Gujarat Weather : ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ, ચોમાસું ક્યાર સુધી જામેલું રહેશે?

  Рет қаралды 101,403

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#monsoon2024 #rainupdate #gujaratweather
ગુજરાતમાં હાલના સમયમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગ અનુસાર, હાલના સમયમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા છે. એટલે કે 10 કે 11 જુલાઈ સુધી ચોમાસું જામેલું રહેશે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક જિલ્લામાં ભારે, તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. એવામાં જ્યાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો તેવા જિલ્લા અને તાલુકાઓમાં પણ વરસાદ શરૂ થયો છે.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ - સુમિત વૈદ્ય
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 288
@madhuthakordharadhara9702
@madhuthakordharadhara9702 3 ай бұрын
બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ ભાભર વગેરે તાલુકામાં થોડા થોડા છાંટા થયા છે ફૂલ વરસાદ નથી થયો..
@RathodBarvantsinh-sn3ot
@RathodBarvantsinh-sn3ot 3 ай бұрын
❤ ઉત્તર ગુજરાત, વિજાપુર તાલુકાના ફલુઞામમાવાવણીલાયઙવરસાદનથી😢😢😢😢😢😢😢
@jayeshzinzuvadiya7939
@jayeshzinzuvadiya7939 3 ай бұрын
સુરેન્દ્રનગર સાયલા મા અત્યારે ધબધબાટી બોલાવેસે પથ્થર ના ડંફર વરસાદ નથી
@SHREYAENTERPRISE369
@SHREYAENTERPRISE369 3 ай бұрын
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બધા વિસ્તારોમાં સારો બે દીવસ થી વરસાદ પડી રહ્યો છે.
@DESIFACTYOUTUBE
@DESIFACTYOUTUBE 3 ай бұрын
કચ્છમાં એક ટીપું વરસાદ નથી હજી સુંધી😢😢❤❤
@jadejashaktisinh9502
@jadejashaktisinh9502 3 ай бұрын
Varsad pade to chhe
@Rabari_visu
@Rabari_visu 3 ай бұрын
Khotu hu kam bole che
@Sarif92657
@Sarif92657 3 ай бұрын
Sahi bol rhe hai
@sbking9010
@sbking9010 3 ай бұрын
​@@Sarif92657 कच्छ जिला देश के कुछ राज्यों से भी बड़ा है भाई, गांधीधाम, मुंद्रा, मांडवी और नालिया तक भारी बारिश हो रही है, लेकिन पश्चिम कच्छ में बारिश नही है ये सही बात है पर पूरे कच्छ में बिल्कुल भी बारिश नही है वोह गलत बात है
@jayeshbaliyajayeshbaliya5260
@jayeshbaliyajayeshbaliya5260 3 ай бұрын
​@@sbking9010naliya ma Kai nathi
@n.g1202
@n.g1202 3 ай бұрын
દેવભૂમિ દ્વારકા ના જામ ખંભાળીયા તાલુકામાં જોરદાર વરસાદ નો બીજો રાઉન્ડ આવી ગ્યો, આજ કાલ ના આ રાઉન્ડ માં બધા તાલુકા દેવભૂમિ દ્વારકા સહિત અને પોરબંદર માં પણ સારો વરસાદ છે,
@bhupatjadeja2145
@bhupatjadeja2145 3 ай бұрын
Porbandar rural ma 9 thi 10 iche se Madhavpur ma
@varjangbhaichaudhary9866
@varjangbhaichaudhary9866 3 ай бұрын
દીપક ભાઇ થરાદ તાલુકામાં વાવણી લાયક વરસાદ નથી અને ક્યારે આવશે તે જણાવો
@DHANESH-gh9fi
@DHANESH-gh9fi 3 ай бұрын
