રેજોનો દેવ છે ભાઈ બહનો હું તમને કેવા માગું છું કે બાઇબલ માં કંઇપણ જગ્યા એ એમ ની લખેલું મળે કે ક્રિશ્ચન ધર્મ એકજ ધર્મ છે જે માનવતા છે એને હું કેવા માગું છું કે મે મારું જીવન. બદલેલું છે ધર્મ ની કેવા નો તો ઘણું છે પણ આટલું કઈને પૂરું કરુંછું જો તમે વધુ જાણવા માગતા હોય તો 🙏🙏 pleystor પર બાઇબલ એપ મળી રેય dawonlod કરીને વાચકો એકવાર ચીકશ હું કહું છું કે તમારા મનમાં જે વિચાર છે krichan વિશે તેના બધાજ જવાબ મળી જશે..... જય જોહર જય આદિવાસી જઈ જય માનવતા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👋👋👋👋👋
@namastebharatVM8 ай бұрын
ભાઈ હવે તુ krichan બની ગીયો છે. એટલે તુ હવે આદિવાસી ની કેવાય.
@jayeshgaykawad39838 ай бұрын
આટલો વિશ્વાસ હિન્દૂ દેવતાઓ પર રાખ્યો હોત તો પણ સારું થયું ગયું હોય ...શિક્ષણના અભાવ ના કારણે ચાલ્યા કરે બધું
@AshishPatel-wi5jc8 ай бұрын
૩૩ કોટી - ૩૩ કરોડ નહિ એટલે સાચા સનાતન ધર્મને જાણ્યો જ નથી તમોએ. 🙏ધર્મ પાળવો માટે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે પણ આશા છે કે સરકારી દસ્તાવેજમાં પણ સુધારો કરાવો. લાભ ઈસુ ભગવાનથી જ થાય તો પછી હિન્દુ ધર્મના નામે સરકારી લાભ લેવા કેટલા યોગ્ય? શું હજુ આપને ઈસુ પર વિશ્વાસ નથી?
@devthakor37653 ай бұрын
Jay swaminarayan
@devthakor37653 ай бұрын
Aapda badha no parmeshwar ek che aapda bhagwan name alag alag padiya che ek che a parmatma
@hiteshchauhan46977 ай бұрын
Good Coverage to meet Dang .... District
@vasavaalbina1754 Жыл бұрын
આવો પરખ કરો અને જુવો યહોવા ઉત્તમ છે 🙌
@ramanbhaituver2832 Жыл бұрын
Cristian dharma ma lokone mithu mithu boli ullu batavvama aave chhe. Hindu dharma ajje vishwguru thava jai rahyo chhe.
@gautambhaigamit45859 ай бұрын
Vahem છે ભાઈ..
@shashikantsolanki58539 ай бұрын
કેટલા ભગવાન છે? હજારો😂ઈશ્વર એક છે અને ઈસુ છે. @@ramanbhaituver2832
@shashikantsolanki58539 ай бұрын
@@gautambhaigamit4585તમે જે માનો છે એ ગલત અને ખોટો માર્ગ છે
@somarRamesh Жыл бұрын
દેવાંશીબેન ઈસુ ના વિશે વધારે જાણવા બાઈબલ વાચજો . તમારો આત્મા પણ બચી જાય.પ્રભુ ઈસુ તમને આશિષ આપે,આમીન.
@ketanpatadia Жыл бұрын
ખ્રિસ્તી બને એટલે સાજા થઈ જાય...હા...હા...હા..... અંધશ્રદ્ધા માં થી વધુ અંધશ્રદ્ધામાં પ્રભુ તું લઈ જા.... અત્યાર સુધી એવું સમજતો હતો કે મિશનરીઓ આ બંધુઓ ને શિક્ષણ, આપે છે પણ આ વિડીયો એ સાબિત કર્યું કે છડેચોક ધર્મ પરિવર્તન કરવામાં આવે છે...
@johar483 Жыл бұрын
અરે લોડા તમારો ભગવાન આયવો એને ૨૦૦૦ વરસ જ થીયા છે એના કરતાં પેલાથી આદીવાસી પ્રકૃતિ ની પૂજા કરતાં આવેલ છે અમારા આદીવાસી સંસ્કૃતી ની પથારી fhervi નાખી છે તમે અગ્રેજો ના ગુલામ લોકોએ
@kiranraval8794 Жыл бұрын
Tama ak var geta vach jo pache vecharjo bake esua fkta char khelama potane jan khoi jyare mhabart ma besmpeta akhasrerae terothe vedhai gya pache pan pura mhabrtna udh sudhe jevta rhya an potane echathe prana chdya topan ama ane puja nthekarta
@ajitgamit3982 Жыл бұрын
hindu sanstha b kai seva nu kam kari adhivadhi o ne aagal lava aave ..
