VEER RAS NO THAPO JAPO

  Рет қаралды 1,012,203

Sairam Dave Official

Sairam Dave Official

Күн бұрын

Sairam Dave Live jokes
Zapo is a heroic story. Enjoy this unique and wonderful story in Sairam Dave's leading style, like and share.
વીરરસનો થાપો ઝાંપો l Sairam Dave | Smile Ram | Web Series | Part 4
ઝાંપો એક વીરરસની કથા. સાંઈરામ દવેના આગવા અંદાજમાં માણો આ અનોખી અને અદ્ભુત કથાને, લાઈક કરો અને શેર કરો.
More Popular Video's of Sairam Dave
સૌથી વધુ જોવાયેલો વીડિયો - bit.ly/Sairamda...
સૌથી વધુ સાંભળવા ગમે તેવા જોક્સ - bit.ly/Sairamda...
સાંઈરામ દવેનો મોટીવેશનલ વીડિયો bit.ly/મોટીવેશનલ-1
વાઈરલ થયેલો મોટીવેશનલ વીડિયો bit.ly/બેસ્ટમોટ...
વાઈરલ થયેલો કોમેડી વીડિયો - bit.ly/bestcome...
આ વીડિયોએ બધાને હસાવ્યા - bit.ly/Sairamda...
લેેટેસ્ટ જોક્સ સાંભળો - bit.ly/latestjoke
Follow on Social media
facebook : / sairamdaveofficial
Twiiter : / sairamdave
KZbin : / davesairam
KZbin : / celebritystudioindia
Instagram : / sairamdaveofficial
About Sai Ram Dave
Sairam Dave is Kathiyawad born such a humorist who is capable of refreshing your tiredness of 365 days in just 3 hours. He lives in Gondal city which is known for his Highness Bhagwat Sinh. Other than being a humorist, he is Principal in a primary school in Gondal and a poet.
He is said to be the youngest humorist in Gujarat receiving huge popularity from his fans. He was also honored Gaurav Puraskar by the Government of Gujarat. Very few people recognize him as a poet; whereas the matter of fact is he has exclusively published a book of poems, ghazals, and songs by the name "Sairam Na Hasata Akshar".
Gujarati Bhasha Ni Top Comedy Channel ni Tamam Update Medavva Subscribe Karo
#sairamdave
#zapo
#virras
#ઝાંપો #Japo #veer_ras

Пікірлер: 724
@arjunchauhan4149
@arjunchauhan4149 5 жыл бұрын
વાહ સાંઈરામ ધંન્ય છે એ પિતા જેના તમે પુત્ર ચો ધન્ય છે એ જનેતા જેમણે તને જન્મ આપ્યો છે બીજું તો કઈ નથી મારી પાસે કેવા માટે પણ મારા 100 સલામ છે તમને
@mukeshjigohil7375
@mukeshjigohil7375 3 жыл бұрын
અદભુત
@kishanmandaliyamandaliya2546
@kishanmandaliyamandaliya2546 2 жыл бұрын
kk kk kk
@apkasanju8514
@apkasanju8514 3 жыл бұрын
આ એક વિડીયો જોતા હું ૩ વાર રડવા જેવો થય ગષો પણ ઘરમા્ં રડવુ સારુ ન લાગે એટલે ૩ વાર વિડીયો બંધ કર્યો 🥺 પણ ખબર નહી હુ ઢીલો માણસ છુ કે આ વિડીયો જ રડાવી દેય એવો છે🥺
@bhaveshchauhaan7819
@bhaveshchauhaan7819 3 жыл бұрын
Thodivar mate to aakhu drashya najar samax raju thai gyu superb my favorite sahityakar
@sprgamar1696
@sprgamar1696 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@ravipatel0790
@ravipatel0790 3 жыл бұрын
સાંઈ રામ ભાઈ તમારા શબ્દો સાંભળીને એવું લાગે છે જાણે નજર સામે આખું ચિત્ર ઊભું થઈ ગયું હોય જેમ જેમ તમે વર્ણન કરતા જાવ છો તેમ તેમ તે દ્રશ્ય આંખો ની સામે હોય એવો આભાસ થાય છે.ખુબ જ સરસ રચના છે❤️❤️❤️
@rukmapandiyar4586
@rukmapandiyar4586 3 жыл бұрын
Sachi vaat che
@NAGESHSINH_R_JHALA
@NAGESHSINH_R_JHALA Жыл бұрын
વાહ સાઈરામભાઈ વાહ.. રૂંવાટા ઉભા થઈ ગયા 🙏🏻 ધન્ય છે ઈ રાજપૂત ની જનેતા ને 🙇🏻
@piyushkaneriya3
@piyushkaneriya3 5 жыл бұрын
Heart touching.. 👌 મણિભાઈ કપુરિયાને અને તેમના શબ્દોને વંદન👏
@vipulprajapati9184
@vipulprajapati9184 4 жыл бұрын
મારી જિંદગીનો સૌથી વધારે સારો, સુંદર અને સંવેદનશીલ વિડિઓ છે... વાહહ સાઈરામ દવે...