કપડવંજ માં હજુ સુધી વરસાદ બરાબર પડ્યો જ નથી..૧ ઇંચ પણ વરસાદ નથી પડ્યો..બે ત્રણ વાર જાપટ જૂપટ જ થયું છે
@rajubhaijethava3390
@rajubhaijethava3390 3 ай бұрын
દિપક ભાઈ અમારે અમરેલી જિલ્લામાં વરસાદ છે પણ અમુક તાલુકા માં હજી વરસાદ નથી ખાસ કરીને કે ખાંભા તાલુકામાં પણ હજી વરસાદ નથી ખાલી જેરા ઝાપટાં આવે ગાઢ વાદળો સે પણ મોટો વરસાદ નથી તો અમારે સારો વરસાદ આવે એવું કાય હવામાન છે ખરું મેર બાની કરી ને જણાવવા વીનંતી
@keshavravat1126
@keshavravat1126 3 ай бұрын
ઉ ગુજરાત માં આવવા દો
@BabubhaiParmar-dx6ft
@BabubhaiParmar-dx6ft 3 ай бұрын
વાદળાં ઘણા આવેલા છે પણ્ વરસાદ થતો નથી
@laxmanthakor4541
@laxmanthakor4541 3 ай бұрын
જય માતાજી દિપકભાઈ સુરેન્દ્રનગર જીલ્લા નું પાટડી માં સારો એવો વરસાદ પડ્યો હતો કાલે
@vijayzala3093
@vijayzala3093 3 ай бұрын
Jay Shakti maa
@mmukeshbavliya9551
@mmukeshbavliya9551 3 ай бұрын
સુરેન્દ્રનગર ના ગામડામાં વરસાદ નથી
@jayantibhaipatel5798
@jayantibhaipatel5798 3 ай бұрын
Mahisager જીલ્લામાં વરસાદ પડ્યો નથી
@rohitdabhi5508
@rohitdabhi5508 3 ай бұрын
હવે વરાપ ક્યારે થાશે
@ImdadullahRajpura
@ImdadullahRajpura 3 ай бұрын
સરસ મહિતિ આપયી
@mahisagarupdate5390
@mahisagarupdate5390 3 ай бұрын
મહીસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં 33mm જ વરસાદ પડ્યો છે.એટલે સાવ સામાન્ય થી પણ હળવો. જેમાં પણ જિલ્લાના બે તાલુકા લુણાવાડા તાલુકામાં માત્ર 02mm અને બાલાસિનોર માં માત્ર 11mm. એટલે સાવે સાવ નહિવત વરસાદ છે.
@StorySphere2994
@StorySphere2994 3 ай бұрын
Sir humidity આપડા હવામાન ને કઈ રીતે અસર કરે છે એના પર એક Detaild વીડિયો બનાવજો
@chaniyaraparvin1548
@chaniyaraparvin1548 3 ай бұрын
દિપકભાઈ થેન્ક્યુ સમાચાર આપતા રહેજો અમારે વરસાદ પાણી સારા થઈ ગયા છે ધોરાજી તાલુકા નું ગામ મોટી મારડ ગામ
@hiteshofficial8984
@hiteshofficial8984 3 ай бұрын
Junagadh ma jordar varsad se
@MELDIDIJITALLAKHATAR
@MELDIDIJITALLAKHATAR 3 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં વરસાદ થયો નથી 😢😢
@D.D.N346
@D.D.N346 3 ай бұрын
જુનાગઢ ના કેશોદ તાલુકામાં રાત્રીના ૧૨ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધી ૯ ઈસ જેટલો વરસાદ નોંધાયો છે હજી પણ સાલું જ સે
@atulbhut5387
@atulbhut5387 3 ай бұрын
Junagadh mangrol mein Barish jordaar 125mm se jyada huvi hai🌹🌹🌹🌹
@vijaysolanki-mc5rt
@vijaysolanki-mc5rt 3 ай бұрын
દિપક ભાઈ વડોદરામાં હજુ લાગીન ભારે વરસાદ નથી આયો અમારી બાજુમાં સેવાસી બાજુ વડોદરા
@BhaveshDayatar-777
@BhaveshDayatar-777 3 ай бұрын
જૂનાગઢ જિલ્લામાં પણ 8 ઇંચ વરસાદ નોંધાયો છે
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 3 ай бұрын
ભાઈ અમારા ધાનેરા તાલુકામાં કોય નહી વરસાદ વાદળ છાયું વાતાવરણ છે પણ વરસાદ નથી એને ઘણા ગામો મો વાવણી લાયક વરસાદ થયો નથી...