@ajitgamit3982 Жыл бұрын
aa madam city area ma aavu kam kare ...
@yashsepy Жыл бұрын
Devanshi mam, you are doing great job however we worry about you as this people are very dangerous who are in power. I hope people of Gujarat will have guts like you.
@sanjaychaudhary4070 Жыл бұрын
આટલો સારો ભાવ છે. તો ભાઈ ગુજરાતી માં લખો.. બધાજ તમને સમજી શકે.
@yashsepy Жыл бұрын
@Nationalist Reload ભાષા માત્ર એક માધ્યમ છે. લાગણીને સમજો. લેપટોપમાં ગુજરાતી ભાષામાં ટાઇપ કરવું મુશ્કેલ છે.
@yashsepy Жыл бұрын
@@sanjaychaudhary4070 ભાષા માત્ર એક માધ્યમ છે. લાગણીને સમજો. લેપટોપમાં ગુજરાતી ભાષામાં ટાઇપ કરવું મુશ્કેલ છે.
@kirtipatel51659 ай бұрын
અંધ વિશ્વાસ ના માર્ગે જતા છે આદિવાસી હિન્દુ ધર્મ પરિવર્તન ખૂબ જોરથી ચાલી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં ચેનલ નો ખુબ ખુબ આભાર સરકારે આના પર ધ્યાન આપવું જોઈએ આવા મુદ્દા ને ઉઠાવતા રહેજો આપનો ધન્યવાદ ❤
@somarRamesh8 ай бұрын
તમે જેને પણ માનતા હોય એની હિસ્ટ્રી પણ જાણી લેવી જોઈએ કે તેમણે મારા માટે સુ કર્યું છે કે તે હજી જીવતો છે કે મરી ગયા છે કે તે પવિત્ર હતા કે તે એક રાજા હતો કે ભગવાન. ભગવાન જીવતો અને તે પવિત્ર હતા અને એ ઈસુ ખ્રિસ્ત હતા
@mbhagat6165 Жыл бұрын
આદિવાસી બામણ વિધિ નથી કરતો આદીવાસી હિન્દુ તો છેજ નઈ આટલી બધી આદિવાસી ની ચિન્તા હોઈ તો આદિવાસી નો અલગ ધર્મ કોડ અમલમાં મુકાવો. Tribe code ને અમલ માં મૂકો જય જોહાર 🌾🏹 જય આદિવાસી 🌾🌾🏹🏹
@Facts_about_Science_ Жыл бұрын
Jay johar 🙏🙏
@mrkabhikabhie46719 ай бұрын
जय आदिवासी भाई
@brijeshchaudhari83699 ай бұрын
આદિવાસી હિન્દુ જ છે. ...
@MadhubenPatel-td1cz9 ай бұрын
😊
@ANKITFITENTERTAINMENT8 ай бұрын
Loda taru naam ma j Hindu samagyelu 😅😅 jungali kabutar 😂😂
@rakeshbhaigamit40969 ай бұрын
બેન ઇસ્વર પિતા ની ઈચ્છા હોય જે આપણ ને આખા જગત ના સરજનહાર છે જેને તમને પણ જન્મ આપ્યો છે તમને દિકરી તરીકે પ્રેમ કરે છે જો ઇશ્વરપિતા ની ઈચ્છા હોય તો તમનેજ ઇસ્વર પિતા તેમનો શુભશંદેશ પ્રચાર કરવા ડાંગ જિલ્લામાં મોકલે જય ઈશુ એજ મારી પ્રાર્થના 🙏🙏🙏 આભાર ખુશ રહો
@mrkabhikabhie46718 ай бұрын
भाई साइंस जर्नी you tube चैनल जोजो एक वार
@niteshchaudhary5582 Жыл бұрын
ખુબ ખુબ આભાર... ડાંગ પધાર્યા એ માટે.. પણ હવે તાપી જિલ્લામાં આવજો અને મારા ઘરે જરૂર આવજો.મારો ફોટો અને મારા ઘર ના વિડીઓ ની એક ક્લિપ પણ ન આવશે તે જ મને મંજૂર છે.પણ તમે આવજો.એટલું પણ ઘણું છે.મારા માટે.તમારા જેવા નીડર જરનાલીસ્ટ ના પગ પડવા એ પણ નસીબ ની વાત છે...તમે જે કામ કરો છો એ કામ આજ સુધી ગુજરાત માં તો કોઈ નહિ કરતુ.એક ફક્ત બિહાર ના મનીષ કશ્યપ છે..
