Delhi Rain : દિલ્હીમાં ભારે વરસાદ બાદ ચોતરફ પાણી પાણી, અનેક વાહનો ફસાયા, ભયાનક દૃશ્યો

  Рет қаралды 3,049

BBC News Gujarati

BBC News Gujarati

4 күн бұрын

#delhirains #rain #gujaratinews #weatherupdate #weathernews
દિલ્હીમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની ઘટના સામે આવી હતી. અનેક રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે બંધ કરાયા બાદ વાહનચાલકો મુશ્કેલીમાં. દિલ્હી ઍરપૉર્ટ પર છતનો એક ભાગ પડવાની ઘટના પણ સામે આવી છે.
દિલ્હીમાં ભારે વરસાદ બાદ હવામાન વિભાગે એવી પણ માહિતી આપી છે કે દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં હજુ થોડો સમય તોફાન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે અને 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 3
@bachubhaimaru273
@bachubhaimaru273 3 күн бұрын
Good 👍👍 luck....!! Delhi. City 🏙️🏙️🏙️
@jaydipsinh4354
@jaydipsinh4354 3 күн бұрын
Bhai chansma taluk patan jilo lanava gam ek tipu varsad nathi
@chandansingh-eb5xh
@chandansingh-eb5xh 3 күн бұрын
It's time to your vote right to reject
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 63 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,4 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 12 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 63 МЛН