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Thank you
@manishkalani6828
@manishkalani6828 4 жыл бұрын
🙏સાઈરામ દવે તમારી જેટલી પ્રસંશા કરીએં એટલી ઓછી છે, તમે વીર રસ નું જે રિતે રસપાન કરાવ્યું કે તમારી પ્રસંશા શબ્દો માં વ્યક્ત કરી શક્તો નથી સાથે દિકરી ના વિદાય ના પ્રસંગનું જે રીતેવર્ણન કર્યું આંખો માંથી ચોધાર આંસુડા સરી પડ્યા,વાહ સાંઈરામ વાહ..! તમારો ખુબ ખુબ આભાર 🙏👌👍👌🙏
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Jay ho
@manishkalani6828
@manishkalani6828 4 жыл бұрын
Sairam Dave Official 🙏 તમારો લાઈવ પ્રોગ્રામ માં લાઈવ કમેન્ટ કરી શક્યો, મારા જીવનની ખુબ જ સુખદ ક્ષણ હતી, અને એથી પણ વધારે સુખદ કમેન્ટ માટેનો તમારો જવાબ મળ્યો એ બદલ તમારો આભાર વ્યક્ત કરું છું
@manishbharwad6100
@manishbharwad6100 5 жыл бұрын
વાહ સાઈરામ સાહેબ રૂવાડા ઉભા કરી નાંખ્યા વાહ સાહેબ વાહ👍👌🔥🔥🔥🙏
@historyofindia8615
@historyofindia8615 5 жыл бұрын
જય ઠાકર
@manishsarasiya1304
@manishsarasiya1304 5 жыл бұрын
Ha bhai
@devakanbharvad2837
@devakanbharvad2837 5 жыл бұрын
jay thakar
@vijaysinhrathod3193
@vijaysinhrathod3193 5 жыл бұрын
સાહિત્યના..સંત.. સાંઈરામ દવે...... જોરદાર...ગઝબ........ ગુજરાતી શબ્દ કોશ માં કોઈ શબ્દો નઇ પ્રશંસામાટેના....
@damgiparmar5227
@damgiparmar5227 5 жыл бұрын
E
@bhagvandassindhi5428
@bhagvandassindhi5428 5 жыл бұрын
Nice...👌👌
@narvatvanjara1535
@narvatvanjara1535 5 жыл бұрын
સાઈરામ ભાઈ મેં તમારો આ વિડિઓ 11 વાર જોયો 6 ને દરેખ વખતે હું રોયો છું સાઈરામ જાદુ છે તમારી અવાજ માં
@parmarmeghrajsinhji3942
@parmarmeghrajsinhji3942 4 жыл бұрын
S 2 u
@ashwinkhabad9906
@ashwinkhabad9906 4 жыл бұрын
S too u
@rathodsanjaysunh3323
@rathodsanjaysunh3323 4 жыл бұрын
વા
@vijayvavdiya7309
@vijayvavdiya7309 4 жыл бұрын
Jay mataji Jay ho
@bhargavnasit9692
@bhargavnasit9692 4 жыл бұрын
Same to you Sairam sir
@mr_dalwadi.6649
@mr_dalwadi.6649 3 жыл бұрын
વાહ સાંઈરામ ભાઈ મજા આવી ગય. હ્રદય ને અડિ જાય ને એવી વાત છે. આ શાંભળી મારી આંખ માં આશુ ના રોકાણા. લાખ લાખ વંદન તમને મારા. 👍👍👍👍👍👍👍👍👍👍
@Vishal_desai2020
@Vishal_desai2020 5 жыл бұрын