@NishthaGamit8 ай бұрын
Very,good,devanshi,ben,jay,shree,Ram🎉
@pawaryeshak8 ай бұрын
પ્રભુ નો આભાર માનું છું કેમ કે માર્ગ સત્ય અને જીવન માત્ર ઈસુ ખ્રિસ્ત છે.. જે પ્રેમ દયા કર્તા શીખવાડે છે.. આમીન
@vikasnagar20328 ай бұрын
Isa Masih ko suli per kyon latkaya gaya tha
@Sankalp10M8 ай бұрын
जब क्रिश्चियन मिशनरी आयी, तो अफ्रीकियों के पास ज़मीन थी और मिशनरियों के पास बाइबिल थी। उन्होंने हमें सिखाया कि आंखें बंद करके प्रार्थना कैसे की जाती है। जब हमने हमारी आंखे खोली, तो उनके पास ज़मीन थी और हमारे पास बाइबिल थी। - जोमो केन्याटा
@mukeshsinghrathod2345 Жыл бұрын
Great work mam🙏 thanks for the information 👍
@jaykumarvasava7840 Жыл бұрын
Aadivasi ne adivasi 🏹 reva do .....jay bhim.... Jay hind...
@swamishreeji4344 Жыл бұрын
ભાઇ તું તારા પૂર્વજોએ આપેલ બૌદ્ધ માં જોડા અહી હિન્દુ વારા ની વાત થાય છે . ખોટી જગ્યાએ એન્ટ્રી ના મરાય 😂
@jaykumarvasava7840 Жыл бұрын
@@swamishreeji4344 vat barabar chhe tari namo bhudhaayo .... Jay bhim...and abhivyakti ni aazadi chhe atle hu boli saku chhu 🤣
@mbhagat6165 Жыл бұрын
@@swamishreeji4344 આદીવાસી હિન્દુ નથી આદિવાસી ભારતમાજ એખલો નથી વિશ્વમાં બધેજ જોવા મળે છે જેને indigenous peoples ના નામે ઓળખાય છે. આદિવાસી નો કોઇ ધર્મ નથી પ્રકૃતિ પૂજક છે.
@Ant_Asti_Prarambh8 ай бұрын
જય ભીમ વાળને કયો કે આદિવાસીઓ ખ્રિસ્ત્રી બની રહ્યા છે એમને બુદ્ધ કે સનાતન માં જોડી રાખો...ઇસ્લામ અને ખ્રિસ્ત્રી એ બૌદ્ધ અને હિન્દૂ બન્ને માટે અસહિષ્ણુ છે...
@lalupatel3233 Жыл бұрын
Read the The holy Bible.. Madam.... You will get your answer
@TheDangsBestTourismEver Жыл бұрын
ડાંગ માં ભણતર ની ખુબ જરૂર છે.. ડાંગ માં બધી ઓફિસ માં આદિવાસી લોકો ને લૂંટે છે.. ભ્રષ્ટાચાર ખુબ મોટા પ્રમાણ માં ચાલે છે..
@nitinpadvi18 Жыл бұрын
બરાબર એનો ફાયદો ઉઠાવે ધર્માંતરણ કરનાર લોકો.
@Pradip_zx2 ай бұрын
Johar devanshi mam ❤ Adivashi samaj n study ni bv jarrur che mam vadhare aadivashi loko gamda thii belong kre che ana karane study nhi kri sakta ane garib ni majburi na karane loko Christianity apnave che aavu nhi krvu joye Johar..🙏🏹🌾 Jay bhilpradesh 🏹🌾💕🍁👍
@rogersworld8614 Жыл бұрын
બેન તમે આટલીજ નિષ્ઠા થી આદિવાસી હિન્દૂ, મુસ્લિમ કેવીરીતે બન્યો એ પણ બતાવશો એવી આશા રાખીએ છે ❤️
@greengreen20018 ай бұрын
I am Christian from tapi district
@bhikhabhaimachhar1153 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ દેવાંશીબેન તમારી એક ચેનલ એવી છે કે આવાં આંતરિયાળ વિસ્તાર ની હકીકત બતાવે છે
@kalavaticonsultancyservice18898 ай бұрын
Khedbrahmma ane Arvalli rural area nu pan coverage karjo sister tya thi pan aava j news madse 🙏
@robertchristian2567 Жыл бұрын
Hu to tamne pan kahu chu k aek vaar vishwash karine jovo to tamaru pan jeevan badlay jase....Just believe in him and he will take care of you and not leave you alone...praise the almighty god✝️❤
@mehulvyas9205 Жыл бұрын
Wrong number chhe. Tara isu potani jaat ne naa bachavi sakya . Tame garib aadivasi ne foslavi ne murkh banavi ne convert karavo chho. Bau em j hosiyar hov to shehar ma avi ne kari bata vo.
