Devanshi Joshi જ્યારે Dahod અને ગરબાડાથી પસાર થયા ત્યારે જે જોયું તમે પણ જુઓ!

  Рет қаралды 36,413

JAMAWAT

JAMAWAT

6 ай бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 119
@RanjitbhaiRathva-pg9ux
@RanjitbhaiRathva-pg9ux 6 ай бұрын
આખા ગામમાં નહિ પરંતુ આખા જિલ્લા માં કોઈ ગામમાં પાણી નહીં આવતું... શોભાના ગાઠિયા સમાન નળ.. વાહ સરકાર..
@hiteshbhaiganasava37
@hiteshbhaiganasava37 6 ай бұрын
દેવાંશી બેન અને તેમની જમાવટ ચેનલ ના સમગ્ર ટીમ નો ખુબ ખુબ આભાર કે જેમને આદિવાસી વિસ્તારો માં ફરી ને ત્યાંની વાસ્તવિકતા ને બહાર લાવવાનું કામ કર્યું તેમનો ખુબ ખુબ આભાર 🙏🙏
@jitendrarathva2389
@jitendrarathva2389 6 ай бұрын
મેડમ આ જ દાહોદ જિલ્લા માં કેન્દ્ર ના મંત્રી હતા, અત્યારે રાજ્યમાં માં મંત્રી છે તો પણ આ જ હાલત જ છે.
@hardik_baria8570
@hardik_baria8570 6 ай бұрын
તમારો ખૂબ ખૂબ આભાર દેવાંશી જોશી mam and jamavat staff no amara dahod જિલ્લાના છેક છેલ્લે રહેલા તાલુકા એવા ગરબાડા ની માહીતી એમનો અવાજ લોકો સુધી pahosadva આવ્યા ❤🙏
@chandrabaudhijaivardhan1076
@chandrabaudhijaivardhan1076 18 күн бұрын
તમારા જેવા નિડર પત્રકાર મળવા મુશ્કેલ છે જે સરકાર ને પ્રશ્ન પૂછવાની હિંમત કરી શકે વાઈબ્રન્ટ ગુજરાત ની સાચી હકીકત જણાવવા બદલ આભાર
@mukeshbariamukesh4376
@mukeshbariamukesh4376 6 ай бұрын
Adivasi સમાજ જેવો કોઈ સમાજ નથી જય આદિવાસી
@SAGAR-gt7wt
@SAGAR-gt7wt 6 ай бұрын
સત્યનિષ્ઠ પત્રકાર દેવાંશીબેન
@indiancricket7312
@indiancricket7312 6 ай бұрын
બેન ક્યારેક વડગામ વિધાનસભા પર મુલાકાત લ્યો તકલીફો ત્યા ખુબ છે અમારા નેતા મત લઈને ગાયબ થઈ જાય છે, દરેક લોકો અમારી પીડા સમજો 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manaharbhaipatel8647
@manaharbhaipatel8647 12 күн бұрын
પાણીની વ્યવસ્થા બેનોને સોંપવું,સારું પરિણામ મળશે
@rasikbhabhor
@rasikbhabhor 6 ай бұрын
દાહોદ જિલ્લાની પીડા પુરી કરવા માટે ઓન્લી ભાજપ સરકાર બદલાય અને દાહોદમાં આમ આદમી પાર્ટીના છેતર વસાવા આવશે આમ આદમી પાર્ટી ચાલે એક જ ચાલે છેતર વસાવા ચાલે આદિવાસી ચાલે બિરસા મુંડા ના વંશો ચાલે આદિવાસી ચાલે એક જ ચાલે ચૈતર વસાવા એમએલએ ગુજરાત
@rajubhainandaniya3004
@rajubhainandaniya3004 6 ай бұрын
બીન આ પાણી પીવાથી શરીરને સ્વસ્થ નિરોગી અને લાંબુ આયુષ્ય વધે છે
@jiteshvachhani1286
@jiteshvachhani1286 6 ай бұрын
देवाशीबेन,आवुज,बताओ,नेताओनी,आंखोखुलतो,पीडानी,खबरपडए🙏
@prafulhathila3000
@prafulhathila3000 6 ай бұрын
આ તો ખાલી ટ્રેલર છે હજી આખા દાહોદ જિલ્લામાં આજ પ્રોબ્લેમ છે પણ કોઈ મારા દાહોદ જિલ્લા બાજી જોતુ જ નથી
@juzerjesawada1228
@juzerjesawada1228 6 ай бұрын
દાહોદ શહેર માં પણ પાણી સપ્લાય આવી જ છે ૩થી,૪ દિવસે એકવાર.