ખરેખર હ્રદય થોભી જાય એવું સાંઈરામ ભાઈ 🙇‍♂️😔 ધન છે એ રાજપૂત ને જેને ગાયમાતા માટે જીવ દેતા વાર ના લગાવી....🙇‍♂️🙏 મણીભાઈ એ ઝાંપા સાથે નો જબરજસ્ત પ્રશંગ લખ્યો છે.....હૃદય ને સ્પર્શી ગયો ઝાંપો....🙇‍♂️😔🙏
@vinaystraveldiary
@vinaystraveldiary 5 жыл бұрын
Bhai zapo etle
@bambaprakash8566
@bambaprakash8566 4 жыл бұрын
કલાકારો ની તાકાત છે ગમે એવા માણસ ને કરુણા રસ બનાવવાની............ વાહ સાઈરામ દવે સાહેબ મજા આવી ગઈ
@Bytebloze
@Bytebloze Жыл бұрын
Sir tamaro aa video world no best video chhe mane aa khubjj game chhee ❤❤
@utsavgamee
@utsavgamee 4 жыл бұрын
માણીભાઈ ને તેના લખવા બદલ અને સાઇ રામ તમને તમારા આવાજ ને સલામ 🙏🏻🙏🏻🙏🏻
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Aabhar
@hinalsevak1393
@hinalsevak1393 4 жыл бұрын
Superb Sairamdave bhai.🙏 Jay Dharanidhar bhagvan.🙏
@Itz-295
@Itz-295 4 жыл бұрын
🔥🔥🔥
@dddhandhalaka6868
@dddhandhalaka6868 5 жыл бұрын
વાહ મણિભાઈ કપૂરિયા વાહ શું તમારી અદ્ભુત સત્ય કલ્પના છે. આજના યુગમાં તમારી કલ્પનાને મારા દંડવત પ્રણામ.
@bhavnabarot370
@bhavnabarot370 Жыл бұрын
મણિભાઈ નાં શબ્દો તથા સાંઈરામ ભાઈની રજુઆત બંને અદભૂત.
@jadavdigvijaysinh8172
@jadavdigvijaysinh8172 Жыл бұрын
એક રાજપૂત ની સાચી વાત તમે દિલ ખોલીને સંભળાવી તેની માટે ખૂબ ખૂબ આભાર
@parmarmohit9065
@parmarmohit9065 3 жыл бұрын
Waah Sir koi sabd nathi kehva mate.....Sat sat naman aapne 🙌🙌
@nareshparmar8500
@nareshparmar8500 Жыл бұрын
આવા વિડિયો જોઈને સંસ્કૃતિ માં રેહવા માગું છું
@bhavansohala8185
@bhavansohala8185 2 жыл бұрын
Wah sairam bhai wah dhany se baap tamne
@manishkalani6828
@manishkalani6828 4 жыл бұрын
🙏 साईंराम देव अपने इस विडियो मे वीर रस का इस कदर रसपान करवाया की सुस काया हुआं तन में उस्माका , उर्जा का संचार हो गया...! आप का दिल से धन्यवाद करता हूं 🙏👍👌👍🙏
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Aabhar
@manishkalani6828
@manishkalani6828 4 жыл бұрын
Sairam Dave Official 🙏 कमेन्ट का जवाब देने के लिए आपका धन्यवाद करता हूं..! 🙏👍🙏
@dipanshjoshi
@dipanshjoshi 4 жыл бұрын
🙏🙏🙏aapki aawaz kan me nahi sidhe dill me utrtu he.... zindabad sairam
@GotiVivek24
@GotiVivek24 Жыл бұрын
વીર રસની અદ્ભુત વાત... ખૂબ જ સરસ રીતે વર્ણવી છે આપે.... જોરદાર....