@kb6654 Жыл бұрын
@@mehulvyas9205 Mehulbhai koi dharm na god Eva nathi K Jemne dukh na padyu hoi Km karan khabar cche?? Kmk teo Manushy na avtar ma janmya hata Bijanu bhalu karva Jesus loko na paap Maaf Thai etle Teno bozo potani upr lai nirdosh hova cchata kruse jadaya. Ame evu kyarey nathi kehta K Ram bhagvan hata to sitamata NE paccha Lavava km Sena NE biji help Levi padi? Krishna bhagvan chamtkar thi ek j Vaar ma kaurav no naas Kari sakta hata to emne evu na Kari sarthi km banya NE ek Samany pardhi na baan thi mrutyu pamya. Darek no potano agvo itihas hoi cche. God bless you
@priyaldesai111 Жыл бұрын
Bhai pop ne saja kar. Ketala bimar 6
@priyaldesai111 Жыл бұрын
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
@mehulvyas9205 Жыл бұрын
@@priyaldesai111 😂😂
@brijeshpateldharampuradiva98887 ай бұрын
અભિનંદન.. દેવાંશીબેન..
@danelbhaidineshbhai9698 Жыл бұрын
બહેન એકવાર જામનયામાળ આવો તમને આ બાબતે સારી જાણ મળશે દેવળ પાસે
@VasavaZaver-e7v8 ай бұрын
Good ben 🙏🙏🙏🙏
@jimisadat-nm6im Жыл бұрын
ગાંધી બાપુને કીધું છે ( એક ગાલ પર તમાચો મારે તો ધરજે બીજો ગાલ આ શબ્દ ગાંધી બાપુ ને નથી કીધો આ પ્રભુ ઈસુ ને કીધો છે. વાસવું હોય તો. માંથી નો ગ્રહઠ અધ્યે 5 કડી 37થી 40સુધી ok બાઇબલ માં લખે લુ છે એટલે તમારી સામે કોઈ કરહીષ્ટિ સામે જવાબ ના આપે.. એટલા માણસો સારા હોયે છે મેડમ
@nikunj03 Жыл бұрын
Je aapna deshne gulam banava aavela ae pan Christian j hata to....
@ketanpatadia8 ай бұрын
આટલા જ રસ લઈને ભગવદ્ ગીતા નો અભ્યાસ કર્યો હોત તો બાઈબલ ન વાંચવુ પડ્યુ હોત. અંતે તો પ્રભુ ઈશુના ય ગરબા ગાવા ના હોય તો ક્રૃષ્ણ ના રાસ શું ખોટા હતા?
@Sankalp10M8 ай бұрын
જ્યારે ખ્રિસ્તી મિશનરીઓ આવ્યા ત્યારે આફ્રિકનો પાસે જમીન હતી અને મિશનરીઓ પાસે બાઇબલ હતું. તેમણે અમને શીખવ્યું કે કેવી રીતે અમારી આંખો બંધ કરીને પ્રાર્થના કરવી. જ્યારે અમે અમારી આંખો ખોલી, ત્યારે તેમની પાસે જમીન હતી અને અમારી પાસે બાઇબલ હતું. - જોમો કેન્યાટ્ટા
@MinamaRavi-p1p9 ай бұрын
Haleluya
@AK_295...96 Жыл бұрын
કોણ કેસે શનિદેવ મુસલમાન આ નમૂનાનું ક્યાંથી આવી.. ગયા 😁😁😁🤣🤣
@girish.pandya.bhiloda3 ай бұрын
એમની સમજ ફરક છે, શનીદેવ નહીં, સાંઈ બાબા મુસ્લિમ હતા.