@kanaiyalalpatel3385
@kanaiyalalpatel3385 3 ай бұрын
વિજાપુરતાલુકામાવરસાદનથી
@bhardaharesh2952
@bhardaharesh2952 3 ай бұрын
જુનાગઢ જિલ્લા ના માડીયા હાટીના તાલુકા ના કુકસવાડા ગામ મા બોવ વધારે સે વરસાદ મગફળી વાવી પણ ઉગે ઈવુ નથી લાગતું પાસ દિવસ થી પડે વરસાદ 😢
@balabhailalu
@balabhailalu 3 ай бұрын
મેદરડાનિમાલનકાગિમમાસતતવરસાદચાલુછેઞીર
@bapunabhadakagujraticomedy5693
@bapunabhadakagujraticomedy5693 3 ай бұрын
સૌરાષ્ટ્ર માં હવે 10-7-2024તારીખ સુધી વરસાદ નહીં આવે,
@mahidalalabhai5743
@mahidalalabhai5743 3 ай бұрын
મહીસાગર જિલ્લામાં વરસાદ પડ્યો નથી
@prakashparmar8473
@prakashparmar8473 3 ай бұрын
દિપકભાઈ જામનગરમાં વરસાદ સારો આવી ગયો ધીમીધારે થોડીક ગાજવીજ સાથે
@KalpeshMakwana-t4y
@KalpeshMakwana-t4y 3 ай бұрын
દિપકભાઈ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કોઈ વરસાદ પડ્યો નથી અને ખોટી માહિતી નથી આપો કે ગુજરાતના મોટા ભાગો વિસ્તારમાં વરસાદ પડી ગયો
@DayaAhir-d3u
@DayaAhir-d3u 3 ай бұрын
આખા કચ્છ જિલ્લામાં વરસાદ ક્યારે આવશે બોલો
@solankihari8733
@solankihari8733 3 ай бұрын
વિસાવદર તાલુકામાં સારો વરસાદ પડે છે 6 થી 7 ઈચ જેટલો પડી ઞયો સે
@srchavda7363
@srchavda7363 3 ай бұрын
વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના પંથકના વિસ્તારમાં વાદડો બોજ છે વરસાદ નથી દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ પડશે ખરો 💐☕
@gopalsinghrajput3577
@gopalsinghrajput3577 3 ай бұрын
મોડલ દેખાડે અરબી સમુદ્ર સારો એવો વરસાદ થશે 😂😂😂😂
@rajeshprajapti5143
@rajeshprajapti5143 3 ай бұрын
ખુબ સરસ માહિતી આપી દિપક ભાઈ થેઅંકસ
@Ghhff-o1m
@Ghhff-o1m 3 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના ધાંગધ્રા તાલુકા માં વાવણી લાયક વરસાદ પણ નથી
@parmarpnakjabhai2031
@parmarpnakjabhai2031 3 ай бұрын
ભાવનગર માં વરસાદ નથી પડતો ખાલી વાદળ છાયું છે
@RAMESHMPAMAKPamak
@RAMESHMPAMAKPamak 3 ай бұрын
અમારા ઉંદરીગામમાં રાત દિવસ ધોધ માર વરસાદ વરશે મારવા વરસાદ તાલુકો ગીરગઢડા
@rv_bhanu
@rv_bhanu 3 ай бұрын
ચુડાસમા સાહેબ અમારા મુન્દ્રા માં વરસાદ આવી ગયો છે તમારા હવામાન સમાચાર સાંભળીને સચોટ માહિતી મળે છે તમારો આભાર સાહેબ
@મોમાઈમ
@મોમાઈમ 3 ай бұрын
ભાભર સુયગામ વાવ થરાદ માં વરસાદ નથી
@s.gchaudhary3476
@s.gchaudhary3476 3 ай бұрын
રોજ આગાહી આવે છે પણ વેડા. વિજાપુર. માણસા .. વિસ્તારમાં વરસાદ વાવણી લાયક નથી
@ayadanbhaipatel8647
@ayadanbhaipatel8647 3 ай бұрын
અમારે તો વાવણી પણ નથી થઈ દિયોદર તાલુકો લીલાધર
@virsangvaghela5088