@ranapushprajsinh000
@ranapushprajsinh000 4 жыл бұрын
નસે નસ મા શરણાઈ વાગવા માંડી Vahhh vahhh 🙏
@kishanrathod509
@kishanrathod509 5 жыл бұрын
Sir aa Kavita mari bahuj favourite 6 Pela Tamara program ma pun aa Kavita sambhdi bahu maza avi sir I am Big fan of you sir
@TheDipak145
@TheDipak145 4 жыл бұрын
Awesome
@sairamdave
@sairamdave 4 жыл бұрын
આભાર
@maradiyachetan3323
@maradiyachetan3323 3 жыл бұрын
સાંઈરામ ભાઈ નમસ્કાર તમે ગુજરાત નું ગૌરવ છો... કાઠિયાવાડ નો ગુંજતો કંઠ છો..તમારી વાત ને રજૂ કરવાની કોઈપણ શૈલી અદભુત હોય છે.... હું તમારો ફેન છું... તમને નજીકના દોસ્ત માનું છું... મને આ વીરરસનો ઝાંપો ખૂબ જ ગમ્યું....અને સૌથી વધુ મને ગરીબ શાળા નો વિદ્યાર્થી ભગવાન ને જે પત્ર લખે છે એ ખૂબ ગમ્યું... એક વિનંતી છે આપનો નંબર આપશો.. હું ક્યારેક તમને મળીશ તો મારું જીવન ગદગદ થઈ જશે..
@yuvrajsinhdodiya3078
@yuvrajsinhdodiya3078 3 жыл бұрын
Gjb gjb ...... Vah kalakar wah
@jaybarot5648
@jaybarot5648 5 жыл бұрын
Vah sairam dave saheb vah, Jya sudhi aapna jeva manaso Jive chhe tya sudhi mansai jive 6 Saras saoram bhai
@nilkanthstudio3187
@nilkanthstudio3187 5 жыл бұрын
અતિયારે મે અને મણીભાઈ કપુરયા એ સાથે આ વિડિઓ જોયો બહુ સરસ
@khantparesh2664
@khantparesh2664 3 жыл бұрын
Nice sai ram bhai
@વિરમવરચંદવરચંદ
@વિરમવરચંદવરચંદ 3 жыл бұрын
તમારી વાતો અમારા જીવન ને મજબૂત કરે છે, આપના જવલંત વિચારો ,નવી ઉતેજના નિર્માણ કરે છે, સભ્યતા આપણી સંસ્કાર ના દર્શન કરાવે છે.. આપના મોટીવેશન અમારા વિચારો ને મજબુત કરે છે.. નવી રાહ બતાવે છે..
@mehulpanchal6126
@mehulpanchal6126 3 жыл бұрын
વાહ ભાઈ રામ ભાઈ ધન્ય છે તમને સલામ છે તમને તમારા વીચાર અને તમારી બોલી. વાહ ભાઈ રામ ભાઈ મજા પડી જાય છે જ્યારે તમારા વિડિયો જોવું છું.
@ananddangar387
@ananddangar387 5 жыл бұрын
Wah sairam wah.... Kai na ghate bap. Tara jevo kalakar aakhay bharat varsh ma gotyo na male wala. Jay hoo. Wah moj
@sairamdave
@sairamdave 5 жыл бұрын
abhar
@NidhiDholakiaOfficial
@NidhiDholakiaOfficial 5 жыл бұрын
વાહ
@dilipsagthiya366
@dilipsagthiya366 2 жыл бұрын
આવા કાવ્ય બાળકો ના અભ્યાસક્રમ માં હોવા જોઈએ
@parithakkar9441
@parithakkar9441 4 жыл бұрын
Aakho bhini lagni ni Savita ....no word to say saheb... Lakh lakh Vandana
@leelavantishah5209
@leelavantishah5209 3 жыл бұрын
Sairam jee. Ame Kutcha gamdama mota taya chiye. Tame. Zapa ni yad apavi. Sajna. Gayo na dhan pacha aavtha. Goval. Dudha kadhava aavtho. Tyare. Siti vagadi ne. Aevu sarsha. Git gatho ye. Siti ni. Dhun ma gay. Man daine dudha deva madthi. Badhu tame yad apavi didhu. Khub khub dhanyawad aape. Aapna sanskar sachavai rakhya che. Jai shree ram 🌹🙏👍👏👏👏👍👌💞💞💞
@nileshgohil8478
@nileshgohil8478 Жыл бұрын
ભાઈ કોઈ પણ માણસના હૃદયને સ્પર્શી જાય છે અને આપની ક્યાંક ખોવાઈ ગયેલ સંસ્કૃતિ ની યાદ કરાવે છે,ખૂબ ખૂબ અભિનંદન અને સાઈ રામ ભાઈ જિંદગીની જવાબદારી નિભાવવાની ક્ષમતા વધારે છે આપની આ રચના હ્રુદય ની એક એક એક ધબકારા લાગણી થી તરબોળ થઈ છે