@vinachaudhari-ry2op8 ай бұрын
Susti karta yahova par visvash ka tu Ane Tara gharna Taran pamse 👏👏 Onli jesus ⛪⛪
@ynathubhaighoghari3583 Жыл бұрын
દેવાંસી બેન તમેતો આદીવાસી વિસ્તાર ના મસીહા બની ગયા છો એવુ લાગી રહુછે👍👍👌👌 Good job
@SleepyBambooForest-ie2zu9 ай бұрын
મશિહા એટલે ક્રિસ્તીઓન ઈસુ વાળા
@jesalkumarofficial2681 Жыл бұрын
Good work medam
@kailashrgamit2545 Жыл бұрын
શનિદેવ નહિ સાંઇબાબા 😂😂😂 તાડી ચડી ગઈ
@Pradip_zx2 ай бұрын
Hachu 😅😅
@madhurgamit4285 Жыл бұрын
Khub saras
@Harshpawar388 Жыл бұрын
Dharmpur વિસ્તાર માં પણ જજો વલસાડ વિસ્તાર માં
@nikunjjani2969 Жыл бұрын
Khub saras Devangiben ground zero reporting.
@AjayPatel-jm8pb Жыл бұрын
શિક્ષણ ની જરૂર છે.
@TXLIO.R16 Жыл бұрын
👌
@jaykumarvasava7840 Жыл бұрын
👌🏻👍🏻
@patelmitesh4941 Жыл бұрын
Bhai sarkar to Adivashi vistar ma school bandh karavani vat kare se
@ashokbhaisolanki1370 Жыл бұрын
દેવાંસી બેન ખુબજ આભાર સાચી માહિતી બદલ
@kishanvalvi80218 ай бұрын
શિક્ષણની જરૂર તો છે જ.પણ કડવુ સત્ય એ પણ છે કે આદિવાસીઓમા શિક્ષણ અને સ્વાસ્થ્ય નું કામ પણ મિશનરીઓ એ જ કર્યું છે. એક સમય એવો હતો આ ગરીબ આદિવાસી ઓને કોઈ પૂછતુ ન હતુ . તેવા સમયે શિક્ષણ શું છે. તે બતાવનાર મિશનરી છે. આ બેનને પૂછો તમારો સમાજ તો આજે પણ આદિવાસીઓને નીચ સમજે છે. આજ થી ૨૦ વર્ષ પહેલા ક્યા હતા. જેમ તેમ માંડ આ જ મીશનરી એજ આદિવાસીઓ મા ૮૦% શિક્ષણ પુરું પાડ્યુ છે .
@ShirishBhaiDhodiyapatel5 ай бұрын
Devaanshi bahan tumne khoob khoob aabhar
@politicshistorylab5344 Жыл бұрын
Good Job Devanshiben
@sanjaychavda7108 Жыл бұрын
મનું કોણ હતા એતો જવાબ હજી નથી મળી યો. છોટુ દાદા વસાવા ઇન્ટ્રિયું માં. જાણી લીધું મનું કોણ હતા
@sandipkatiya66925 ай бұрын
દેવાંશી બેર આગળ વધુ અને શિક્ષણ મધ્યા ના સુધરી જાય આદિવાસીઓની 4:36 પો
@devdangamit114 Жыл бұрын
સિસ્ટર આશા રાખું છું કે તમે આવીજ રીતે જેકાઈ બતાવો એ સત્ય અને થથ્ય ની સાથે બતાવશો. જેથી આપની ચેનલ નો વધું ઉપયોગ કરી શકીયે આભાર...🙏
@nandanvangirgovshalasanval58489 ай бұрын
જોરદાર, આપની મહેનત ને અભિનંદન
@Aapnugujratt Жыл бұрын
Only one, Education is the most powerful weapon which saves us from this situation.
@arvind_vagadiya Жыл бұрын
Good topic raised devanshiben.
@Jait-qv8wq Жыл бұрын
બહેન ઉત્તર ગુજરાત માં હિંદુ લોકો માં ઊંચ નીચ આજે ય ગામડા માં છે એનો વિડીઓ બનાવો તો તમને સમજાશે... અહીં commemt કરનારા મિત્રો એ અનુભવે તો ખબર પડે..