@virsangvaghela5088 3 ай бұрын
ડીસા તાલુકાના ગામોમાં બીલકુલ વરસાદ નથી થયો
@patelashokbhai9938
@patelashokbhai9938 3 ай бұрын
દિપક ભાઈ ચાણસ્મા તાલુકામાં વરસાદ નથી
@RangaparaRangapara-d4d
@RangaparaRangapara-d4d 3 ай бұрын
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ક્યારે બંધ થાછે
@MAHESHTHAKOROFFICIAL-j7v
@MAHESHTHAKOROFFICIAL-j7v 3 ай бұрын
બનાસકાંઠા જિલ્લામાં. વાવ. તાલુકામાં. વરસાદ છેની. પાકિસ્તાન. બોડર.વાવતાલુકો
@AkhalifaKhalifa
@AkhalifaKhalifa 3 ай бұрын
Sunday na bhuj ma 2thi3inch varsad padi gayo vavni layaway varsad padyo
@nalinbhaskar6093
@nalinbhaskar6093 3 ай бұрын
વિસાવદર તાલુકાના ચાપરડા ગામમાં પણ વરસાદ ચાલુ છે તા 1જુલાઈ
@kantibhairamshibhaibhai8427
@kantibhairamshibhaibhai8427 3 ай бұрын
ઉત્તર ગુજરાતના રાધનપુર તાલુકામા વાવણી લાયક વરસાદ નથી
@IshwarvChodhary
@IshwarvChodhary 3 ай бұрын
દિપકભાઇ વાવ થરાદ સુઈગામ ના ઘણા બધા ભાગોમાં વરસાદ નથી
@aswinpatel7553
@aswinpatel7553 3 ай бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદની મહિતી આપી છે. દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@VipulGamara-f6p
@VipulGamara-f6p 3 ай бұрын
સુરેન્દ્રનગરમાં વરસાદ ઓછો છે
@NanjibhaiJudal
@NanjibhaiJudal 3 ай бұрын
બનાસકાંઠામાં વરસાદ નથી પાલનપુરમાં વરસાદ નથી
@हरसिंगारभाईराजकोट
@हरसिंगारभाईराजकोट 3 ай бұрын
थंराद,तालुंखा,ना,राजकोट मो,वरसादनथी
@jagdishbaraiya9175
@jagdishbaraiya9175 3 ай бұрын
હરામીના પેટના અહીયા તારો બાપ એક ટીપુય વરસાદ નથી
@chavdadk5400
@chavdadk5400 3 ай бұрын
દિપકભાઈ સરસ માહિતી આપી ધન્યવાદ
@tinajithakorofficaltinajit17
@tinajithakorofficaltinajit17 3 ай бұрын
દિયોદર. બનાસકાંઠા.માં.વરસાદ.નથી
@jagdishghori9457
@jagdishghori9457 3 ай бұрын
Bhavnagar. Ma kem. Nthi. Padto. Vrasad
@abdulkadarsaiyad3177
@abdulkadarsaiyad3177 3 ай бұрын
કચ્છ અબડાસામાં વરસાદ નથી
@yusufbhaisumara23
@yusufbhaisumara23 3 ай бұрын
પાટણ જિલ્લામાં વરસાદ નથી
@ranaparakramsinh1520
@ranaparakramsinh1520 3 ай бұрын
કયાય.આખા.ગુજરાત.મા.વરસાદ.નથી
@devpatel-gf2sd
@devpatel-gf2sd 3 ай бұрын
હિંમતનગર ના ગ્રામડા માં વાવણી લાયક નથી
@badvagirishbadva4595
@badvagirishbadva4595 3 ай бұрын
Junagadh na mangrol taluka ma Aaj savar thi jordar varsad padi rahyo se
@adilkoreja3615
@adilkoreja3615 3 ай бұрын
હવે વરસાદ નથી જોતો કેદીનો ચાલુ સે વાવેતર કયે કરવુ
@jaychauhan2993
@jaychauhan2993 3 ай бұрын
Palanpur -banaskantha bilkul varsad nathi.
