દરિયાછોરું ડાયરો | કવિ શ્રી દાદ બાપુ-પૂ.સ્વ.બચુભાઈ ગઢવી । Hemu Gadhvi | Retro Audio Filtering

  Рет қаралды 8,731

Hemu Gadhvi Trust

Hemu Gadhvi Trust

Күн бұрын

Info :
This material was recorded in 1955-60 era.
All the Audio work are created for the instance to care our culture and folklore and FAIR USE ONLY
-----------------------------------------------------------------------------------------------------
જામરાવળ ના શૂરવીર યોદ્ધા હાલાજી રાજપૂત અને તેની પાણીવાન ઘોડી પટ્ટી ના પરાક્રમ ની ગાથા ની રજૂઆત કરવા જય રહ્યા છીએ.કવિશ્રી દાદ બાપુ ના સ્વરમાં હાલારે તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું , તેમજ તેની શૌર્યગાથા પૂ.સ્વ.બચુભાઈ ગઢવી ના જોમભર્યાં અવાજમાં માણીએ.
સ્વ . હેમુભાઈએ પોતાના કાર્યકાળમાં 1955-60 આસપાસ મુંબઈ ખાતે વ્યક્તિગત સંગીત બેઠક માં ગીતો રેકોર્ડ કરેલ .લોકસંગીત ના ચાહક , મર્મજ્ઞ,અને કલાકારોના "ટેકા" જેવા મુઠી ઉંચેરા માનવી સ્વ. શ્રી ડો.ચુડગર સાહેબને તેના અભૂતપૂર્વ સહયોગ માટે યાદ કરવાજ રહ્યા.
નમસ્કાર મિત્રો,હેમુ ગઢવી ટ્રસ્ટ દ્વારા KZbin ચેનલ ને સબસ્ક્રાઈબ કરી આપ સહુ સહકાર આપશો.સ્વ.હેમુભાઈ દ્વારા ગવાયેલા મહત્તમ ભજનો-લોકગીતો ઉપરાંત નાટકો ,અવિસ્મરણીય ફોટાઓ નો સંગ્રહ અમે અહીં પ્રસ્તુત કરીશું। ..આભાર
--------------------------------------------------------------------------------------------------------
Digital Data Management and Graphics Creation by :
Aditya Multimedia & Entertainment-Rajkot
---------------------------------------------------------------------------------------------------------
Please Like-Share-Subscribe,and Push the Bell Button for New upload Notifications.
Thanks.Now We are also available at many of Social site like.
/ hemugadhvitrust
/ hemu-gadhvi-1382727428...
www.hemugadhvi.blogspot.com
/ hemugadhvitrust
www.tumblr.com...

Пікірлер: 10
@naitraakbari3572
@naitraakbari3572 5 жыл бұрын
હેમુગઢવી ટ્રસ્ટ ને અભિનંદન
@anandbhajogada7311
@anandbhajogada7311 5 жыл бұрын
જુનુ રેકોડીંગ સરસ છે. વાહ બચુભાઈ અને દાદ અને પટી ઘોડી
@sabalbaldev660
@sabalbaldev660 4 жыл бұрын
Jay Ho
@khodabhaisolanki6603
@khodabhaisolanki6603 Ай бұрын
Jay mataji bapune Jay ho
@TINDIA-uy4vi
@TINDIA-uy4vi 5 жыл бұрын
superb
@HPROHADIYA
@HPROHADIYA 2 жыл бұрын
Jay mataji
@limbanibhavin3089
@limbanibhavin3089 5 жыл бұрын
Vah....
@dasrthasinhjadeja9016
@dasrthasinhjadeja9016 5 жыл бұрын
બચુભાઇ જીવનભર ઇયાદ આવસે
@khodabhaisolanki6603
@khodabhaisolanki6603 Ай бұрын
Jay mataji bapune Jay ho
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 38 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 44 МЛН
פרופ' קובי מיכאל בראיון לכאן מורשת, 6.10.24
8:23
מכון משגב לביטחון לאומי ולאסטרטגיה ציונית
Рет қаралды 8
Morbini Waniyan Machhu Pani Jay
3:20
Hemu Gadhvi - Topic
Рет қаралды 3,1 М.
Bhajan | Mugatlal Joshi | Doordarshan Archives | Doordashan Kendra Rajkot
1:00:54
Doordarshan Kendra Rajkot
Рет қаралды 399 М.
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 38 МЛН