@tc8141 Жыл бұрын
Wow! Great Devanishiben Welcomes you in my Dang
@sanatan_ideology Жыл бұрын
ઓહો, કેટલી બેવકૂફી ભરી વાતો છે, બહાર લાવવા બદલ આભાર
@srrathawa3099 Жыл бұрын
Bekuf bhari to na kehvay pan e loko banana nahi atle bole. Tamne ek vaat kahu tamne a vaat koi sathe thi janva nahi made vadhara ma vadhare Muslim ma kya jati ni sokario sathe love jehad thay chhe a Ema vadhare Brahman ane vaniya loko ni sokrio nu kem avu a jano chho? Tamne khabar pan na hoy a loko brid change kare chhe jo koi Brahman ya vaniya ni sokri sathe love jehad karva thi e agad ni pedhi na sokra sara ane vadhare brain vada peda thay ane amey vasti to vadhava ni chhe. Jya sudhi hindu loko badhi jati ne saman najar thi na jovo to problem hindu loko no chhe ema faydo bija dharma no chhe kem ke jati vaad thi tung thai ne loko Muslim ya Christian banta hoy chhe ej loko pasi hindu loko ne bhagavse atle kyarey jati vad na karvo joia baki to non-vegetarian to aaj kal fashion chhe me ghana badha Brahman vaniya thakur pasi sara sara sunt loko ne manva vada ne khata joya chhe mane garva a chhe ke hu aadivasi hova sata me vagitarian chhu. Maru family pan janm thi.
@pgadhvisonalma3500 Жыл бұрын
@@srrathawa3099 bhai shabash.. 🙏
@bhavnapatel507 ай бұрын
ખૂબ જ સરસ કામ..... દેવાંશી બેન... હિંદુ ધર્મ બચાવવો જરૂરી છે
@sanjeshdamor8180 Жыл бұрын
આદિવાસીઓનો કોઈ ધર્મ નથી. સુપ્રિમ કોર્ટ...જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ
@mbhagat6165 Жыл бұрын
Right 100%👍
@Facts_about_Science_ Жыл бұрын
Right Jay johar 🙏🙏
@PareshPanasuriya2 ай бұрын
Very good 👍 didi Jay mamadev ben
@mohanrajput2610 Жыл бұрын
दुःख को दुर करने के लिए धर्म नहीं हदय परिवर्तन सोच की जरूरत हे 😂😂
@dipakgamit4751 Жыл бұрын
ईसा मसीह धर्म नही जीवन बदलने इस जगत में आया,read the #hollybible
@prashantjadav20839 ай бұрын
Love from Gujarat Saputara Saras interview badhi samj padi 😅😅 AME Maharashtra border bo near se Saputara thi
@mehulrtw5969 Жыл бұрын
I'm tribal and I'm Atheist ⚛️⚛️
@srm8550 Жыл бұрын
😂😂
@mehulrtw5969 Жыл бұрын
@@srm8550 🤣🤣
@farmeryaar5860 Жыл бұрын
I am atheist ⚛️
@Sdi_Rathva Жыл бұрын
I am tribal and I believe in law of nature
@TR-ce8wt Жыл бұрын
Awsome brother, we are same
@gohilraghav4453 Жыл бұрын
Good work ben
@GMTvinGroup Жыл бұрын
દેવાંશી મેડમ હું પણ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા નો વતની છુ... મારે પણ ડાંગ જિલ્લા અને મારા ગામમાં થયેલું સરકારી કામ અને સામાજિક કામ વિશે તમને interview આપવું છે.... અને તમે જે હિન્દુ- ખ્રિસ્તી ની વાતો પેલાં ભાઈ જોડે કરો છો એ વધારે સારી રીતે વર્ણન કરવું છે..
@priyaldesai111 Жыл бұрын
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો
@vasavasuresh94977 ай бұрын
Jay shree ram🙏🙏🌹🌹
@ajaygamit9161 Жыл бұрын
Dakshin Gujarat ni saudhi moti mandli/Church tapi Jilla na karnjwel gam ma aavo toh khabar pade.Who is Jesus. Aa tamne 5000-5500 Loko ne bhakti karta joine khabar padse ke Jesus no Prem. Every sunday.
@lalupawarlalupawar2145 Жыл бұрын
Dang ma aavi ne jamlapada gam aavi ne tame charcha kari khub khub saru church vise thanks
@mituvasava5084 Жыл бұрын
Tame viswash karo tame pan adhbut anubhav karso.... Praise the lord...
@priyaldesai111 Жыл бұрын
બની શકે કે કોઈ છેતરપીંડી થી બીમારી મિશનરી દ્વારા ફેલાવા મા આવે હોય. ને ખ્રિસ્તી બનવા પર ચર્ચ ના કોઈ પાણી મા દવા નાખી અપાતા સાજા થતા હોય. જાગો આદિવાસી જાગો