@vipulpipla4660
@vipulpipla4660 3 ай бұрын
Mahuva bandra kal rat thi bhare varsad chalu che
@gahaasif1537
@gahaasif1537 3 ай бұрын
Bhare pavan sathe varsad chalu hato bhavngar jilla na Mahuva taluka ma
@vimalbhatt3504
@vimalbhatt3504 3 ай бұрын
BBC વોટસએપ માં જોડાવવા માટે ની વિગત સમજાવ જો
@saramanbhaisaramanbhai3489
@saramanbhaisaramanbhai3489 3 ай бұрын
આ વર્ષ માં પહેલી વાર ગીર માં વરસાદ ઓછો છે
@sendhabhaihariram6783
@sendhabhaihariram6783 3 ай бұрын
આવનારા દિવસોમાં કાંઈ નથી થવાનું
@deshiKing-k1c
@deshiKing-k1c 3 ай бұрын
દીપકભાઈ બનાસકાંઠા માં વરસાદ નથી
@varshapatel4681
@varshapatel4681 3 ай бұрын
PALANPUR varshad nathi
@rohitdabhi5508
@rohitdabhi5508 3 ай бұрын
છેલ્લા પાંચ દિવસથી તડકો જ નથી ભાળ્યો😢😢😢
@GANPATSINHVAGHELA-dg3ub
@GANPATSINHVAGHELA-dg3ub 3 ай бұрын
😂😂😂🤣🤣 વરસાદ ના આવે એટલે કે વરસાદ નહીં આવતો આવે એટલે કે વરસાદ જાતો નહીં પણ હવે નહીં જાય વરસાદ એના દિવસો છે આવવા દો 🌧️ ભાઈ ઓ
@LakhabhaiRathod-yl3bn
@LakhabhaiRathod-yl3bn 3 ай бұрын
રાપર માં વરસાદ હજી આવ્યો નથી
@dilipgohil9970
@dilipgohil9970 3 ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@bipinmali4245
@bipinmali4245 3 ай бұрын
Suigam ma kyre varshad padse
@pravinsadhu9802
@pravinsadhu9802 3 ай бұрын
વરસાદ નથી લાયકપસિઆપિછ આવિજાતેરેલાઇક
@makwanajivraj4093
@makwanajivraj4093 3 ай бұрын
𝑯𝒂𝒔𝒉𝒊 𝒗𝒂𝒕 𝒔𝒆 𝒃𝒉𝒂𝒊
@khushbuchauhan1511
@khushbuchauhan1511 3 ай бұрын
Sistam pramane varsad padto nathi
@bhagavanbhaisavaseta5910
@bhagavanbhaisavaseta5910 3 ай бұрын
માળીયા મીયાણા તાલુકામા વરસદ નાથી
@ChhaganBaria
@ChhaganBaria 3 ай бұрын
Lunawda mahisagarun varsad nathi
@BhartjiThkorBhartJiThkor
@BhartjiThkorBhartJiThkor 3 ай бұрын
વિસનઞર તાલુકા મા વરસાદ નથી
@vijeshtajparia4676
@vijeshtajparia4676 3 ай бұрын
પાટણ સિદ્ધપુર માં કેમ વરસાદ થતો નથી
@RAJUBHAI-k2v
@RAJUBHAI-k2v 3 ай бұрын
સારો વરસાદ થઈ દેવગઢ બારિયા
@patelparesh2491
@patelparesh2491 3 ай бұрын
મહિસાગર હજુ વરસાદ નથી
@rajeshahir515
@rajeshahir515 3 ай бұрын
કચ્છમાં.સારો.વરસાદ.છે
@bharatbalas2758
@bharatbalas2758 3 ай бұрын
જુનાગઢ જિલ્લા મા આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે 12કલાક મા 5 થી 6 ઇસ વરસાદ નોંધપાત્ર છે
@tejashkunbi-s3g
@tejashkunbi-s3g 3 ай бұрын
Good news dipak Bhai
@thakorrameshji8066
@thakorrameshji8066 3 ай бұрын
મહેસાણા. મા. ક્યારે. આવછે
@VinubhaiVinubhai-uz9pc
@VinubhaiVinubhai-uz9pc 3 ай бұрын
Vinubhai Vinubhai Vinubhaiu
@RakeshThakor-g5r
@RakeshThakor-g5r 3 ай бұрын
Uttar Gujarat ma varsad Nathi
@ramabhaisolanki3304
@ramabhaisolanki3304 3 ай бұрын
Sami talukama varasad nathi
@MukeshChaudharyMukeshChaud-q5v
@MukeshChaudharyMukeshChaud-q5v 3 ай бұрын
Bk tharad baju haji jaray varshad nahi
@prahladjirajputcharup4626
@prahladjirajputcharup4626 3 ай бұрын
KAY.MATAJI
@vijaychaudhari5605
@vijaychaudhari5605 3 ай бұрын
Dhameda ma kyare varsad padse
@udaysinhgohil6691
@udaysinhgohil6691 3 ай бұрын
રાજકોટ મા ઓછો વરસાદ છે દિપક ભાઇ
@mahekk.g.j2486
@mahekk.g.j2486 3 ай бұрын
પાલનપુર વાસણ માં નથી
@rekhaalgotar8325
@rekhaalgotar8325 3 ай бұрын
તા.લીમડી ગામ ટોકરાલા મા નથી
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 117 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 54 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,7 МЛН
Ansuni Aur Anokhi Sikh Kahaniyaan Ft. Sarbpreet Singh - Guru Gobind Singh Ji & More
2:21:40
Best of Kishore Kumar songs _ kishorkumarsons #kishorekumarsongs
51:30
#VLOG 4 TECH Mintu
Рет қаралды 1,9 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 117 МЛН