@AlpeshThakor-r5s
@AlpeshThakor-r5s Жыл бұрын
વાહ sairam, ❤❤❤❤❤❤ સુખી થાઓ
@jitendrajoshi5955
@jitendrajoshi5955 3 жыл бұрын
મને ગુજરાતી સાહિત્ય સાંભળવુ બહુ ગમે . મે ઈશરદાન જી ગઢવી ના મોઢે બોલાયેલુ લગભગ બધુ સાહિત્ય સાંભળેલુ. પણ આજે મને સાંઈરામ દવે ના મોઢે "ઝાંપો" સાંમભળી ને મોજ આવી ગઈ. અને જ્યારે 14:55 (પુરી કવિતા ખૂબજ સરસ છે.) થી જે સાહિત્ય તેમના મુખ થી નીકળ્યુ એતો ખરેખર ખુબજ વખાણ ને પાત્ર છે.
@dasratpuri8199
@dasratpuri8199 5 жыл бұрын
વાહ સાઈરામભાઇ વાહ..... જય રાજપૂતાના
@nareshzala4529
@nareshzala4529 5 жыл бұрын
વાચંન જાણે વાર્તાલાપ છે .બધાં પુસ્તકો બોલે છે . પણ સારા પુસ્તકો સાંભળે પણ છે ,' ખુબજ સરસ સાંઈરામ દવે
@dangarvijay3911
@dangarvijay3911 5 жыл бұрын
100%
@dangarvijay3911
@dangarvijay3911 5 жыл бұрын
💯%
@dddhandhalaka6868
@dddhandhalaka6868 5 жыл бұрын
સાંઈરામ દવે દ્વારા અદ્ભુત રજૂઆત !!!
@revolutionknowledgenonstop5464
@revolutionknowledgenonstop5464 5 жыл бұрын
Love you from UP ( Utter Pradesh) Sairam 🙏🙏🙏I also like Gujarati મજા આવી ગઈ સાંઈરામ સાચું મજા આવી ગઈ સાહેબ
@lakumshailesh2772
@lakumshailesh2772 Жыл бұрын
ખુબ જ સરસ 🎉
@umeshpatel8451
@umeshpatel8451 4 жыл бұрын
Very nice👏👏👏👏 aavu pirsta rejo 🙏🙏🙏🙏ram
@mauliksolanki5407
@mauliksolanki5407 3 жыл бұрын
વાહ સાંઈ રામ વાહ 🙏🙏 🙏 ધન્ય છે તમારી જનેતા ને.
@ajaychauhan8159
@ajaychauhan8159 3 жыл бұрын
Bhai bhai vah sairam dave 🔥🔥🔥⚔️⚔️⚔️
@jaybhavani4246
@jaybhavani4246 4 жыл бұрын
જય રાજપુતાના sayram ભાઈ દવે
@kukvavrajputyuvagroupsrajp7494
@kukvavrajputyuvagroupsrajp7494 5 жыл бұрын
Sairam tame to hasy klaar so pn aje tame amne radavi ditha😢😢😢👍👌
@manvinandha6636
@manvinandha6636 3 жыл бұрын
Khub j saras 👍👍👍👍👍👍👍
@mahendrakalariya6386
@mahendrakalariya6386 3 жыл бұрын
Supar vidio su tame gam no japa ni vat kare va va
@shaktidigitalvav9344
@shaktidigitalvav9344 4 жыл бұрын
Aa virrasno japo jetli var jovo aetli var maja aave 6
@pooja197527
@pooja197527 2 жыл бұрын
Aavi rachnao hovi joie pathyapustako ma .. ne aa video nu jivant lrasaran thavu joie... Tyare j shikhi shakshe aapna balako...dhanya chhe @ Shree Manibhai kapuriya @Shree Sairambhai Dave 🙏🙏🙏🙏
@ashvinprajapati44
@ashvinprajapati44 3 жыл бұрын
Jiyo anlemeted sal god bless you
@ashvinprajapati44
@ashvinprajapati44 3 жыл бұрын
Ha moj ha
@aydanbhaidesai782
@aydanbhaidesai782 4 жыл бұрын
Hasavnare j radavya sairam saheb
@navindesai7617
@navindesai7617 4 жыл бұрын
Right
@navindesai7617
@navindesai7617 4 жыл бұрын
Sir modhani vat chhinvi lidhi saheb
@udayjoshi9273
@udayjoshi9273 Жыл бұрын
કવિ શ્રી મણિલાલના શબ્દો અને સાંઈરામની રજૂઆત: બંને અદભૂત છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન...