@dabhi.ranjit7827
@dabhi.ranjit7827 6 ай бұрын
દેવાંશી બેન મહેમદાવાદ તાલુકાના શત્રુંડા ગામમાં ‌(નવા શત્રુંડા વિસ્તારમાં ‌)આવા જ હાલ છે
@user-rk9hw3on7j
@user-rk9hw3on7j 26 күн бұрын
Vah ben 🙏🙏
@SangitaKatara-kp6vl
@SangitaKatara-kp6vl 6 ай бұрын
Aakha Jilla ma Aaj position chhe Ben tame aavine mulakat lidhu te badal tamaro khub khub aabhar
@vishnukumarprajapati3316
@vishnukumarprajapati3316 Ай бұрын
આખા ગુજરાત માં સર્વે કરો.... કેટલા ગામડા માં પાણી ની સુવિધા છે???? વાસ્તવિકતા સામે આવી જશે
@sanjeshdamor8180
@sanjeshdamor8180 6 ай бұрын
Thank you so much mem
@manaharbhaipatel8647
@manaharbhaipatel8647 12 күн бұрын
હમણાં તો સારું,અમે તો તળાવમાં ફૂવો ગલીએ તો પણ રાત્રે ઝમાનું પાણી લેવા આખી રત લાઈન
@rahullimbadiya7532
@rahullimbadiya7532 6 ай бұрын
સ્કૂલો સે પણ ટીચર જ નથી બહેન
@vikeshbhairathva4024
@vikeshbhairathva4024 6 ай бұрын
Chhota udepur aavi paristhiti se ben su karvanu jevi hoy tevi paristhima jivvu pade Karan ame Nana mans amaru koy na sabhane
@aarcyaarcy7944
@aarcyaarcy7944 6 ай бұрын
Ben aapna Vishnu na aath ma Avtaar Suthhi aa vidio pahochado 🎉 Jay ho Vande 🎉
@user-nb8tu3um1y
@user-nb8tu3um1y 21 күн бұрын
🙏🙏
@jamilkhanpathan8762
@jamilkhanpathan8762 6 ай бұрын
છોટાઉદેપુર ના કવાટ ના હાફેશવર થી નર્મદા નદી નુ પાણી દાહોદ સુઘી પાણી ની લાઇન નાખી છે એ પાણી પહોંચ્યુ કે કેમ પીવાના પાણી ની તકલીફ દૂર થઈ કે કેમ ?
@manaharbhaipatel8647
@manaharbhaipatel8647 12 күн бұрын
નસીબદાર છે,પાણી તો છે જ. વ્યવસ્થાપનની ખામી,ગામ લોકોએ ખાસ પાણી માટે બેનોએ જવાબદારી લેતા શીખવું પડે,બધું સરકાર પર છોડાય નહિ
@RajuBhai-ee9pn
@RajuBhai-ee9pn 26 күн бұрын
દેવાંશીબેન આમારે સાપરી ગામમાં પણ મુલાકાત લો અમને પણ ગણી તકલીફ સે પાણી ની
@hinakamol9480
@hinakamol9480 6 ай бұрын
Fatepura taluka ma pan aavu ja Che
@mavidsofficial3446
@mavidsofficial3446 6 ай бұрын
Thanks madam Dahod na villages visit lidhiy
@rameshbhaitabhiyat3517
@rameshbhaitabhiyat3517 6 ай бұрын
👍
@pravinkatara9130
@pravinkatara9130 6 ай бұрын
FATEPURA talu ka ma pan aavuj che
@kiransheth1027
@kiransheth1027 6 ай бұрын
ADARNIY BENA DEVNSHIJI AAPNE KHUBUJ DHANIYTA CHE U R GREAT MIDYA AAJ SHUDHIMA AADIVSINE KHUBJ AANIYAN THIYO CHE KOIYJ PAN GOVT.AA VISHTARMA KAM KARIYU NATHI BADHI SARKAR AEKJ SARKHI CHE AAP KHUBJ SARI SEVE KARO CHE BETA AAPNE HU ROYAL SALUTE TO YOU
@akki4061
@akki4061 6 ай бұрын
કપડવંજનું દાણા ગામ ત્રણ દિવસે પાણી આવે આવું તો ઘણી જગ્યાએ હશે .ઘરે ઘરે નળ?