@jigarakhani1228
@jigarakhani1228 5 жыл бұрын
रुवाड़ा उभा करी नाख्या साहेब रंग छे भाई वाह
@mehulsorathiya4083
@mehulsorathiya4083 5 жыл бұрын
Simply Superb !! I can repeat this 100 times....
@rajukherala4539
@rajukherala4539 3 жыл бұрын
Wah sairambhai Wah jetli tarif karu atli ochi che Wah👍👍
@_narsi_bharvad
@_narsi_bharvad Жыл бұрын
આમા ગૌમાતા ની વાત આવી એટલે કવછુ અમારા ગામ પાસે ભુરખીયા ગામ હનુમાન દાદા નુ ત્યાં ના સીમાડે બે પાળીયા છે સાથે ખોડીયાર માં પણ છે જ્યારે કલ્યાણ આપા રાજપુત ગાય ની વારે ચડે અને ભીમાઆપા ભરવાડ ને ખબર પડી પછી એ પણ જાય અને બંને ભાઈબંધ ગૌમાતા માટે બલીદાન આપ્યું હતું.. જય ઠાકર.. જય ગૌમાતા
@moolsinghrao6646
@moolsinghrao6646 3 жыл бұрын
लाड़ली दिकरी वाह वाह jug जुग जीयो दिकरियो 🙏🙏🙏👍
@bhatiharji7053
@bhatiharji7053 5 күн бұрын
Salam se Sairam saheb me
@prititharesha027
@prititharesha027 Жыл бұрын
There is no words to praise this poem "zaapo" n your emotional tone is really adding scenario of that battle n pain n devotion of the Rajput n what a great artist you are sairam Bhai 🙌🙌🙌 you are not just awaring people but you are saving human being 😌🙌🙌 million salute to you 🌷🌷🙌🙌🙌
@umeshpatel4695
@umeshpatel4695 2 жыл бұрын
BHAI Tamara sabdo sidha Dil ma utri Jai che..aakh barai gai..
@manubhaikhambhaliyamanubha2933
@manubhaikhambhaliyamanubha2933 2 жыл бұрын
vah sai ramdave vah
@sairamdave
@sairamdave 2 жыл бұрын
આભાર વ્હાલા
@ravindrasinhchampavat7799
@ravindrasinhchampavat7799 5 жыл бұрын
Vat keta var laghe atle tunk ma kau chhu k sai ram kaka ke Tamaro daero hu Kashmir ma raene pan sambhdu chhu..... Kyak yaad karjo aa AK sipahi ne
@hemubhaijani2192
@hemubhaijani2192 5 жыл бұрын
Salam saheb
@makvanapankaj1281
@makvanapankaj1281 5 жыл бұрын
Vhaa veer Jay mataji
@kachhatiyajaysukh5136
@kachhatiyajaysukh5136 5 жыл бұрын
Jay hind
@PratikPatel2023
@PratikPatel2023 5 жыл бұрын
Jai hind sir .tamara lidhe j ame badha salamat chhe .
@pradhumanparmar6459
@pradhumanparmar6459 5 жыл бұрын
Salam amara veer javan badha javan ne salam kejo mara taraf the
@nagjinagji3655
@nagjinagji3655 5 жыл бұрын
આવીજ સાહિતયની વાતો કરતા રહો વાહ સાઈરામ
@tusharjoshi1019
@tusharjoshi1019 4 жыл бұрын
વાહ સાહેબ વાહ જોરદાર
@yuvrajsinhjadeja1297
@yuvrajsinhjadeja1297 5 жыл бұрын
Respect to mani bhai kapuriya , atyar na bdhi kavitao aatli adti nthi hraday ne....🙋🙏🙏🙏🙏🙏 રાતના ૨:૧૦ થઈ છે...4 વર્ષ પછી ફરી આ વિડીયો ને ફરિ પલળી જવાયું 🥺🥺😇😇
@hiteshsavaliya9485
@hiteshsavaliya9485 5 жыл бұрын
Sir are you ''The Yuvrajsinh jadeja'':-the officer?
@yuvrajsinhjadeja1297
@yuvrajsinhjadeja1297 5 жыл бұрын
@@hiteshsavaliya9485 no..Normal yuvrajsinh jadeja author of book "જીવન , મારી દ્રષ્ટિએ"
@angeldigitalyogisutharphot6403
@angeldigitalyogisutharphot6403 4 жыл бұрын
Amazing Sir you are so great, great your voice sir, sir this world seems to be alive only with poets like you............Thank you so much sir
@mr.fitnes4302
@mr.fitnes4302 2 жыл бұрын
Dhany chhe mara vala ne 🤗❤️
@annpurnafood9177
@annpurnafood9177 3 жыл бұрын
❤️❤️❤️wahhh dil thi
@ashvinprajapati44
@ashvinprajapati44 3 жыл бұрын
Vah mani bhai kapuriya
@neelpanchal9409
@neelpanchal9409 5 жыл бұрын
ખૂબ જોરદાર સૌરાષ્ટ્ર ની રસધાર
@HarshP.23
@HarshP.23 4 жыл бұрын
ખબર પડી નહીં અને દિલ ચિરાઈ ગયું 👌👌
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Aabhar
@HarshP.23
@HarshP.23 4 жыл бұрын
@@sairamdave હા સાહેબ ભલે 🥰👌
@bhaveshchauhaan7819
@bhaveshchauhaan7819 3 жыл бұрын
Shu vat che sir
@yashthakor9000
@yashthakor9000 5 жыл бұрын
સાંઈરામ દવેજી ના બધા વિડીયો ખાસ છે પણ આ વિડીયો જ્યારે જોવું છુ ને ત્યારે એક અલગ જ કરુણા ઉત્પન્ન થાય છે હ્રદયમા. એટલે જ આ મારો ફેવરિટ વિડિયો છે.
@prakashthakor4749
@prakashthakor4749 3 жыл бұрын
Supar 🙏🙏🙏👏👏👏👏
@Knolage_tv
@Knolage_tv 3 жыл бұрын
અદભુત રચના છે સાઈરામ ભાઈ સાંભળી ને અભિભૂત થઈ ગયો. આભાર🙏🙏
@GPSCPATHSHALA08
@GPSCPATHSHALA08 4 жыл бұрын
શબ્દો નથી સાહેબ તમારા માટે... 👌🙏. જેટલું બોલીએ એટલું ઓછું છે.. આવુજ સાહિત્ય જ્ઞાન અમારી માટે આવનારી પેઢી માટે પીરસતા રહેજો...
@mukeshjoahi4564
@mukeshjoahi4564 3 жыл бұрын
Aa video kadach 50 var joyo base Adbhut
@mayankremi
@mayankremi 5 жыл бұрын
Sairam bhai aatlu badhu knowledge in all subject salute chhe bhai tamne🙏
@sairamdave
@sairamdave 5 жыл бұрын
આભાર....
@jpinspiration3583
@jpinspiration3583 4 жыл бұрын
વાહ , મોજ કરાવી દીધી હો.....🙏🙏🙏
@sairamdave
@sairamdave 4 жыл бұрын
Aabhar
@shaktisinhsarvaiya8590
@shaktisinhsarvaiya8590 3 жыл бұрын
Wha ભૂદેવ wha ,ધન્ય છે
@chandrashekharcharan6551
@chandrashekharcharan6551 4 жыл бұрын
Vahh vahh vahhh..............jai ho
@MAHESHthakor-jv4fn
@MAHESHthakor-jv4fn 3 жыл бұрын
Sai Ram best my favourite
@siddharthvachhani1311
@siddharthvachhani1311 5 жыл бұрын
Vah sir ji Vah tame to kharekhar Aankh ma aasu lavi didha ho baki vahh Very nice Jay ho
@mehuljoshi4396
@mehuljoshi4396 5 жыл бұрын
Adhunik yug no bhukhidan bhai no prayay..