@manaharbhaipatel8647
@manaharbhaipatel8647 12 күн бұрын
ધીરે ધીરે સુધારાનો સાર. શિક્ષણ સુધાર લાવી શકે
@soliyadilipgj34rathva93
@soliyadilipgj34rathva93 6 ай бұрын
બેન કવાંટ માં પણ આ પરિસ્થિતિ છે ખાલી ચોપડા પર નળ સે જળ થયેલું છે
@pankajrathva.
@pankajrathva. 6 ай бұрын
છોટાઉદેપુર જિલ્લામાં મીઠીબોર ગામ ની મુલાકાત લો બેન
@miteshpanchal8519
@miteshpanchal8519 6 ай бұрын
પંચાયત વેરો લે છે... પણ બધું પાણી માં
@vasantbhaipanchal7525
@vasantbhaipanchal7525 6 ай бұрын
Nalse. Jal. Yojana. Ki. Hava. Nikali. Nal. Hain. Lekin. Nal. Main. Jal. Kahan. Chhupa. Kya. Netaji. Jal. Dhundh. Nikaleian. Ge,
@user-ms8op1gw9r
@user-ms8op1gw9r 16 күн бұрын
હજી, ધાનપુર તાલુકા,ભોરવા, ગામમા પણ, નળ, પણ, નથી
@jaykhodiyar9138
@jaykhodiyar9138 19 күн бұрын
Santrampur na umber gamama pan pani nathi avtu
@user-nb8tu3um1y
@user-nb8tu3um1y 21 күн бұрын
અમારા તાય પણ nathi આવતું બેન પાણી 🙏
@patelshirish-xy8of
@patelshirish-xy8of 6 ай бұрын
હજુ કરો વિકાસ.
@rahullimbadiya7532
@rahullimbadiya7532 6 ай бұрын
જસદણ પંથકમાં પાણી જ નથી બહેન
@pravinkatara9130
@pravinkatara9130 6 ай бұрын
DAHOD ni halat kharab che ben garib mate
@mddewen6022
@mddewen6022 6 күн бұрын
❤ LOVE you❤
@shileshbhanat272
@shileshbhanat272 6 ай бұрын
Sarash.medam.aadivasini.vacha.aapi
@maheshamin581
@maheshamin581 3 ай бұрын
Vande matram bhale chale pan lokhat sasako Aa loko pan manas Che amine vayth pan sanbhdo
@rathvakirtan1120
@rathvakirtan1120 6 ай бұрын
કુવા નું પાણી મીઠું હોય છે.
@gaytridamor8038
@gaytridamor8038 2 ай бұрын
Dahod to kharu Amara sabarkanthaa ma pan gare gare nad nakhi aapya che taki moti kari pan koi adhikar dekhadvu hoy to j Pani chhode nai to nai badhe jal se nal na Aaj problem che
@yogeshdamor5442
@yogeshdamor5442 21 күн бұрын
Vahh Ben sarakar na vikas bau thaya kevay haa aa gaam ma taluka and Jilla sabhy ne maljo amnebatavjo k bjp no bau vikas gamda ma karyo aam
@user-nb2ch4yh3t
@user-nb2ch4yh3t 21 күн бұрын
Dahod jilana neta jadi chamdina che Ben atle koi Kam nahi thatu...
@munomundhva61
@munomundhva61 6 ай бұрын
Hai
@user-on3zi1mv2s
@user-on3zi1mv2s 16 күн бұрын
લીમખેડા તાલુકા ના ચૈડીયા ગામમાં
@pravinkatara9130
@pravinkatara9130 6 ай бұрын
Ben FATEPURA ni mulakat lo
@pradip3846
@pradip3846 6 ай бұрын
Aavu j 6 dahod and panchmahal ma jya pani nai male pan daru mali jase.
@KartikEdit
@KartikEdit 6 ай бұрын
Khali interview nathi seva aapavo😅😅
@ratnmhal4981
@ratnmhal4981 6 ай бұрын
રતનમહાલ માં પણ આવી હાલત
@dharmeshpatel8820
@dharmeshpatel8820 6 ай бұрын
Aa video fake chhe, aakha gujrat ma har ghar nal se yojna thi ghare ghare pani pahochaday rahyu chhe😂😂😂
@user-on3zi1mv2s
@user-on3zi1mv2s 16 күн бұрын
બેન દાહોદ માં ચૈડીયા ગામમાં આવો
@maheshsatasiya4311
@maheshsatasiya4311 6 ай бұрын
આ છે 30 વરસ નો વિકાસ
@Dr.PareshBhuriya-uv4
@Dr.PareshBhuriya-uv4 21 күн бұрын
Uchavania Village ma pan Avuj 6
@MAHISTUDIOUS
@MAHISTUDIOUS 2 ай бұрын
sarpanch,mla,mamlatdar khai gaya badhu...
@bachubhaivasun5757
@bachubhaivasun5757 6 ай бұрын
Dahod kharab paristhiti ma che
@shaileshtadvi3038
@shaileshtadvi3038 27 күн бұрын
Chilakota ma visit karo
@maheshamin581
@maheshamin581 3 ай бұрын
Aa 156 ni maherbani murdu makam sarkar no vikas
@manoj8125
@manoj8125 6 ай бұрын
बेन आ विकास कहेवाय
@manubhaibamania4670
@manubhaibamania4670 6 ай бұрын
Mp MLA Kai chhe
@user-ky4bt1fy7c
@user-ky4bt1fy7c 12 күн бұрын
Fatepurana nanibara gamma Pani avtu nathi.
@kaleb_0777
@kaleb_0777 6 ай бұрын
Kai nahi avtu pani pura dahod ma 😢
@Tourist.gujrat.
@Tourist.gujrat. 25 күн бұрын
વાઇબ્રન્ટ ગુજરાત 😂😂😂
@user-df5kd1im5g
@user-df5kd1im5g 6 ай бұрын
Limkheda ma vijit Karo devanshi Ben
@shaileshtadvi3038
@shaileshtadvi3038 27 күн бұрын
Chilakota visit karo Ben
@Anilvakla-lc2fx
@Anilvakla-lc2fx Ай бұрын
Devansi Ben amara minakyar GAM pan garbada taluka avelu Che minakyar gam nal to sej pan jamin ni andar paipj nathi amara vakla faliya varg praymari sala pan 3 sal thi bandh che
@pravinkatara9130
@pravinkatara9130 6 ай бұрын
KAHKA DAHOD MA AAVU CHE
@Timli.Garba605
@Timli.Garba605 6 ай бұрын
Amara vishtar ma sarpanch,talukaka member,dist,member,aaje ellection jite se aane ratre bar vage 2500000 ni gadi aana aagane padi hoy
@ashabhediashabhedi5396
@ashabhediashabhedi5396 6 ай бұрын
Devanshi ben kuvanu pani sudhh kevay nal nu pani piva layak ni aavtu
@pravinkatara9130
@pravinkatara9130 6 ай бұрын
Tame bav saru Kam karo cho ben 🙏🏻
@Jignesh017
@Jignesh017 13 күн бұрын
Dahod ma vijagadh Gamtal faliyu ni pan mulakat lo 👍🏻👍🏻👍🏻
@Jignesh017
@Jignesh017 13 күн бұрын
Pani na samashya che bajubaju gaam ma apni aavi gaya che but haju shudhi Vijagadh gamtal faliyu n bakat rakhyu che
@ZinaBaria
@ZinaBaria 6 ай бұрын
Bhajap sarkar no aavo Vikash vhe medam❤🎉
@Nature-Lover5788
@Nature-Lover5788 6 ай бұрын
Dahod na mla BJP na che?
@ZinaBaria
@ZinaBaria 6 ай бұрын
@@Nature-Lover5788 okay
@somabhai.malivad3298
@somabhai.malivad3298 6 ай бұрын
Gandhi Papu samjavi samjavi ne thaki Gaya toye bjp ne mat aape aetle aavu j thay
@Nature-Lover5788
@Nature-Lover5788 6 ай бұрын
Papu?
@sumitrathva
@sumitrathva 6 ай бұрын
Aama damini sarkar hal karse
@patelmanish6492
@patelmanish6492 6 ай бұрын
Neta ane public ne fackta cricket maj interes che😂
@patelmanish6492
@patelmanish6492 6 ай бұрын
🙏
@madhavjijakhra393
@madhavjijakhra393 6 ай бұрын
chitar nay kyo
@katara5669
@katara5669 6 ай бұрын
Fatepura taluka ma to rasta pan nathi
@manojdeshani3601
@manojdeshani3601 5 ай бұрын
बेन तमे पा‌‌नी आप so
Can You Draw The PERFECT Circle?
00:57
Stokes Twins
Рет қаралды 78 МЛН
Como ela fez isso? 😲
00:12
Los Wagners
Рет қаралды 11 МЛН
Kitten has a slime in her diaper?! 🙀 #cat #kitten #cute
00:28
Can You Draw The PERFECT Circle?
00:57
Stokes Twins
Рет қаралды 78 МЛН