@arju.iupadhyay2497
@arju.iupadhyay2497 8 ай бұрын
Sairam to sairam a ek j 6e .....e.mmmne sambhalva ek lovo chhe ....jay hind....har har mahadev
@alpeshparmar2407
@alpeshparmar2407 3 жыл бұрын
ધન્ય ધન્ય સાઇરામ દવે🙏🙏🙏
@hidden_artist_445
@hidden_artist_445 2 жыл бұрын
Jay vachharaj dada.🙏 ⚔️⚔️⚔️
@ashoksudani
@ashoksudani 4 жыл бұрын
ધન્ય છે એ ભારત ને.. ધન્ય છે આ ગુજરાત ની ધરા ને જ્યાં સાચા મનથી સાંસ્કૃતિક વારસો જાળવવાનો પ્રયત્ન કરનાર તમારા જેવો વિરલો હજુ હયાત છે. અમને ખૂબ અભિમાન છે આવા શૂરવીર કલાકારો ઉપર.
@parmarchampak2153
@parmarchampak2153 2 жыл бұрын
ધન્ય છે એ ભારત ને ધન્ય છે ઇ ગુજરાતી ની ધરાને જયાં સાચા મનથી સાસ્કૃતિક વારસો જાળવવાનો પ્રયત્ન કરનાર તમારા જેવો વિરલો હજુ હયાત છે મા સરસ્વતી ની કૃપા સદાકાળ રહેશે બસ એજ પ્રાથના
@prashantpatel4567
@prashantpatel4567 5 жыл бұрын
My favourite sairam Dave I love yr speech sir
@husenariya6779
@husenariya6779 5 жыл бұрын
aakh ma aasu ne dil ma ronak ne bavda ma jor lavi fe avi vaat che
@zapdazilubhaizilubhai7139
@zapdazilubhaizilubhai7139 5 жыл бұрын
Vah Braman bhudev vah Salut SE valida tamne
@nenavaghela5774
@nenavaghela5774 Жыл бұрын
Ghanu badhu Kahi gya khub j emotional chhe ne haday ne sparshi gyu ne aankh ma aansu aavi gya
@gohilpriyrajsinh4600
@gohilpriyrajsinh4600 5 жыл бұрын
wah sai ram .....jay mataji...
@bipinsangada4966
@bipinsangada4966 4 жыл бұрын
He mahadev. He mahadev.vah sai ram sir verry verry verry verry verry verry verry verry verry verry verry verry Good.
@dddhandhalaka6868
@dddhandhalaka6868 5 жыл бұрын
અદ્ભુત માનસ મનની વિચારસરણી અને સત્ય વિચારની વાત !!!
@જયશ્રીસદારામજયશ્રીરામ
@જયશ્રીસદારામજયશ્રીરામ 5 жыл бұрын
હું જે જીવન માં શીખું છું એ ગુરુ તમારી કલા માંથી jay હોં ગુરુ સચ્ચી દિશા બતાને વાલે ગુરુ હોં
Pati Patni Ane prem | Smile Ram | Sairam Dave Latest Jokes 2020
18:47
Sairam Dave Official
Рет қаралды 726 М.
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Thes - Best Gujarati Love Story | Smile Ram | Ep 03 | Sairam Dave Official
23:34
Sairam Dave Official
Рет қаралды 2,9 МЛН
જોકસ નુ વાવાજોડુ ॥ Mayabhai Ahir ॥ Full comedy ॥ 2019
18:40
Hasavnare radavya | Dikari Viday  | Best Video | Sairam Dave  Official
13:55
Sairam Dave Official
Рет қаралды 870 М.
અમુક અભાગિયા  | Sairam Dave Fan Club | Amuk Abhagiya
30:43
Sairam Dave Fan Club
Рет қаралды 356 М.
Patni Na Savalo | Best Jokes | Sairam Dave | Sairam Dave Fan Club
25:33
Sairam Dave Fan Club
Рет қаралды 1,2 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН